ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વાર્તા : યયાતિ રાજા : શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણ્યો. દેવયાની સાસરે આવી ત્યારે દાનવોના રાજાની કુંવરી શર્મિષ્ઠાને પોતાની સાથે લાવી. દેવયાની શુક્રાચાર્યની એકની એક પુત્રી. શુક્રાચાર્ય દાનવોના ગુરુ અને વળી મૂએલાને જીવતા કરવાની[...]
આનંદબ્રહ્મ
વિદ્યાર્થી : આ પરીક્ષામાં હું શૂન્ય ગુણ મેળવવાને પણ લાયક નથી, એમ માનું છું. શિક્ષક : હું તારી સાથે સહમત છું. પણ હું તને આટલા જ ઓછામાં ઓછા માર્ક આપી[...]
નારીજગત : આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : શ્રીમતી નિવેદિતા આર. ભીડે
સંસ્કૃતિનાં અંગ ક્યાં કયાં છે? સંસ્કૃતિનાં ત્રણ અંગ હોય છે. (1) એક છે જીવનદર્શન: આપણે આ સમગ્ર અસ્તિત્વને કેવી નજરે જોઈએ છીએ? આ અસ્તિત્વમાં હું, આ વિશ્વ છે અને ઈશ્વર[...]
પ્રેરક પ્રસંગ : રસોડામાંના અવલોકને બાળકને મહામાનવ બનાવ્યો : ડૉ. રમેશ ભાયાણી
બાલમિત્રો, આપણી આસપાસ કેટકેટલીય ઘટનાઓ ઘટે છે ! આવી ઘટનાઓ ક્યારેક આપણને ચમત્કારિક, સામાન્ય લાગે અને આપણને જાણવાની ઇચ્છા પણ થાય. પરંતુ એમાં આપણે જરાય ઊંડા ઊતરતા નથી. એટલી સ્થિરતા,[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા ધેનુકાસુરનો ઉદ્ધાર જોત જોતામાં કૃષ્ણ અને બલરામ છ વર્ષના થઈ ગયા છે. હવે એમને ગાયો ચરાવવાની પરવાનગી મળી ગઈ. બલરામ અને કૃષ્ણના સખાઓમાં મુખ્ય હતો ગોપાળ[...]
સમાચાર દર્શન : સંકલન
વિશેષ પ્રવચન પ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રવિવારે શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી ૭ :૪૫ થી ૯ વાગ્યા સુધી અમેરિકાના સેકરામેન્ટો કેન્દ્રના મિનિસ્ટર ઇન્ચાર્જ શ્રીમત્ સ્વામી પ્રપન્નાનંદજી મહારાજ (દેવદાસ[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
अज्ञानयोगात्परमात्मनस्तव ह्यनात्मबन्धस्तत एव संसृतिः । तयोविर्वेकोदितबोधवह्निरज्ञानकार्यं प्रदहेत्समूलम् ।। 47 ।। થયું છે. અને એને લીધે તને જન્મમરણના ચક્રરૂપ સંસાર મળ્યો છે. એટલે એ બન્ને- આત્મા અને અનાત્મા વચ્ચેના વિવેકથી ઉત્પન્ન[...]
અમૃતવાણી : નરેન્દ્ર અખંડનું સ્થાન
શ્રીરામકૃષ્ણ (હસીને) - એનો મર્દનો ભાવ (પુરુષ-ભાવ) અને મારો માદાભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન. ... ઠાકુર ભાવપૂર્ણ થઈને નીચે ઊતરી આવીને નરેન્દ્રની પાસે બેઠા છે. એ અવસ્થામાં તેની[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ : શ્રી હરેશભાઈ ધોળકિયા
વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક આપતો બનાવ હતો. આ બનાવને[...]
સંપાદકીય : જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાય છે : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦ શ્રોતાઓએ ઉત્સાહના અતિરેકમાં પોતાની જગ્યા[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા : શ્રી મનસુખભાઈ મહેતા
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી ચલાવી લેવું, જપ-ધ્યાન અને જ્ઞાનયજ્ઞની[...]
દીપોત્સવી : કન્યાકુમારીથી શિકાગો : જ્યોતિબહેન થાનકી
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક ખડક પર એક યુવાન સંન્યાસી[...]
