આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

January 1, 2019|Tags: , , , |

જે શાણો માણસ આ સત્ય જાણે છે, તે કેમ વિચારે છે ? પછીનો આ શ્લોક એ સમજાવે છે. तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः। गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते।।28।। ‘પરંતુ ગુણ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2019|Tags: , , , |

બુદ્ધના જીવનનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે ક્રિયાકાંડ-અુનષ્ઠાનોને વધારે મહત્ત્વ ન આપીને પવિત્રતા, જ્ઞાન, સાધના અને સંયમનું જીવન જીવો. એનાથી ધર્મ એમના જીવનમાં ઊતરી શકે. નૈતિક અને પવિત્ર જીવન વિતાવ્યા[...]

અધ્યાત્મ : વ્યાકુળતા જ અસલ સાધના : સ્વામી રાઘવાનંદ

January 1, 2019|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે. ૧૫ જૂન, ૧૯૧૫ સ્વામી તુરીયાનંદ : સેવા કર્યા કરવાથી શું વળે? ઈશ્વર પ્રત્યે[...]

ચિંતન : સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે : સ્વામી કૃષ્ણસખાનંદ

January 1, 2019|Tags: , , , , |

૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી તેમણે આધુનિક શિક્ષણ-વ્યવસ્થા, કુશળ નેતૃત્વ[...]

પ્રાસંગિક : વિવેકાનંદે વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપ્યો : એમ. સી. ચાગલા

January 1, 2019|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં સુખ્યાત બન્યા તેવી જ રીતે પશ્ચિમમાં પણ તેમણે એવી જ નામના મેળવી.[...]

પ્રાસંગિક : એક અકિંચન સંન્યાસી : નગેન્દ્રનાથ ગુપ્ત

January 1, 2019|Tags: , , , |

જ્યારે સ્વામી વિવેકાનંદ એક અકિંચન સંન્યાસીના રૂપે કોઈ મિત્ર વિના અને આનુષંગિક માહિતી કે પત્ર વિના અમેરિકા પહોંચી ગયા ત્યારે એમની પાસે બૌદ્ધિક અને આધ્યાત્મિક સંપદા, અદમ્ય સાહસ અને ઉત્સાહ,[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : માદામ કાલ્વે

January 1, 2019|Tags: , , , |

ઈશ્વરના સાંનિધ્યમાંં રહેનાર એક વ્યક્તિ સાથે પરિચય થવો મારા માટે અત્યંત સૌભાગ્ય અને આનંદની વાત હતી. તેઓ એક સત્પુરુષ, સંત, દાર્શનિક અને સાચા મિત્ર હતા. મારા આધ્યાત્મિક જીવન પર એમનો[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

January 1, 2019|Tags: , , , |

કઠોરા અદ્‌ભુત ગામ. ત્યાં પેસતાંની સાથે જ નાનામોટા બધા જ ‘નર્મદે હર’ કહીને નર્મદા તટે ગામના આશ્રમમાં રોકાવા વિનંતી કરવા લાગ્યા. આ ગામ વિશે સાંભળવામાં આવ્યું હતંુ કે છેલ્લાં ૨૫[...]

અધ્યાત્મ : ભક્તકવિ સંત ગેમલજી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

January 1, 2019|Tags: , , |

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે...ના રચયિતા સંત કવિ ગેમલજી પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે ઈશ્વરને ભજવાનો રહ્યો છે. તેમાં નરસિંહ, મીરાં, દયારામ, દાસીજીવણ મુખ્ય છે. આ[...]

આરોગ્ય : પપૈયું : વૈદ્ય નિપુણ પી. બુચ

January 1, 2019|Tags: , , |

મેક્સિકો, કોસ્ટારિકાનું વતની પપૈયું સ્પેનીશ લોકો દ્વારા ફિલિપાઇન્સ પહોંચ્યું. ત્યાંથી પોર્ટુગીઝ લોકોએ મલાકાના ટાપુ પર પહોંચાડ્યું. ત્યાંથી ઈ.સ. ૧૬૦૦માં ભારત પહોંચ્યું. પપૈયાનું ૪૨% જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. પપૈયાના વૃક્ષને[...]

આત્મકથા : જિંદા હૈ, કિ યે મર ગઈ ? : અરુણિમા સિન્હા

January 1, 2019|Tags: , , , |

મને યાદ છે કે ચનેટી સ્ટશને મને જિજ્ઞાસાથી જોવા આવનારની સંખ્યા વધી ગયેલી. બધાની આંખોમાં મારે માટે દયાભાવ દેખાતો. પણ વિચત્રતા એ હતી કે મેં ઘણી વાર કહ્યું છતાં કોઈએ[...]

ચિંતન : ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ : ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા

January 1, 2019|Tags: , , |

ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :- આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે તે બધાં પરમ[...]

