ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
માનવ, મૂલ્ય અને શિક્ષણ (2) : ક્રાન્તિકુમાર જે. જોશી
(ગતાંકથી આગળ) આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર ઉપાય ! આવાં વિકસિત મૂલ્યો જ માનવમાં રહેલ દેવીતત્ત્વનો આવિષ્કાર[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ: યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (2) : સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) સમગ્ર જગતના યુવાવસ્થામાં પ્રવેશેલા નાયક-પૂજકો સમક્ષ આજે સમસ્યા ‘પસંદગીના અતિરેક’ની છે. તેઓની સમક્ષ છે જીવનશૈલીઓની દિઙ્મૂઢ કરી નાખનારી પ્રચુરતા: શું બનવું? વૈજ્ઞાનિક, ડૉકટર, સત્તાભિમાની રાજનેતા, યંત્રવિશારદ, રાજ્યાધિકારી, કલાકાર,[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (૭) : સ્વામી આત્માનંદ
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ નિધન થયું હતું. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વ ચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામેલ[...]
કાવ્ય : રાતવાસો ! : હરેશ ‘તથાગત’
- ભુજંગી – સમેટી બધો પાથરેલો તમાશો, મહેમાન ચાલ્યાં, કરી રાતવાસો! ન સાથે ગયાં : બિસ્તરા, પોટલાંઓ, ન સંગે થયાં : વૈભવો કે વિલાસો!! કમાયા તમે જે ગુણાકાર માંડો, કરી[...]
કાવ્ય : હે પ્રભુ : રાબિયા
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરક્તી આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ[...]
મારું ગુજરાતભ્રમણ (૮) : સ્વામી અખંડાનંદ
(ડિસેમ્બર ૮૯થી આગળ) (શ્રીમત્ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા (૧૯3૪-૧૯૩૭). તેમનું પૂર્વાશ્રમનું નામ[...]
પ્રેરક પ્રસંગો : સંકલન
‘પર દુઃખે ઉપકાર કરે પણ મન-અભિમાન ન આણે રે’ આપણો સમાજ—વિશ્વનો સમગ્ર માનવમેળો જીવનમાં સતત પ્રેમ, કરુણા, માયા, અને આનંદનો અનુભવ કેટલાક સંત હૃદયી, સાચા વૈષ્ણવ જનોનાં જીવનમાં પરોપકારની નિરંતર[...]
પુસ્તક-સમીક્ષા : દુષ્યંત પંડ્યા
આદર્શ માનવનું નિર્માણ : જયોતિર્ધરની પ્રેરક વાણી (આદર્શ માનવનું નિર્માણ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળામાંથી સંકલન; ચતુર્થ સંસ્કરણ, ૧૯૮૯; પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂ. રૂ. ૩-૫૦) 'જ્યારે આપણે કેળવણી વ્યા૫ક કરી[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર રાહતકાર્ય : રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલડ મઠ દ્વારા મેઘાલયના ચેરાપુંજી કેન્દ્રને ૭રર વસ્ત્રો મોકલી દેવામાં આવ્યાં છે, જેનું વિતરણ મેઘાલયની તળેટીમાં શેલાની[...]
દિવ્યવાણી
यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह । मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥ જે તત્ત્વ આ (દેહેંદ્રિય સંધાત)માં ભાસે છે તે જ અન્યત્ર (દેહાદિથી પર) પણ છે ને જે અન્યત્ર[...]
સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) અવતારના હેતુ ‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર કાર્ય સંપન્ન કરવા માટે અભિનંદન[...]
વિવેકવાણી : ભગવાન બુદ્ધ
આ બુદ્ધના યાદગાર શબ્દો છે : “પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એટલે માની ન લેવું. તમારા પૂર્વજોએ કહ્યું છે એટલે માની ન લેવું. તમારા જેવા બીજા માનવોની પ્રચલિત માન્યતા છે,[...]
ભગવાન બુદ્ધના ઉપદેશો : સંકલન
૯ મે, બુદ્ધપૂર્ણિમા પ્રસંગે આ જગતમાં કદી વેરથી વેર શમતું નથી. (પણ) અવેરથી - પ્રેમથી શમે છે, એ સનાતન ધર્મ છે. જે મૂરખ પોતાનું મૂરખપણું સમજે છે તેટલે અંશે તે[...]
