ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
આરોગ્ય : કસરત કરો-સમજદારી પૂર્વક : શ્રી ડૉ. કમલ પરીખ
‘સાહેબ, હું નિયમિત કરસત કરું છું, ચાલું છું, છતાં મારું વજન કેમ ઘટતું નથી ?’ ઘણા લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. મોટા ભાગના લોકોમાં કસરત અંગેની સમજદારીનો અભાવ હોય[...]
ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક લખ્યું. આમ એ દર્શનનો વિકાસ[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુળમાં સ્થાનાંતરણ અચાનક આકાશ વાદળાંથી છવાઈ ગયું અને વરસાદ વરસવા લાગ્યો. પણ શેષનાગ પોતાના નાના ભાઈને કેવી રીતે પલળવા દે ? એમણે વસુદેવજી અને શ્રીકૃષ્ણ પર પોતાની ફેણને[...]
સમાચાર દર્શન : સંકલન
ઓક્ટોબર - નવેમ્બરનું મઠમિશનનું પૂર રાહતકાર્ય પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગ કેન્દ્ર : પૂર પીડિતોમાં ૩૯૦૭ કિ. ચોખા, ૮૦૦ કિ. દાળ, ૯૦૦ કિ. બટેટા, ૧૦૦૦ કિ. તેલ, ૪૫૪ કિ. મીઠું,[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય
आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते। इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् । शमादिषट्कसम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् ।।19।। નિત્ય-અનિત્યવસ્તુવિવેક એને પહેલું સાધન માનવામાં આવે છે. ત્યાર પછી આલોક અને પરલોકમાં ભોગવવાનાં કર્મફળો પ્રત્યે વૈરાગ્યની ગણના થાય છે. ત્રીજું સાધન છે-શમ[...]
અમૃતવાણી : નરેન્દ્ર, રાખાલ આ બધા નિત્ય-સિદ્ધ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ- નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે ત્યારે જરાક ભક્તિ આવે. પણ આમને તો જન્મથી જ ઈશ્વર ઉપર પ્રેમ,[...]
માતૃવાણી : દિવ્યકૃપા : શ્રીમા શારદાદેવી
સાધના પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો અને તે સાથે જપ તથા ધ્યાન પણ કરતા રહો; જો એવાં કામ કરશો તો મન ખરાબ વિચારોથી ભરાઈ જશે નહીં. કામકાજ વિના[...]
વિવેકવાણી : ભારતને ઝૂંપડીઓમાંથી ઊભું થવા દો ! : સ્વામી વિવેકાનંદ
જ્યારે સેંકડો વિશાળહૃદયી નરનારીઓ જીવનના સુખોપભોગની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્રય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ ને વધુ ઊંડે ખૂંપતા જતા પોતાના લાખો દેશભાઈઓના કલ્યાણની ઝંખના સેવીને પોતાથી[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે 1985માં ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન 12મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રિય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું છે,[...]
મંદિરોનો પરિચય : મોઢેરાનું સૂર્યમંદિર : સંકલન
સમગ્ર ભારતની જેમ દૂર-અંતરે આવેલા પ્રાચીન અવશેષો પરથી ગુજરાતમાં પણ સૂર્યોપાસના થતી હતી, એનાં પ્રમાણો મળે છે. અસંખ્ય શિલાલેખો અને કોતરકામો દ્વારા પણ ગુજરાતને સૂર્યોપાસના સાથે ઘણો સંબંધ હતો, એ[...]
પ્રાસંગિક : તહેવાર ત્રિવેણી : સંકલન
કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો કલ્પદ્રુમ કે કલ્પતરુ છે. દેવો અને દાનવો દ્વારા ક્ષીરસાગરનું મંથન[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
એક પંખી ઊડે છે ને દૂર જાય છે, તમે એ પંખીને પકડીને એના પગ તપાસો તો ત્યાં કાદવ ચોંટેલો જોવા મળશે અને એ કાદવમાં કોઈ છોડનાં બીજ બાઝેલાં પણ જોવા[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
હું યુરોપમાં હતો ત્યારે સર્વપ્રથમ પાશ્ર્ચાત્ય દેશવાસીઓની ઈશ્વરને માતા માનવાની અસમર્થતાનું કારણ સમજી શકતો ન હતો. એક મહિલાએ મને કહ્યું, ‘સ્વામીજી, હું પોતે એક માતા છું, મારી માતા હજુ જીવે[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
પછી ભગવાન બુદ્ધના સમયથી મોક્ષ. એના પછી શ્રીશંકરાચાર્ય, શ્રીચૈતન્યદેવ અને શ્રીરામકૃષ્ણ છે. ઠાકુરજી કેવા પુરુષાર્થી, કર્મઠ હતા ! પ્રચાર માટે લોકોને ઘેર-ઘેર ભ્રમણ કરી રહ્યા છે. એક વ્યક્તિ બગાસું ખાઈને[...]
સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી વિજ્ઞાનાનંદ
એ સમયે સ્વામીજીએ હાલમાં જ સંસારત્યાગ કર્યો હતો. એક વ્યક્તિએ એમને પૂછ્યું, ‘મહાશય, શું આપને જ્ઞાનલાભ થઈ ગયો છે ?’ સ્વામીજીએ કહ્યું, ‘ના.’ એ વ્યક્તિએ ફરીથી પૂછ્યું, ‘તો પછી આપે[...]
અધ્યાત્મ : દીન-દુ:ખિયાના બેલી – દવારામ : ડૉ. નિરંજન રાજ્યગુરુ
ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરાનો પ્રવાહ શરૂ કરનારા સાધકો-સિદ્ધપુરુષો થઈ ગયા છે.[...]
અધ્યાત્મ : સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ : શ્રી ભાણદેવ
દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય કરે છે. દરેક મહાપુરુષનાં જીવનકાર્ય અને સંદેશનું એક વિશિષ્ટ સ્વરૂપ હોય છે.[...]
આરોગ્ય : કસરત કરો-સમજદારીપૂર્વક : શ્રી ડૉ. કમલ પરીખ
ચાલવાની કે કસરતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ એવો હોય છે કે હાલમાં સમય રહેતો નથી, સમય મળશે ત્યારે કરીશું. આવા લોકોએ આટલું વિચારવું જોઈએ કે જ્યારે તમે[...]
પ્રાસંગિક : જીવન એ જ પ્રેરણા : શ્રી હરેશભાઈ ધોળકિયા
મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન વ્યક્તિને જ પૂછે કે તેમનો[...]
અહેવાલ : શ્રીઠાકુર પૂર્વપશ્ચિમમાં સર્વત્ર વ્યાપી ગયા છે : સંકલન
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે બાંગ્લાદેશથી સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી ધ્રુવેશાનંદ અને સ્વામી સર્વસ્થાનંદની સાથે પમી ડિસેમ્બરે પધાર્યા હતા. 6ઠ્ઠી ડિસેમ્બરે મંત્રદીક્ષાનો કાર્યક્રમ હતો. તે[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
કંસના દુષ્ટ પરામર્શકો જેમના ગર્ભમાં ભગવાન વસ્યા હતા, એ દેવકીનાં દર્શન-માત્રથી કંસના હૃદયમાં સદ્ગુણોનો ઉદય થયો, પણ જ્યાં સુધી કંસ ત્યાં રહ્યો, ત્યાં સુધી આ સદ્ગુણ તેનામાં રહ્યા. પોતાના દુષ્ટ[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશન, વડોદરાનું અખિલ ગુજરાત યુવ સંમેલન ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપક્રમે ૧૧ નવેમ્બર, શનિવારે નચાહો ભારતનેથ એ શીર્ષક હેઠળ ગુજરાતભરનાં યુવાન ભાઈ-બહેનો માટે યોજાયેલ યુવશિબિરનું મંગલ ઉદ્ઘાટન કેપ્ટન સુભાષ[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते। इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् । शमादिषट्कसम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् ।।19।। નિત્ય-અનિત્યવસ્તુવિવેક એને પહેલું સાધન માનવામાં આવે છે. ત્યાર પછી આલોક અને પરલોકમાં ભોગવવાનાં કર્મફળો પ્રત્યે વૈરાગ્યની ગણના થાય છે. ત્રીજું સાધન છે-શમ[...]
અમૃતવાણી : માનવીનું ભાવિ : શ્રીરામકૃષ્ણદેવ
જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ માણસનો દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી હાઈકૉર્ટનો ન્યાયાધીશ બને અને મનમાં માને કે,[...]
માતૃવાણી : શ્રીઠાકુરનો ભક્તપ્રેમ : શ્રીમા શારદાદેવી
એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી રીતે જઈ શકું ? અહીં કોઈ ગાડી કે જવાનું બીજું સાધન નથી.’[...]




