ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર દર્શન
રાષ્ટ્રીય યુવા દિન અને યુવા સપ્તાહની ઉજવણી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઘણાં શાખા-કેન્દ્રોમાં ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ હતી. આ મહોત્સવમાં મોટી[...]
દિવ્યવાણી
आत्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। अन्तरात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। परमात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। મારેા દેહ શુદ્ધ થાઓ, અશુદ્ધિ અને પાપથી મુક્ત થઈને[...]
વિવેકવાણી : ભારતમાતા કી જય હો ! : સ્વામી વિવેકાનંદ
ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે પોતાનો જ ભોગ આપ્યો. તમારી[...]
સંપાદકીય : શાશ્વત રામ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારુ છે એટલે[...]
મહામાનવ મહાવીર અને દેહદમન : ડૉ. ગુણવંત શાહ
મહાવીર સાથે અને જિન માર્ગ સાથે દેહદમન એવી રીતે જોડાઈ ગયું છે જાણે જૈનદર્શનનો સાર આત્મપીડન ન હોય ! આનાથી ચડિયાતી ભૂલ બીજી હોઈ ન શકે. મહાવીરે તપનો કાર્યક્રમ નહોતો[...]
સર્વની માતા (૩) : સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ સમજતા હતા. ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત[...]
મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો! : (સુરેન્દ્રનાથ મિત્રના જીવનપ્રસંગો) : જ્યોતિબહેન થાનકી
“અરે ભાઈ તમે આટલા બધા અશાંત અને ઉદ્વિગ્ન છો તો તમે એકવાર પરમહંસદેવ પાસે દક્ષિણેશ્વરમાં આવોને!” “જુઓ, તમને એમનામાં શ્રદ્ધા છે, એ સારી વાત છે, પણ મને એમનામાં શ્રદ્ધા નથી,[...]
એક અદ્ભુત મંદિરનગરી : કેશવલાલ વિ. શાસ્ત્રી
સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો દોઢેક માઈલ છેટે જૈનોનું મહાતીર્થ[...]
આધ્યાત્મિકતાના ઉંબરે : સ્વામી અશોકાનંદ
હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે અથવા નિ:સ્વાર્થી અને[...]
ગાયત્રી મંત્રની ઉપાસના : સ્વામી મુખ્યાનંદ
(‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ વિશ્લેષણ આપે છે અને તેના[...]
મૃત્યૂપનિષદ (સમીક્ષા લેખ) : ક્રાંતિકુમાર જોશી
જિંદગીનાં સાઠ વર્ષ પૂરાં થયાં અને ‘ઘડપણ રોગ અને મૃત્યુ’ નામધારી પુસ્તક ઘરનાં બારણાં ખટખટાવતું, ‘સાવધાન, સાવધાન’ કહેતું હાથમાં આવી પહોંચ્યું. પ્રથમ દૃષ્ટિએ પ્રચારાત્મક લાગતું આ પુસ્તક વાસ્તવમાં પ્રસારાત્મક તો[...]
બેલુરમઠની એક સવાર : ડૉ. યશવંત ત્રિવેદી
સંન્યાસીનાં વસ્ત્રો જેવાં ભગવા પથ્થરોની બેલુરમઠના મંદિરની બાંધણી – ઠાકુરદાની વાદળની આંખોની પાળ પરથી ઊડું-ઊડું કરતાં સોન પારેવાં બિછાવી દે છે હિમાદ્રિની બરફ વર્ષાનો શ્વેત ગાલીચો ગર્ભખંડમાં – ભીતરમાં બધું[...]
