આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : ઈ.ટી.સ્ટર્ડી

November 1, 2018|Tags: , , , |

જો કે હું આપના મહાન પૂર્વવર્તી સ્વામી વિવેકાનંદની સ્મૃતિસભામાં ઉપસ્થિત રહી શકીશ નહીં. છતાં પણ મને લાગે છે કે એમાં ભાગ લેનારા લોકો મારા જેવી એક વ્યક્તિ દ્વારા પ્રસ્તુત એમની[...]

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : એરિક હેમંડ

November 1, 2018|Tags: , , , |

સ્વામીજી જ્યારે લંડન આવ્યા ત્યારે એમણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષ્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદ દરમિયાન એમની ચારે તરફ જે આશ્ચર્ય અને પ્રશંસાના પરિવેશનું સર્જન થયું હતું ત્યાં પણ એવી જ આશા હતી.[...]

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : ઈસાબેલ માર્ગેસન

November 1, 2018|Tags: , , , |

આપે વિનંતી કરી છે કે સ્વામી વિવેકાનંદની સાથે મારો પ્રથમ સંપર્ક અને તેઓની મહાનતા વિશે કંઈક લખવું. પરંતુ મને ખેદ છે કે લગભગ ૪૦ વર્ષના વિરામ પછી હવે મારી સ્મૃતિ[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

December 1, 2018|Tags: , , , |

धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुमिच्छसि ।। 50 ।। ગુરુએ કહ્યું : તું ધન્ય છો, તું કૃતકૃત્ય છો; તારે કારણે તારું કુળ પવિત્ર બન્યું, કારણ કે તું[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રી શ્રી માં : સ્વામી વિવેકાનંદ

December 1, 2018|Tags: , , |

સ્વામીજી શ્રીશ્રીમાને સાક્ષાત્ દેવી રૂપે જોતા. એકવાર એમણે બેલુર મઠમાં કહ્યું હતું,‘શ્રીશ્રીમા સરસ્વતીના રૂપે બગલાદેવીનો અવતાર છે. બહારથી તેઓ શાંતિથી પરિપૂર્ણ છે, પરંતુ ભીતરથી તેઓ આસુરી શક્તિનાં વિનાશક છે.’ પશ્ચિમમાંથી[...]

સંપાદકીય : મા તે મા : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2018|Tags: , , , |

મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; અને[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

December 1, 2018|Tags: , , , |

કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ ત્રણ ગુણો દ્વારા પ્રકૃતિ એ કરે છે. એટલે, ૨૭મો શ્લોક કહે છે[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

December 1, 2018|Tags: , , , |

આપણી બધી કઠણાઈઓની વાત તો એ છે કે આપણે આ સમગ્ર દૃશ્ય જગતને, એમાં દેખાતા બધા લોકો સહિત અત્યંત સત્ય સમજીએ છીએ. અને બે સત્ય એકી સાથે આપણામાં રહી ન[...]

અધ્યાત્મ : પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ : સ્વામી રાઘવાનંદ

December 1, 2018|Tags: , , , |

સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે લાવી. સૂક્ષ્મ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિથી અને સર્વગ્રાહી પ્રેમથી શ્રીઠાકુરે તરત જ[...]

ચિંતન : યુવાનો સાથે મારો વાર્તાલાપ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

December 1, 2018|Tags: , , |

આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે તમે શું કરી શકો ? તમે બધા મેઘાલય, કેરાળા, રાજસ્થાન[...]

આરોગ્ય : આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલ-પાલ્સી રિહેબિલિટેશન વિભાગ : સંકલન

December 1, 2018|Tags: , , , |

સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર છે. જન્મ પહેલાં કે પછી તેમજ જન્મ સમયે મગજના કોઈ[...]

સંસ્મરણ : શ્રીમાનો સર્વધર્મ સમભાવ : રોશન અલી ખાઁ

December 1, 2018|Tags: , , |

મેં જ્યારે શ્રીમાનાં પહેલીવાર દર્શન કર્યાં ત્યારે મારી ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. મારા કાકા મુફેતી શેખ અને હમેદી શેખ મને જયરામવાટીમાં શ્રીમાના ઘેર લઈ ગયા. અમારું ગામ શિરોમણિપુર અને તેની[...]

