ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સત્સંગનું ફળ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
કેટલી બધી દંતકથાઓ ભારતના માર્ગે, પ્રદેશોમાં અને પ્રત્યેક મનુષ્યોના મુખમાંથી વહેતી રહી છે. તેનો કોઈ પાર નથી. બધા શિક્ષિતો પાસે પહોંચતી નહિ, પરંતુ વાર્તાના માધ્યમથી પહોંચતી અને લોકપ્રિય થતી. વૃદ્ધશ્રવા[...]
બુંદેલોની આનબાન : રામેશ્વર તાંતિયા
૧૯૬૧ની વાત છે. ચિરગામથી રાષ્ટ્રકવિ મૈથિલીશરણજી અને સિયારામ શરણજીની સાથે ઇતિહાસ-પ્રસિદ્ધ બુંદેલાની રાજધાની ઓરછા જોવા ગયા. ત્યાંના કિલ્લામાં અને મહેલોમાં સેંકડો વર્ષ પહેલાંની તોપો અને તોપગોળાના ચિહ્ન હજી સુધી જોવા[...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
ઉન્નત પડછંદ - સંઘેડા, ઉતાર કાયા, ભેદક - ઓજસ્વી - વિશાળ નયનો અને મેઘગંભીર અવાજ, ધરાવતા સ્વામી વિવેકાનંદ રાજાધિરાજ જેવા પ્રભાવક અને શક્તિશાળી વ્યક્તિત્વથી સમ્પન્ન હતા. તેથી જ તેમના ગુરુ[...]
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ : પ્ર્રવ્રાજિકા આત્મપ્રાણા
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી સારદા મઠના વરિષ્ઠ સંન્યાસિની પ્રવ્રાજિકા આત્મપ્રાણાના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે પ્રસ્તુત છે. - સં) શ્રી[...]
સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ : બ્રહ્મચારી અમિતાભ
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી બ્રહ્મચારી અમિતાભના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે પ્રસ્તુત છે. - સં) શ્રીરામકૃષ્ણે કાલીમાતાને વિનંતી કરી હતી[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
શ્રદ્ધા અને વિશ્વાસ સાચું ઔષધ છે ૧૯મી શતાબ્દિની શરૂઆતમાં વિજ્ઞાનનો ઝંઝાવાત ભારત તરફ વહેવા લાગ્યો. જેમ પશ્ચિમના વૈજ્ઞાનિક પ્રવૃત્તિસંપન્ન લોકોએ પોતાના ધર્મના નેતાઓની આલોચના કરી હતી, બરાબર એવી જ રીતે[...]
મૂલ્ય શિક્ષણ : સંકલન
સહનશીલતા આપણે એક મહાન ઐતિહાસિક વિભૂતિના જીવનની વાત કરીએ. એ વ્યક્તિ ધંધા-વ્યાપારમાં ૨૧ વર્ષની ઉંમરે સાવ નિષ્ફળ નીવડી હતી. ૨૨ વર્ષની ઉંમરે કાયદાકીય સ્પર્ધામાં પણ તેને મોટી હાર મળી. વળી[...]
ખેતીમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ : ભરતભાઈ પરસાણા
(અકિલામાં છપાયેલ લેખ પરથી વાચકોના લાભાર્થે અહીં સંકલન પ્રસ્તુત છે. - સં.) આજે સમગ્ર વિશ્વમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓથી ખેતી થાય છે. આને લીધે ડાયાબિટિસ, કેન્સર, બીપી જેવા રોગો નાનપણથી[...]
બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૧ : સંકલન
(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી આ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) વાયબ્રેટર એલાર્મ ટાગોર વિદ્યામંદિર, હોશંગાબાદ મધ્યપ્રદેશમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા આદિત્ય પરાશરની વાહનને[...]
ભણતરની ભૂખ : બાબુભાઈ ઢોલરીયા ડો.
(મન હોય તો માળવે જવાય તેને ચરિતાર્થ કરનાર ‘રોંઢા વેળા’નામના આત્મકથા પુસ્તકમાંથી ‘ભણતરની ભૂખ’લેખ અત્રે પ્રસ્તુત છે. - સં) દિવાળી બાદ પ્રાથમિક શાળાંત આપવાની માહિતી મળી. એકાદ માસ બાદ સોગંદનામું[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૫ ડિસેમ્બરે શ્રી વિદ્યાસાગર પ્રાથમિક શાળા, રૈયાધારમાં સવારે ૯ થી ૧૨ સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૯૩ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને તેમાંથી ૩૪[...]
દિવ્યવાણી
खड्गं चक्रगदेषुचापपरिघान् शूलं भुशुंडीं शिरः। शंखं सन्दधतीं करेस्त्रिनयनां सर्वांगभूषावृताम्॥ नीलाश्मद्युतिमास्यपाददशकां सेवे महाकालिकां। यामस्तौत्स्वपितेहरौ कमलजो हन्तुं मधुकैटभम्॥ ખડ્ગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, ત્રિશુળ, ભુશુંડી, મસ્તક અને શંખ વગેરે જેને હાથમાં[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બીજું સઘળું મિથ્યા છે : શ્રીરામકૃષ્ણદેવ
એ જ સત્ય છે કે ઈશ્વર જ સત્ છે અને બીજું બધું મિથ્યા છે. લોકો, જગત, ઘરબાર, બાળબચ્ચાં બધું જાદુગરના જાદુ જેવું છે. જાદુગર પોતાની લાકડી પછાડે અને બોલે, ‘લાગ[...]
