આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ચિંતન : દેવાસુર સંગ્રામ : ડૉ.આરતીબહેન રૂપાણી

September 1, 2018|Tags: , , |

આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય જ છે ને.. મારા પિતાનું[...]

આત્મકથા : ઓ ઓ ઓ, મારો પગ ! : અરુણિમા સિન્હા

September 1, 2018|Tags: , , , |

રેલ્વેના બે પાટાની વચ્ચે હું પડી હતી. 11 એપ્રિલ, 2011. રાતની શાંતિ ભયાવહ હતી. હું મારા હૃદયમાં અત્યંત વેગે થતા ધબકારા સાંભળી શકતી હતી. હવે મારો અંત બીજી ટ્રેન આવવા[...]

આરોગ્ય : ઝેરનાં પારખાં ન હોય : શ્રી ડૉ. કમલ પરીખ

September 1, 2018|Tags: , , |

ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું છે. મનગમતી સ્થિતિ, ગમતી વસ્તુ, ભાવતાં ભોજન દ્વારા જાણતાં કે[...]

પ્રાસંગિક : જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના : શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

September 1, 2018|Tags: , , |

ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદજી : સંકલન

September 1, 2018|Tags: , , , , |

કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના કુટુંબ વિશે ફક્ત એટલું જ જાણવા મળે છે કે એમના[...]

પ્રશ્નોત્તરી : વેદાન્ત પ્રશ્નોત્તરી : સ્વામી સ્મરણાનંદ

September 1, 2018|Tags: , , |

પ્રશ્ન - આજના સમાજમાં કંઈ શુભ-અશુભ જેવું નથી. એક અસત્ય કોઈકને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. અને આપણા શુભેચ્છકો માટે પણ આપણે આપણા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી પડે. આવી ‘ચલ જાઉં કે[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 1, 2018|Tags: , , , |

નર્મદાતટે રામ-જાનકી અને નર્મદાના મંદિર સાથેનો લક્ષ્મણદાસજી મહારાજનો સુંદર, શાંત, સુરમ્ય આશ્રમ. અહીં નર્મદા થોડો વળાંક લે છે અને એ વળાંક ઉપર જ આશ્રમ આવેલ છે. આશ્રમના નર્મદા તરફના ઊંચા[...]

આનંદબ્રહ્મ

September 1, 2018|Tags: , , |

ગૃહિણી : મૂરખ, તારાથી એક પણ કામ બરાબર નથી થતું. નોકર : બહેનજી, આદર સાથે વાત કરો, હું તમારો પતિ નથી. *  *  * પહેલાં ફોન વાયરથી બંધાયેલા હતા અને[...]

પ્રાસંગિક : વિશ્વવિખ્યાત ફિલસૂફ-શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ : સંકલન

September 1, 2018|Tags: , , , |

5મી સપ્ટેમ્બરે ડૉ. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર ‘શિક્ષક દિન’ રૂપે ઉજવે છે. તેમનો જન્મ 1888માં સર્વપલ્લીમાં થયો હતો. 1962માં તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પાસેથી રાષ્ટ્રપતિપદ ગ્રહણ કર્યું અને[...]

પ્રાસંગિક : ચાલો આપણે સૌ સાથે મળીએ અને ઘડીભરનો આનંદ રળીએ

September 1, 2018|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન 29 જુલાઈ, 2018ના રોજ સવારના 8:00 થી સાંજના 5:35 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિદ્યાર્થીમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું. આશ્રમના વિવેકહોલમાં યોજાયેલ આ સંમેલનનો[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2018|Tags: , , , |

અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા બ્રહ્માનું કારનામું આ રીતે ભોજન કરતાં કરતાં ભગવાનની આનંદરસભરી લીલામાં તન્મય થઈ ગયા હતા. એવામાં એમનાં ગાયવાછરુ લીલું ઘાસ ચરતાં ચરતાં દૂર જંગલમાં ચાલ્યાં ગયાં. ઓચિંતાનું[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2018|Tags: , , |

બીદડા (કચ્છ-માંડવી)માં શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્‌ઘાટન પર્યાવરણની બરાબર જાળવણી થાય તેવા શ્રીરામકૃષ્ણ મંદિરનું મંગલ ઉદ્‌ઘાટન જગન્નાથ સ્નાનયાત્રાના પાવનકારી દિવસે ૨૮ જૂન, ૨૦૧૮ના રોજ માંડવી-કચ્છની નજીક આવેલા બીદડા ગામે અદ્વૈત આશ્રમ,[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

October 1, 2018|Tags: , , , |

अस्त्युपायो महान्कश्चित्संसारभयनाशनः । तेन तीर्त्वा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि ।। 44 ।। સંસારરૂપી ભયનો નાશ કરનાર કોઈ એક મહાન ઉપાય છે, જેના દ્વારા તું સંસારસાગરને પાર કરીને પરમાનંદની પ્રાપ્તિ કરીશ. वेदान्तार्थविचारेण जायते[...]

