ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિપોત્સવી : ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ : દુષ્યંતભાઈ પંડ્યા
ગાંધીજી યંત્રના અને ટેકનોલોજીના વિરોધી હતા એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે. ટેક્નોલોજીના માધ્યમ દ્વારા, યંત્ર દ્વારા થતા માનવ શોષણ સામે ગાંધીજીનો વિરોધ હતો. તેઓ જે રેંટિયા પર નિયમિત કાંતતા તે[...]
દિપોત્સવી : વિજ્ઞાન અને રાષ્ટ્રવિકાસ : વિવેકાનંદી દૃષ્ટિકોણ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સરિતાઓના સંગમને ભારત પુરાતનકાળથી જ પવિત્ર માનતું આવ્યું છે. એ સરિતા સંસ્કૃતિનું પ્રતીક છે એટલે જો બે કે તેથી વધુ સરિતા - સંસ્કૃતિઓનો સમન્વય થાય અને સંસ્કૃતિનો પર વધુ વિશાળ[...]
દિપોત્સવી : રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રનું જ્ઞાન-વિજ્ઞાનનું વહેતું ઝરણું : સંકલન
વૈજ્ઞાનિક અભિગમ લાવવા માટે ગુજરાત રાજ્યે છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું કાર્ય કર્યું છે. સૌથી મોટો ભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તે દ્વારા[...]
દિપોત્સવી : કાલી તત્ત્વ-૧ : સ્વામી વિનિર્મુક્તાનંદ
વૈજ્ઞાનિક અને દાર્શનિક દૃષ્ટિએ બ્રહ્મ અને શક્તિ અભેદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ આ જ ગુહ્ય તત્ત્વને સહજ, સરળ ભાષામાં કહે છે, ‘બ્રહ્મ અને શક્તિ અભેદ, જેમ અગ્નિ અને તેની દાહિકા શક્તિ. આદ્યાશક્તિ[...]
દિપોત્સવી : આહાર અને પોષણનાં નવાં માનાંકો અને આપણો દેશ : પ્રા. પ્રીતિ દવે
પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. अन्नाद भवन्ति भूतानि ‘અન્નથી જ સર્વે જીવો સંભવે છે.’ ગીતાજીનાં ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણનાં મુખે બોલાયેલ[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામનો અનોખો શિષ્યવૃત્તિ સમારંભ રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામ દ્વારા પહેલાંનાં વર્ષોથી જેમ ઉચ્ચતર પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીના બેલગામ અને ધારવાડ વિસ્તારના ૧૬૦ વિદ્યાર્થીઓ સહિત કર્ણાટક રાજ્યના[...]
દિવ્યવાણી
केल्यैव जीव जगतामयुतायुतानां, सृष्टिस्थितिप्रलयरूपमुदारकृत्यम्। कृत्वा समस्तमपि न त्वमहङ्करोषि माद्याम्यहो भृशमहं तु किमप्यकुर्वन्॥१००॥ સૃષ્ટિ સ્થિતિ પ્રલયની જડચેતનોની, લીલા તમે જગમહીં કરતા છતાંયે; ના ક્યાંય છે તમ મહીં અભિમાન લેશ, હું તો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંશયાત્મા નાશ પામે છે : શ્રીરામકૃષ્ણદેવ
એકવાર એક મનુષ્ય સાગર ઓળંગવા માગતો હતો. વિભિષણે એક પાંદડા ઉપર રામનામ લખી, પેલા મનુષ્યના કપડાને છેડે બાંધી દીધું અને તેને કહ્યું : ‘ગભરાતો નહીં. શ્રદ્ધા રાખી પાણી ઉપર ચાલવા[...]
વિવેકવાણી : વેદાંત ફિલસૂફીની ભૂમિકા : સ્વામી વિવેકાનંદ
આર્યમાનસ પ્રશ્નનો ઉત્તર બહારથી મેળવવા માટે અત્યાર સુધી મથામણ કરી રહ્યું હતું. જે કંઈ મળ્યું તેને વિશે તેણે પ્રશ્ન કર્યો; સૂર્યને, ચંદ્રને અને તારાઓને પ્રશ્ન કર્યો; અને આ રીતે જે[...]
સંપાદકીય : ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં આપણે જોઈ ગયા કે યુરોપલક્ષી ઇતિહાસપદ્ધતિને બદલે પ્રામાણિક ઇતિહાસના આદર્શોને સાથે રાખીને ભારતના વૈજ્ઞાનિક વારસાને પ્રકાશમાં લાવવો અત્યંત જરૂરી છે. ભારતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનાં વિસ્તૃતિ અને ગહનતા અતિ[...]
શાસ્ત્ર : ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૨ : સ્વામી પ્રભાનંદ
(ગતાંકથી આગળ) આગળ કહ્યું તેમ ભારતના પુનર્જાગરણ માટેની સ્વામી વિવેકાનંદની આગવી યોજનાનાં વિશેષ પાસાં હતાં. હવે આપણે એની ચર્ચા કરીશું : ૧ : આપણા બીજા નેતાઓ કરતાં અલગ રીતે સ્વામી[...]