સંકલન : પ્રેરક પ્રસંગો : ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’
દેવ, હું તમારા ચરણે પ્રણત છું. હું તમને... પ્રાર્થના કરું છું. મારો આત્મા સાંસારિક વસ્તુના ઝેરી નાગના ઝેરથી સંતપ્ત છે. આ ધરતી પર બધું જ ક્ષણભંગુર અને નશ્વર છે. ધન[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ચંડીગઢ કેન્દ્ર દ્વારા ૧૨ મી જાન્યુઆરીએ વિવિધ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓની શોભાયાત્રા, વક્તૃત્વ સ્પર્ધા, મુખપાઠ સ્પર્ધા, સમુહગાન અને સ્વામીજીના જીવનસંદેશ[...]
દિવ્યવાણી
यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै। तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वैशरणमहं प्रपद्ये॥ निष्क्रियं निष्कलं शान्तं निरवद्यं निरंजनम्। अमृतस्य परं सेतुं दग्धेन्धनमिवानलम्|| જે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માને ઉત્પન્ન કરે છે[...]
વિવેકવાણી : બળવાન બનો! : સ્વામી વિવેકાનંદ
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છો અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્ય વિદ્યા અને એવી છાની-છાની બાબતો આપણામાં ઘૂસતી આવે છે. તેમાં કદાચ[...]
સંપાદકીય : ‘નિંદક નિયરે રાખિયે’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન બુદ્ધનો શિષ્ય બન્યો એવું જ્યારે[...]
સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ : સ્વામી ભૂતેશાનંદ
(આધ્યાત્મિક વિકાસની સાધના માટે મૂળત: જીવનની સાચી સમજણ હોવી જરૂરી છે. એ જાણ્યા પછી જ આપણું જીવન અખંડ અને સંપૂર્ણ બને છે. અસાવધાન રહીને જીવનની અણમોલ ઊર્જાને નકામી ગણીને વેડફી[...]
માનવ – પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ-૨ : સ્વામી રંગનાથાનંદ
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધીયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલું વ્યાખ્યાન.) (માર્ચ[...]
અંગુલિમાલનું હૃદયપરિવર્તન : કાંતિલાલ કાલાણી
અંગુલિમાલ ભયાનક હત્યારો હતો. એણે એક હજાર આંગળીઓની માળા બનાવી ગળામાં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા હોય છે તેમ એને આંગળીઓની માળા ધારણ કરવાનો તુક્કો સૂઝ્યો.[...]
કાવ્ય : બુદ્ધ : સુન્દરમ્
બુદ્ધ ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું, લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને વદ્યાઃ ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’ અને બુટ્ટી લેવા વનઉપવનો ખૂંદી[...]
સંતુલિત પ્રજ્ઞાનો શાશ્વત આલોક : ભગવાન બુદ્ધ : સ્વામી બ્રહ્મેશાનંદ
૬ મે, ૧૯૯૩, બુદ્ધ જયંતી પ્રસંગે (સ્વામી બ્રહ્મશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીની હૉસ્પિટલમાં કાર્યરત છે.) વૈશાખી પૂર્ણિમા એક અતિ શુભ દિવસ છે.[...]
મારા પિતરાઈઓ : સ્વામી આનંદ
----ની સંખ્યા, જેમાં માનવજન્મ મળવો દુર્લભ મનાયો છે એવા આપણા આ ભારત દેશમાં, બાવન લાખની ગણાય છે. આ આંકડો દાયકાઓથી પ્રચલિત છે. તેથી ઘણાઓ કહે છે તેમ જો હવે એ[...]
ગાયત્રી મંત્રની ઉપાસના-૨ : સ્વામી મુખ્યાનંદ
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ વિશ્લેષણ આપે છે[...]
કાવ્ય : પ્રગટ્યા પરમહંસ : ભાનુપ્રસાદ પંડ્યા
પ્રગટ્યા પરમહંસ એવું ભાસે કે દેવ! એકાએક દૂરથી આ આવ્યા હો મારે આવાસ! આંગણિયે આસપાસ લાગે કે ક્યાંક હું તો સુણું પગરવનો આભાસ! ભલે વસ્યા હો તમે દૂર દૂર ક્યાંક[...]




