ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંપાદકીય : નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક ખરી? : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં ‘ચારિત્ર્ય પર કર્મની અસર’ એ વિશે બોલતાં કહ્યું છે: ‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિનાનો હોય તો શું એને કશો લાભ થતો નથી? એને[...]
જીવન અને નિયતિ : સ્વામી યતીશ્વરાનંદ
સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્ય રૂપે રહેલી છે. જ્યારે વિશ્વના બધા ધર્મોએ જીવના પશ્ચાદ્ભાવ કે અમરત્વને સ્વીકાર્યું છે. ‘પુનર્જન્મ’ નામના પોતાના વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘બધા[...]
જીવનમાં લક્ષ્ય અને આદર્શનું મહત્ત્વ : સંકલન
વ્યવસ્થાપન અને વ્યાપાર ધંધાના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના એક સમૂહને એક નિષ્ણાત સંબોધન કરતા હતા. વિદ્યાર્થીઓને ગળે વાત ઊતરે, એને પોતે શું સમજાવવા માગે છે એ પૂરેપૂરું સમજી જાય એ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૧ : સ્વામી રંગનાથાનંદ
અધ્યાય: ૧, અર્જુન વિષાદયોગ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. આપણને એ કેવી રીતે પ્રાપ્ત થયો છે? સંજય નામે એક ત્રીજું પાત્ર છે. અંધ કૌરવ સમ્ર્રાટ ધૃતરાષ્ટ્રનો એ એક[...]
ઉતાર – ચઢાવ : રામેશ્વર તાંતિયા
૧૯મી સદીના અંતિમ ચરણની વાત છે. કરાંચીના એક મધ્યમ વર્ગના સિંધી પરિવારમાં હરનામ નામનો એક બાળક હતો. મા તો નાનપણથી જ મરી ગઈ હતી. પિતાએ પ્રૌઢ ઉંમરે ફરીથી એક ગરીબ[...]
શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૧ : સ્વામી અમેયાનંદ
(મૂળ બંગાળીમાં પ્રકાશિત આ લેખનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) અનંતભાવ સ્વરૂપ ભગવાન શ્રીરામકૃષ્ણનું અનુધ્યાન આખાય જીવનપર્યંત કરે તો પણ ભક્ત-સાધક પૂર્ણ રૂપે સમજી ન શકે.[...]
ઇતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ-૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સુંદર શ્વેત હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલો ગિરિરાજ હિમાલય! વિશ્વનાં સર્વોચ્ચ ગગનચુંબી શિખરોથી શોભિત સર્વોત્કૃષ્ટ પર્વતરાજ હિમાલય, જેની પવિત્ર ગોદમાં વસ્યાં છે ઉત્તરાખંડનાં પ્રસિદ્ધ ચાર તીર્થધામો - ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ.[...]
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) દીના મુખરજી બીજો એક સારો ભક્ત હતો. તે બાગ બાઝાર પાસે રહેતો હતો. તે ઘણો ગરીબ હતો. ઠાકુર એના પવિત્ર ચારિત્ર્યને એટલું ચાહતા હતા કે એને ઘેર જવામાં[...]
મંગલ મૃત્યુ : પ્રજ્ઞા પૈ
આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે; બાકીના બીજા બધા તો જીવતા કરતાં મરેલા વિશેષ છે. - સ્વામી[...]
એક થવું : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ભારતનાં ઘરે ઘરે સાધારણ વેશમાં કેટલી અસાધારણ નારીઓ છે; કોણ તેમની ખબર લે છે! અને તેઓ પણ કદી પોતાનો પરિચય આપવા માટે થોડી ય કોશિશ કરતી નથી. તેવી જ એક[...]
અખંડ પ્રાર્થનાનું રૂપ શ્રીમા સારદાદેવી : ડો. સુરુચિ પાંડે
(બા.ભ.બોરકર, ‘ચાદૃવેલ’, સંપાદક: કુસુમગ્રજ, ગો.મ. કુલકર્ણી કોન્ટીનેન્ટલ પ્રકાશન, પૂણે, ૧૯૭૨, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ.૮૧) પ્રાર્થના એ શબ્દ બોલતાં સાયંકાળનો સમય, તુલસીક્યારે રાખેલો દીવડો, પ્રભુના મંદિરમાં આરતીમાં જલતી દિવ્ય જ્યોતિ, પશુપક્ષી,[...]
શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૩ : સંકલન
આમ કેવળ બૌદ્ધિક આકલન કરતાં ‘કથામૃત’નો કેન્દ્રવર્તી વિચાર અનુભૂતિની શ્રેષ્ઠતા બતાવે છે. એકવાર આવી પરમ અનુભૂતિ સાધકને થઈ ગઈ પછી એ અનુભૂતિને પ્રાપ્ત કરવાનાં સાધનોની કશી જ જરૂર રહેતી નથી.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૭-૮ મે, સવારના ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી શ્રીમંદિરમાં રામકૃષ્ણ મઠ,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ : શ્રીરામકૃષ્ણદેવ
માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો ઠાકુર પાસે ગયા. ઠાકુરે કહ્યું: ‘તમે સ્વતંત્ર ઇચ્છાશક્તિની વાત શા[...]
