આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી

September 1, 2010|Tags: , , |

नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय । नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॥ ઉત્તમ સર્પોના હારવાળા, ત્રણ નેત્રધારી, ભસ્મનો અંગરાગ ધા૨ણ કરનાર, મહેશ્વર, નિત્ય, શુદ્ધ, દિશારૂપી વસ્ત્રવાળા તે ‘ન’ સંજ્ઞાવાળા[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માયા કેવી છે : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2010|Tags: , , |

એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત કરતો. એક દહાડો અચાનક આકાશમાં[...]

વિવેકવાણી : નીતિશાસ્ત્ર : સ્વામી વિવેકાનંદ

September 1, 2010|Tags: , , , |

શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો જોઈએ છીએ કે જેને આપણે[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2010|Tags: , , |

ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર જોયું. હવે આપણને આઝાદી[...]

મારા ગુરુભાઈ-૧ : સ્વામી અમૂર્તાનંદ

September 1, 2010|Tags: , |

સ્વામી અમૂર્તાનંદ મહારાજનું પૂર્વ જીવનનું નામ અમિતાભ મુખર્જી હતું. બ્રહ્મચર્ય દીક્ષા બાદ એમને શ્રીઆનંદ ચૈતન્ય નામ આપવામાં આવેલું. સંન્યાસ દીક્ષા બાદ તેઓ સ્વામી અમૂર્તાનંદ કહેવાયા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના[...]

સંસ્મરણ : અધ્યાત્મની ખોજ-૩ : સ્વામી યતીશ્વરાનંદ

September 1, 2010|Tags: , , |

આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઊભો કરવો જોઈએ. એના વિશે બધા સમયકાળના યોગીઓ, સાધકો ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી આપણે પોતાના આત્મામાં સમસ્ત સાંસારિક આસક્તિઓ અને વાસનાઓના નાશક આ[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

September 1, 2010|Tags: , , |

આ દર્શન પછી લગભગ દોઢ વર્ષે ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર આવ્યાં. એક દહાડો, વાતચીત કરતાં, પોતાનાં આ દર્શનની વાત ઠાકુરે એમને કરી. એમણે જવાબ આપ્યો કે : ‘બેટા, તારું દર્શન સાચું[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

September 1, 2010|Tags: , , |

हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् । यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥ गौतम, હે ગૌતમ; हन्त, હવે; त, તને; इदम्‌ गुह्यं ब्रह्म सनातनम्, સનાતન[...]

બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2010|Tags: , |

રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ થયો કે એ ભાનુસિંહનાં પદો તો બંગાળી બાઉલોનાં ગીતો હતાં![...]

સાંડિયાથી હોશંગાબાદ : અમૃતલાલ વેગડ

September 1, 2010|Tags: , |

નર્મદા ભરપૂર વહી રહી છે. ખૂબ વરસાદ વરસ્યો છે આ વરસે. કહે છે કે આવો વરસાદ છેલ્લાં સો વરસોમાં નથી વરસ્યો. ચોમાસું હમણાં જ પૂરું થયું છે. નર્મદાનું પાણી હજુ[...]

નિષ્કામથી સ્ફુરે પ્રેમલક્ષણા ભક્તિ : ડોંગરેજી મહારાજ

September 1, 2010|Tags: , |

ભાગવતમાં તો બાળલીલામાં માલણની ઘટનાના એક - બે શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુઓ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી હતી. તે ગોકુળમાં ગોપીઓને ઘેર[...]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

September 1, 2010|Tags: , |

કર્તવ્યપાલન : આધ્યાત્મિક જીવનનું ચરમબિંદુ ‘તરતાં રહો, ક્યારેય હાર ન સ્વીકારો, ક્યારેય સાહસ ન છોડો, કિનારે પહોંચીને વિજયી બનો.’ સંતોના આ ઉપદેશનું એક વૃદ્ધ માતાએ લગભગ અક્ષરશ: પાલન કર્યું. એક[...]

તલવારની ધારનો માર્ગ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

September 1, 2010|Tags: , |

ભારતના પ્રત્યેક માર્ગે, નદીનાં ઘાટ પર સાધુઓનો મેળો જોવા મળે. ગેરુઆ રંગ ત્યાગનો મહિમા પ્રકટ કરે. એ ભગવા રંગને આજે પણ બધા આદર કરે. રંગની સાથે ઈશ્વર માટેનો પ્રેમ અને[...]

