આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દીપોત્સવી : ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન : શ્રી ભદ્રાયુ વછરાજાની

November 1, 2017|Tags: , , |

‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્‌ભુત શક્તિ હતી. આ શક્તિનો ઉપયોગ તેઓ અન્યના જીવન માટે પૂરી તાકાતથી કરતાં.[...]

દીપોત્સવી : નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ

November 1, 2017|Tags: , , |

માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા છે, હું સ્પષ્ટરૂપે જોઈ રહ્યો[...]

દીપોત્સવી : નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા : શ્રી ભરત ના. ભટ્ટ

November 1, 2017|Tags: , , |

ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં. ભગિની નિવેદિતા એટલે આધુનિક યુરોપ દ્વારા ભારતને સાંપડેલાં ત્રણ-ચાર નારીરત્નોમાંનાં[...]

દીપોત્સવી : નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય : સ્વામી મેધજાનંદ

November 1, 2017|Tags: , , |

‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, કાર્ય કરવા સારુ જે જરૂર[...]

દીપોત્સવી : નિવેદિતાનું શિક્ષણકાર્ય – ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં : શ્રી ગુલાબભાઈ જાની

November 1, 2017|Tags: , , |

એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય છે. ભારતની સ્ત્રીઓને કેળવણીનો પ્રકાશ આપવાનો શુભ સંકલ્પ કર્યો સ્વામી[...]

દીપોત્સવી : શ્રીમા કાલી અને નિવેદિતા : શ્રી ભાણદેવ

November 1, 2017|Tags: , , |

કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે... પરંતુ ભક્તો તારી ચેતનાના ઊંડાણમાં તારી સાથે તાદાત્મ્ય સાધી ભક્તિભાવમાં લીન થાય[...]

દીપોત્સવી : ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ : શ્રી હરેશ ધોળકિયા

November 1, 2017|Tags: , , |

ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે. એવું નથી કે આ વ્યક્તિ[...]

દીપોત્સવી : ભગિની નિવેદિતા – ઈતિહાસનું આશ્ચર્ય : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2017|Tags: , , |

કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર ઠેઠ આયર્લેન્ડમાં જન્મીને કોઈ સુશિક્ષિત[...]

દીપોત્સવી : ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી : ડૉ. સુરુચિ પાંડે

November 1, 2017|Tags: , , |

(અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના બ્રિટિશ ઉછેરનું અનોખું અને વિશિષ્ટ[...]

દીપોત્સવી : ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન : સ્વામી મુક્તિમયાનંદ

November 1, 2017|Tags: , , |

‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ એક-એક શબ્દને પ્રભાવશાળી બનાવી દેશે,’[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય

December 1, 2017|Tags: , , , |

मेधावी पुरुषो विद्वानूहापोहविचक्षणः । अधिकार्यात्मविद्यायामुक्तलक्षणलक्षितः ।।16।। જે મેધાવી અને વિદ્વાન તેમજ શાસ્ત્રોના પક્ષનું મંડન કરનાર અને તેની વિરોધી બાબતોનું ખંડન કરવામાં કુશળ છે, એવાં જ લક્ષણોવાળી વ્યક્તિ આત્મવિદ્યાની અધિકારી છે.[...]

અમૃતવાણી : શ્રીમા પ્રત્યેનો શ્રીઠાકુરનો અનન્યભાવ

December 1, 2017|Tags: , , |

એક દિવસ રાત્રે શ્રીરામકૃષ્ણના પગ દાબતાં દાબતાં શારદામણિએ પૂછયું, ‘આપ મારા વિશે શું ધારો છો?’ સહેજ ચમકીને શ્રીરામકૃષ્ણે તરત જ જવાબ આપ્યો, ‘જે માતા સામે મંદિરમાં બિરાજે છે અને જેનું[...]

માતૃવાણી : દિવ્ય કૃપા : શ્રીમા શારદાદેવી

December 1, 2017|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો અનન્ય ભાવે આશ્રય સ્વીકારશે તેને માટે બધું અનુકૂળ કરી દેવાની સંભાળ ઠાકુર[...]

