ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
એક ગ્રામ્ય કન્યા : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ભારતમાં કેટકેટલી મહાન સ્ત્રીઓ થઈ ગઈ છે. એક મીરાંબાઈ, એક અહલ્યા બાઈ, વગેરે આગવી રીતે સમાજમાં મહામૂલ્યવાન મણિ સમાન છે. કોઈ કોઈ નારી આધ્યાત્મિક જગતમાં વિરલ દૃષ્ટાંત પૂરું પાડે છે.[...]
સંસ્મરણ : શિવાજીનો ઐતિહાસિક પત્ર : રામેશ્વર તાંતિયા
મામા શાઈસ્ત ખાન પુનાથી ભાગીને દિલ્હી આવી ગયો. ઔરંગઝેબને લાલ મહેલ પર શિવાજીના આક્રમણની ઘટના કહી. પોતાનો કપાયેલો જમણો હાથ પણ બતાવ્યો. આ મહાન સેનાપતિ ખૂબ ગમગીન હતો. એટલામાં સુરતની[...]
શાસ્ત્ર : કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ : દુષ્યંતભાઈ પંડ્યા
થોડા દિવસો પહેલાં જ વાંચવામાં આવ્યું કે ગુજરાતમાં આજે પૂરાં ૪૫ મહાવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે. તામિલનાડુઓની કોઈ એક જ યુનિવર્સિટી સાથે એક સો ને પાંત્રીસ એન્જિનિયરીંગ કોલેજો સંલગ્ન છે. આપણે સ્વતંત્ર[...]
રૈકવ અને રાજા જાનશ્રુતિ : જ્યોતિબહેન થાનકી
સંધ્યાનો સમય હતો, રાજા જાનશ્રુતિ પોતાના મહેલની અટારીમાં બેઠો હતો. અને પોતે કેટકેટલું દાન કર્યું છે, એનો વિચાર કરી મનોમન આનંદ અનુભવી રહ્યો હતો. મનમાં વિચારતો હતો કે આખી પૃથ્વીમાં[...]
શિક્ષકોએ વાંચવા જેવું પુસ્તક : બકુલેશભાઈ ધોળકિયા
‘અર્વાચીન ભારતના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા’ આ પુસ્તક શિક્ષકોએ વારંવાર વાંચવા જેવું છે. આ પુસ્તક છે માત્ર ૩૨ પાનાંનું પણ હાલના સમયનું ખૂબ પ્રસ્તુત દર્શન તેમાં સમાયું છે. સ્વામી વિવેકાનંદે સ્થાપેલ[...]
સ્વામી અભેદાનંદ : ડો. સુરુચિ પાંડે
ડો. સુરુચિ પાંડેએ ‘આનંદ કથા’ નામના પુસ્તકમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજનાં સંસ્મરણોમાંથી ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. સ્વામી અભેદાનંદજી સ્વામી વિવેકાનંદજીના ગુરુબંધુ હતા. તેઓ અત્યંત બુદ્ધિમાન,[...]
બાળવાર્તા – ઐરાવતનું ગર્વગંજન : સંકલન
(૧) ભગીરથે મહાતપ આદર્યું. તેઓ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા. (૨) રસ્તામાં ગંગાના પ્રવાહને હિમાલયે રોક્યો. આડશો તોડીને વહેવું ગંગા માટે મુશ્કેલ બન્યું. (૩) હિમાલયની આડશોને લીધે ગંગા તો વહેતી[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, લીંબડી ૨૮મી ઓગસ્ટે આ સંસ્થા દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં ૩૩ પુરુષો, ૨૮ સ્ત્રીઓ મળીને ૬૧ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. એમાંથી ૩૫ દર્દીઓ શહેરી[...]
દિવ્યવાણી
या देवी सर्वभूतेषु शांतिरुपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमो नमः ॥ या देवी सर्वभूतेषु शुद्धिरूपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमो नमः ॥ ‘જે દેવી સર્વભૂતોમાં શાંતિ રૂપે વસી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી : શ્રીરામકૃષ્ણદેવ
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે એની પર હુમલો કર્યો અને[...]
વિવેકવાણી : આધ્યાત્મિકતા જ સાચી શક્તિ : સ્વામી વિવેકાનંદ
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું નહીં. આપણે સૌએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ[...]
સંપાદકીય : ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૧ : સ્વામી સર્વસ્થાનંદ
ઇતિહાસના પ્રભાતકાળથી વિશ્વના વિવિધ લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ શાખાઓમાં પોતાનું પ્રદાન કર્યું છે. દૂર દૂરના અંતરે આવેલી વિશ્વભરની સંસ્કૃતિઓએ પરસ્પર સંપર્કસંબંધ સાધ્યો છે અને એનો પ્રભાવ પણ એક બીજી[...]
દિપોત્સવી : ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૧ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ યોજાયેલ પરિસંવાદમાં પોતાના મુખ્ય અને ઉદ્ઘાટન સંભાષણમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે[...]
દિપોત્સવી : ભારતનું શૈક્ષણિક નવજાગરણ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી ગોકુલાનંદ
બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજી મહારાજે મુંબઈ આશ્રમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં આપેલ અંગ્રેજી વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી ગોકુલાનંદ આવા વિષયની પસંદગી કરવા માટે[...]
