શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
प्रकृतिं परमामभयां वरदाम् नररूपधरां जनतापहराम् । शरणागत-सेवकतोषकरीम् प्रणमामि परां जननीं जगताम् ॥ પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી,[...]
January 1997
🪔
વાચકોના પ્રતિભાવો
✍🏻 સંકલન
રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર - નવમ્બરનો[...]
December 1996
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્યો રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વાવાઝોડાગ્રસ્ત થયેલા પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલપુરમ અને મુમ્મીદીવારામ[...]
December 1996
🪔 પુસ્તક - સમીક્ષા
પુસ્તક - સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
મા, તારે ચરણ-કમલે લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪) મૂલ્ય રૂ. ૩૦/- દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં[...]
December 1996
🪔 બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા
સાચું જ્ઞાન
✍🏻 સંકલન
સાચું જ્ઞાન એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો[...]
December 1996
🪔 પ્રેરક પ્રસંગો
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી એક નવયુવાન સુખની શોધમાં નીકળી પડ્યો. જાતજાતના અનુભવો પછી એણે સુખી[...]
December 1996
🪔 કથામૃતની અમીધારા
શ્રીરામકૃષ્ણ અને ઇશુ ખ્રિસ્ત
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી.[...]
December 1996
🪔
જેવા તેમને જોયા હતા
✍🏻 શ્રીમા શારદાદેવી
જેવા તેમને જોયા હતા (શ્રીરામકૃષ્ણદેવનાં સંસ્મરણો) દૈવી સહાય ઝાડામાં લોહી પડે તે સામાન્ય માંદગી ન કહેવાય. ઠાકુરને તેના[...]
December 1996
🪔
વિનોદ - જીવનનો કલ્લોલ
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
પૂણેની ૨. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ[...]
December 1996
🪔 કાવ્ય
બાઇ મીરાંના દિવસો
✍🏻 રતુભાઇ દેસાઇ
દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી[...]
December 1996
🪔
સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે
✍🏻 ફ્લૉરૅન્સ શીન
એક સ્ત્રી ખૂબ સંતપ્ત સ્થિતિમાં મારી પાસે આવી. તે એક પુરુષના પ્રેમમાં હતી. પણ તે બીજી સ્ત્રી ખાતર[...]
December 1996
🪔
શાંતિ અને ટ્રેન્કિવલાઇઝરો
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. તેઓ[...]
December 1996
🪔
શાંતિલાલની અશાંતિ
✍🏻 બલદેવભાઈ ઓઝા
શ્રી બલદેવભાઇ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મૅનજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને[...]
December 1996
🪔
યે ભી કબ તક?
✍🏻 ડૉ. દોલતભાઈ દેસાઈ
અબ્રાહમ લિંકન પોતાના ટેબલ પર એક વાત લખીને રાખતા – ‘This too shall pass’ (આ પણ નહિ રહે)[...]
December 1996
🪔
પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી[...]
December 1996
🪔
તાણવમુક્ત શી રીતે રહેશો?
✍🏻 સંકલન
તાણ-મુક્તિનું રહસ્ય - જે ઘણા લોકો માટે પરમ દુર્બોધ રહસ્ય છે – આખરે છે શું? એ જ કે[...]
December 1996
🪔 સંપાદકીય
સંપદ તવ શ્રીપદ....
✍🏻
‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ના આઠમા પદમાં સ્વામી વિવેકાનંદજી કહે છે : संपद तव श्रीपद भव गोष्पद वांरि यथाय । प्रेमार्पण[...]
December 1996
🪔 વિવેકવાણી
પ્રભુ તમને શાંતિ આપો
✍🏻
(સાંત્વનાનો પત્ર) મુંબઇ ૨૩મી મે, ૧૮૯૩ પ્રિય બાલાજી, ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો[...]
December 1996
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ।। શાંત[...]
December 1996
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગાનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
October-November 1996
🪔 પુસ્તક સમીક્ષા
આધ્યાત્મિક જીવનનો મર્મ
✍🏻 ક્રાંતિકુમાર જોશી
આધ્યાત્મિક જીવનનો મર્મ : એક માર્મિક પુસ્તક (લે. સ્વામી ભૂતેશાનંદજી : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (૧૯૯૫); મૂલ્ય[...]
October-November 1996
🪔 બાળવિભાગ
શ્રીરામકૃષ્ણદેવની વાર્તા
✍🏻 સંકલન
રામનાં રખોપા એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું[...]
October-November 1996
🪔 યુવ વિભાગ
પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ[...]
October-November 1996
🪔
ઈશ્વરની શાંતિને હણી લો!
✍🏻 સ્વામી તુરીયાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ[...]
October-November 1996
🪔
દુઃખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ ના થાડા અંશો[...]
October-November 1996
🪔
કથામૃતની અમીધારા
✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે. તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી.[...]
October-November 1996
🪔 કાવ્યાસ્વાદ
શાંતિની યાચના
✍🏻 દુષ્યંત પંડ્યા
૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat[...]
October-November 1996
🪔
શાંતિ અને ઉપનિષદો
✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી[...]
October-November 1996
🪔 કાવ્યાસ્વાદ
કાનુડાના કાળજાની વાત
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
શ્રી પી. ડી. માલવિયા બી. ઍડ. કૉલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોષીથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો સુપરિચિત છે. અહીં[...]
October-November 1996
🪔 કાવ્ય
યુદ્ધ વચ્ચે પ્રાર્થના
✍🏻 ઉશનસ્
(શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ[...]
