આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૧ : શ્રી ડોંગરેજી મહારાજ

July 1, 2011|Tags: , , |

નારદજીને પૂર્વજન્મના સદ્‌ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્‌ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ, પછી કહ્યું: મારા ગુરુદેવનો ઉપકાર નહિ ભૂલું, જે ગુરુદેવે મને[...]

ગુરુ વિશે : સંકલન

July 1, 2011|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી કહે છે: * પહેલો પુરુષ સર્વનામ એટલે ‘હું’ એ બધાં દુ:ખોનું મૂળ છે. એટલે ગમે તેમ કરીને એ ‘અહં’થી છૂટકારો મેળવવો જોઈએ. આ કાર્ય[...]

શ્રીરામકૃષ્ણદેવનું પ્રિય સંગીત : સંકલન

July 1, 2011|Tags: , |

જતને હૃદયે રેખો (કાલિંગડા - ટીમેતેતાલા) જતને હૃદયે રેખો, આદરિણી શ્યામા મા કે, મન તુંઈ દેખ આર આમિ દેખિ, આર જેનો કેઉ નાહિ દેખે। કામાદિરે દિયે ફાકી, આય મન વિરલે[...]

બાળવાર્તા : શિવભક્ત ચેનથાનાર : સંકલન

July 1, 2011|Tags: , , |

શિવભક્ત ચેનથાનાર ૧. ચિદંબરમ્‌ની નજીક ચેનથાનાર નામનો કઠિયારો રહેતો હતો. તે નિમ્ન કુટુંબનો હતો પણ શિવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતો હતો. - લાકડા વેંચીને જે પૈસા મળતા તે પૈસા શિવભક્તોને[...]

સમાચાર દર્શન

July 1, 2011|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ અને શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૭ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો તથા તા. ૨૩ થી ૨૭ મે સુધી મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન વિદ્યાલય,[...]

દિવ્યવાણી

August 1, 2011|Tags: , , |

यतः सर्व जातं वियदनिलमुख्यं जगदिदं स्थितौ निःशेषं योऽवति निजसुखांशेन मधुहा। लये सर्व स्वस्मिन्हरति कलया यस्तु स विभुः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः॥ આકાશ, વાયુ, (પૃથ્વી, જલ અને તેજ) જેવાં મુખ્ય[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય? : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2011|Tags: , , |

વિજય - ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા આ બધા, અને તેઓ એ બધું નક્કી કરવા જાય! શ્રીરામકૃષ્ણ[...]

વિવેકવાણી : યુવાનોની ઈચ્છાશક્તિ રાષ્ટ્રને બદલી શકે છે : સ્વામી વિવેકાનંદ

August 1, 2011|Tags: , , , |

નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે. મેં એ યોજના આખી ગોઠવી રાખી છે અને મારું આખું[...]

સંપાદકીય : સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2011|Tags: , , |

સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય છે.  બૌદ્ધિક પ્રેરણાથી ચાલતા લોકો સામાજિક સમસ્યાઓના દૈનંદિન પ્રસંગો જોઈને[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩ : સ્વામી રંગનાથાનંદ

August 1, 2011|Tags: , , |

અધ્યાય: ૨ - સાંખ્યયોગ  પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત અભિવ્યક્તિ છે. એ અધ્યાય જ અર્જુનવિષાદયોગ કહેવાયો છે. એના અંતિમ[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ગોપાલ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ : રાાસીપુરમ્‌ રામભદ્રન

August 1, 2011|Tags: , , |

ગોપાલ એક શ્રીકૃષ્ણનું સૌથી સુખ્યાત નામ છે. ગોપાલ એટલે ગાયો કે જીવના રક્ષક. સંસ્કૃતમાં ‘ગો’ એટલે ગાય કે જીવ એવો અર્થ થાય છે. વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવનાર ગોવાળ બન્યા[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ગદાધરનું દક્ષિણાયન : દુષ્યંતભાઈ પંડ્યા

August 1, 2011|Tags: , , |

‘સોળે સાન...’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ કરાવવા લાયક ગણાતો. કામારપુકુરવાસી ક્ષુદીરામના ત્રણ દીકરાઓમાંનો સૌથી[...]

