આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

February 1, 2019|Tags: , , , |

આશ્રમના બીજા એક સાધુ મુન્ના મહારાજે ખૂબ જ પ્રેમથી ચૂલા ઉપર ટિકળ (મોટીજાડી ભાખરી) અને દાળ બનાવ્યા હતા. મુન્ના મહારાજ ચીલમના ભારે રસીયા. સાંજના જપધ્યાન પતાવી શિયાળાની ઠંડીમાં તેમના ચૂલા[...]

આરોગ્ય : ગુણમાં મોતી સમાન અને પોષણમાં અણમોલ-બાજરો : ડૉ. પ્રીતિબહેન દવે

February 1, 2019|Tags: , , |

કાઠિયાવાડી હોટેલો કે ઢાબાની એક આગવી ઓળખ એટલે ‘બાજરીનો રોટલો’. આમ તો બાજરાને આપણે કાઠિયાવાડનું ‘લોકધાન્ય’ પણ કહી શકીએ. બાજરાના પબેડા જેવા રોટલા અને આવા રોટલા ઘડતી નારનાં વખાણ ગુજરાતી[...]

આત્મકથા : શસ્ત્રક્રિયા… એનેસ્થેશિયા નથી… : અરુણિમા સિન્હા

February 1, 2019|Tags: , , , |

એક વફાદાર સૈનિકની જેમ મારો ડાબો પગ મારી સાથે ઘસડાતો રહ્યો હતો. માંડ એક પાતળી ચામડીના ટુકડાથી જોડાયેલો રહીને પણ તે છેક બરેલી હોસ્પિટલ સુધી મારી સાથે આવ્યો. હવે તેનું[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશન દ્વારા થતી ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની સેવા પ્રવૃત્તિઓ

February 1, 2019|Tags: , , |

સમર્પાે, કિંતુ ના જરીય બદલામાં કંઈ ચહો, અરે ! બિન્દુ ઇચ્છો ! તજી દઈ તમે સાગર મહા ! સહુ ભૂતો કેરો સુહૃદ બસ એ પ્રેમ સમજો, અને બ્રહ્મે, કીટે સકળ[...]

ચિંતન : પરિગ્રહમાંથી મુક્તિ : વિમલા ઠકાર

February 1, 2019|Tags: , , |

ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે. મનુષ્યનો જન્મ આ વિશ્વનો બોધ[...]

પ્રાસંગિક : વિદ્યાદાયિની મા સરસ્વતી : શ્રી મનસુખભાઈ મહેતા

February 1, 2019|Tags: , , |

મહા સુદિ પાંચમનો દિવસ પવિત્ર દિવસ ગણાય છે. એને વસંતપંચમી કહેવામાં આવે છે અને તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં મા સરસ્વતીની વિભિન્ન રૂપે પૂજા થાય છે. સરસ્વતી એ ત્રણ દેવીઓ[...]

યુવજગત : યુવાનોને : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 2019|Tags: , , , |

(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) ડૉ. અબ્દુલ કલામનો પ્રથમ પરિચય મને એમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ’ દ્વારા થયો. હું એમના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયો[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

February 1, 2019|Tags: , , , |

વિદ્યાર્થીનો પ્રશ્ન : વ્યસન છોડવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર : વ્યસન છોડવા માટે સૌ પ્રથમ તો મનનો મક્કમ નિર્ણય જોઈએ. ભલે ગમે તે થઈ જાય પણ હવે ફાકી,[...]

આનંદબ્રહ્મ

February 1, 2019|Tags: , , |

શેઠ : અરે રામુ, આજે રોટલી પર આટલું બધું ઘી કેમ લગાડ્યું છે ? રામુ : શેઠ ! માફ કરજો. ભૂલથી મારા માટે કરેલી રોટલી તમને પીરસાઈ ગઈ ! *[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

February 1, 2019|Tags: , , , |

ગાયો અને ગોપબાલોનો દાવાનળથી બચાવ એક દિવસ શ્રીકૃષ્ણ પોતાના સખાઓ સાથે વનમાં રમે છે. એમની ગાયો રોકટોક વિના ચરતી ચરતી ઘણી દૂર નીકળી ગઈ. લીલાછમ ઘાસના મોહમાં ગહન વનમાં પ્રવેશી.[...]

સમાચાર દર્શન : સંકલન

February 1, 2019|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ઘોરણ ૧ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત અને અંંગ્રજી મુખપાઠ સ્પર્ધામાં[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૭ – ૨૦૧૮ દરમિયાન થયેલ રૂપિયા ૬૮૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ

February 1, 2019|Tags: , , |

રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૭ - ૨૦૧૮ દરમિયાન થયેલ રૂપિયા ૬૮૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ   રામકૃષ્ણ મિશનની ૧૦૯મી સામાન્ય સભા ૧૬ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ૩.૩૦ કલાકે બેલુર મઠમાં મળી હતી.[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

March 1, 2019|Tags: , , , |

अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला । विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ।।59।। જ્યાં સુધી પરમતત્ત્વ-બ્રહ્મનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન ફળવિહોણું છે. અને પરમતત્ત્વ-બ્રહ્મનું જ્ઞાન થઈ જાય પછી[...]