વિવેકવાણી : અલિપ્તતા : સ્વામી વિવેકાનંદ
તમને ગમતા વિષય પર જો હું સુંદર ભાષણ આપું તો હું જે કહું તેના પર તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય, તમારાં મનને હુું તમારી ઉપરવટ થઈને પણ તમારી બહાર ખેંચી[...]
સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ - ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન, શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પર સંબંધો તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રભાવક વ્યાખ્યાનકળા[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
द्वीतीय: प्रश्न: બીજો અધ્યાય - ત્રીજી વલ્લી इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् । पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति॥६॥ पृथक् उत्पद्यमानानाम्, અલગ અલગ ઉત્પન્ન થયેલી (પાંચ મહાભૂતોમાંથી અલગ અલગ નીપજેલી); इन्द्रियाणाम् पृथक्[...]
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય : સ્વામી યતીશ્વરાનંદ
આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે? જ્યારે આપણે પોતાની ભીતરના ઊંડાણથી અવલોકન કરીએ છીએ ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે કે આપણે પોતે પોતાની જાતથી જેમાં વસીએ છીએ એવા આ[...]
ચાલો મા નર્મદાની પરિક્રમાએ… : આત્મકૃષ્ણ મહારાજ
(નર્મદેહર અન્નક્ષેત્ર, તિલકવાડા આશ્રમવાસી આત્મકૃષ્ણ મહારાજની ‘ચાલો મા નર્મદાની પરિક્રમાએ...’ પુસ્તકમાંથી સાભાર. - સંપાદક) नर्मदा शर्मदा लोके पुरारिपददा मता। ये सेवन्ते नरा भक्त्या ते न यान्ति पुनर्भवम्॥ (અક્ષર ગીતા -[...]
કોલકાતામાં અને સ્વામીજી સાથે સ્વામી ત્રિગુણાતીતાનંદ : સંકલન
૧૮૯૫ના પાછોતરા ભાગમાં યાત્રાએથી પાછા આવ્યા પછી પોતાની બીમારીમાંથી સાજા થવા માટે, સ્વામી ત્રિગુણાતીત ડો. શશીભૂષણ ઘોષને ત્યાં રહ્યા. પછી એ પોતાના તિબ્બત પ્રવાસના અહેવાલો લખવા લાગ્યા; ૧૮૯૫ની બાવીસમી ડિસેમ્બરથી[...]
સ્વામી અદ્ભુતાનંદનાં બોધવચનો : સંકલન
આનંદ જુઓ ભાઈ, દિવ્યાનંદની આ દુનિયામાં મળતાં બીજા કોઈ આનંદ સાથે તુલના ન કરી શકાય. એ તો વર્ણનાતીત છે. દુન્યવી સુખ કે આનંદ એ તો માયામાંથી ઉદ્ભવે છે. ચાલવું, સ્વપ્ન[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
અંધવિશ્વાસ વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરીને, યથાર્થ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખવાનો દાવો કરનારા અને કેટલાક વિશેષ રાજનૈતિક સિદ્ધાંતોમાં જ નિષ્ઠા રાખનારા નેતાઓ ઈશ્વર વિષયક શ્રદ્ધા અને એમાંય વિશેષ કરીને ધર્મ અને[...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) અદ્વૈતને બૌદ્ધિક રીતે, મૂર્ત, વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને પ્રેરક રીતે રજૂ કરવાનો જ સ્વામીજીનો દાર્શનિક પ્રયત્ન હતો. આવી રજૂઆતથી જ ભારતને તેની પ્રાચીન પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત થવાની સ્વામીજીને પ્રતીતિ[...]
પરિવર્તન : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
એક સાધુ હતા. કોઈ તેમના વિષે કશું જાણતા ન હતા. તેઓ સારા ય ભારતનાં તીર્થોમાં ફર્યા કરતા. ‘યદ્દચ્છા લાભ સંતુષ્ટ:’ જે ભિક્ષા મળે તેનાથી જ સંતુષ્ટ. ઘણા દિવસો સુધી આ[...]
બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૨ : સંકલન
(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) સાઈકલ સાથે ક્લિનર-સાવરણી ન્યુ દિલ્હીની વસંત વેલી શાળામાં ધો.૬માં અભ્યાસ કરતાં રિયા કોઠારી, નિમ્રાણ[...]
જેલમાં સત્સંગ : ગીતાબેન ભટ્ટી
એક સમય એવો હતો જ્યારે સમાજના અમુક ખૂણા સમાજનું જ અંગ હોવા છતાં અસ્પૃશ્ય હતા. સમય બદલાયો છે. પૃથ્વી પટે અવતરિત મહાન સ્ત્રીપુરુષોનાં જીવનકવનને લીધે સામાજિક દૃષ્ટિકોણમાં માનવીયતાએ પ્રવેશ કર્યો[...]