અધ્યાત્મ : પૂજાનું વિજ્ઞાન-૧ : સ્વામી પ્રમેયાનંદ
પૂજા ખૂબ શાસ્ત્રીય પદ્ધતિને અનુસરે છે તેની પર ભાર દેવા માટે જ ‘વિજ્ઞાન’ શબ્દ વાપરવામાં આવ્યો છે. જે સિદ્ધાંત પર એ આધારિત છે તેનો બુદ્ધિપૂર્વકનો અભ્યાસ આપણે કરશું તો, એનું[...]
દિપોત્સવી : ભારતનું નવજાગરણ : ભારતીય વૈજ્ઞાનિકોની સંસ્કૃતિ : ડો. આર. ચિદંબરમ્
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨-૨૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ મુંબઈ આશ્રમમાં યોજાયેલ પરિસંવાદમાં ઉદ્ઘાટન સંભાષણમાં ભારત સરકારના વિજ્ઞાન વિભાગના મુખ્ય સલાહકાર અને હોમી ભાભા[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો સંદેશ ભારતના યુવાનોને : અદમ્ય ચેતના : ડો. એ.પી.જે. અબ્દુલકલામ
તા. ૧૨મી જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ, રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે ‘વિવેકાનંદ ઈન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુ એજયુકેશન એન્ડ કલ્ચર’ના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં યોજાયેલ યુવા સંમેલનમાં તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી ડો. એ.પી.જે. અબ્દુલ કલામે[...]
દિપોત્સવી : એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ જ આર્યાવર્ત છે કે જેની[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ વિજ્ઞાન અને ધર્મ : પ્રો. એસ. નારાયણન
વિજ્ઞાન અને ધર્મ બે એવી વિજ્ઞાન શાખાઓ છે કે, તેમનું સંવાદી સંયોજન માનવબુદ્ધિનો સર્વતોમુખી વિકાસ સાધી શકે. પરંતુ, બેઉ વચ્ચેની, કોઈ વારની કરુણાભરી વિસંવાદિતા દુર્ભાગ્યે સદીઓથી ચાલી આવે છે. ટોલેમીના[...]
દિપોત્સવી : વિજ્ઞાન અને ધર્મનો આંતર-સંબંધ અને સ્વામી વિવેકાનંદ : પ્રા. એન. વેંકટસુબ્રહ્મણ્યમ્
મદ્રાસની વિવેકાનંદ કોલેજના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક, અધ્યક્ષ અને પ્રાચાર્ય પ્રો. એન. સુબ્રહ્મણ્યમના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. હિન્દુ ધર્મને એટલેંટિકની પાર[...]
દિપોત્સવી : વિજ્ઞાન અને ટેકનોલોજી : પ્રો. ટી. આર. શેષાન્દ્રિ
પ્રો. ટી. આર. શેષાદ્રિના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્રાંતિના મહાપુરમાં તણાઈ રહ્યા છીએ તે એવું[...]
દિપોત્સવી : પ્રાચીન સંસ્કૃત અને અર્વાચીન કંપ્યુટરો : ડો. કે. પી. રાજપ્ન
ભાષા વિજ્ઞાન અને કમ્પ્યુટરના જાણકાર જિજ્ઞાસુઓને જ આકર્ષે તેવો ડો. રાજપ્પાનો લેખ ઓગસ્ટ, ૧૯૮૮ના ‘વેદાંત કેસરી’માં અંગ્રેજીમાં છપાયો હતો. વધારેમાં વધારે જિજ્ઞાસુ વ્યક્તિઓ પણ એમાં ખાસ રસ લે એવા હેતુથી[...]
દિપોત્સવી : કૃષિ વિકાસમાં વૈજ્ઞાનિકોનું યોગદાન : ડો. એન. સી. પટેલ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એન.સી.પટેલ અને એમના સાથી મિત્રોએ સૌરાષ્ટ્ર વિસ્તારની ખેતીવાડીના સાર્વત્રિક વિકાસ માટે અનેક સંશોધનકાર્યો કર્યાં છે. કૃષિ યુનિવર્સિટીના લોકાભિમુખ કાર્યની એક ઝલક આ લેખમાં સાંપડે છે.[...]
દિપોત્સવી : નેનો ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોની મહત્ત્વની શોધ : ડો. રમેશ જ. ભાયાણી
એમએસસી (રસાયણશાસ્ત્ર), એમએસસી (ભૌતિક શાસ્ત્ર-પ્રથમવર્ગ), પીએચડી (રસાયણશાસ્ત્ર), જેવી ઉપાધિઓ પ્રાપ્ત કરનારા; ૪ પાઠ્ય પુસ્તકોના લેખક અને યુજીસીના ફેલો ટિચર (૧૯૮૦-૮૪), ઇન્ડિયન કેમિકલ સોસાયટીના ફેલો સદસ્ય, પોતાની કારકિર્દીમાં એકલા વિજ્ઞાન વિષય[...]
દિપોત્સવી : મેડિકલ સાયન્સે મુશ્કેલીઓ વચ્ચે કરેલ આગેકૂચ : ડો. કમલ પરીખ
ડો. કમલ પરીખ સુખ્યાત ફિજિશ્યન છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાની સેવાઓ આપે છે. અત્યારે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનું મૂલ્યાંકન આર્થિક વિકાસને આધારે થાય છે, ભારતની વાત[...]