વિવેકવાણી : શ્રીઠાકુરનો ત્યાગ અને અગાધ પ્રેમ : સ્વામી વિવેકાનંદ

March 1, 2019|Tags: , , |

મારા ગુરુદેવ ત્યાગની સાક્ષાત્ મૂર્તિ હતા. અમારા દેશમાં જે માણસ સંન્યાસ લે છે, તેને બધી સાંસારિક સંપત્તિ તથા માન-યશનો ત્યાગ કરવો પડે છે. મારા ગુરુદેવે આ સિદ્ધાંતનું અક્ષરે અક્ષર પાલન[...]

સંપાદકીય : જેટલા મત તેટલા પથ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 2019|Tags: , , , |

એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા અવાજે પ્રાર્થના કરતો હતો, ‘હે[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

March 1, 2019|Tags: , , , |

કર્મની ખરાબ અસરોથી મુક્ત કેવી રીતે થવાય તે શ્રીકૃષ્ણ પછીના ૩૧મા શ્લોકમાં કહે છે : ये ये मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः। श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः।।31।। ‘શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાથી અને વાંધા કાઢયા વિના[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

March 1, 2019|Tags: , , , |

બીજાની સાથે બધા સંબંધ પરમાત્માના માધ્યમથી સ્થાપિત કરવા જોઈએ. આસક્ત થયા વિના પણ બીજા પ્રત્યે દયાળુ, પ્રેમપૂર્ણ અને સહાનુભૂતિ સંપન્ન થઈ શકાય છે. આ બધું આપણા સ્વયં પ્રત્યેના દૃષ્ટિકોણના પરિવર્તન[...]

સંકલન : સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી : બીજાને માટે કાર્ય કરવું તે જ તપ છે

March 1, 2019|Tags: , , , |

સ્વામી અખંડાનંદે સારગાચ્છીના અનાથ બાળકો માટે આજીવન નિષ્કામભાવે સેવાકાર્ય કર્યું હતું. સ્વામી અખંડાનંદને અનુલક્ષીને સ્વામીજીએ શિષ્યને કહ્યું : ‘જો આ કેવા કર્મવીર છે ! ભય, મૃત્યુ વગેરેને તે જાણતા નથી.[...]

અધ્યાત્મ : જો ભજે હરિ કો સદા : રેખાબા સરવૈયા

March 1, 2019|Tags: , , |

દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્‌ભુત હતી. શ્રીઠાકુરની આવી અવર્ણનીય વાતો નોંધવાની ખેવના રાખનાર શ્રીઠાકુરના ભક્ત શ્રીમ. (માસ્ટર મહાશય) ની[...]

પ્રાસંગિક : શ્રીઠાકુરના અનન્ય સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદ : સંકલન

March 1, 2019|Tags: , , , , |

યોગીન્દ્રનાથ રાય ચૌધરીનો જન્મ એક સમૃદ્ધ, ખાનદાન કુળમાં, ૩૦મી માર્ચ ૧૮૬૧ ફાગણ સુદ ચોથને દિવસે દક્ષિણેશ્વરમાં થયો હતો. એના પિતા પવિત્ર બ્રાહ્મણ હતા અને અઘ્યાત્મની ખોજમાં સારો સમય વ્યતીત કરતા.[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

March 1, 2019|Tags: , , , |

૨૨ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સવારે નિત્યક્રમ પૂર્ણ કરી નર્મદે હરના સાદ સાથે ૬ કિલોમીટર દૂર બલગાંવમાં મૌનીબાબાના (નારાયણબાપુ) આશ્રમે પહોંચ્યા. મા નર્મદાના તટ પર સ્મશાન ભૂમિ પર આવેલ ભૂતેશ્વર મહાદેવ[...]

યુવજગત : યુવાનોને : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 2019|Tags: , , , |

(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયેલી તે અનુભૂતિ પછી વિદાય લેતા પહેલાં મેં તેમને પોરબંદર આવવાના આમંત્રણને યાદ કરાવ્યું. સાથે ને સાથે ભૂકંપ પુનર્વસવાટનાં અમારાં કાર્યોના ભાગરૂપે[...]

આરોગ્ય : સારા-સાજા થવામાં આશા અને શ્રદ્ધાનું મહત્ત્વ : ડૉ. અમૃત આર. પટેલ

March 1, 2019|Tags: , , |

થોડાં વર્ષો પહેલાં પરિચારિકાઓના એક સમૂહે મને ડૉ. જોનાથન નામના કેન્સરના દર્દી સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેઓ ફિઝિશિયન હતા અને એમના રોગનું નિદાન હમણાં જ થયું હતું. તેમને દાખલ[...]

આત્મકથા : પ્રભુ, વિપત્તિ આપ પણ સાથે સહનશક્તિ પણ આપ : અરુણિમા સિન્હા

March 1, 2019|Tags: , , , |

મોટા ભાઈ અમને મળવા આવતા અને તેઓ ખુશ હતા. તેમનો ધંધો વિકસતો જતો હતો એટલે અમે પણ ખુશ હતાં. પણ અમારી આ ખુશી લાંબો સમય ન ટકી. મારા મોટા ભાઈ[...]

પ્રાસંગિક : લોકોનો માનીતો તહેવાર હોળી : સંકલન

March 1, 2019|Tags: , , , |

હોળીનો તહેવાર લોકહૃદયમાં ઘર કરી ગયો છે. ભારતભરમાં નાતજાત, ધર્મસંપ્રદાય, ઊંચનીચ, ગરીબ-તવંગરના ભેદભાવ વિના આ તહેવારને બધા લોકો સાથે મળીને પ્રેમપૂર્વક ઉજવે છે. ફાગણ માસની પૂનમના દિવસે હોળી મનાવવામાં આવે[...]

Go to Top