આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સમાચાર દર્શન

January 1, 1993|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવ ૨૦ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૧૯૯૨ શ્રીરામકૃષ્ણ આશ્રામ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવનો મંગળ પ્રારંભ તા. ૨૦-૧૧-’૯૨ના સવારે ૮થી ૧૨ રામકૃષ્ણ[...]

દિવ્યવાણી

February 1, 1993|Tags: , , , |

तव तत्त्वं न जानामि कीद्दशोऽसि महेश्वर। याद्दशोऽसि महादेव तादृशाय नमो नमः॥ હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્ત્વિક સ્વરૂપ હું જાણતો નથી; માટે હે મહાદેવ! આપ જેવા હો તેવા,[...]

વિવેકવાણી : વિશ્વધર્મ : સ્વામી વિવેકાનંદ

February 1, 1993|Tags: , , , |

ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે; પણ જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો[...]

સંપાદકીય : જેટલા મત તેટલા પથ

February 1, 1993|Tags: , , |

એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા અવાજે પ્રાર્થના કરી રહ્યો[...]

યુગાવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી ભૂતેશાનંદ

February 1, 1993|Tags: , , |

શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, પૂના કેન્દ્રમાં તેમણે હિન્દીમાં આપેલ પ્રવચનનું ગુજરાતી રૂપાંતર શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનચરિત્રના વાચકોને ખબર[...]

સંકલન : શ્રીરામકૃષ્ણ વિશે શ્રી અરવિંદ

February 1, 1993|Tags: , , , |

(‘મધર ઈન્ડિયા’ના માર્ચ ૧૯૯૨ના અંકમાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ) સંકલનકારની નોંધ: કોઈ બહુ વંચાયેલી કિતાબની જેમ, શ્રી અરવિંદ યુગોને અને મહાપુરુષોને માપી લેતા. એમની આધ્યાત્મિક આંતરપ્રેરણા અને વ્યક્તિઓની સમજણ ૫૨[...]

યુવાનો ‘આસ્તિક’ બને : ડૉ. કુમારપાળ દેસાઈ

February 1, 1993|Tags: , , |

(રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ પછી શિબિરમાં હાજર રહેલાં વિદ્યાર્થી[...]

અક્ષય સેનના જીવન પ્રસંગો : જ્યોતિબહેન થાનકી

February 1, 1993|Tags: , , |

“મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?” દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે તાકી રહ્યા કે જાણે એને[...]

શિવતત્ત્વ અને શિવરાત્રિ : કાન્તિલાલ કાલાણી

February 1, 1993|Tags: , , |

ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી રહ્યાં હતાં. છતાં શિવજી તરફથી[...]

શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા : અક્ષયકુમાર સેન

February 1, 1993|Tags: , , , , |

(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પેાતાના ગુરુભાઈઓને લખ્યું હતું, “હમણાં જ[...]

શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૫ : ભક્તિમાર્ગ : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

February 1, 1993|Tags: , , , |

ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના એક શિષ્યને આ પ્રમાણે સમજાવવા લાગ્યા: ‘હું તારી સામે બેઠો છું. હવે હું જો મારા મોંની સામે એક કપડું આડું કરી લઉં તો તું મને જોઈ નહીં[...]

પુસ્તક સમીક્ષા : બાંધો સમય મુઠ્ઠીમાં : ડૉ. ચેતના માંડવિયા

February 1, 1993|Tags: , , |

બાંધો સમય મુઠ્ઠીમાં. લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ’૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો યુગ બની ચૂક્યો છે. અભ્યાસમાં, નોકરીમાં,[...]

સમાચાર દર્શન

February 1, 1993|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે યુવ-સંમેલન યોજાયું ૧૯૮૫થી સ્વામી વિવેકાનંદજીના જન્મદિનને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ નિમિત્તે ૧૨મી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં[...]

