ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કાવ્ય : એક અલખ આધાર : દિલીપ જોશી
એક અલખ આધાર અગમના આરાને શેણે આંબવા? આંબવા છે આતમના ઓવારા રે... એવાં ધરાનાં પાણીડાં કાંઠે ટળવળે, માણે ક્યાંથી મોજુંના સેલ્લારા રે?... એવા સાવ રે અડીને મારગ નીકળે, આભે વેળ[...]
સંકલન : પ્રેરક પ્રસંગો : સેવા એ જ ધર્મ
હે વિનમ્રતાના સ્વામી, અમને વરદાન આપ: કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા ન પડી જઈએ, અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ, મૂર્તિમંત નમ્રતા[...]
પુસ્તક સમીક્ષા : ભારતની આધ્યાત્મિક સાધનાના ધ્રુવતારક-શ્રીરામકૃષ્ણ પરમહંસ : ડૉ. રમણલાલ જોશી
(શ્રીરામકૃષ્ણ પરમહંસ - લેખક: દુષ્યન્ત પંડ્યા, પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ, પરિચય-પુસ્તિકા નં. ૭૯૬, વિક્રેતા: નવજીવન પ્રકાશન મંદિર, પોસ્ટ: નવજીવન, અમદાવાદ ૩૮૦ ૦૧૪, કિં. રૂ. ચાર) પરિચય ટ્રસ્ટ, મુંબઈ તરફથી પ્રગટ[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવની ઉજવણી ૨૨ જાન્યુઆરીએ રાયપુર (મધ્યપ્રદેશ) આશ્રમમાં સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશની પ્રાસંગિકતા વિશે એક પરિચર્ચા યોજાઈ હતી. ૨૮મી ફેબ્રુઆરીએ ભક્ત સંમેલન[...]
દિવ્યવાણી
सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये। सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नः॥ હે પ્રભુ, તમે સત્ય ઇચ્છાશક્તિવાળા, સત્ય દ્વારા જ પ્રાપ્ય, ત્રણેય કાળમાં સત્યસ્વરૂપ દેખાતા, સત્ય જગતના મૂળસ્વરૂપ,[...]
વિવેકવાણી : માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા : સ્વામી વિવેકાનંદ
મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું મારી પાસે કંઈ કારણ નથી.[...]
સંપાદકીય : ભારતીય ચિંતન પરંપરામાં રથ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે - લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છે[...]
સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ (૨) : સ્વામી ભૂતેશાનંદ
(સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) (ગતાંકથી આગળ) ચાર પુરુષાર્થ પ્રાચીન ભારતમાં જીવનના ચાર આદર્શોને અથવા પુરુષાર્થનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું હતું અને એનું વિવેચન[...]
સર્વની માતા (૪) : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને બધી વસ્તુઓ પૂરી પાડતા. તેઓ[...]
કાવ્ય : સમર્પણ અને પછી : ઉશનસ્
(શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા ઝીલીને ખીલી રહે કુસુમિત થઈ[...]
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા : સ્વામી શ્રીધરાનંદ
(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.) સમૃદ્ધ જીવન જીવવા માટે[...]
આધુનિક મૅનેજમેન્ટમાં વેદાંતનાં મૂલ્યોની જરૂર : સ્વામી જિતાત્માનંદ
વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થઈ રહ્યો છે. તમે જાણો છો તેમ વહીવટની કલાનો ખૂબ[...]
કાવ્યાસ્વાદ : પ્રીતમના ઓરડા : હરીન્દ્ર દવે
મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ. હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત, સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની છત રળિયાત. વાયરાના ઊઘડતા ચોગમ[...]
મારા પિતરાઈઓ (૨) : સ્વામી આનંદ
(ગતાંકથી ચાલુ) ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર વિશેષ. અરધી વાટે ઉત્તરકાશી આવે. સાધુઓનું ગામ. શ્રેષ્ઠ કોટિના સાધુઓથી[...]
ગાયત્રી મંત્રની ઉપાસના-૩ : સ્વામી મુખ્યાનંદ
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ વિશ્લેષણ આપે છે[...]
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ : જ્યોતિબહેન થાનકી
(મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) “રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!” “વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા છે. આવી સુંદર પ્રતિમા કોણે ઘડી? માટીમાં આવા દિવ્ય ભાવોને[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૯ : સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા શી છે? હિન્દુસમાજના બધા લોકો માટે ઉપયોગી એવા કેટલા સંસ્કારો[...]
પુસ્તક સમીક્ષા : “ઉજમાળાં જીવનમૂલ્યોની વૈજયંતી” : ક્રાન્તિકુમાર જોષી
HEALTHY VALUES OF LIVING By Swami Tathagatananda. Published by - Mr. S. K. Chakraborty 137, Ramdalal Sarkar Street, Calcutta - 700 006. Price Rs. 20 ૧૯૯૧ ઑક્ટોબર નવેમ્બરના દીપોત્સવી અંકમાં,[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ દેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૮મી મે, ’૯૩થી ૧૧મી મે, ’૯૩ સુધીનો ચાર દિવસનો ભક્તિભાવ સભર કાર્યક્રમ યોજાયો[...]
દિવ્યવાણી
अनेकजन्मसंप्राप्तकर्मसम्बन्धदाहिने। आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः॥ શિષ્યને આત્મજ્ઞાનરૂપી અગ્નિ આપીને જે એનાં જન્મજન્માંતરનાં ભેગાં થયેલાં કર્મનાં બંધના બાળી નાખે છે, એવા દિવ્ય ગુરુને નમસ્કાર. (‘વિશ્વસારતન્ત્ર’) (‘શ્રીમદ્ભાગવત’ ૧૦/૨/૨૬)
વિવેકવાણી : ભક્તિ : સ્વામી વિવેકાનંદ
જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં સુધી પ્રેમ હોઈ શકે નહીં.[...]
સંપાદકીય : ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને પૂછ્યું, “શું ચોરી કરવામાં ‘તાઓ’[...]
ગૃહસ્થધર્મ : સ્વામી રંગનાથાનંદ
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે છપરા (બિહાર)માં શ્રીરામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમનું સમર્પણ તા. ૧૧ એપ્રિલ ૧૯૯૨ના રોજ કર્યું હતું. આ અવસર ઉપર આયોજિત ત્રણ[...]
સર્વની માતા (૫) : સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક વખત પોતાને ઘેર દુર્ગા પૂજા દરમ્યાન ગિરીશને એવી તીવ્ર ઇચ્છા થઈ કે શ્રી શ્રીમાની હાજરી ત્યાં હોય.[...]
મારા પિતરાઈઓ (૩) : સ્વામી આનંદ
(*આ લેખ લગભગ ૪૫ વર્ષ પૂર્વે લખાયો હતો -સં.) (ગતાંકથી ચાલુ) ‘૧૦૦ મણ રાઈ = ૧ પિતરાઈ’વાળાં નંગનમૂના ચૂકવ્યાં. હવે બીજા, જેની જાત જુદી, પોત જુદાં. ગંગોત્રી-કેદારનાથ રસ્તો મારી વહેલી[...]