વિવેકવાણી : મા કાલી : સ્વામી વિવેકાનંદ

October 1, 2018|Tags: , , |

ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ : મા કાલી : સને 1898માં કાશ્મીરમાં આ કાવ્ય રચાયું. ક્ષીરભવાનીની યાત્રાના દિવસો દરમ્યાન સ્વામીજી એવા ઉત્કટ આધ્યાત્મિક ભાવમાં નિમગ્ન થઈ ગયેલા કે જાણે એવું જ લાગતું[...]

સંપાદકીય : જાગ્યા ત્યાંથી સવાર : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 1, 2018|Tags: , , , |

1899ની શરૂઆતમાં બેલુર મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું, ‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને દંભ ફેલાઈ રહ્યાં છે. શું[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

October 1, 2018|Tags: , , , |

સમગ્ર ગીતામાં નિર્દેશાયેલો કર્મયોગ લોકસંગ્રહના આદર્શને પોતાની સામે જ રાખે છે. આપણે સૌ એકબીજા સાથે સંકલિત છીએ. પરસ્પર આધારિતતાની એ ભાવના આ અધ્યાયના અગાઉના એક શ્ર્લોકમાં આપણે કાને પડી હતી[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

October 1, 2018|Tags: , , , |

આધ્યાત્મિક જીવનની શરતો આદર્શમાં શ્રદ્ધા ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ મેળવતાં પહેલાં પણ આપણે પરમાત્મા પ્રત્યે અત્યંત સ્પષ્ટ અને દૃઢ શ્રદ્ધા સ્થાપિત કરી શકીએ છીએ. એનું કારણ એ છે કે એમનો ભાવ[...]

પ્રાસંગિક : નવરાત્રી પર્વ અને નવદુર્ગા : સંકલન

October 1, 2018|Tags: , , , |

આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ - પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી. અહીં આપણે નવરાત્રીના તહેવારમાં નવદુર્ગાની થતી પૂજાની વાત કરીશું. દુર્ગાદેવીનાં અસ્ત્રશસ્ત્ર :  [...]

ચિંતન : યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

October 1, 2018|Tags: , , |

એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં છું, ત્યારે મને એક પ્રસંગ કહેવાની[...]

સંસ્મરણ : શ્રીઠાકુર સાથેની મારી પ્રથમ મુલાકાત : સ્વામી અભેદાનંદ

October 1, 2018|Tags: , , , , |

1884ના જૂનમાં હું શ્રીરામકૃષ્ણ (ઠાકુર)ને મળવા દક્ષિણેશ્ર્વર ગયો પરંતુ ઠાકુર કોલકાતા ગયા હતા. શશીએ મને ઠાકુરનાં દર્શન કર્યા વગર ન જવા સલાહ આપી અને કહ્યું, ‘આવી તક ફરી તમારા જીવનમાં[...]

પ્રાસંગિક : સ્વામી અખંડાનંદનાં વિવિધ રૂપ

October 1, 2018|Tags: , , , |

દુર્ગાપૂજાના સમયે એક ભક્ત પત્નીવિયોગથી અત્યંત વ્યાકુળ થઈને પોતાનાં પુત્રપુત્રીઓને સાથે લઈને આશ્રમમાં આવ્યા. બાબાએ (સ્વામી અખંડાનંદજી) એની સાથે ઘણા આનંદમાં લગભગ બે મહિના વિતાવ્યા. એની સાથે ક્યારેક ઠાકુરની વાતો[...]

આરોગ્ય : ચોમાસુ ફળો – પોષણની પેટી અને બીમારીઓ સામે રક્ષાછત્રી : શ્રી ડૉ. પ્રીતિ એચ. દવે

October 1, 2018|Tags: , , |

આપણે ત્યાં તો ચોમાસુ અને શ્રાવણ મહિનો એટલે વ્રત-ઉપવાસનો મહિનો. એટલે આ મહિનામાં ચોમાસુ ફળોનો ઉપાડ પુષ્કળ થાય. ચોમાસાની શરૂઆતથી લઈને આપણે ત્યાં મુખ્યત્વે રાવણાં જાંબુ, સફેદ જાંબુ, બદામ, ફાલસા,[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

October 1, 2018|Tags: , , , |

અમરકંટકથી નીકળી સાગરસંગમ સુધીના આશરે 1800 કિ.મી. દરમિયાન અનેક ઘાટ-તીર્થો, ગ્રામો, સંતો-સંપ્રદાયો, યોગીઓ, વિવિધ વનરાજી અને વિશેષ કરીને શ્રીશ્રીમા ભગવતી નર્મદામૈયાનાં અલગ અલગ રૂપોનાં દર્શન થાય છે. એટલે જ ઋષિઓએ[...]

ચિંતન : સ્વામી વિવેકાનંદના પત્રો – એક પ્રતિભાવ : શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી

October 1, 2018|Tags: , , , |

વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું જ પુસ્તક ગણી શકાય. તેની[...]

વાર્તા : જ્ઞાનદા

October 1, 2018|Tags: , , |

પંદર વર્ષની ઉંમરે જ્ઞાનદાનાં લગ્ન થયાં તે પહેલાં પિતા મૃત્યુ પામ્યા. સાસરિયામાં સાર્વત્રિક અનાદર અને અપમાનને કારણે એનો સંસાર પણ બળી ગયો. એના પતિએ પણ ત્રણેક વર્ષ પછી બીજાં લગ્ન[...]

Go to Top