આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ

July 1, 2010|Tags: , |

સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેના ભક્તિભાવની કેટલીક ઝાંખીઓ સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવ અને પ્રશંસા માટેની કેટલીક ઝલક અહીં આપીએ છીએ. જો કે સ્વામીજી સંન્યાસી બન્યા હતા છતાં પણ એમનાં[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી : ડો. મનમોહનસિંહજી

July 1, 2010|Tags: , , |

(ભારત સરકારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી ડો. મનમોહન સિંહના અધ્યક્ષપણા હેઠળ એક વિશેષ રાષ્ટ્રિય સમિતિની રચના પણ કરી છે. આ રાષ્ટ્રિય સમિતિની પ્રથમ સભા[...]

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૭ : સ્વામી અક્ષરાત્માનંદ

July 1, 2010|Tags: , |

ઈચ્છાશક્તિ કેવી રીતે કેળવવી સૌ પ્રથમ તો આવા સાદા સીધા વ્યાયામથી શરૂ કરો. * અઠવાડિયામાં એક દિવસ એક વખત ભોજન  ન લેવું. શરૂઆતમાં થોડું ઘણું ફળપ્રસાદ જેવું લેવું. પછી એ[...]

ચંદરી ફઈ : રામેશ્વર તાંતિયા

July 1, 2010|Tags: , |

રાજસ્થાનમાં જૂના જમાનામાં એક જ ગામના છોકરા-છોકરીનાં લગ્ન ન થતાં, સામાન્ય રીતે છોકરીને બીજા ગામમાં જ દેતા. વળી, કોઈ ગામમાં જાન આવે તો વર પક્ષના લોકો ગામની પરણેલી છોકરીઓને મીઠાઈ[...]

બાળવાર્તા : સંકલન

July 1, 2010|Tags: , , |

ઈશ્વર ક્યાં છે? એક જિજ્ઞાસુ ભક્તે જ્ઞાનીને પૂછ્યું: ‘ભગવાન કેવા હોય છે? ક્યાં વસે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’ જ્ઞાનીએ કહ્યું: ‘ઈશ્વર સર્વસ્થળે છે. દરેક વસ્તુમાં રહેલો છે.[...]

આનંદબ્રહ્મ : સંકલન

July 1, 2010|Tags: , , |

ગાવા વિશેની હાસ્ય વિનોદની વાતો સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસે કંઈ ઓછી ન હતી. એમાંની એક વાત એમની જ ભાષામાં આપણે જોઈએ. ‘બાડુજ્ય મહાશય ગીતગાન કરે, પણ એનું ગાન સાંભળીને કોઈ[...]

સમાચાર દર્શન

July 1, 2010|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, પોરબંદર રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧ થી ૫ જૂન, દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. ૮૫ જેટલાં બાળકો નિયમિત ઉપસ્થિત રહેતાં. શિબિરમાં વેદમંત્રગાન,[...]

દિવ્યવાણી

August 1, 2010|Tags: , , |

सबिंदुसिन्धुसुस्खलत्तरङ्गभृङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંના ભયને હરનાર (પોતાના દર્શનરૂપ) બખ્તરને આપો છો; આપનું ચરણકમળ મદનાં[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2010|Tags: , , |

કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ સમળીની પાછળ પડ્યા અને ‘કા,[...]

વિવેકવાણી : સાચો પ્રેમ : સ્વામી વિવેકાનંદ

August 1, 2010|Tags: , , , |

કાર્ય ભલે કરો, મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો, પ્રવાસી હો, એવી રીતે કાર્ય[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2010|Tags: , , |

આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી અને એના પર પ્રયાસો પણ થયા છે; પણ એ બધા[...]

અધ્યાત્મ : મારે યુવાનોને આંબવા છે – પ્રેરવા છે : ડો. એ.પી.જે. અબ્દુલકલામ

August 1, 2010|Tags: , , |

આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ ઈન લાઈફ’માં લખેલ લેખ ‘રિચિંગ ફોર ધ યુથ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

August 1, 2010|Tags: , , |

ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની જાતને શ્રીચૈતન્યના અઠંગ અનુયાયીઓ માનતા[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

August 1, 2010|Tags: , , |

यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति। एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ गौतम, હે ગૌતમ; यथा, જેવી રીતે; शुद्धम्‌ उदकम्‌, સ્વચ્છ પાણી; शुद्धे, સ્વચ્છ પાણીમાં; आसिक्तं, રેડેલું;  एव भवति, એવું -[...]