આધ્યાત્મિક સાધના : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમદ્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. આ લેખ તેમના અંગ્રેજી ગ્રંથ “The Spiritual Ideal for the Present Age”માંથી અનૂદિત થયો છે. ભાષાંતરકાર :[...]
મેનેજમેન્ટમાં માનવીય મૂલ્યો : સ્વામી રંગનાથાનંદ
શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો ગ્રંથ ‘Eternal Values For a changing society’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો મેનેજમેન્ટમાં[...]
સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ (૩) : સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) સમાજવાદી મોહક રાજનીતિ અપનાવનારા -ઓએ શેખચલ્લી જેવાં વચનો અને ચૂંટણી ઢંઢેરાઓ દ્વારા ર૦મી સદીના મતદારોને સુખ-શાંતિ અને સમૃદ્ધિના વધુ રોજગારી, ઓછા ભાવ, કાયદો અને વ્યવસ્થા, દીન-હીન લોકેને માટે[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : શ્રીરામકૃષ્ણ સમાધિમાં : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
સવારના આઠ-નવ વાગ્યા હશે. દોલયાત્રાના સાત દિવસ પછી, રામ, મનમોહન, રખાલ, નિત્યગોપાલ, વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક ભક્તોને ભાવ-અવસ્થા થઈ છે. ભાવ-અવસ્થામાં[...]
એક ચિંતનિકા : કીર્તિકુમાર ઉ. પંડ્યા
ચિંતનના શિખર પરથી સરેલો વાકપ્રવાહ અનંત સમય સુધી માનવહૃદયને ભીનાશ અર્પી રહે છે. ચિંતન મનની ભૂમિકાની દીપ્તિમય સ્થિતિ છે. કોઈ ચિંતકે લખેલું વાક્ય: I pray Thee to make me beautiful[...]
અવગાહન : ડૂબ ડૂબ રૂપ સાગરે મારા મન : પ્રો. જે. સી. દવે
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ત્રણ ભાગમાં શ્રીઠાકુરના શ્રીમુખે તેમ જ અન્ય ભક્તો દ્વારા ગવાયેલ અનેક ભજનો છે. પ્રસંગમાંથી જાણે સ્વાભાવિક રીતે પ્રસ્ફટિત થયાં હોય તેવાં ને ભજન-નિધિની આગવી સંપદા સમાં છે. એક[...]
હિમગિરિ પરનું સૂર્યકિરણ : મકરન્દ દવે
ડૉક્ટર રાધાગોવિંદ કાર પ્લેગના દરદીઓને તપાસી ઘેર આવ્યા ત્યારે બપોર ચડી ગયા હતા. ચૈત્ર માસનો ધોમ ધખતો હતો. અઢારસો નવ્વાણુંની એ સાલ. કલકત્તામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. બાગબઝારના ગંદા વિસ્તારમાં[...]
પ્રેરક પ્રસંગો : સંકલન
ક્રોધજયી-ધર્મજયી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી ગયા. હજરત અલી અને એમની વચ્ચે ઘણા[...]
બુદ્ધનાં ચક્ષુ : સુંદરમ્
ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં, ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી, પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદતણી, હસી સૂષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં. પ્રભો! જન્મેજન્મે[...]
મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય : સ્વામી સત્યરૂપાનંદ
જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક દેવપક્ષ વિજયી થતો ભાસે છે[...]
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ના પ્રતિભાવો
માનવજીવન-પથ-દર્શક સત્ય ધર્મની અનુભૂતિ કરાવવા શ્રી શ્રી રામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદજી આ પવિત્ર ભૂમિમાં પ્રકાશિત થઈ, સર્વ ધર્મ સમાનરૂપ સત્ય ધર્મની અનુભૂતિ કરી, જે ધર્મજ્યોત પ્રગટાવી ગયાં[...]
પુસ્તક-સમીક્ષા : દુષ્યંત પંડ્યા
આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : જીવંત દૃષ્ટાંતો આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો : લે. સ્વામી વીરેશ્વરાનંદ. પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૩-૫૦ પોતાના જીવનના સાત દાયકા શ્રીરામકૃષ્ણ સંઘમાં વિતાવનાર, રામકૃષ્ણ[...]




