શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻 સંકલન
જાન્યુ. ’૯૭નો અંક સુંદર બન્યો, વાંચીને આનંદ થયો. નમ્રતાપૂર્વક એક સૂચન કરવાનું મન રોકી શકતો નથી. આપણાં જ્યોતનું[...]
March 1997
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
કોલંબોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રત્યાગમનની શતાબ્દી રામકૃષ્ણ મિશનના કોલંબો કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની કોલંબોમાં પ્રત્યાગમનની શતાબ્દી ૧૫મી જાન્યુઆરીએ ધામધૂમથી[...]
March 1997
🪔 બાળ વિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા
✍🏻 સંકલન
શિવજીની સાચી પૂજા એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની,[...]
March 1997
🪔 યુવ-વિભાગ
સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય
✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ
માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને[...]
March 1997
🪔
રામકૃષ્ણ મિશન શતાબ્દી
✍🏻 સંકલન
(વિશેષ વિજ્ઞપ્તિ) ૧લી મે ૧૯૯૭થી ૧૯૯૮ સુધી રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનો નિર્ણય થયો છે. આના શુભારંભ રૂપે[...]
March 1997
🪔 કાવ્ય
વૃક્ષ
✍🏻 મધુકાન્ત જોષી
(માનો-ઇમેજ કાવ્ય) (૧) વૃક્ષ જેવો તમે એક સવાલ કરો ને, જવાબમાં મળશે ટહૂકે ટહૂકા... ટહૂકે ટહૂકા… ટહૂકે ટહૂકા...’[...]
March 1997
🪔
હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે[...]
March 1997
🪔
‘એ તો છે સહસ્રદલ કમલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી ચાલુ) હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું[...]
March 1997
🪔
સ્મરણશક્તિની કળા
✍🏻 પ્રૉ. એમ. રામમૂર્તિ
આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ[...]
March 1997
🪔
હાજરાહજૂર ઠાકુર
✍🏻 પ્રભા મરચન્ટ
એ દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. દીદીને બોટિંગનો ગજબનો શોખ હતો. એ રાત્રે બોટિંગ કરવા ગયાં હતાં. દસ વાગ્યે[...]
March 1997
🪔
ગંગાધર શિવનો સંદેશ
✍🏻 મકરન્દ દવે
મહાશિવરાત્રિ પ્રસંગે શિયજટામાંથી વહેતી ગંગા એક એવું રૂપક છે કે તેનો સંદેશ આપણે ઝીલી શકીએ તો ક્રાન્તિની નવી[...]
March 1997
🪔
આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક[...]
March 1997
🪔
અમૃતવાણી
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક[...]
March 1997
🪔 સંપાદકીય
પ્રેમાર્પણ સમદરશન...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક[...]
March 1997
🪔 વિવેકવાણી
આ યુગનું નવવિધાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ[...]
March 1997
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्नदिवसा: कालो जगद्भक्षक: । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद[...]
March 1997
🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની આગવી ભાત છે. ‘શિક્ષક અંક’ જેવા વિશેષાંકો પ્રકાશિત કરવાની એની અનુકરણીય પ્રણાલિકા છે. એના ‘જ્યોત’ના ઉત્કર્ષ[...]
February 1997
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
પોરબંદરનો ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મઠ અને મિશનને સમર્પિત : સ્વામી વિવેકાનંદજીનું ભવ્ય સ્મારક બનશે પરિવ્રાજકરૂપે દેશનું ભ્રમણ કરતી[...]
February 1997
🪔 બાલવિભાગ
સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ
✍🏻 સંકલન
બે માળી એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ[...]
February 1997
🪔 કાવ્ય
ચલ મોરી સુરતા!
✍🏻 લાભશંકર રાવળ
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે, કામ સકળને લે આટોપી નાહક મોડું થાશે. રસવર તારી[...]
February 1997
🪔
એ પ્રભાત જલદી ઊઘડો
✍🏻 ગુલાબદાસ બ્રોકર
સુપ્રસિદ્ધ વાર્તાકાર ભારત પદ્મશ્રી શ્રી ગુલાબદાસ બ્રોકર અહીં પોરબંદરમાં તેમણે વીતાવેલાં બાળપણનાં સંસ્મરણો રજૂ કરે છે અને તેના[...]
February 1997
🪔
પોરબંદરનાં એક હજાર વર્ષ
✍🏻 ડૉ. નરોત્તમ પલાણ
સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. નરોત્તમ પલાણ ઐતિહાસિક પુરાવાઓ આપી અહીં પૂરવાર કરે છે કે પોરબંદરની સ્થાપના એક હજાર વર્ષો[...]
February 1997
🪔 કાવ્ય
નિરંજન નિરાકાર
✍🏻 રતુભાઈ દેસાઈ
હરિ! તું માગે ના કદી કાળ, હરિ! તને હોય નહિ દરકાર. હરિ! તને હોય નહિ શણગાર! હરિને હોય[...]