દીપોત્સવી : વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ : સ્વામી ગહનાનંદ
૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહ્યો છે. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના મહાનિર્વાણ સાથે પૂરા થયેલા આ[...]
દીપોત્સવી : જલતી રહો જ્યોત સંવાદિતાની : સ્વામી આત્મસ્થાનંદ
મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ[...]
દીપોત્સવી : માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક : ડૉ. શંકર દયાલ શર્મા
આવા મહત્ત્વના પ્રસંગે ઉપસ્થિત રહી શકવા બદલ હું કેટલો ખુશ છું તેની આપને શી વાત કરું ! બંગાળ અને તેના મહાનગર કોલકાતાની મુલાકાત માટે હું કાયમ આતુર રહેતો હોઉં છું.[...]
દીપોત્સવી : સિંહનર નરેન્દ્ર : રિચાર્ડ પ્રેસકોટ
૧૨૫ વર્ષ પહેલાં... એક અવનવું આશ્ચર્ય! ઘણી લાંબી મુસાફરી કરીને આપણા સૌથી પ્રિય સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જઈને સીધી-સાદી ભાષામાં આ શબ્દો ઉચ્ચાર્યા, ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ! આજે મારું હૃદય અવર્ણનીય[...]
દીપોત્સવી : પ્રભાવનું રહસ્ય : શ્રી યશવંત શુક્લ
૩૯ વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા. આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા છતાં ભારતરાષ્ટ્રની મૂલ્યસૃષ્ટિનો ઠીક મોટો[...]
દીપોત્સવી : ચેતનાની વિરાટ મૂર્તિ – : સ્વામી વિવેકાનંદ : શ્રી ભદ્રાયુ વછરાજાની
૧૮૯૪ના શિયાળામાં સ્વામીજીએ ડેટ્રોઈટમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. મેરી સી. ફન્ક અને ક્રિસ્ટીન ત્યાં હાજર હતાં. તેમના શબ્દોમાં સ્વામીજી વિશેનાં સંસ્મરણો આપણે વાગોળીએ. મકાન સુધી પહોંચતાં જ સર્વ પ્રથમ સ્વામીજીનો મધુર[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા : શ્રી ભરત ના. ભટ્ટ
જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની અભિવ્યક્તિ બન્યા.’ વાસ્તવમાં રામકૃષ્ણદેવની જેટલી[...]
દીપોત્સવી : એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ : શ્રી ઈશ્વર પરમાર
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી ખૂબ પ્રભાવિત થયાં. તેઓ તેમની[...]
દીપોત્સવી : શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર : ડૉ. ગુણવંત શાહ
સવા સો વરસ પહેલાંની આ વાત છે. બહુ સૂકલકડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો વીંટી, લાંબો ડગલો પહેરી, કેડે[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ : સ્વામી રંગનાથાનંદ
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી ખૂબ પ્રભાવિત થયાં. તેઓ તેમની[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : બાળ ગંગાધર તિલક
લગભગ ઈ.સ. ૧૮૯૨ની વાત છે. શિકાગોની વિશ્વપ્રદર્શનીમાં થયેલ સુપ્રસિદ્ધ ધર્મપરિષદની પહેલાં એકવાર હું મુંબઈથી પૂના પાછો ફરી રહ્યો હતો. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનથી મારા ડબ્બામાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. કેટલાક ગુજરાતી[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : કોન્સ્ટેન્સ ટાઉન
૪૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન દુનિયામાંથી એક યુવાન, સાહસિક અને સુંદર વ્યક્તિનું આગમન થયું, એમનું મુખમંડળ આત્મવિજયના આલોકથી જાજ્વલ્યમાન હતું. એમણે કોઈ નિમંત્રણ વિના, કોઈ પૂર્વઘોષણા વિના અને અજાણ્યા જ[...]
દીપોત્સવી : સ્વામીજી વિશે મારા બાળપણની સ્મૃતિઓ : કોર્નેલિયા કોંગર
૧૮૯૩માં કોલંબિયન પ્રદર્શનના સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન ચર્ચના સભ્યો સ્વેચ્છાએ પોતાના પ્રતિનિધિઓને પોતપોતાના ઘરે રાખવા સહમત થયા. મારી નાની શ્રીમતી જ્હોન બી. લાયન પણ એમાંનાં એક હતાં. એમણે વિનંતી[...]