કલા-સંસ્કૃતિ : આપણાં દેવદેવીઓનાં વાહનો : ડો. સુરુચિ પાંડે

August 1, 2011|Tags: , , |

પ્રસ્તાવના: વિવિધ દેવતાઓ એટલે એક બ્રહ્મનાં વિવિધ રૂપ. બ્રહ્મ તો અરૂપ અને અનામી છે, પણ દેવતાઓ તો સરૂપ અને સનામ છે. આપણે નામરૂપના જગતમાં રહીએ છીએ એટલે અરૂપનું ચિંતન આપણા[...]

પ્રેરણા : સમજ-સમયની-૨ : સ્વામી પુરુષોત્તમાનંદ

August 1, 2011|Tags: , , |

(ગતાંકથી આગળ) પ્રાર્થના અથવા આત્મસૂચન જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ એક ચિત્તે નિષ્ઠાપૂર્વક ભણવાનું શરૂ કરી દે. જ્યારે[...]

પ્રેરણા : પુરુષાર્થ અને પ્રારબ્ધ : સ્વામી આત્માનંદ

August 1, 2011|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ વર્ષ-૩૬, અંક-૧, ચિંતન ૨૮માં લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે - સં.) હું બે વ્યક્તિને ઓળખું છું.[...]

પ્રેરણા : જીવનનું લક્ષ્ય : સ્વામી સત્યરૂપાનંદ

August 1, 2011|Tags: , , |

ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય કયું છે? સ્વામી વિવેકાનંદજીએ એ[...]

પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૨ : શ્રી ડોંગરેજી મહારાજ

August 1, 2011|Tags: , , |

(ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ દુ:ખ આપે છે અને સંતનો વિયોગ બહુ દુ:ખ આપે છે.[...]

ઇતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ-૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2011|Tags: , , |

(ગતાંકથી આગળ) હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો. એકે પ્રસ્તાવ મૂક્યો. ‘સદ્ભાગ્યે હવામાન કંઈક સારું[...]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૨ : સ્વામી જગદાત્માનંદ

August 1, 2011|Tags: , , |

  પ્રેમનું સ્વરૂપ અનેક લોકોનો એવો વિચાર છે કે પ્રેમ એક ભાવનાત્મક ઉત્તેજના કે પુરુષ તેમજ સ્ત્રીની વચ્ચેનું દૈહિક આકર્ષણ છે અને એ સિવાય બીજું કંઈ નથી. પરંતુ દૈહિક આકર્ષણથી અલગ[...]

બોધકથા : વેદની વાર્તાઓ: પ્રેમની આરાધના : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2011|Tags: , , |

રાજર્ષિ રથવીતિ દાસ્ભ્યની રાજધાની આજે દબદબાથી શણગારાઈ હતી. રાજમાર્ગો પર ચંદનજળ છંટાતાં હતાં. પુષ્પસૌરભ સર્વત્ર પ્રસરતી હતી. નગરજનોની અવરજવર વધી પડી હતી. કારણ કે આજ મહારાજા રથવીતિ એક મોટા યજ્ઞનો[...]

બાળવાર્તા : ભગવાન પોતે ભક્તના લહિયા બને છે : સંકલન

August 1, 2011|Tags: , , |

ભગવાન પોતે ભક્તના લહિયા બને છે ૧. પંઢરપુરમાં નામદેવના ઘરે ભગવાન પાંડુરંગના ગુણસંકીર્તન હંમેશાં રાતદિવસ થતાં રહેતાં. જનાબાઈ ભગવાન પાંડુરંગની સેવાપૂજા કરતાં અને ઘરે આવતાં ભાવિકભક્તોની પણ સારસંભાળ લેતાં. ૨.[...]

સમાચાર દર્શન

August 1, 2011|Tags: , , , |

ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને પ્રવચનનું આયોજન થયું હતું. બપોરે ભોગ આરતી પછી ૧૮૦૦ થી[...]

દિવ્યવાણી

September 1, 2011|Tags: , , |

येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणः न धर्मः। ते मर्त्यलोके भुवि भारभूता: मनुष्यरूपेण मृगाः चरन्ति॥१३॥ જે લોકોના જીવનમાં વિદ્યા નથી, તપ નથી, ધન નથી,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : તમે ઉત્સુક હો તો : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2011|Tags: , , |

મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને પ્રાપ્ત કરે. એક વેળા એક સંનિષ્ઠ ભક્ત જગન્નાથ પુરીની યાત્રાએ[...]

વિવેકવાણી : એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો : સ્વામી વિવેકાનંદ

September 1, 2011|Tags: , , , |

અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, - તેને વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન[...]

Go to Top