સંપાદકીય : ક્રિસમસની સાંજ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2017|Tags: , , |

જુલેફ્ટોનેન (ક્રિસમસ ઇવ) 1904-05માં કાર્લ લાર્સોને આ વોટરકલર ચિત્ર બનાવ્યું હતું. * ક્રિસમસ ઇવને- ક્રિસમસ ઇવનિંગ, ક્રિસમસ વિજિલ, ક્રિસમસ પહેલાંનો દિવસ, ક્રિસમસ પહેલાંની રાત પણ કહે છે. * સામાન્ય રીતે[...]

પ્રાસંગિક : શારદા સ્તુતિ : સ્વામી હર્ષાનંદ

December 1, 2017|Tags: , , |

या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥ या लीलासहचारिणी नरगुरो: श्रीरामकृष्णस्य या विश्वेषां[...]

પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદા બાવની : ડૉ. વનિતાબહેન ઠક્કર

December 1, 2017|Tags: , , , |

જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા મા, ઊતરી રૂમઝૂમ બાળકી, વૃક્ષ[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : સ્વામી ચેતનાનંદ

December 1, 2017|Tags: , , , |

શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછીના પોતાના જીવનમાં[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

December 1, 2017|Tags: , , , |

પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्। इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स उच्यते॥6॥[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

December 1, 2017|Tags: , , , |

જેવી રીતે સાગર અસંખ્ય મોજાં ઉત્પન્ન કરે છે, છતાં પણ સદા અનંત અને અથાગ બની રહે છે, તેવી રીતે પરમ સત્તા પણ વિભિન્ન દેવતાઓને ઉત્પન્ન કરે છે, છતાં પણ તે[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

December 1, 2017|Tags: , , , |

પ્રશ્ન - શ્રી ચૈતન્યદેવે તો કહ્યું છે કે બધાની મુક્તિ થશે. મહારાજ - અરે બાબા, આપણા ઈશ્વર એમ મારીઝૂડીને મુક્તિ નથી આપતા. મુક્તિની ઇચ્છા ન હોય તો મુક્તિ નથી મળતી.[...]

સંસ્મરણ : શ્રીશ્રીમાના સાંનિધ્યમાં : સ્વામી નિર્વાણાનંદ

December 1, 2017|Tags: , , |

શ્રીશ્રીમાને મેં પહેલી વાર કાશીના સેવાશ્રમમાં જોયાં. મને યાદ છે તે પ્રમાણે એ ૧૯૧૨ના નવેમ્બરની ઘટના છે. તે દિવસ હતો ૮ નવેમ્બર, ૧૯૧૨નો. કાલીપૂજાના પછીના દિવસે શ્રીશ્રીમા સેવાશ્રમમાં આવ્યાં હતાં.[...]

સંસ્મરણ : ઐશ્વર્યમયી જગદ્ધાત્રી : સ્વામી હરિપ્રેમાનંદ

December 1, 2017|Tags: , , |

એક દિવસની વાત છે. વર્ષ અને તારીખ યાદ નથી અને તેની આવશ્યકતા પણ શી છે ! શ્રીશ્રીમાની ભત્રીજી રાધુ ઘણા દિવસથી બીમાર હતી. રોગનું દુ :ખ ભોગવતાં ભોગવતાં એનુ શરીર[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

December 1, 2017|Tags: , , , |

શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’ સ્વામી તુરીયાનંદજી આવી સલાહ આપે છે :[...]

અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રી ભાણદેવ

December 1, 2017|Tags: , , |

૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા થઈને ચાલવા માંડવું જોઈએ. પડી જવાય તો પડ્યા રહેવાની જરૂર નથી. પડી[...]

વાર્તા : વ્યાસ અને જૈમિનિ : શ્રી નાનાભાઈ ભટ્ટ

December 1, 2017|Tags: , , |

( સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) જૈમિનિ વ્યાસ ભગવાનના શિષ્ય. જૈમિનિ પોતાના આશ્રમથી ચાલીને દરરોજ વ્યાસજી પાસે જાય અને ભારતની કથાઓ સાંભળે. એક વાર કથા પ્રસંગે વ્યાસ ભગવાને ઉચાર્યું :[...]

Go to Top