ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર દર્શન
વિદેશમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના ત્યારના ભારતીય રાજદૂત ડૉ. કરણસિંહજીએ રામકૃષ્ણ મઠના બર્કલે કેન્દ્રની મુલાકાત પમી ફેબ્રુઆરીના રોજ લીધી હતી. રામકૃષ્ણ મિશન, કોલંબો (શ્રીલંકા) કેન્દ્રમાં ર૭મી ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મ જયંતી[...]
દિવ્યવાણી
अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेयस्ते उभे नानार्थे पुरुष सिनीतः । तयोः श्रेय आददानस्य साधुर्भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥ શ્રેય (વિદ્યા) જુદું છે ને પ્રેય (અવિદ્યા) પણ અલગ જ છે. ભિન્ન-ભિન્ન ફળ[...]
વિવેક-વાણી : વિશ્વધર્મ સાધ્ય કરવાનો માર્ગ
જો કદીય કોઈ આદર્શ-ધર્મ થવાનો હોય તો તે આ બધા પ્રકારમાં માણસોની ભૂખ મટાડવા માટે પૂરતા પ્રમાણમાં મહાન અને વિશાળ હોવો જોઈએ. તેણે ફિલસૂફને તત્ત્વજ્ઞાન, ઉપાસકને પ્રેમ અને કર્મકાંડીને સર્વ[...]
સંપાદકીય : ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે - રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ ક્ષત્રિય વંશમાં રાજા રૂપમાં આવે[...]
ભગવાનને ભૂલશો નહિ : સ્વામી શિવાનંદ
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને ‘મહાપુરુષ’ કહીને બોલાવતા.[...]
મનને વશ કરવાનો ઉપાય : સ્વામી વિરજાનંદ
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા મેળવી હતી. સ્વામી વિવેકાનંદ તેમ જ[...]
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ર૬મી જાન્યુઆરીએ જે રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ હતી, તેનો સારાંશ અહીં રજૂ કરીએ છીએ.[...]
‘ચરૈવેતિ ચરૈવેતિ’ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રૅટરી છે. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો જ તે સ્વચ્છ રહે છે અને[...]
માનવતાવાદી, લોકશાહીના પુરસ્કર્તા અને દેશભક્ત : સ્વામી વિવેકાનંદ (૧)
શ્રી. ઈ. પી. ચેલીશેવ રશિયાના જાણીતા તજજ્ઞ અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. આ વર્ષે ૨૪મી ફેબ્રુઆરીના રોજ તેમને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા વિવેકાનંદ એવોર્ડથી સન્માનિત કરવામાં[...]
હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧) : સ્વામી સત્યરૂપાનંદ
સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ છે તે બધાં કરતાં આપણું[...]
કાલ કરે સો આજ કર : કુમારપાળ દેસાઈ
મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના. એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી. યુધિષ્ઠિર રાજાને એની યાચના યોગ્ય[...]
‘સંસારમાં સરસો રહે, મન મારી પાસ’ : દુષ્યત પંડ્યા
વેદાંતી કવિ અખાની આ પ્રસિદ્ધ પંક્તિ છે. ગૌતમ બુદ્ધની માફક સંસારનો ત્યાગ કરવો કે સંસારમાં રહીને ભક્તિ કરવી? ભગવાનની પ્રાપ્તિ શું વનમાં જઈને તપ કરનારને કે પર્વતની ગુફામાં બેસી ધ્યાન[...]
વિદ્યાલયોમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ : સ્વામી હર્ષાનંદ
સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. આઝાદી પછી આપણા દેશે અદ્ભુત પ્રગતિ કરી છે. બોલપેનથી માંડી ઉપગ્રહ સુધીની નાનીમોટી વસ્તુઓ આપણે આપણા જ દેશમાં બનાવીએ છીએ. શું આ પ્રગતિનું[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : શ્રીપ્રભુની જન્મકથા
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, ‘હમણાં જ મેં[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : ભક્ત બલરામને ઘેર રથોત્સવ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
આજ રથોત્સવ. મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫, બપોરના એક વાગ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમ્યા પછી પાછા દીવાનખાનામાં આવીને ભક્તો સાથે બેઠા છે. એક ભક્ત પૂર્ણને બોલાવી લાવ્યો છે. ઠાકુર મહાઆનંદથી માસ્ટરને[...]
