ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ભારતનો પ્રબુદ્ધ આત્મા : શ્રી અરવિંદ
ભારતનું ઓગણીસમું શતક અનુકરણશીલ, આત્મ-વિસ્મરણશીલ અને કૃત્રિમ હતું. તે બીજા યુરોપનું સર્જન કરવા માગતું હતું. ગીતાના મહાન વાક્ય : स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: (પોતાનો ધર્મ બજાવતાં બજાવતાં મૃત્યુ તે[...]
એક યુગપુરુષનું યુગકાર્ય : કાકા કાલેલકર
સ્વ. કાકા કાલેલકર સ્વામી વિવેકાનંદજીને એક યુગપુરુષ માનતા. તેમનું પોતાનું વ્યક્તિગત જીવન સ્વામીજીના જીવન-આદર્શથી ઘણું પ્રભાવિત થયું હતું. તેમણે સ્વીકાર્યું છે કે સ્વામીજીએ જ તેમને નાસ્તિકતાથી ઉગાર્યા હતા. દેશમાં આત્મવિશ્વાસ[...]
રાવણવધ : પંડિત રામકિંકર ઉપાધ્યાય
પં. રામકિકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેઓશ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં સંકલિત થયાં છે. રૈયાણી ટ્રસ્ટ,[...]
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા : સ્વામી રંગનાથાનંદ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખ હાર્વર્ડ યુનિવર્સિટી ને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની વેદાંત સોસાયટીઓના ઉપક્રમે તા. ૨૮ મે, ૧૯૮૫ના રોજ હાર્વર્ડ યુનિવર્સિટીના[...]
‘સં ગચ્છધ્વં સં વદધ્વં’ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી છે. सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ॥ समानो[...]
પ્રાર્થનાનું રહસ્ય : સ્વામી ભજનાનંદ
સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ ભારતના સહસંપાદક હતા, ૧૯૮૭થી તેઓ રામકૃષ્ણ મઠના ‘પ્રોબેશનર્સ ટ્રેનિંગ સેન્ટર’ ના આચાર્ય[...]
જીવ એ જ શિવ છે : રોમાં રોલાં
શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાથેની એકરૂપતાનો મહાન આનંદ માણ્યો હતો ત્યાર પછીના દિવસોમાં તેમણે પોતાની ચેતનાને[...]
હાજરાહજૂર ઠાકુર : ભગિની દેવમાતા
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર સાથે સંલગ્ન આનંદ આશ્રમમાં, અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવતાં સંન્યાસિની ભગિની દેવમાતા (લારા ગ્લેન)[...]
ધર્મ ધર્મ વચ્ચેની સમજ અને સંવાદિતા : કે. હુસૈન
શ્રી કે. હુસૈન એમ.એમ. સાબૂ સિદ્દિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ મુંબઈના પ્રિન્સીપાલ છે. રામકૃષ્ણ મઠ, મુંબઈ દ્વારા ‘ધર્મ ધર્મ વચ્ચેની સમજ’ પર આયોજિત પરિસંવાદમાં તેમણે ૧૧-૯-૮૮ના રોજ અંગ્રેજીમાં જે સમયોચિત ભાષણ[...]
વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ : વી. એમ. પેસનચોક
શ્રી વી. એમ. પેસનચોક કલકત્તામાં રશિયાના કોન્સલ જનરલ છે. આ વર્ષે ૨૨મી ફેબ્રુઆરીએ કલકત્તામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર અને કલકત્તા ડાઉનટાઉનની રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ[...]
પ્રેમનો ધર્મ : શ્રી અમજદ અલી ખાં
ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક શ્રી અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે. અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં ધર્મ-ધર્મ વચ્ચેની સંવાદિતાનો પ્રશ્ન ગંભીરરૂપ[...]
સ્વામી વિવેકાનંદજીની સંગાથે ઈજિપ્તમાં : માદામ ઈ. કાલ્વે
સુપ્રસિદ્ધ ગાયિકા માદામ ઈ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઈ. તેમના માટે આ દુ:ખ અસહ્ય હતું. ત્રણ ત્રણ વાર તેમણે[...]
સોવિયેત પ્રજાના પ્રિય સ્વામી વિવેકાનંદ : આર. રીબેકોવ
શ્રી આર. રીબેકોવ રશિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિયેન્ટલ સ્ટડીઝ’ના નિર્દેશક અને વિવેકાનંદ સોસાયટી મોસ્કોના ઉપપ્રમુખ છે. વિવેકાનંદ સોસાયટીના પ્રમુખ શ્રી ઈ.પી, ચેલીશેવની જેમ તેઓ પણ શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ સાહિત્યમાં ઊંડો રસ[...]
