ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકવાણી : બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય-હિતાય’ હતું : સ્વામી વિવેકાનંદ
શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ પરિણામ અને વિકાસ રૂપે હતા. ગૌતમ બુદ્ધ વ્યક્તિરૂપ ઈશ્વરમાં કે વ્યક્તિરૂપ આત્મામાં[...]
સંપાદકીય : ટાઈમ મેનેજમેન્ટ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું અહીં પુનર્જન્મ વિષે વાત કરતો[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी भगवती हि सा, बलाद् आकृष्य मोहाय महामाया प्रयच्छति ।। ‘મહામાયારૂપે પ્રકટ થતી[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(ગતાંકથી આગળ) બાઇબલ, સંત મેથ્યુ, ૫.૪૮માં કહ્યું છે, ‘તમે પણ એવી જ રીતે પૂર્ણ બનો, જે રીતે તમારા સ્વર્ગસ્થ પિતા (ઈશ્વર) પૂર્ણ છે.’ ઈસુ ખ્રિસ્તનો આ ઉપદેશ હોવા છતાં પણ[...]
વાર્તાલાપ : ત્યાગ એ જ ઉત્ક્રાંતિની ચાવી : સંકલન
(સ્થળ : કોલકાતા, સને ૧૮૯૮) ભગિની નિવેદિતા, સ્વામી યોગાનંદ અને બીજાઓની સાથે સ્વામીજી બપોરે અલીપુરના પ્રાણી સંગ્રહસ્થાનની મુલાકાતે આવ્યા છે. બાગના સુપરિન્ટેન્ડેન્ટ રાય બહાદુર રામબ્રહ્મ સંન્યાલે તેમનો સત્કાર કર્યો અને[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
(ગતાંકથી આગળ) શ્રીશ્રીમા નર્મદામૈયાની અશેષકૃપાથી વિકરાળ અવરોધ પાર પડ્યો. હવે આવ્યું ગામ મોટી ચિંચલી. રસ્તાની ધાર પર એક નાનકડો આશ્રમ. નાનું એવું ફળિયું અને એક રૂમ. દરવાજો ખખડાવ્યો. થોડા સમય[...]
સંસ્મરણ : ટોરન્ટોની વિશ્વ ધર્મ પરિષદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર પ્રતિનિધિઓને શરૂઆતમાં પાંચ મિનિટ સ્વાગત પ્રવચન માટે આપવામાં આવી હતી.[...]
આરોગ્ય : મન માનતું નથી ! : ડૉ. કમલ પરીખ
‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો માણસ માળવે જ નહીં, પણ[...]
અધ્યાત્મ : અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી : ચંદ્રકાંત પટેલ ‘સરલ’
આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, પ્રકૃતિ વગેરે. દેહને જે પાશજાળ કે બંધનમાં નાખે તે અવિદ્યા, કર્મ અને[...]
યુવજગત : યુવાનોને : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક અને ભૂખથી પડી ગયા હતા,[...]
આત્મકથા : ઓબી વૅન અને હું : અરુણિમા સિન્હા
(ગતાંકથી આગળ) આજનો જમાનો ‘ઓબી વૅન’નો છે. એક સામાન્ય છોકરીનો આઘાતજનક અનુભવ સમસ્ત દેશના અંતરાત્માને ખળભળાવી મૂકે, આવું વિચારવું બે ત્રણ દાયકા પહેલાં અઘરું હતું. અલબત્ત, ‘બ્રેકિંગ ન્યૂઝ’ માટે તમારે[...]
પ્રાસંગિક : યમકવર્ગ
સનાતન હિન્દુ ધર્મ પરંપરામાં જેમ ‘ભગવદ્ ગીતા’નું મહત્ત્વ છે, તેવી જ રીતે બૌદ્ધ પરંપરામાં ‘ધમ્મપદ - ધર્મનાં પદો’નું મહત્ત્વ છે. આ ગ્રંથની રચના બૌદ્ધ ગુરુઓએ પાલિ ભાષામાં કરેલ છે. આ[...]
