ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ઓગણીસમી સદીના આરંભમાં, શ્રીરામકૃષ્ણના પિતા ક્ષુદિરામ ચેટરજીના ગામના જમીનદારે એમને પોતાની તરફેણમાં કોર્ટમાં ખોટી જુબાની આપવા કહ્યું. એમણે જવાબ આપ્યો, ‘માફ કરજો, મારાથી એમ નહીં થાય. એ સત્ય નથી તે[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
કર્તવ્યનું દ્વંદ્વ મોટે ભાગે આપણને એવું લાગે છે કે આપણું અમુક કર્તવ્ય છે, પરંતુ તે આપણી શક્તિની બહારનું છે, તે આપણા માટે ઘણું મહાન છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ[...]
ચિંતન : યુવાનો સાથે મારો વાર્તાલાપ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ તેલ વગર દીવો પ્રગટતો નથી, તેમ ઈશ્વર વગર મનુષ્ય જીવી[...]
ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે સૂક્ષ્મ સહજવૃત્તિઓનું શું ? તેમના[...]
અધ્યાત્મ : શ્રીરાધાકૃષ્ણ – યુગલસ્વરૂપ : શ્રી ભાણદેવ
રાધાકૃષ્ણ સ્ત્રીપુરુષ નથી, સામાન્ય માનવીઓની જેમ કર્મોના પરિણામ રૂપે જન્મનાર પંચમહાભૂતવાળાં દેહધારી જીવ નથી. તેઓ સાક્ષાત્ સચ્ચિદાનંદઘનસ્વરૂપ છે અને લીલાની સિદ્ધિ માટે બે રૂપોમાં પ્રગટ થયાં છે. શ્રીરાધાજી શ્રીકૃષ્ણનાં સ્વરૂપભૂતા[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
त्वदंबुलीनदीनमीनदिव्यसंप्रदायकम् कलौमलोघभारहारि सर्वतीर्थनायकम् सुमत्स्यकच्छनक्रचक्रचक्रवाक् शर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! સુંદર માછલાં, કાચબા, મગરમચ્છો અને ચક્રવાકોને પણ સુખ આપનારાં હે દેવિ નર્મદે! આપનું જળ પોતાની અંદર[...]
ચિંતન : વિકાસનાં સૂત્રો ! : શ્રી હરેશભાઈ ધોળકિયા
જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી પાડવામાં આવે છે. તેમને માત્ર[...]
અધ્યાત્મ : અરજણદાસની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
ગુજરાતી ભાષામાં એકથી વધુ અરજણદાસ નામ ધરાવનારા સંતકવિઓ થઈ ગયા છે. જેમાં સમયની દૃષ્ટિએ પ્રથમ આવે દાસી જીવણના શિષ્ય અરજણ. એ પછી લીંબડી તાલુકાના પાદરપુર ગામે કોળી જ્ઞાતિમાં જન્મેલા અર્જુન.[...]
પ્રેરક પ્રસંગ : આદર્શ : શ્રી ભક્તિબહેન પરમાર
સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડૉ. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો... તેના સ્વપ્ન સેવો, એ વિચાર[...]
વાર્તા : સમુદ્રમંથન : શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
કશ્યપને દિતિ અને અદિતિ બે સ્ત્રીઓ. દિતિના પુત્રો દૈત્યો અને અદિતિના પુત્રો દેવો. દૈત્યો ઉંમરે દેવોથી મોટા. દૈત્યોનું શરીરબળ જુએ તો દેવો ત્રાહિ-ત્રાહિ કરીને નાસી જાય. વિદ્યામાં આ દૈત્યો દેવોથી[...]
પ્રાસંગિક : રક્ષાબંધન : સંકલન
શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર સાથે અર્પણ કરાતાં હોય ત્યારે આપણે થોડી વાર શિવના ધ્યાનમાં લીન[...]
આરોગ્ય : પાંતા ભાત : શ્રી ડૉ. પ્રીતિ એચ. દવે
તમે સવારના નાસ્તામાં શું લો છો? ભાખરી, પરોઠા, ફ્રૂટ્સ, પૌંઆ કે પછી થોડા ફેન્સી અને મોડર્ન નાસ્તાનાં નામ લઈએ તો બ્રેડ-બટર, ટોસ્ટ, ઓટ્સ, નૂડલ્સ, કોર્નફ્લેક્સ કે મ્યુસલી. જૂનવાણી લાગતા ભાખરી,[...]