October-November 1996
🪔
‘હું અપાર શાંતિ, તું મને છોડીશ નહીં’
✍🏻 જેમ્સ ઍલન
મનની અપાર શાંતિ એ માણસ માટે મોંઘેરા મોતી સમાન છે, કારણ કે આજના યુગમાં માણસને બધું મળે છે,[...]
October-November 1996
🪔 કાવ્ય
માનવી માનવ થાઉં તો ઘણું
✍🏻 સંકલન
આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવકેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભૂગર્ભરત્ના વસુધા જનેતા તજી[...]
October-November 1996
🪔
જીવનમાં સુખશાંતિ
✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન
જીવનનું આખરી ધ્યેય શાંતિ મેળવવાનું છે. પણ મનુષ્ય આજે એ ધ્યેય જ ભૂલી ગયો છે. તે શેને માટે[...]
October-November 1996
🪔
ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ
✍🏻 સ્વામી વિવેકાનંદ
‘ત્યાગ’ ઉપર એક લાંબુ પ્રવચન કરવાનો અત્યારે સમય નથી, પરંતુ હું સાવ ટૂંકામાં કહું તો ત્યાગ એટલે ‘મૃત્યુ[...]
October-November 1996
🪔
જીવનની પાંચ ભેટો
✍🏻 માર્ક ટ્વેઈન
માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦)ના પરિચયની જરૂર નથી. તેની કારકિર્દીમાં નિમ્નલિખિત વૈવિધ્યપૂર્ણ વ્યવસાયોનો સમાવેશ થાય છે - મુદ્રક, મિસિસિપ્પી નદી[...]
October-November 1996
🪔
પ્રેમ અને શાંતિ
✍🏻 ઍરિક ફ્રોમ
આધુનિક માનવ એકલતાની ભાવનાથી પીડાય છે. જ્યાં સુધી જીવનમાં સાચા પ્રેમની ભાવના ન આવે ત્યાં સુધી સાચી શાંતિ[...]
October-November 1996
🪔
હું ફરી આનંદી બની ગઈ
✍🏻 માદામ ઇ. કાલ્વે
સુપ્રસિદ્ધ ફ્રેંચ ગાયિકા માદામ ઇ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી[...]
October-November 1996
🪔
વિશ્વશાંતિ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 ડૉ. આર્નોલ્ડ ટૉયમ્બી
વિશ્વ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી વિશ્વશાંતિ માટે ભારતીય આદર્શોને અપનાવવાની હાકલ કરે છે. આજની વિષમ પરિસ્થિતિમાં વિશ્વશાંતિ[...]
October-November 1996
🪔 કાવ્ય
નિરવ મમ સમણે
✍🏻 સંકલન
ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે. યુગો યુગોથી[...]
October-November 1996

🪔
ઇશુ ખ્રિસ્તનો શાંતિ સ્થાપકો માટેનો સંદેશ
✍🏻 ફાધર વાલેસ
(ગિરિ પ્રવચન) પરમસુખના માર્ગનો ઉપદેશ આપતા ઇસુ ભગવાને એક માર્મિક કથન ઉચ્ચાર્યું હતું : ‘શાંતિના સ્થાપકો પરમ સુખી[...]
October-November 1996
🪔
પ્રભુ પાસે સહન કરવાની શક્તિ માગો
✍🏻 બ્રધર લૉરેન્સ
(એક રોગિષ્ઠ વ્યક્તિને પત્ર) આપને આટલું બધું સહન કરવું પડે છે એ જાણીને મને ખૂબ જ દુઃખ થાય[...]
October-November 1996
🪔
સહિષ્ણુતા અને શાંતિ
✍🏻 ઉ થાં
સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે ન્યૂયૉર્કના રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર તરફથી સન ૧૯૬૩ના માર્ચની ૨૮મી તારીખે વૉરવિક હૉટેલમાં[...]
October-November 1996
🪔
ડહાપણભર્યો માર્ગ
✍🏻 મોહમ્મદ કરીમ ચાગલા
શ્રી મોહમ્મદ કરીમ ચાગલા સફળ ધારાશાસ્ત્રી તેમજ હાઇકૉર્ટના ન્યાયાધીશ હતા. તેઓ થોડા સમય માટે મુંબઇ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે પણ[...]
October-November 1996
🪔
દુર્ગાસ્તોત્ર
✍🏻 શ્રી અરવિંદ
હે મા દુર્ગે! સિંહવાહિની! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં[...]
October-November 1996
🪔 (કાવ્ય)
પ્રભુ હે!
✍🏻 સંકલન
પ્રભુ! અમારાં રજકણ નાનાં મન તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન તમે પરન્તુ વરસો એવું[...]
October-November 1996
🪔 કાવ્યાવાદ
‘નંદિત કરો હે’
✍🏻 કાકાસાહેબ કાલેલકર
અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર... જાગ્રત કરો, ઉદ્યત કરો,[...]
October-November 1996
🪔
પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના
✍🏻 વિનોબા ભાવે
ॐ असतो मा सद् गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । હે પ્રભુ, મને અસત્યમાંથી[...]
October-November 1996
🪔 કાવ્ય
ભજન કરે તે જીતે
✍🏻 સંકલન
વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-૫૨પોટો, અને હિમાલય[...]
October-November 1996
🪔
પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી
✍🏻 મહાત્મા ગાંધી
હું માનું છું કે પ્રાર્થના- ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો[...]
October-November 1996
🪔 કાવ્ય
ચરણ જ્યાં ઠર્યાં આપનાં...
✍🏻 સંકલન
(પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી[...]
October-November 1996




