अनित्यदृश्येषु विविच्य नित्यं।
तस्मिन् समाधत्त इह स्म लीलया॥
विवेकवैराग्यविशुद्धचित्तं।
योऽसौ विवेकी तमहं नमामि॥
આ જગતમાં અનિત્ય દૃશ્ય (અનુભવજન્ય) વસ્તુઓમાંથી નિત્યવસ્તુને પૃથક્ કરીને જે વિવેકશાળી લીલાક્રીડા દ્વારા તે નિત્યવસ્તુમાં વિવેક તથા વૈરાગ્યના પ્રભાવથી પવિત્ર ચિત્તને સમાહિત કર્યું, હું તેમને નમસ્કાર કરું છું.
परतत्त्वे सदा लीनो रामकृष्णसमाज्ञया।
यो धर्मस्थापनरतो वीरेशं तं नमाम्यहम्॥
પરતત્ત્વમાં સર્વદા લીન, પરંતુ શ્રીરામકૃષ્ણની આજ્ઞાથી ધર્મસ્થાપનમાં રત વીરેશને (સ્વામી વિવેકાનંદને) હું પ્રણામ કરું છું..
(‘વિવેકાનંદપંચકમ્’માંથી)
Your Content Goes Here