સંસ્મરણ : મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં : સ્વામી અપૂર્વાનંદ

December 1, 2018|Tags: , , |

ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં અને એ જ વર્ષે મેં[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

December 1, 2018|Tags: , , , |

रेवायां स्नानदानादि जपहोमार्चनादिकम् । यः कुर्यात् मनुजः श्रेष्ठः सोऽश्वमेधफलं लभेत्।। રેવામાં સ્નાનદાનાદિ, જપ-હોમાદિ અર્ચના, કરે જે જન પામે છે, સૌ ફલ અશ્વમેધનાં—. નર્મદા પરિક્રમાવાસીઓમાં કહેવત છે, ‘એક નિરંજન, બે સુખી,[...]

પ્રાસંગિક : બેલુર મઠમાં ઈશુ ખ્રિસ્તની પૂજા : સ્વામી ઓંકારેશ્વરાનંદ

December 1, 2018|Tags: , , |

આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી થશે. ડૉ.કાંજીલાલ કોલકાતાથી ફળમૂળ વગેરે ધરાવવા લાવ્યા છે, એનો ભોગ[...]

આરોગ્ય : ઝેરનાં પારખાં ન હોય : શ્રી ડૉ. કમલ પરીખ

December 1, 2018|Tags: , , |

બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે. આવી સ્કીમથી ઘણા લોકો બમણું[...]

આત્મકથા : જિંદા હૈ, કિ યે મર ગઈ ? : અરુણિમા સિન્હા

December 1, 2018|Tags: , , , |

સપ્ટેમ્બરથી આગળ..... ખરું જોતાં મને ક્યારેય એ નથી સમજાયું કે શા કારણે રેલવેના પાટાઓની બાજુની જગ્યાઓ વહેલી સવારે ખુલ્લા શૌચાલયમાં ફેરવાઈ જાય છે અને ત્યાં ઘણા બધા લોકો શૌચ માટે[...]

દર્શન સંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિની અનન્યતા : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2018|Tags: , , |

આધુનિક પશ્ચિમના વિશ્વ માટે સ્વામી વિવેકાનંદ સર્વપ્રથમ આપણી આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ભારતીય એમ્બેસેડર હતા. એ પહેલાં ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો વિશ્વના કેટલાક દેશોમાં ફરી વળ્યા હતા. પ્રાગૈતિહાસિક કાળથી ભારતીય[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

December 1, 2018|Tags: , , , , |

એક વિદ્યાર્થીનો પ્રશ્ન : યુવાન શબ્દ જ થનગનાટ લાવવા માટે પૂરતો છે તેમ છતાં આજે યુવાન ઠંડો પડી ગયેલો કેમ જણાય છે? જન્મ અને મૃત્યુ વચ્ચેના સો વર્ષના સમયગાળામાં ક્યો[...]

આનંદબ્રહ્મ

December 1, 2018|Tags: , , |

એક દિવસ એક માણસે ભગવાનને પૂછ્યું : બધી છોકરીઓ કેમ આટલી સુંદર, સાલસ, સરસ અને મીઠડી હોય છે. અને બધી પત્નીઓ શા માટે કાયમ વડચકાં ભરતી હોય છે ? ભગવાન[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

December 1, 2018|Tags: , , , |

અંતે કાળીનાગ ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયો આ બાજુ વ્રજમાં, પૃથ્વી, આકાશ અને લોકોનાં શરીરોમાં ભયંકર ઉત્પાત મચવા લાગ્યો. નંદબાબા અને બીજા ગોપ આ માઠાં શુકનોને નજરે જોઈને વ્યાકુળ બની ગયા.[...]

સમાચાર દર્શન : સંકલન

December 1, 2018|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી : ૨જી સપ્ટેમ્બર, ૨૦૧૮ને રવિવારે સવારે શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમૂહપાઠ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા રજૂ થયો. તે જ[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય

January 1, 2019|Tags: , , , |

पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिर्दृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ।। 53 ।। જે રોગી દવા, સેવન તેમજ ઉપયોગી પથ્ય ગ્રહણ કરે છે, તે જ આરોગ્ય મેળવતો દેખાય છે. બીજું કોઈ કર્મ[...]

અમૃતવાણી : નિત્યસિદ્ધ વિવેકાનંદ

January 1, 2019|Tags: , , |

એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદૃેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર. કોલેજમાં ભણે અને સાધારણ -[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2019|Tags: , , , |

આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં કહ્યું, ‘એવું જોવામાં આવે છે[...]

Go to Top