ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કાળજયી શિવાજી : રામેશ્વર તાંતિયા
૧૬૫૯માં ૨૯ વર્ષના દૂબળા પાતળા શિવાજીએ અફઝલ ખાઁને મારી નાખ્યો હતો. અફઝલ ખાઁ સાથે ૪૦ હજારનું સુસજ્જ લશ્કર હતું. શિવાજી પાસે ૧૦-૧૨ હજાર મરાઠા અને માવળોની સેના હતી. એવી જ[...]
સમાચાર-દર્શન
શ્રીરામકષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૪ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી રાજકોટ શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ૨૪ ડિસેમ્બરે ક્રિસમસ ઈવના ઉપલક્ષ્યમાં[...]
દિવ્યવાણી
अष्टांगयोगस्य च कर्मणश्च અષ્ટાંગયોગે, શુભભક્તિ-સાંખ્યે, भक्तेश्च सांख्यस्य च मार्गभेदे । ને કર્મના માર્ગ તણા પ્રભેદે; धर्मार्थकामेष्वपुनर्भवे च ધર્માર્થકામે જનમોક્ષમાં યે, श्रीरामकृष्णः परमं प्रमाणम् ॥ શ્રીરામકૃષ્ણ પ્રભુ છે પ્રમાણ ! तमसि[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાર્યનો સમય ત્યારે આવે : શ્રીરામકૃષ્ણદેવ
મારું વલણ તમે જાણો છો? ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું શું કામ છે? પછી કાર્યમાં લાગી રહેવાનું. એક માણસને પોતાને[...]
વિવેકવાણી : નિ:સ્વાર્થપણું : સ્વામી વિવેકાનંદ
તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. એ લક્ષ્ય હું સમજું છું તે પ્રમાણે સ્વાધીનતા છે. આપણી આસપાસ જે કાંઈ આપણે[...]
સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૩ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં કેળવણીનાં આધુનિક યુગનાં માધ્યમો - શિક્ષણ અને પાવર પોઈન્ટ, ઈન્ટરનેટ અને શિક્ષણની કેટલીક નવી પદ્ધતિઓ, સ્વશિક્ષણની પ્રેરણા આપતો શિક્ષક અને વિદ્યાર્થીઓને સતત પરિચર્ચામાં જોડવા જેવાં અલગ અલગ પાસાઓની[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘દેશમાં રાષ્ટ્રિય ભાવના જગાડવાનો ઉપાય એ જ છે કે પોતાની લુપ્ત થતી જતી આધ્યાત્મિક શક્તિને પુનર્જીવિત કરવામાં આવે. જો આપણે પોતાનું અભ્યુત્થાન કરવું હોય[...]
સત્યસ્વરૂપ શ્રીરામકૃષ્ણ : કુસુમબેન પરમાર
હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્। તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે॥ ઈશોપનિષદની આ પ્રાર્થના દ્વારા ઋષિઓ સૂર્ય નારાયણને સત્યની અનુભૂતિ માટે વિનવે છે. સુવર્ણના એટલે કે મોહમાયાના ઢાંકણથી સત્યનું સ્વરૂપ ઢંકાયેલું છે. આ[...]
મહાશિવરાત્રી : સંકલન
(‘ડિવાઈન લાઈફ સોસાયટી’ના શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘હિંદુ ફાસ્ટ્સ એન્ડ ફેસ્ટિવલ્સ’ના સૌજન્યથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે - સં.) મહા મહિનાની વદ તેરસ કે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
यदा पञ्चावतिष्ठन्ते ज्ञानानि मनसा सह। बुद्धिश्च न विचेष्टति तामाहुः परमां गतिम्॥ १०॥ यदा:, જ્યારે; पञ्च ज्ञानानि, પાંચ જ્ઞાનેન્દ્રિયો (એટલે કે ચક્ષુરિન્દ્રિય (આંખ), કર્ણેન્દ્રિય (કાન); સ્વાદેન્દ્રિય (જીભ), ઘ્ર્રાણેન્દ્રિય (નાસિકા) અને ત્વગિન્દ્રિય[...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી
વૃદ્ધત્વનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્ય આંકવું જોઈએ. ખૂબ ધ્યાનપાત્ર વાત એ છે કે સ્વામીજી પોતે એક ભક્તિવાદીના પ્રિયશિષ્ય હોવા છતાં ભાગ્યે જ ભાવાવેશના પ્રવાહમાં તણાતા જણાય છે. રહસ્યાનુભૂતિઓમાં ખૂબ સાવધાન રહેવાનું[...]
સાધુનું વ્રત : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
આ પ્રાચીન વાર્તા છે. તે સમયમાં ભારતમાં રાજા રજવાડાનું રાજ ચાલતું હતું. રાજાઓને શિકાર કરવાનો એક શોખ હતો. જાત જાતના કામકાજના ભારથી થાકેલા રાજાઓ વચ્ચે વચ્ચે જંગલમાં ફરતા અને પશુ-પક્ષીના[...]
તાનસેન અને તાનારીરી : રામેશ્વર તાંતિયા
ઘણી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ વિશે જાતજાતની દંતકથાઓ વહેતી હોય છે. સંત કબીરને કોઈ હિંદુ ગણે છે તો વળી કેટલાક મુસલમાન પણ ગણે છે. આવી જ રીતે સંગીત સમ્રાટ તાનસેનને કેટલાક લોકો[...]