પ્રેરક પ્રસંગો : સેવા-સર્વસેવા-એ જ સાચો ધર્મ : સંકલન
તેરમી સદીમાં ભારતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. આ કપરા કાળમાં ગોવળકુંડાના મંગલબેડા પ્રાંતનો કારભાર સંત દામોજી ચલાવતા હતા. તે અને તેમની પત્ની ભગવદ્-પરાયણ અને દયાળુ હતાં. દુષ્કાળના પંજામાં સપડાયેલાં માનવ,[...]
બાળ-વિભાગ : પાંચ આંધળાની વાર્તા : સંકલન
એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે એ ગામના પાંચ આંધળા હાથીને જોઈ શક્તા ન હતા.[...]
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
શ્રીરામકૃષ્ણ જ્યોત સાચા અર્થમાં જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. મારો તો વ્યક્તિગત અનુભવ થયો છે કે, શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મ રીતે ડગલે અને પગલે આ માસિક દ્વારા દોરવણી આપે છે.[...]
પુસ્તક-સમીક્ષા : ધર્મ વિશેની વ્યાખ્યાન ચતુષ્ટયી : દુષ્યંત પંડ્યા
ધર્મની આવશ્યકતા : સ્વામી વિવેકાનંદનાં ચાર વ્યાખ્યાનોનું સંકલન : દ્રિતીય સંસ્કરણ; જુલાઈ, ૧૯૮૯ : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય રૂ. ૬-૦૦ સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં વેદાંતનો શંખનાદ કરી[...]
સમાચાર દર્શન
આસામ રામકૃષ્ણ મઠ અને મિશનના કરીમગંજ કેન્દ્ર દ્વારા દક્ષિણ કરીમગંજની પાથેરકાંઠી માર્કેટના ૩૫ પરિવારોને અગ્નિ-રાહત મર્ય હેઠળ ૧૩૯ કિલો ચોખા, ૩૯ ધોતિયાં, ૩૬ સાડીઓ અને ૩૫ વાસણોના સેટનું વિતરણ કરવામાં[...]
દિવ્યવાણી
धर्नुगृहीत्वौपनिषदं महास्त्रं शरं ह्युपासानिशितंसन्धयीत । आयम्य तद्भावगतेन चेतसा लक्ष्यं तदेवाक्षरं सोम्य विद्धि ॥ હે સૌમ્ય! ઉપનિષદમાં વર્ણવેલું પ્રણવરૂપ મહાન અસ્ત્ર-ધનુષ લઈને તે બ્રહ્મના ભાવથી પૂર્ણ ચિત્ત વડે બાણને તાણીને પરમઅક્ષર[...]
વિવેકવાણી : માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા : સ્વામી વિવેકાનંદ
મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા તેમ માનવાનું મારી પાસે કંઈ કારણ નથી.[...]
સંપાદકીય : ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રી રામરૂપી શ્રી રામકૃષ્ણ ‘ભૈયા દક્ષિણેશ્વરકા કાલી મંદિર અભી કિતના દૂર હૈં?’ અયોધ્યાથી પગપાળા આવતા રામાયતી સાધુએ વ્યગ્રતાથી પૂછ્યું. જવાબ મળ્યો - ‘બાબાજી, બસ પાસમેંહીં હૈ.’ એ રામાયતી સાધુ હર્ષોલ્લાસથી[...]
ગુરુ : સ્વામી ગંભીરાનંદ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્રમાં ગુરુપૂર્ણિમા (૧૯૭૯)ના અવસરે તેમણે બંગાળીમાં પ્રવચન આપ્યું હતું, તેનું ગુજરાતી ભાષાંતર ગુરુપૂર્ણિમા[...]
શાંતિ કેમ મળે? : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬મી જાન્યુઆરીએ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર તેમણે આપ્યા હતા. તેનો પહેલો અંશ જૂનના અંકમાં[...]