વિવેકવાણી : અનાસક્તિ : સ્વામી વિવેકાનંદ
કર્મયોગ શું કહે છે? ‘અવિરતપણે કાર્ય કરો પણ કાર્યનાં ફળ પ્રત્યે અનાસક્ત રહો.’ કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો. તમારું મન મુક્ત રાખો. આ વેદના અને આ દુ:ખ, જે[...]
સંપાદકીય : કેળવણીના ચાર આધારસ્તંભો : સ્વામી સર્વસ્થાનંદ
યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી), (૩) એજ્યુકેશન ટુ બી (આત્મવિકાસ માટે કેળવણી), (૪) એજ્યુકેશન ટુ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨ : સ્વામી રંગનાથાનંદ
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। ‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર (અર્જુન) બોલ્યા.’ ‘ઘણાં યુદ્ધોમાં, ખાસ કરીને આંતર્યુદ્ધોમાં, લોકો પોતાના માણસો[...]
ચાંચ દેનાર ચણ પણ દે છે : રામેશ્વર તાંતિયા
૧૯મી સદીની વાત છે. રાજસ્થાનના કોઈ એક શહેરમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા. બધી રીતે ભર્યોભાદર્યો પરિવાર, સુંદર પતિપરાયણ સ્ત્રી અને બે આજ્ઞાકારી તંદુરસ્ત પુત્ર. બધી રીતે શેઠજી સુખી. પાંચે[...]
શ્રીમા સારદાદેવી એક અતિથિ રૂપે : ડો. સુરુચિ પાંડે
અતિથિ એટલે નવા અને થોડા સમય માટે મળવા આવનાર મહેમાન. અ-તિથિ એટલે જેમના આવવાનો સમય કે તિથિ ચોક્કસ નથી તે. ચોક્કસ સમયે આવવું કે ન આવવું એને મર્યાદિત અર્થમાં સમજી[...]
ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ : સ્વામી આત્માનંદ
બ્રહ્મલીન સ્વામી આત્માનંદ મહારાજે આપેલાં વ્યાખ્યાનોના આધારે ‘ગીતા તત્ત્વ ચિંતન’ ભાગ-૧ના હિંદી સંસ્કરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. મહારાજ ધૃતરાષ્ટ્ર જ્યારે મહાભારત યુદ્ધના ૧૦મે દિવસે[...]
પક્ષી સ્થળાંતર શા માટે કરે છે? : ડો. સતીશ પાંડે
(સુખ્યાત ઈંટરવ્હેંશનલ રેડિયોલોજી, સોનોલોજીના તજ્જ્ઞ, સંશોધક, ઈલા ફાઉન્ડેશનના સંસ્થાપક, લેખક, પક્ષી અભ્યાસક, છાયા ચિત્રકાર ડો. સતીશ પાંડેએ ઈલા ફાઉન્ડેશન દ્વારા મરાઠીમાં નિર્મિત, ‘પક્ષ્યાંચે સ્થળાંતર’ નામના ગ્રંથમાંથી વાચકોના લાભાર્થે ગુજરાતી અનુવાદ[...]
ઇતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ-૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની પાસે જ પવિત્ર ગંગા ઉત્તરવાહિની થઈને વહેતી હતી. ઘટાદાર દેવદારનાં[...]
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદના વિદેશથી આવ્યા પછી દર સપ્તાહે બલરામ બોઝના ઘરે મળતી મિશનની મીટિંગમાં ગિરીશે એકવાર કહ્યું હતું કે ‘મેં કયારેય કોઈની પાસેથી આવો પ્રેમ જોયો નથી. મારે માટે[...]
સમજ-સમયની-૧ : સ્વામી પુરુષોત્તમાનંદ
વર્તમાન વિશ્વમાં પૈસો અને તેનાથી ખરીદી શકાતી વસ્તુઓ - આ જ કીમતી હોય તેવું ભાસે છે. વાસ્તવમાં અલબત્ત પૈસો અને તેનાથી ખરીદી શકાતી સામગ્રીઓ બંને મનુષ્ય દ્વારા સર્જાયેલાં છે. પરંતુ[...]
શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૨ : સ્વામી અમેયાનંદ
(ગતાંકથી આગળ) અનુધ્યાનનું દ્વિતીય કારણ યુગપ્રયોજન: શ્રીરામકૃષ્ણ અર્વાચીન યુગના અવતાર. (૧) ભાવની ઉદારતા અને ગંભીરતા (૨) જેટલા મત તેટલા પથ (૩) શિવજ્ઞાને જીવસેવા (૪) માતૃભાવ. વિશ્વની માનવજાત માટે આ યુગમાં[...]