સંવાદ સાધવાની નવી પદ્ધતિ : ડો.હેમ ગિનોટ

August 1, 2010|Tags: , |

ડો. હેમ ગિનોટના બિટવીન ‘પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ’ના તૃપ્તિ સોનીએ કરેલ ગુજરાતી રૂપાંતર ‘માબાપ અને બાળક’ના સૌજન્યથી - સં. બાળકો સાથે સંવાદ સાધવા નવી પદ્ધતિના પાયામાં પરસ્પર વિશ્વાસ, સન્માન અને થોડીક[...]

શાસ્ત્ર : અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૨ : સ્વામી યતીશ્વરાનંદ

August 1, 2010|Tags: , , |

ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે. ગુરુએ આપેલ મંત્રને બહુમૂલ્ય સમજીને[...]

પુરુષાર્થ એ જ પારસમણિ : ડો. ગીતા ગીડા

August 1, 2010|Tags: , |

આંતરરાષ્ટ્રિય કંપનીના મેનેજર હોવાને કારણે સમગ્ર ભારતમાં મારા પિતાશ્રીનું સ્થાનાંતરણ થતું. મારી શાળાએ જવાની શરૂઆત કોલકાતાથી થઈ. અમારા ઘરની થોડેક જ દૂર રિક્ષા સ્ટેન્ડ હતું. તે સમયે કોલકાતામાં હાથ રિક્ષાઓ[...]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

August 1, 2010|Tags: , |

 ‘ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ. અન્યથા એ પોતે પણ એક દુર્બળતા બનીને નવી સમસ્યાઓ ઊભી કરશે. ધૈર્ય એવી વ્યક્તિની અસહાયતા રૂપે વ્યક્ત ન થવી જોઈએ, જે ગમે તેટલા ઉશ્કેરનારા[...]

માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ

August 1, 2010|Tags: , |

સ્વામીજીએ કેમ્બ્રિજમાં એક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઓલીબુલની વિશેષ વિનંતીથી એમણે ભારતની નારીઓના આદર્શો એ વિશે એક સંભાષણ એમને ઘરે ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ આપ્યું હતું. સ્ત્રીઓ પર આનો[...]

ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2010|Tags: , |

(જૂન ૨૦૧૦થી આગળ) કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો સ્મૃતિઓ અને ત્રણસો ધર્મશાસ્ત્રના નિબંધકારોનાં નામો અપાયાં છે એમાં કાલ,[...]

ફકીર સરમદ : રામેશ્વર તાંતિયા

August 1, 2010|Tags: , |

સવા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે. પોતાના મોટા ભાઈ દારાને મારીને પિતા શાહજહાઁને કેદ કરીને ઔરંગઝેબ દિલ્હીના સિંહાસન પર બેઠો હતો. ધર્મસ્થાનોમાં તોડફોડ કરતો અને જજિયાવેરા દ્વારા યાત્રા સ્થાનોમાંથી કમાણીનો[...]

શિક્ષણ : શ્યામાસુંદરીદેવી : પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણા

August 1, 2010|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી સારદા મઠ, દક્ષિણેશ્વર, કોલકાતાના સૌજન્યથી તેમના અંગ્રેજી અર્ધવાર્ષિક સામયિક ‘સંવિત’ના માર્ચ ૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણાના અંગ્રેજી લેખનો શ્રી વાલ્મીકભાઈ દેસાઈએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

સમાચાર દર્શન

August 1, 2010|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૧ મે થી ૧૩ મે સુધી ત્રણ દિવસની જ્ઞાનશિબિરમાં રામકૃષ્ણ મિશન, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે ‘ધર્મ શું છે અને આધુનિક યુગમાં ધર્મસાધના કેવી રીતે[...]

આનંદબ્રહ્મ : સંકલન

August 1, 2010|Tags: , , |

કાશી સેવાશ્રમના પાંચ બહેરાની વાત સ્વામી ભૂતેશાનંદજી અવારનવાર કરતા. એક સદ્‌ગૃહસ્થે કાશી સેવાશ્રમના અધ્યક્ષ મહારાજને એક પત્ર લખ્યો હતો. એમાં એમણે જણાવ્યું હતું કે તેઓ મહારાજને મળવા અને કંઈક સહાય[...]

પ્રભુનો પીપળો : સ્વામી જપાનંદ

August 1, 2010|Tags: , |

ચાતુર્માસનો સમય હતો. વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો. પાણીથી તળાવો, ખાડાઓ છલોછલ ભરાઈ ગયાં હતાં. વૃક્ષ વગેરે બધાં પાણી પીઈ પીઈને પુષ્ટ અને તાજાં થઈ ગયાં હતાં. ખેતરોમાં ધાન્યનાં લીલાં[...]

Go to Top