અધ્યાત્મ : પૂજાનું વિજ્ઞાન-૨ : સ્વામી પ્રમેયાનંદ
સર્વ વિધિઓ બાબતની શાસ્ત્રાજ્ઞાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરતાં જણાશે કે, તે દરેકની પોતાની વિશિષ્ટતા છે અને આ વિધિઓના પૂર્ણજ્ઞાન અને અર્થ સાથે કોઈ પૂજા કરે તો, પૂજાનો આનંદ વૃદ્ધિ પામશે. શાસ્ત્રોમાં[...]
શ્રીમા સારદાદેવીની સ્તુતિકથા : સંકલન
સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત મૂળ બંગાળી પુસ્તક ‘યુગજનની સારદા’માંથી કેટલાક અંશો શ્રીમા સારદાદેવી જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે પ્રાસંગિક લેખ રૂપે પ્રસ્તુત છે. - સં. સ્વામી બ્રહ્માનંદ માતા ઠાકુરાણી (શ્રીમા સારદાદેવી)[...]
ભારતની કેળવણીનું નવીનીકરણ : ડો. એન. બી. પાટીલ
ડો. એન. બી. પાટિલે મૂળ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન ‘ધ એજ્યુકેશનલ રિજ્યુવિનેશન ઓફ ઈંડિયા’નો પ્રો. નલીનભાઈ આઈ. છાયાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. લગભગ સો થી વધુ વર્ષ[...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધાં ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ વધારે ગૌરવશાળી બનશે, તે હવે[...]
અદ્ભુત મહાપ્રતિભા – સ્વામી રંગનાથાનંદ : દુષ્યંતભાઈ પંડ્યા
કેરળનો ઉત્તરનો ભાગ કર્ણાટકને અડીને આવેલો છે. ત્યાં આવેલા ત્રિકુર નામના નાનકડા ગામડામાં સને ૧૯૦૮માં પૂજ્ય શ્રી મા સારદાદેવીની જન્મતિથિને દિવસે જ એક બાળકનો જન્મ થયો, નામે શંકરન. ગામ સાવ[...]
કાલી તત્ત્વ-૨ : સ્વામી વિનિર્મુક્તાનંદ
મહાકાલી :- માર્કંડેય - પુરાણમાં મહાકાલીનું વર્ણન આ પ્રકારે છે. મધુકૈટભનો વધ કરનારી, સ્વયં બ્રહ્માની રક્ષા માટે દેવતાઓએ જે દેવીની આરાધના કરી તે મહાકાલી નામથી પ્રસિદ્ધ છે. આ જ દેવીએ[...]
શ્રીમદ્ ભાગવત : ઊડતી નજરે : કેશવલાલ વિ. શાસ્ત્રી
વિષ્ણુના રામ - કૃષ્ણ એ બે અવતારો, દેવી અને શિવ - આ ચાર દેવો પર હિન્દુઓની આસ્તિકતાનો મહેલ ચણાયો છે. રામાયણ - મહાભારત ઉપરાંત વિશાળ પૌરાણિક સાહિત્ય એના પાયામાં છે.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૪-૧૫-૧૬ નવેમ્બરના રોજ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, રાંચી-મોરાબાદીના સચિવ સ્વામી શશાંકાનંદજી મહારાજના ‘શ્રીરામકૃષ્ણ કથાસરોવર’, એ વિશે ગીત-સંગીત સાથેનાં ત્રણ પ્રવચનો ભાવિકજનોએ માણ્યાં હતાં. ૧૭-૧૮-૧૯ નવેમ્બરના રોજ[...]
બાળવાર્તા – એકનાથ : સંકલન
(૧) જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પુત્રને એમની પાસે શીખવા લઈ ગયા. સ્વામીએ છોકરાને બધી બાજુથી જોઈ લીધો. - અરે! આ છોકરો તો ભવિષ્યમાં ચોક્કસ મહાન[...]
દિવ્યવાણી
प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेप्यसुकरम् । असन्तो नाभ्यर्च्याः सुहृदपि न याच्यः कृशधनः ॥ विपद्युचै: स्थेयं पदमनुविधेयं च महतां । सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ આજીવિકાનો માર્ગ ન્યાયયુક્ત અને તેથી પ્રિય, પ્રાણ જાય તો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ : શ્રીરામકૃષ્ણદેવ
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે.[...]
વિવેકવાણી : અનાસક્તિ : સ્વામી વિવેકાનંદ
આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુ:ખ મળે છે; એ દુ:ખ આપણે પ્રેમ રાખીએ[...]
સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૧ : સ્વામી સર્વસ્થાનંદ
નવા નવા યુગ પ્રમાણે નવી જ્ઞાનની વિકસતી અને વિસ્તૃત માહિતી તેમજ તેને વિદ્યાર્થીજગત સુધી પહોંચાડવાનાં ભિન્ન ભિન્ન ઉપકરણોનો વિકાસ આજના શિક્ષણજગત માટે થઈ રહ્યો છે. એટલે જ શિક્ષકે દેશકાળ અને[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
द्वितीय प्रश्न બીજો અધ્યાય - ત્રીજી વલ્લી ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः। तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिँल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन । एतद् वै तत् ॥ १॥ एष: अश्वत्थ:, આ વિશ્વ[...]