આધુનિક ચીનના પ્રસિદ્ધ દાર્શનિક : હ્યુઆંગ ઝીન ચ્યુઆન
શ્રી હ્યુઆંગ ઝીન ચ્યુઆન બિજિંગ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને Institute of South Asian Studies, Beijing ના ડેપ્યુટી ડાયરેક્ટર છે, તેમણે ચીની ભાષામાં સ્વામી વિવેકાનંદ પર એક પુસ્તક પણ લખ્યું[...]
કાવ્ય : ભિખારી : ઉમાશંકર જોશી
પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી; જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?...પ્રભુ. આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે રૂપેરી; મારે ખોબે ના’વી એક[...]
કાવ્ય : મહા વિરામ : સુન્દરમ્
આપણે શાનાં પૂર્ણ વિરામ? એકમાત્ર બસ રામ. બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ, નાનાંમોટાં, ટપકાવી લઈ, કલમ બઢે મઝધાર - ક્યાંય રે કોઈ ન પૂર્ણવિરામ. પડ્યા મહા આ મહાન[...]
કાવ્ય : અનહદ સાથે નેહ : મકરંદ દવે
મારી અનહદ સાથે નેહ! મુંને મલ્યું ગગનમાં ગેહ. ખરી પડે તો ફૂલ ન ચૂંટું, મરી મટે તે મીત; મનસા મારી સા સુહાગણ પાતી અમરત પ્રીત : અનંત જુગમાં નહીં અમારે[...]
કાવ્ય : કુંજ કુંજ ગલી ગલી ભટકું : હરીન્દ્ર દવે
કુંજ કુંજ ગલી ગલી ભટકું માધવ, હું તો ફૂલ ફૂલ કળી કળી અટકું વાદળીના રંગમાં મેં માંડી જ્યાં મીટ એ તો વરસી ત્યાં સાવ પાણી પાણી, પાલવ સંકોરી જરા ચાલું,[...]
કાવ્ય : તો જાણું! : સુરેશ દલાલ
મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને! આખો દી વાંસળીને હાથમાં રમાડો ક્હાન! એમાં શા હોય[...]
ગઝલ : જુદું જ ગણિત : ઉશનસ્
(ગઝલ) ક્યાં કશું ય સ્થૂલ નથી, સ્થગિત નથી, તું ગણે છે એવું એ ગણિત નથી, જુદાઈ હોય તો ને હોય પ્રાર્થના! પ્રાર્થનાએ ઓછી જરા પ્રીત નથી? બોલી શકે જો વ્હાલથી[...]
કાવ્ય : ગુરુજી, તમે : જયન્ત પાઠક
ગુરુજી! તમે કંઠી બાંધો તો એવી બાંધો કે જાય છૂટી ગાંઠેલી વાસનાની દોરડી; ગુરુજી! તમે માળા આપો તો એવી આપો કે ફેરવતાં ફરતું મન થિર થાય ઘડી. તુલસીના પાનમાં આપો[...]
કાવ્ય : કાયાને કોટડે બંધાણો : રાજેન્દ્ર શાહ
કાયાને કોટડે બંધાણો અલખ મારો લાખેણા રંગમાં રંગાણો, કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે ઝાઝાની ઝંખના કીધી, ઘેરાં અંધારેથી મૂગી તે શૂન્યતાને માયાને લોક ભરી લીધી. અલખ[...]
કાવ્ય : હે પરમાત્મા : કુંદનિકા કાપડિયા
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય, તો મારું એ તપ મિથ્યા છે, હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી[...]
કાવ્ય : અરજ : શિલ્પિન્ થાનકી
અજબ ઝરૂખો ખોલ, ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ, મરજીમાં આવે તો લઈ લે જીવ-સટોસટ મોલ. ખોલ ઝરૂખો, લખવાં મારાં ચખને ઝળહળ ધામ, તેજ-ફૂવારા હરદમ ઊડે, બૂડે મન ખટયામ. પલપલે વ્યોમે જાય[...]
યોગ : કરસનદાસ માણેક
પ્રવર્તમાન જગતમાં ‘યોગ’નો છીછરો જો કોઈ અર્થ હોય તો તે આ છે કે માનવી થોડાં આસનો કરે, પ્રાણાયામ કરે અને એમાં એની કુંડલિની જાગૃત કરી જગત ઉપર સત્તા મેળવે. એ[...]




