ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
યુવજગત : ભારત કોકિલા સરોજિની નાયડૂ : શ્રી મનસુખભાઈ મહેતા
‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે જીવનની આ અજસ્ર ધારા, જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ લેતી, છોડતી અમૃત વહાવે છે. જન્મમરણના તરંગોમાં અજર અમર જીવન છલકાવે છે.[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન
વિદ્યાર્થીનો પ્રશ્ન : આજે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ન મળે તો યુવાનો અને સામાન્ય લોકો પણ આપઘાત કરવા પ્રેરાય છે, આવી પરિસ્થિતિમાંથી આજના યુવાનોને ઉગારવા માટે તેમનામાં આત્મશ્રદ્ધાનો વિકાસ કેવી રીતે[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી અને ગોપબાલો સાથે ગાયો ચરાવતાં ચરાવતાં વૃન્દાવનની બહાર નીકળી ગયા. ધખધખતો ઉનાળો અને સૂર્યનાં દઝાડતાં કિરણો. ચાલતાં ચાલતાં યમુનાતટે પહોંચ્યા. ગોપબાલોએ ગાયોને[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૩૦ : એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : શ્રીકૃષ્ણ અને બુદ્ધ : લે. ભાણદેવ ૧૭(૧), દૂધરેજ વડવાળાધામના ષષ્ટમસ્વામી : લે.[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિશેષ કાર્યક્રમો : ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સાંજે શ્રીમંદિરમાં શ્રીરામનામ સંકીર્તન યોજાયું હતું. સંધ્યા[...]
અહેવાલ : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા મેડીકલ સેન્ટરનો વાર્ષિક અહેવાલ જાન્યુઆરી - ૨૦૧૮ થી ડિસેમ્બર - ૨૦૧૮ વિભાગ નવા કેસ જૂના કેસ પુરુષો સ્ત્રીઓ બાળકો કુલ નેત્ર ચિકિત્સા-ઓપીડી ૬૪૫૨૯ ૬૧૦૦૨ ૫૭૩૯૧[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
न गच्छति विना पानं व्याधिरौषधशब्दतः । विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैर्न मुच्यते ।।62।। ઔષધિનું સેવન કર્યા વિના માત્ર ઔષધિ શબ્દનું ઉચ્ચારણ કરવાથી જ રોગ દૂર થતો નથી, એવી રીતે અપરોક્ષ અનુભૂતિ વિના કેવળ[...]
અમૃતવાણી : જગતના અરણ્યમાં
એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો કહે છે કે ‘હવે આને[...]
સંપાદકીય : રામરાજ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ।। सब नर करहिं परस्पर प्रीति । चलहिं[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે ! સર્વ કાળ માટે સત્ય જ સુસંગત હોઈ શકે, વાદો નહીં. મહાન[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ત્યજી દીધો છે કે મન જડ મસ્તિષ્કનો એક ઉપવિકાર અથવા ગૌણ નીપજ છે અને જેમ લીવરમાંથી પિત્ત ઉત્પન્ન થાય છે તેવી જ રીતે તે[...]
વાર્તાલાપ : મહાશક્તિ તમારામાં જ સંતાયેલ છે : શરદચંદ્ર ચક્રવર્તી
સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, સને ૧૮૯૮ આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ[...]
વિવેચના : શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી આત્મદિપાનંદ
આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શું છે તે વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્લેપ, પૂર્ણ કામકાંચન ત્યાગી, જેને જગત સાથે કંઈ લાગે વળગે નહીં, કે’વાય તે[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
૨૬મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સાંજે ટાકાખલથી નીકળીને એક કિ.મી. દૂર આવેલ ખડેશ્વરી બાબાના નીરવ અને શાંત આશ્રમે રોકાયા. ૨૭ જાન્યુઆરી, ૨૦૧૫ના પ્રાત :કાળે ‘એક સંન્યાસી’ નિત્યક્રમ મુજબ ૨૦૦ મીટર દૂર[...]
યુવજગત : નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન યુવાનો ઉત્ક્રાંતિ સર્જી શકે : સ્વામી ભૂતેશાનંદ
મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ પર રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ બે દિવસના આ યુવસંમેલનમાં ભાગ લેવા માટે અહીં એકઠા થયેલા તમને સહુને જોઈને ઘણો આનંદ થાય છે.[...]
યુવજગત : ‘લવ ઇન્ડિયા’ – સ્વદેશભક્તિ પરિસંવાદ : સંકલન
સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ - ૧૯૯૯ના વીર કેપ્ટન વિક્રમ[...]
આત્મકથા : એ તો ખાસ છોકરી છે ! : અરુણિમા સિન્હા
છેવટે મારી મોટી બહેન લક્ષ્મી સાથે સાહેબ (મારા બનેવી) આવ્યા. બહેન તો મારી દશા જોઈને માંડ માંડ આંસુ ખાળી શકતી હતી. તેને આશ્વાસન આપતા હોય તેમ સાહેબે કહ્યું, ‘જો ભગવાન[...]
પ્રાસંગિક : ગુડી પડવો – ચેટી ચાંદ : સંકલન
ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ છે અને મરાઠી લોકો ચાંદ્ર પંચાગ પ્રમાણે એને નવવર્ષના રૂપે[...]
આરોગ્ય : કેન્સરના અટકાવ માટે કેવો આહાર અગત્યનો ? : ડૉ. પ્રીતિ દવે
કેન્સર આજે પણ મહારોગ ગણાય છે. જો કે કેન્સરની વિવિધ દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓને લીધે હવે ‘કેન્સર એટલે કેન્સલ’ એવો ભય ટળી ગયો છે. કેન્સર થયા પછી દવાની સાથે આહાર[...]
પ્રાસંગિક : સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ : સંકલન
ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ એને ‘હરિનોમ’ રૂપે ઊજવે છે.[...]
અહેવાલ : અનોખું સંતમિલન : સંકલન
૧૪મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંઘ)ના પ્રમુખશ્રી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના સંઘના કેટલાક સંન્યાસીઓ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. સંતો સાથે તેઓશ્રી સૌ પ્રથમ[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : ધ્યાન અને એકાગ્રતા વિશે પ્રશ્નોત્તરી : સંકલન
પ્રશ્ન : આળસને દૂર કરવા શું કરવું જોઈએ ? ઉત્તર : આળસને દૂર કરવા પહેલાં તો શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય સમયે પોષક આહાર મળવો જોઈએ.[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
ગોવર્ધન ધારણ વૃન્દાવનમાં દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રયજ્ઞનું અનુષ્ઠાન કરતા. બધાં નરનારીઓ ઉત્સાહપૂર્વક એ યજ્ઞમાં ભાગ લેતાં. જ્યારે શ્રીકૃષ્ણે એક દિવસ બધા ગોવાળિયાઓને યજ્ઞની તૈયારી કરતા જોયા, ત્યારે એમણે વિનયપૂર્વક નંદબાબા[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્રવૃત્તિ વિવિધા સ્વામી વિવેકાનંદ શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ મહોત્સવ ૨૮મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને મારવાડી યુનિવર્સિટી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘વિદ્યાર્થી જીવનમાં સફળતાનું વ્યવસ્થાપન’ વિશે[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
आप्तोक्तिं खननं तथोपरि शिलाद्युत्कर्षणं स्वीकृतिम् निक्षेपः समपेक्षते नहि बहिः शब्दैस्तु निर्गच्छति । तद्वत् ब्रह्मवित् उपदेशमननध्यान आदिभिः लभ्यते । मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ।।65।। જેવી રીતે ધરતીમાં દાટેલું ધન તેને[...]