રાજસંન્યાસી દુર્ગાદાસ : રામેશ્વર તાંતિયા

September 1, 2010|Tags: , |

રાઠોડ દુર્ગાદાસ યુવાવસ્થામાં અત્યંત સુંદર અને સ્વસ્થ હતા. થોડાં વર્ષો સુધી તેઓ ઔરંગઝેબના દરબારમાં હતા. બાદશાહના પ્રિય ઉદયપુરના બેગમે એમને ઘણીવાર ત્યાં જોયા હતા. મનમાં ને મનમાં એ બેગમના મનમાં[...]

માને આદરાંજલિ : ચંદુભાઈ ઠકરાલ

September 1, 2010|Tags: , |

આપણી સંસ્કૃતિએ માતાનું ગૌરવ-ગુરુપણું-સ્વીકારતાં કહ્યું છે : સહસ્રં તુ પિતૃન્‌ માતા ગૌરવેણાતિરિચ્યતે । ગુરુપણાની બાબતમાં હજાર પિતાઓ કરતાં માતા ચડિયાતી બની રહે છે. સંતાનોની બાબતમાં માતાપિતાની સંયુક્ત જવાબદારી સ્વીકારવી જ[...]

સમાચાર દર્શન

September 1, 2010|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટની નેત્રચિકિત્સા સેવા ૨૦ જૂનના રોજ ગાંધીગ્રામના ધરતી વિદ્યાલયમાં ૧૫૬ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૨૧ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં. ૭[...]

આનંદબ્રહ્મ : સંકલન

September 1, 2010|Tags: , , |

સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કાને ઓછું સાંભળતા એ માટે અમેરિકામાં એક મોટી સમસ્યા ઊભી થઈ. સ્વામી ચેતનાનંદજી આ ઘટનાના સાક્ષી હતા. એમણે એક વર્ણનમાં આ ઘટના વિશે લખ્યું છે : ૨૨-૮-૧૯૮૮માં[...]

દિવ્યવાણી

October 1, 2010|Tags: , , |

सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते । त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते ॥ दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते । जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ દેવી પર વરદાન વર્ષાવતી અને દુર્મુખ (રાક્ષસ)નો નાશ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2010|Tags: , , |

 શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે એની પર હુમલો કર્યો અને[...]

વિવેકવાણી : ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા : સ્વામી વિવેકાનંદ

October 1, 2010|Tags: , , , |

એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા લાગી. તેમને સુવડાવતી વખતે તે[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2010|Tags: , , |

આપણા દેશમાં નવી જનજાગૃતિ લાવવા અને એના દ્વારા સાર્વત્રિક કલ્યાણ સાધીને રાષ્ટ્રને આગેકદમ કરતો કરવા ઘણા લોકોએ વ્યક્તિગત, સામુહિક પ્રયાસો કર્યા છે. આવા પ્રયાસોની ઘણી વખત નિંદા ટીકા પણ થતી[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

October 1, 2010|Tags: , , |

सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः । एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ ११ ॥ यथा, જે રીતે;  सूर्य:, સૂર્ય; सर्वलोकस्य चक्षु:, બધાંનું એક માત્ર ચક્ષુ (આંખ) (હોવા છતાં);[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

October 1, 2010|Tags: , , |

જ્યોતિર્મય તત્ત્વરૂપે શ્રીરામકૃષ્ણ હૃદયને થયેલાં એક દર્શનનું સ્વામી શારદાનંદે વર્ણન કર્યું છે. એક રાતે ઠાકુરને પંચવટી તરફ જતા હૃદયે જોયા. એમને પાણીના લોટાની અને ટુવાલની જરૂર પડશે એમ ધારી, એ[...]

મારા ગુરુભાઈ-૨ : સ્વામી અમૂર્તાનંદ

October 1, 2010|Tags: , |

 (ગતાંકથી આગળ) જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મેં શ્રીમત્ બાબાને કહ્યું, ‘મધુને દીક્ષા આપીને નાગપુર મોકલવો જોઈએ. એનાથી એને એનાં માતાપિતાની સેવા કરવાની અને પોતાનો વ્યવસાય કરવાની અનુકૂળતા રહેશે.’ શ્રીમત્ બાબાએ મારી[...]

વેદની વાર્તાઓ : તૃષ્ણાનું તાંડવ : કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 2010|Tags: , |

સમ્ર્રાટ હરિશ્ચન્દ્રના હૈયામાં જરાય આનંદ ન હતો. ઈક્ષ્વાકુ વંશના એ એકછત્ર અધિપતિનું મન ઉદાસ હતું કારણ કે મહેલો, વૈભવો, સત્તા, સો રાણીઓ અને અન્ય સર્વવાતે સુખી હોવા છતાં સંતાનની ખોટ[...]

Go to Top