ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રીભાણદેવ
ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને સાચી અનુભૂતિઓ માની બેસે છે. આવી મનોકલ્પિત અનુભૂતિઓ ઊભી કરવી નહિ અને[...]
સંશોધન : સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ : ડૉ. પ્રતિમા દેસાઈ
આ વખતે સ્વામીજી ચાલતા નહીં પણ ઘોડા પર બેસીને અલમોડા આવ્યા. એમના ઉપદેશને લોકો સુધી પહોંચાડનાર ગુડવિન મહાશય પણ એમની સાથે જ કાઠગોદામથી અલમોડા સુધી આવ્યા. પહાડી રસ્તે વચ્ચે આવતાં[...]
ચિંતન : રોકાણ : શ્રી નટવર આહલપરા
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘બાળક પોતે જ પોતાને શીખવે છે, તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહીં, પણ આડકતરી રીતે સહાય કરી[...]
અધ્યાત્મ : વહાલપનું રેશમ : શ્રી ભક્તિબહેન પરમાર
એક વખત કેટલાક યાત્રીઓ પર્વત પર ચડતા હતા. ચઢાણ ઘણું આકરું હતું. બધાનાં મોં પર થાકનાં ચિહ્નો દેખાતાં હતાં. બધાની સાથે દશેક વરસની એક છોકરી પર્વત પર ચડતી હતી. એણે[...]
વાર્તા : ઉપમન્યુ : શ્રી નાનાભાઈ ભટ્ટ
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય ઋષિના આશ્રમ પર આસો સુદિ દશમનો ચંદ્ર ઊગ્યો. ઋષિ આંગણામાં એક પાટ પર મૃગચર્મ બિછાવી લાંબા પડ્યા છે. પડખે પાટ પર બેઠાં બેઠાં તેમનાં[...]
આરોગ્ય : પ્રેમકી ગંગા બહાતે ચલો…. : શ્રી ડૉ. કમલ પરીખ
આ સદીના ઊગતા પ્રભાતે આપણને હૂંફની સૌથી વધારે જરૂર છે. હવે માણસને ધીમે ધીમે સમજાવા લાગ્યું છે કે પૈસો જ સર્વસ્વ નથી. વૈચારિક રીતે ગરીબ રહેવું હવે પાલવે તેમ નથી.[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
સાધારણ રીતે પરિક્રમાવાસી ઓમકારેશ્ર્વરથી પહેલો પડાવ મોરટક્કા કરે છે, ત્યાં સુધી જવાના બે રસ્તા છે. એક નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલવાનો અને બીજો હાઈવેવાળો સરળ રસ્તો. અમને તો સફેદ કુટિયાના[...]
પ્રાસંગિક : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : કુ. ઇલાબહેન શેઠ
(ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના કુશળ સમાચાર આપવા અને તમારા કુશળ જાણવા મોકલ્યો છે.’ ગોપીઓએ[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
બ્રહ્મા અને શંકર દેવકી સમક્ષ પ્રગટ થાય છે હવે નારદ અને વ્યાસ વગેરે મહાન ઋષિઓ સાથે બ્રહ્માજી અને ભગવાન શંકર અદૃશ્યરૂપે કારાગારમાં દેવકી પાસે આવ્યા. હાથ જોડીને મધુર સ્વરે થોડા[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય ૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ ચીજવસ્તુ બેલુર મઠ વડોદરા મિશન ચોખા[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય
अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः। न स्नानेन न दानेन प्राणायामशतेन वा।। 13 ।। તીર્થાેમાં સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામ કરવાથી નહીં, પણ ગુરુની હિતકર ઉક્તિઓ પર ચિંતન-મનન કરવાથી જ બ્રહ્મતત્ત્વની[...]
અમૃતવાણી : સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુણામૂર્તિ જગન્માતાની મૂર્તિઓ ગણવી જોઈએ. પ્રશ્ન: સ્ત્રીઓ[...]
માતૃવાણી : દિવ્ય કૃપા : શ્રીમા શારદાદેવી
‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી. અરે, ઈશુ ખ્રિસ્ત તો આ દુનિયામાં લોકોને કંઈક આપવા આવ્યા[...]
વિવેકવાણી : આજે સેંકડો બુદ્ધોની જરૂર છે.. : સ્વામી વિવેકાનંદ
પ્રિય મિસ નોબેલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેશ આપવો. જે એક[...]
સંપાદકીય : નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ : સ્વામી સર્વસ્થાનંદ
ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી[...]
દીપોત્સવી : નિવેદિતાની અમૂલ્ય ભેટ : સંકલન
આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ ફોટો લેવામાં ભગિની નિવેદિતાની વિશેષ[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા : સ્વામી વીરેશ્વરાનંદ
જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. જ્યાં[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા : સ્વામી આત્મસ્થાનંદ
સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું. ભારતના દેશભક્ત સંત વિવેકાનંદની તેજસ્વી[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ : સ્વામી સ્મરણાનંદ
ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે પ્રાચીન ભારત, આંસુઓ અને પ્રાર્થનાઓનું[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય : સ્વામી આત્મદિપાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો હતો અને એમના પટ્ટશિષ્ય એવા સ્વામી વિવેકાનંદજીના હૃદય-અંતરમાં આ નવીન[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા – વિદ્યાર્થિની અને શિક્ષિકા : જ્યોતિબહેન થાનકી
સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરી ગુરુએ આપેલા ‘નિવેદિતા’[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત : શ્રી મહેન્દ્ર જોશી
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી મુલાકાત થઈ. જ્યાં આ શિક્ષિત[...]
દીપોત્સવી : ઊંચેરું આહ્વાન અને અફર આગમન : ઈશ્વર પરમાર
‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની જેમ વિવેકાનંદ (1863-1902)ને પણ નકરું નિરાધારપણું અનુભવાયા કર્યું. એ ક્ષણોમાં[...]
દીપોત્સવી : માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર – એક વિરલ ઘટના : સ્વામી ગુણેશાનંદ
‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે પવિત્ર સ્થાને એક[...]
દીપોત્સવી : નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન : સ્વામી સુખાનંદ
એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું સુંદર પુષ્પ છે ! આ[...]




