ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી
त्वं वैष्णवी शक्तिरनन्तवीर्या विश्वस्य बीजं परमासि माया । सम्मोहितं देवी समस्तमेतत् त्वं वै प्रसन्ना भुवि मुक्तिर्हेतुः ॥ તમે અનંત બળવીર્યવાળાં વૈષ્ણવી શક્તિ છો. તમે વિશ્વના બીજરૂપ પરમ માયા છો. હે[...]
વિવેકવાણી : જનજાગરણ : સ્વામી વિવેકાનંદ
ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિકતા છે. તે જો નિર્મળ હશે; જો તે સશક્ત, શુદ્ધ અને જોમવાન રહેતું હશે, તો બધું યથાસ્થાન રહેશે;[...]
સંપાદકીય : “જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ” (૬) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણસાધના માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી. તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં પ્રવૃત્ત થયા હતા. આ સાધના કરતી વખતે તેઓ છ માસ સુધી સ્ત્રીનો[...]
બહેનોનાં આદર્શ શ્રીમા શારદાદેવી : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. તેનો[...]
ભાગવતમાં ભક્તિની સંકલ્પના (૨) : સ્વામી તપસ્યાનંદ
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધ પામ્યો છે. તેના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.[...]
સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ (૨) : પ્રો. શંકરીપ્રસાદ બસુ
કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી. સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત વિશેનો એક અવિસ્મરણીય આકર ગ્રંથ[...]
‘મને આપ યોગવિદ્યા શીખવશો?’ : જ્યોતિબહેન થાનકી
શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યોમાંના એક હતા. તેમની જન્મતિથિ (૧૩મી સપ્ટેમ્બર) પ્રસંગે તેમના સાધક જીવનને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ. ‘પંડિતજી, નમસ્કાર.’ ‘નમસ્કાર.’ પંડિત કાલીવર[...]
ભગવત્-સાંનિધ્યની સાધના : સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે ‘એક હાથે કામ કરો અને બીજા હાથે ઈશ્વરનાં ચરણ પકડી રાખો, જ્યારે[...]
સંસ્મરણો : સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૧) : સ્વામી અચલાનંદ
સ્વામી અચલાનંદજી મહારાજ ‘કેદારબાબા’ નામે સુપરિચિત છે. તેઓ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા અને ૧૯૩૮ થી ૧૯૪૭ તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. નવ માસ સુધી[...]
‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું’ : સંકલન
‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું.’ ઉપરની ઉક્તિ રશિયાના જાણીતા કવિ સીડોરોવની એક કવિતાની છે. રશિયામાં તા. ૧૦મીથી ૧૭મી ઓક્ટો. ૮૯ દરમિયાન ‘સંસ્કૃતિ દ્વારા શાન્તિ’ એ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ ગઈ.[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : નવરાત્રી પ્રસંગે શ્રીરામકૃષ્ણ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
શ્રીરામકૃષ્ણ શ્રીયુત અધરને ઘેર નવમી પૂજાને દિવસે દેવ-સ્થાપનવાળી ઓસરીમાં ઊભા છે. સંધ્યા પછી શ્રીદુર્ગાની આરતીનાં દર્શન કરે છે. અધરને ઘેર દુર્ગા-પૂજા મહોત્સવ છે, એટલે એ ઠાકુરને આમંત્રણ આપીને તેડી આવ્યા[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : સાધુવેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન : અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું; ‘હમણાં જ[...]
બાળ વિભાગ : સ્વામી વિવેકાનંદની બાળવાર્તા : સંકલન
કૂવામાંનો દેડકો એક હતો દેડકો. તે ઘણા વખતથી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે હતો તો એક નાનકડો દેડકો જ.[...]
સમાચાર દર્શન
આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી કૃષ્ણકાંતે ૧૬મી જુલાઈએ વિશાખાપટ્ટનમ જિલ્લાના યેલ્લામાનચીલી મંડળના કોઠાપાલેમ ગામના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નિર્મિત થનારા પાકાં મકાનોના બાંધકામનો શિલાન્યાસ કર્યો હતો. પહેલા તબક્કે આ ગામમાં ૮૫[...]
દિવ્યવાણી
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि । सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ सिध्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्ति प्रदायिनि । मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तु ते ॥ आद्यन्तरहिते देवि आद्यशक्ति महेश्वरि । योगजे योगसम्भूते महालक्ष्मि[...]
વિવેકવાણી : ઓ ભારત! વિશ્વ પર વિજય મેળવ! : સ્વામી વિવેકાનંદ
જગતમાં મહાન વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન સમ્રાટ અશોકે વર્ણવી છે. ફરી[...]
શ્રીરામકૃષ્ણ ઉપદેશ : સંકલન
પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં રાખીએ તો ભળી જાય, પણ[...]
શ્રી શ્રીમા શારદાદેવીની અભયવાણી : સંકલન
જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે છે. તમારા મનનો બોજો શ્રીરામકૃષ્ણ[...]
સંપાદકીય : પ્રેમળ જ્યોતિ તારો દાખવી… : સ્વામી નિખિલેશ્વરાનંદ
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા પ્રકાશમાં પલટાવી દેશું અને હવે[...]
જપાત્ સિદ્ધિ : સ્વામી બ્રહ્માનંદ
જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા પ્રકાશમાં પલટાવી દેશું અને હવે[...]
સર્વધર્મસ્થાપક શ્રીરામકૃષ્ણ : સ્વામી શિવાનંદ
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા તેમના ધર્માલાપ બંગાળી પુસ્તક ‘શિવાનંદ[...]
સાધના એટલે સંઘર્ષ : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘The Spiritual Ideal for[...]
આધુનિક નારીનો આદર્શ – શ્રીમા શારદાદેવી : સ્વામી ગંભીરાનંદ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો છે. તેની પ્રસ્તાવનાના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરી રહ્યા છીએ. જેમ,[...]
આત્માને વિજ્ઞાન દ્વારા સાબિત કરી શકાય? : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામીભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી સુધી દરરોજ તેમણે ભાવિક જનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. તેનો[...]
સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન : રાજા રામન્ના
ભારતના સુપ્રસિદ્ધ અણુવિજ્ઞાની રાજા રામન્રા એટમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન છે. ડિસેમ્બર ૧૯૮૫માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા બેલુર મઠ (કલકત્તા પાસે) આયોજિત યુવ-સંમેલનમાં[...]