February 1997
🪔
પોરબંદર વધુ સમૃદ્ધ બનશે
✍🏻 મણિભાઈ વોરા
પોરબંદરમાં પુરાતત્ત્વ સંશોધન મંડળના સ્થાપક અને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મણિભાઈ વોરા અહીં પોરબંદરની ગઈ કાલ, આજ અને આવતી[...]
February 1997
🪔 કાવ્યાસ્વાદ
પિયાલો
✍🏻 દુષ્યંત પંડ્યા
આ તારો પિયાલો છે - આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે. ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું[...]
February 1997
🪔
‘એ તો છે સહસ્રદલ કમલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
(યોગીન માના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા[...]
February 1997
🪔
સાધકોના પ્રશ્નોના ઉત્તર
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાસણી સેવાશ્રમની હૉસ્પિટલમાં સેવા આપે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
February 1997
🪔
સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત
✍🏻 પંડિતા ક્ષમા રાવ
સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઇ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં[...]
February 1997
🪔
પોરબંદરની ગૌરવ ગાથા
✍🏻 પ્રૉ. પી.એમ. જોષી
પ્રૉ. પી. એમ. જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાણિજ્ય ફેકલ્ટીના ડીન છે તેમ જ માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરના[...]
February 1997
🪔
સ્મરણશક્તિની કળા
✍🏻 પ્રૉ. એમ. રામમૂર્તિ
આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ[...]
February 1997
🪔 સંપાદકીય
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ[...]
February 1997
🪔 વિવેકવાણી
એકાગ્રતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં[...]
February 1997
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणा-पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् જેનું[...]
February 1997
🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻 સંકલન
♦ આ વખતે દીપોત્સવી ૧૯૯૬નો સમૃદ્ધ દીપોત્સવી અંક જે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે તે મને મળ્યો[...]
January 1997
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મિશન - ૧૯૯૫-’૯૬નો વાર્ષિક અહેવાલ રામકૃષ્ણ મિશનની ૮૭મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨મી ડિસેમ્બર ‘૯૬ ને રવિવારે[...]
January 1997
🪔 બાળવિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ
✍🏻 સંકલન
આળસુ - ખેડૂત સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસેપાસે હતાં. પણ બન્નેની[...]
January 1997
🪔 શ્રીમા શારદાદેવીના ઉપદેશો
સાધના
✍🏻 સંકલન
ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ[...]
January 1997
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બધા ધર્મોની એકતા
✍🏻 સંકલન
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા[...]
January 1997
🪔 કાવ્યાસ્વાદ
કાવ્યાસ્વાદ
✍🏻 પ્રા. અમૃત ‘સાગર’
હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ, હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા - કશું જ તમને નહીં કહું.[...]
January 1997
🪔 ચિન્તનિકા
સાક્ષાત્કાર
✍🏻 ડૉ. કેશુભાઈ દેસાઈ
‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી[...]
January 1997
🪔
સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનના સારસ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાચીન ગ્રંથ ઉપર સળંગ વિસ્તૃત ભાષ્ય કે પૂરી વ્યાખ્યા કહી શકાય[...]
January 1997
🪔
‘એ તો છે સહસ્રદલ કમલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
(યોગીનમાના જીવન પ્રસંગો) ‘મારી આ લાવણ્યમયી દીકરી માટે તો હું એવું શ્રીમંત સાસરું શોધીશ કે તે ધનના ઢગલામાં[...]
January 1997
🪔
‘હું શીતળ છાયામાં ડૂબવા લાગ્યો’
✍🏻 સૂર્યકાન્ત ત્રિપાઠી
(સ્વામી શારદાનંદજી મહારાજ સંસ્મરણો) સુપ્રસિદ્ધ હિન્દી કવિ અને સાહિત્યકાર શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી શ્રીરામકૃષ્ણદેવના ભક્ત હતા. તેમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું[...]
January 1997
🪔
સ્વામી વિવેકાનંદ અને આજનો યુવા વર્ગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ[...]
January 1997
🪔
આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા.[...]
January 1997
🪔
શાંતિ મેળવવાનો ઉપાય
✍🏻 સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૨૨/૧/૯૭ના રોજ ઉજવાશે. આ પ્રસંગે તેમણે ૭/૭/૧૯૧૫ના રોજ લખેલ[...]
January 1997
🪔 ગઝલ
ચાલ્યા અમે
✍🏻 હરીશ પંડ્યા
શ્વાસની પોઠો લઇ ચાલ્યા અમે વેદના અગણિત લઇ ચાલ્યા અમે ફૂલ મારગમાં મળે તો શું કરું? ઘાવ નીતરતા[...]
January 1997
🪔
તેમને પકડી રાખો તો જીવનમાં શાંતિ મળશે
✍🏻 સ્વામી શિવાનંદ
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૫મી[...]
January 1997
🪔 સંપાદકીય
યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને[...]
January 1997
🪔 વિવેકવાણી
નારીશક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ રામકૃષ્ણ[...]
January 1997