આનંદબ્રહ્મ
પિતા : બેટા, આ લે 1500/- રૂપિયા ! પુત્ર : 1500/- રૂપિયા ! શેના ? પિતા : બેટા, જ્યારથી તેં વ્હોટ્સએપ લીધું છે ત્યારથી રાતનો ચોકીદાર રાખવો નથી પડ્યો ![...]
નારીજગત : આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : શ્રીમતી નિવેદિતા આર. ભીડે
આજે જ્યારે આપણે મોડર્ન સ્ત્રી એમ કહીએ છીએ ત્યારે એમાં એક પ્રકારની દુર્ગંધ આવે છે. અને એ દુર્ગંધ છે નારીવાદની. જો આપણે સમગ્ર ભારતમાં જોઈએ તો આપણું ભારત ખરેખર વિવિધતાવાળું[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
:: અનુવાદક :: શ્રીમનસુખભાઈ મહેતા અઘાસુરનો વધ એક દિવસ શ્રીકૃષ્ણ વનભોજન કરવાના વિચારથી સવારે વહેલા ઊઠી ગયા. બંસરીના મધુર ધ્વનિથી પોતાના સાથીઓને ઉઠાડ્યા અને શ્રીકૃષ્ણે પોતાની વનભોજન યોજનાની વાત કરી.[...]
સમાચાર દર્શન : સંકલન
પેરેન્ટિંગ તથા કેરિયર ગાઈડન્સ સેમિનાર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એ.વી.પી.ટી.આઈ., સરકારી પોલિટેકનિક, સરકારી ઇજનેરી કોલેજ અને બી.કે.મોદી ફાર્મસી કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૯મી જૂન, ૨૦૧૮ને શનિવારે સાંજે ૬ થી[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
तथा वदन्तं शरणागतं स्वं, संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसार्द्रदृष्ट्या, दद्यादभीतिं सहसा महात्मा ।।41।। આ રીતે સંસારરૂપી દાવાનળના તાપથી દાઝીને પોતાના શરણમાં આવેલ શિષ્યને કરુણાભરી દ્રવિત નજરે જોઈને ગુરુએ તત્કાલ અભય પ્રદાન[...]
અમૃતવાણી : શ્રી વૃંદાવન દર્શન
તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની જેમ નવડાવતો. ‘સંધ્યા સમયે યમુનાને[...]
સંપાદકીય : જાગ્યા ત્યાંથી સવાર : સ્વામી નિખિલેશ્વરાનંદ
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા દ્વારા થતા ગ્રામીણ વિકાસના કાર્યક્રમો[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
શ્રીકૃષ્ણ આટલા પ્રવૃત્તિશીલ શા માટે હતા ? પછીના શ્ર્લોકમાં એ તેનો ખુલાસો આપે છે : यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित:। मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश:॥23॥ ‘આરામપ્રિય થયા વિના હું[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પોતાની ક્ષુદ્ર વાસનાઓથી પર હોય તેવું એક લક્ષ્ય આપણી પ્રવૃત્તિઓનું હોવું જોઈએ અને આ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ. આપણી બધી ક્રિયાઓ કે બધાં કર્મો ક્યારેય લક્ષ્યહીન, ‘કર્મ ખાતર[...]
અધ્યાત્મ : પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી ઈ.સ. 1804 થી 1843 સુધી[...]
ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ
સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી સતીને કહે છે, सर्वभूतसुहृद् देव इदमाह सतीं प्रियाम् । शिव[...]
પ્રેરક પ્રસંગ : સંદીપસિંઘની સંઘર્ષગાથા : શ્રી પ્રકાશભાઈ ભટ્ટ
જીવલેણ ઇજામાંથી હોકીના મેદાનમાં પાછા ફરવાની સંકલ્પ યાત્રા શ્રી સંદીપસિંઘ ભારતીય હોકીટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ખેલાડી. ટીમના નિષ્ણાત ડ્રેગફ્લીકર, ફૂલબેકમાં રમનાર ખેલાડી અને પેનલ્ટી કોર્નરના નિપુણ. સંદીપસિંઘ જેવા પેનલ્ટી[...]
અધ્યાત્મ : શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે : શ્રી ભાણદેવ
ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. શ્રીરાધાજી તેમની જ સ્વરૂપા શક્તિ છે. શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણની અભિન્નતા શાસ્ત્રસંમત પણ[...]