પ્રેરક પ્રસંગ : માતા : શ્રી ભાણદેવ
આપણા આ ભારતવર્ષમાં અગણિત સંતો પ્રગટ થયા છે અને બીજા અસંખ્ય સંતો પ્રગટતા રહેશે. આ દેશ ધર્મ, આધ્યાત્મિકતા, સંસ્કાર, સંસ્કૃતિની ભૂમિ છે. આવા જ એક મહાન સંત થઈ ગયા છે.[...]
પ્રેરક પ્રસંગ : મૃદૂનિ કુસુમાદપિ : શ્રી નાનાભાઈ ભટ્ટ
કુરુક્ષેત્રના મેદાન પર લડાઈની તૈયારીઓ થઈ રહી હતી. એક બાજુ કૌરવોની છાવણી હતી. કૌરવરાજ દુર્યોધનને સહાય કરવા ઊભેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ વગેરેના તંબુઓ છે; કૌરવોનું અને માંડલિક રાજાઓનું અગિયાર[...]
સંસ્મરણ : જે સાધન તે જ સિદ્ધિ : ભગિની નિવેદિતા
સ્વામીએ (સ્વામી વિવેકાનંદે) એક્ વાર ગાઝીપુરના પવહારી બાબાને પૂછ્યું હતું કે ‘કાર્યમાં સફળતાનું રહસ્ય શું?’ અને જવાબ મળ્યો હતો, ‘જાૈન સાધન તૌન સિદ્ધિ - જે સાધન તે જ સિદ્ધિ’, એટલે[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી
પ્રશ્ન : મનને સ્થિર રાખવા શું કરવું જોઈએ ? ઉત્તર : મનનો સ્વભાવ જ ચંચળ છે. એટલે એને સ્થિર કરવું કે સંયમમાં રાખવું ઘણું દુષ્કર કાર્ય છે. સ્વામી વિવેકાનંદ મનને[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
શ્રીકૃષ્ણનો અભિષેક વૃન્દાવનમાં રાજા ઇન્દ્ર શ્રીકૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ગોલોકમાંથી કામધેનુ ગાય આવી. કોઈપણ વ્યક્તિને પોતાના મનની ઇચ્છેલી વસ્તુ આપવાની અદ્ભુત ક્ષમતા આ કામધેનુમાં હતી. કામધેનુએ[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ * ૨જી માર્ચ, ૨૦૧૯, શનિવારના રોજ વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં સ્વામી વિનિર્મુક્તાનંદજી અને બ્રહ્મચારી જનાર્દનચૈતન્યનાં ભાવવાહી ભજનોનો લાભ ઘણા ભક્તોએ લીધો હતો. બન્નેના કંઠેથી નીકળેલાં સૂરીલાં ભજનોએ[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
यस्त्वयाद्य कृतः प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः । सूत्रप्रायो निगूढार्थो ज्ञातव्यश्च मुमुक्षुभिः ।।67।। આજે તમે જે પ્રશ્ન પૂછ્યો તે (આ અગાઉ ૪૯મા શ્લોકમાં આત્માનું બંધન, તેની મુક્તિ, વિવેકપ્રાપ્તિ, પરમાત્મા અને અનાત્મા વિશેનો શિષ્યનો[...]
Foreword : Swami Nikhileswarananda
SWAMI VIVEKANANDA WANDERED THROUGHOUT our motherland before going to USA to participate in the World's Parliament of Religions held in 1893. This period of his parivrajaka days played an important[...]
અમૃતવાણી : દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા
આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમનાં દર્શન કરવા આવતા જાય છે. સોમવાર તા. ૪થી જૂન,[...]
સંપાદકીય : ટાઈમ મેનેજમેન્ટ – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જો તમે ખરેખર સમયનું મહત્ત્વ જાણવા માગતા હો તો વિદ્યાર્થીને પૂછો. તમે એક વર્ષનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એવા વિદ્યાર્થીને પૂછો કે જેણે પરીક્ષામાં નાપાસ થઈ એક વર્ષ બગાડ્યંુ[...]