પ્રાસંગિક : મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ : ભગિની નિવેદિતા

January 1, 2019|Tags: , , , |

ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક જાણતા નહીં- એ હતો તેમનો[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

January 1, 2019|Tags: , , , , |

વિદ્યાર્થીનો પ્રશ્ન : અભ્યાસમાં મન લાગતું નથી તો શું કરવું ? ઉત્તર : આપણું મન ટી.વી.ની સિરિયલો જોવામાં, ઈન્ટરનેટ પર ચેટીંગ કરવામાં, વોટ્સએપ કે ફેશબુકમાં રસપૂર્વક એકાગ્ર બની જાય છે.[...]

આનંદબ્રહ્મ

January 1, 2019|Tags: , , |

પત્રકાર : સરજી, દિલ્હીમાં દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. આપ એના માટે કયાં અસરકારક પગલાં જાહેર કરવાનાં છો એ કહેશો? પ્રધાન : જી, અમે નકકી કર્યું છે કે[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

January 1, 2019|Tags: , , , |

પ્રલંબાસુરનો વધ શ્રીકૃષ્ણ અને બલરામજી ગ્વાલબાલ સાથે વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા. ગ્રીષ્મઋતુના દિવસો હતા. બન્ને ભાઈઓ વનમાં વિહાર કરવાની ઇચ્છાથી નીકળી પડ્યા. આગળ આગળ ગાયો ચાલે છે ને પાછળ[...]

સમાચાર દર્શન : સંકલન

January 1, 2019|Tags: , , |

રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ૧૭ નવેમ્બર, ૨૦૧૮ના રોજ શ્રીજગદ્ધાત્રી પૂજાના પાવનકારી દિવસે રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત વૈશ્વિક મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પાવન[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય

February 1, 2019|Tags: , , , |

न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया । ब्रह्मात्मैकत्वबोधेन मोक्षः सिध्यति नान्यथा ।। 56 ।। મોક્ષની સિદ્ધિ યોગ કે સાંખ્ય કે કર્મ દ્વારા મળતી નથી અને શાસ્ત્રના અધ્યયન દ્વારા[...]

વિવેકવાણી : ગૃહસ્થધર્મ : સ્વામી વિવેકાનંદ

February 1, 2019|Tags: , , |

* સ્વધર્મનું આચરણ કરો; આ છે સત્ય, સત્યનુંય સત્ય !... અલબત્ત, ખોટું કાંઈ પણ કરવું નહીં, કોઈને પણ વિના કારણ ઈજા ન પહોંચાડવી તેમ જ ત્રાસ ન દેવો; બને તેટલું[...]

સંપાદકીય : શારદા-સરસ્વતી : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 2019|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં પણ ન આવડે, જેને માટે[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

February 1, 2019|Tags: , , , |

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीनिर्र्ममो भूत्वा युध्यस्व विगतज्वरः।।30।। ‘સર્વ કર્મો મારામાં અર્પણ કરીને, આત્મનિષ્ઠ થઈને, આશા અને સ્વાર્થને છોડીને, મનના તાપથી મુક્ત થઈને તું યુદ્ધ કર.’ સુંદર શ્લોક ! યુદ્ધ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

February 1, 2019|Tags: , , , |

આપણે એક લાંબા દોરડાથી બંધાયેલ ગાય જેવા છીએ. ગાય ઘાસ ખાઈ શકે છે અને એને હરવા-ફરવાની થોડી સ્વાધીનતા પણ છે. પરંતુ મૂરખ ગાયો કેવળ ગોળ ગોળ જ ફરતી રહે છે[...]

અધ્યાત્મ : ઈશ્વરપ્રેમ અને સંસાર : સંકલન

February 1, 2019|Tags: , , , |

(સ્વામી તુરીયાનંદજીના કથોપકથન ‘જીવનમુક્તિ સુખપ્રાપ્તિ’માંથી સંકલિત - સં.) ૨૨ જૂન, ૧૯૧૫ શક્તિ તો જોઈએ પ્રેમની. નાનપણમાં મારું મન પ્રેમથી ભરપૂર હતું - સાગરના ઊછળતા મોજાની જેમ! મારા ભાઈ પ્રતિ એટલો[...]

ચિંતન : રામકૃષ્ણ મિશન અને કર્મયોગ : સ્વામી સારદાનંદ

February 1, 2019|Tags: , , , , |

(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]

ચિંતન : ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ : ભાણદેવ

February 1, 2019|Tags: , , |

સમગ્ર સૃષ્ટિ મહાચૈતન્યનો લીલાવિલાસ છે. મહાચૈતન્ય તો એક અને અદ્વિતીય છે. પરંતુ ‘એકાકી ન રમતે’ અર્થાત્ એકલા લીલા ન થઈ શકે, એટલે આ એક અને અદ્વિતીય અનેક સ્વરૂપો ધારણ કરે[...]

Go to Top