દિવ્યવાણી

March 1, 1993|Tags: , , , |

मधु वाता ऋतायते। मधु क्षरन्ति सिन्धवः। माघ्वीर्नः सन्तवोषधीः। मधु नक्तमुतोषसि। मधुमत्पाथिवं रजः। मधु द्यौरस्तु नः पिता। मधुमान्नो वनस्पतिः। मधुमानस्तु सूर्यः| माध्वीर्गावो भवन्तु नः। સુખદ વાયુ વહતા રહો, નદીઓ આનંદ આપતી[...]

વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ

March 1, 1993|Tags: , , , |

શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે. બધા આદર્શો મૃત્યુ પામશે; અને[...]

સંપાદકીય : આવે નવચેતનાની લહેર

March 1, 1993|Tags: , , , |

ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત કરી પહોંચ્યો અને એક નાના[...]

સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ખાતે ૧૮૯૩માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેમનું યોગદાન : ડૉ. શંકર દયાલ શર્મા

March 1, 1993|Tags: , , |

(ભારતના સન્માન્ય રાષ્ટ્રપતિનું આ રોચક વક્તવ્ય રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનઃનિર્માણની પ્રક્રિયાને વેગવંત કરનાર સ્વામી વિવેકાનંદનાં ચૂંબકીય વ્યક્તિત્વ અને તેમના હૃદયસ્પર્શી સંદેશની પ્રભાવક રજૂઆત કરે છે. સ્વામીજીનો સંદેશ સાંપ્રત ભારતના અને[...]

માનવ-પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ : સ્વામી રંગનાથાનંદ

March 1, 1993|Tags: , , |

(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધિયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલું વ્યાખ્યાન) મિત્રો,[...]

શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ? : યશવન્ત શુકલ

March 1, 1993|Tags: , , , |

(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.) પ્રશ્ન: શિક્ષણનું સ્તર ઊંચું લાવવા[...]

આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના : કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 1993|Tags: , , |

આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની બહારનો જ હતો. પરન્તુ, ક્વાન્ટમ[...]

સર્વની માતા-૨ : સ્વામી આત્મસ્થાનંદ

March 1, 1993|Tags: , , , |

(ડિસેમ્બર '૯૨થી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે વિશિષ્ટ પ્રેમ હતો. પોતાની પુત્રીઓને[...]

“પરિપ્રશ્નેન સેવયા”નો માનદંડ : ચંદ્રકાંત શેઠ

March 1, 1993|Tags: , , |

‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી - આ છ ૠષિઓ ઉત્કટ બ્રહ્મજિજ્ઞાસાથી પ્રેરાઈને સમિધ સાથે[...]

કાવ્ય : અલખ આરે : દિલીપ જોશી

March 1, 1993|Tags: , , |

પોત દેખાય છે અકળ એનું, એમ ખેંચાણ છે પ્રબળ એનું! રોજ મઘમઘ થતી ઝલક મારી, ચાંદ-તારા, જગત સકળ એનું! ગુંચવાતું ગલી, નગર સાથે, શોધવું ક્યાં વદન-કમળ એનું? કોઈ ઘટનાનો એક[...]

કાવ્ય : કહીએ તો કોને જઈને કહીએ રે? : હરેશ ‘તથાગત’

March 1, 1993|Tags: , , |

કાચાં કોઠાં, પાકાં પલાખાં જી, ઝૂરે લીલેપાન તરુશાખાજી. ભરવસંતે તો કેમ ખરીએ રે? માઠાં રે કાગળ, મીઠી દોત જી, દોરે કૂંડળી જીવતરની, મોત જી એકામિનાર ત્યાં શેં ચણીએ રે? અજાણ[...]

હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૮ : સ્વામી હર્ષાનંદ

March 1, 1993|Tags: , , , |

પ્રશ્ન: ૨૮. હિન્દુધર્મગ્રંથોમાં જાતિભેદની દીવાલ તોડનારા આંતરજાતીય સહ-ભોજનનો નિષેધ છે? આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકૃતિ છે? ઉ.: કેટલાંક ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ જાતિની સચ્ચરિત્ર-વ્યક્તિનું ભોજન બ્રાહ્મણ ગ્રહણ કરી શકે[...]

Go to Top