ભવિષ્યવાણી : દુષ્યંતભાઈ પંડ્યા
દક્ષિણેશ્વરના કાલીમંદિરના ગંગાતટે આવેલા પૂર્વ તરફના શ્રીરામકૃષ્ણ પરમહંસના ઓરડામાં ‘આનંદ બજાર’ ભરાયું છે. રવિવાર છે. ઠાકુરના ભક્તો છે. ઠાકુરના શિષ્યો છે. ભજનો ગવાતાં હશે, ભક્તિ વચનો બોલાતાં હશે. ગંગાને ઘાટેથી[...]
‘‘ધનીમા’’ : અમુલખભાઈ ભટ્ટ
પાત્રો: ગદાધર, રામકુમાર, રામેશ્વર, ચંદ્રાદેવી, ગોર મહારાજ (શુકલ) ધની, જમીનદાર ધર્મદાસ લાહા. ધનીમાનું ઘર (નેપથ્યમાં કબડી રમાય છે, તેના અવાજ સંભળાય છે. તેની સાથોસાથ પકડ, પકડો. હેય, હેય. ના અવાજો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૦૧૩-૧૪માં આવનાર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી ત્રણવર્ષ યોજાનાર વિવિધ કાર્યક્રમોનો શુભારંભ ૨૩ જાન્યુઆરી, રવિવારના રોજ ગુજરાતના રાજ્યપાલ મહામહિમ ડો. કમલાજીએ દીપ[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૨૨: એપ્રિલ ૨૦૧૦ થી માર્ચ ૨૦૧૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) આનંદ બ્રહ્મ: (સં. મનસુખભાઈ મહેતા) ૩૦(૧), ૮૩(૨), ૧૨૪(૩), ૧૭૬(૪), ૨૨૩(૫), ૨૭૦(૬) દિવ્યવાણી: ૩(૧), ૪૭(૨), ૯૧(૩),[...]
દિવ્યવાણી
प्रसन्नतां या न गताऽभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः। मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥७॥ શ્રીરામચંદ્રજીના મુખકમલની જે શોભા રાજ્યાભિષેક થવાના (નિશ્ચયથી) ન પ્રફુલ્લિત થઈ (અને) ન વનવાસના દુ:ખથી મલિન થઈ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દિવ્ય લીલાનું આકર્ષણ : શ્રીરામકૃષ્ણદેવ
રામને હાથે રાવણના વધ પર એની માતા નિકશા જીવ લઈને દોડવા લાગી. લક્ષ્મણે રામને કહ્યું : ‘મોટા ભાઈ, આ વિચિત્ર બાબત સમજાવવા મને કૃપા કરો. આ નિકશા ઘરડી છે ને[...]
વિવેકવાણી : ગૃહસ્થનું કર્તવ્ય : સ્વામી વિવેકાનંદ
સંસારમાં રહેવું અને ઈશ્વરની ઉપાસના કરવી, એ કામ સંસાર છોડીને મુક્ત ને સરળ જીવન ગાળવા કરતાં વધારે અઘરું છે. ભારતની ચાર આશ્રમની આ ભૂમિકાઓ પાછળના સમયમાં બે ભૂમિકામાં સમાઈ ગઈ[...]
સંપાદકીય : જ્ઞાનપ્રાપ્તિનાં સોપાનો : સ્વામી સર્વસ્થાનંદ
જ્ઞાન એટલે શું? સામાન્ય રીતે જ્ઞાનના જુદા જુદા તબક્કા અને કક્ષાને આધારે આ પ્રશ્નના જવાબ આપી શકાય છે. સૌ પ્રથમ તો આપણામાંના સૌ મોટે ભાગે ઈંદ્રિયો દ્વારા એકઠી કરેલી માહિતીને[...]
યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૧ : સ્વામી જગદાત્માનંદ
પ્રેમનું આકર્ષણ જ્યાં પ્રેમ છે ત્યાં ભય રહેતો નથી. ભગવાન ઈશુ કહે છે: ‘સાચો પ્રેમ બધી જાતના ભયનો નાશ કરે છે.’ પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ એક દિવ્ય શક્તિ છે. સેન્ટ[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः। अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते॥१४॥ ये कामा:, જે (બધી) ઇચ્છાઓ; अस्य हृदि श्रिताः, (અત્યારે) મનુષ્યના હૃદયમાં રહેલી છે; सर्वे यदा प्रमुच्यन्ते, તે બધી[...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૪ : કેશવલાલ વિ. શાસ્ત્રી
વ્યાવહારિક કર્મો પર તેમણે ભાર મૂકયો. એટલે રૂઢિવાદી અદ્વૈતીઓ તેમનો ઉધડો લેતા. એક વાર એક બંગાળી પ્રોફેસરે વાંધો ઉઠાવ્યો કે દાન અને સેવા પણ છેવટે તો માયાના જ સ્તરનાં છે[...]
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય : સ્વામી યતીશ્વરાનંદ
દર્શન - પ્રત્યક્ષ અને પરોક્ષ ‘રીલિજિયન’ માટે સંસ્કૃતમાં યોગ્ય શબ્દ છે - દર્શન. આ દર્શન શબ્દના બે અર્થ છે - ‘જોવું’ કે ‘સાક્ષાત્કાર’. સાક્ષાત્કારને પ્રાપ્ત કરાવનાર પથ અથવા સાધના પદ્ધતિને[...]




