ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
મહાત્મા બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ તથા હજરત મહંમદ વિશે તેમજ જૂના વખતના બીજા મહાત્માઓના સંબંધમાં મેં એવું વાંચ્યું છે કે તેઓ કોઈ પણ મનુષ્યની સન્મુખ ઊભા રહીને કહી દેતા હતા, ‘તને[...]
સંપાદકીય : સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી રહ્યા છે. આજે વિશ્વમાં ધર્મોની[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. અમેરિકામાં નારીમુક્તિ-આંદોલન ચાલે છે, આશરે વીસેક વર્ષ પહેલાં મોટા ધડાકા સાથે આરંભાયું.[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયનો સંદેશ પરંતુ સમન્વય અને અન્ય ધર્મોની સ્વીકૃતિના આ મહાન આદર્શનું ક્રિયાન્વયન બધા માટે સંભવ નથી. કટ્ટર સાંપ્રદાયિક પૂર્વગ્રહયુક્ત ભક્ત મોટેભાગે એમ માને છે કે એમના વિશિષ્ટ[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
મહારાજ - ‘માએ તો કેટલાય લોકોને દીક્ષા આપી છે, પરંતુ તેથી શું ? કેટલા લોકોનો જીવનવિકાસ થયો! સિલેટનો એક બ્રાહ્મણ દીક્ષિત હતો અને તે સંન્યાસી બન્યો, પરંતુ તે લગ્ન કરવા[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર : સ્વામી વિવેકાનંદ
વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના અદ્વૈતવાદ વિશે તેમજ તેને સ્વીકારવાની[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ : સ્વામી બ્રહ્માનંદ
શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના પ્રેમમાં ઉન્મત્ત જીવન જીવનારાનો વ્યવહાર[...]
પ્રાસંગિક : ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ : સ્વામી અદ્ભુતાનંદ
એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી ખાઈ ન શક્યા અને એમણે[...]
પ્રાસંગિક : શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા : શ્રી રામચંદ્ર દત્ત
અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી. હવે મારી આખી કથા સાંભળો કે જેને લીધે મેં શ્રીઠાકુરનું[...]
ચિંતન : કાર્યકુશળ બનો ! સાહસિક બનો ! : સ્વામી જગદાત્માનંદ
ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ તેમની નીચે કામ કરનારા સેંકડો કર્મચારોઓ ઉપર કેવી રીતે નિયંત્રણ[...]
ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો મુખ્ય ગુણ બની ગયો છે; [...]
અધ્યાત્મ : ભજનિક સૂફી સંત સતાર શાહ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને મોટા કર્યા. ગૃહસ્થજીવનમાં જ સૂફી[...]
પ્રાસંગિક : ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ : શ્રી ભાણદેવ
દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી; કારણ કે સત્ય સ્વયંપ્રતિષ્ઠિત છે. તેઓ[...]
આરોગ્ય : દવા નાસ્તો નથી : શ્રી ડૉ. કમલ પરીખ
તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા લેવાથી બીમારી ઝડપથી ભાગે. પણ[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : સ્વામી મંત્રેશાનંદ
વંદે નર્મદામ્, શુભદામ્, સુખદામ્, સુરનર વંદિતામ્ । સર્વકામદામ્ શર્મદામ્ ॥ ઓમકારેશ્ર્વરથી ચાર કિ.મિ. દૂર નર્મદાતટ પર આવેલ મૌનીબાબાના આશ્રમથી 6 જાન્યુઆરી, 2015ના રોજ હું અને પી. સ્વામી રવાના થયા. શ્રીનર્મદામૈયાની[...]
અહેવાલ : વિદાય – સન્માન સમારંભ : સંકલન
રાજકોટ આશ્રમમાંથી અધ્યક્ષ સ્થાનેથી બદલી થઈને યુ.કે. જનાર સ્વામી સર્વસ્થાનંદજી, અહીંથી વડોદરા રામકૃષ્ણ મિશનમાં અધ્યક્ષરૂપે જતા સ્વામી ઇષ્ટમયાનંદજીના વિદાય અને વડોદરાથી રાજકોટ આશ્રમમમાં અધ્યક્ષ સ્થાને નિયુક્તિ પામનાર સ્વામી નિખિલેશ્વરાનંદનો સન્માન[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
પૂતના વધ કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના આકાશમાર્ગે આવજા કરી શકતી અને પોતાની ઇચ્છા પ્રમાણે રૂપ પણ[...]
અહેવાલ : રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૬ – ૨૦૧૭ વાર્ષિક અહેવાલ
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૬ - ૨૦૧૭ દરમિયાન થયેલ રૂપિયા ૬૫૧.૬૨ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૮મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૭ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ બપોરે ૩.૩૦[...]
સમાચાર દર્શન : સંકલન
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની ૧૫૬મી અને ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭થી ૨૪ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી રાજકોટ શહેર અને નજીકના ગ્રામ્યવિસ્તારની શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે યોજાયેલ[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
शास्त्रस्य गुरूवाक्यस्य सत्यबुद्ध्यवधारणम् । सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ।।25।। શાસ્ત્રો તથા ગુરુના ઉપદેશ અક્ષરશ : સત્ય છે, આવી નિશ્ચયાત્મિકા બુદ્ધિને સંતવૃંદ ‘શ્રદ્ધા’ કહે છે. એના દ્વારા ‘વસ્તુ’ અર્થાત્ આત્મતત્ત્વની[...]
અમૃતવાણી : ભક્તિયોગ : શ્રીરામકૃષ્ણદેવ
આજે હોળી-દોલયાત્રા, શ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. 19 ફાગણ સુદિ પૂનમ, રવિવાર, પહેલી માર્ચ, ઈ.સ. 1885. શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર નાની પાટ પર બેઠેલા છે; સમાધિ અવસ્થામાં. ભક્તો જમીન પર બેઠા છે, એક[...]
માતૃવાણી : જપ-ધ્યાન, પ્રાર્થનાનો મહિમા : શ્રીમા શારદાદેવી
દિવસ અને રાતનો સંધિસમય પરમાત્માની પ્રાર્થના માટે બહુ જ મંગલકારક છે. એ સમયે મન પવિત્ર રહે છે. અસંખ્ય પ્રવૃત્તિઓની વચ્ચે વચ્ચે પણ કંઈ નહીં તો ઈશ્વરને યાદ કરીને તેમને નમન[...]
વિવેકવાણી : ભારતના સંતોની પૂર્તિ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ
ઉત્તર ભારતના મહાન સંત, ઋષિ ચૈતન્ય, ગોપીઓના ઉન્મત્ત પ્રેમના દૃષ્ટાંત રૂપ હતા. ચૈતન્યદેવ જન્મે બ્રાહ્મણ, એ સમયે તર્કશાસ્ત્ર પારંગત એવા એક કુટુંબના નબીરા, તર્કયુદ્ધમાં બીજા પંડિતોના વિજેતા અને મહા ન્યાયપંડિત[...]
સંપાદકીય : ડાકોરના ભગવાન રણછોડરાયજી : સ્વામી નિખિલેશ્વરાનંદ
વાચક મિત્રો, ફાગણ સુદિ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવો ફૂલદૌલ મહોત્સવની ઉજવણી કરે છે. આને ફૂલદૌલ પૂર્ણિમા કહે છે. એ દિવસે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. આ પર્વને આપણે હોળીના નામે[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:। भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्॥13॥ ‘યજ્ઞનો શેષભાગ ખાતાં સારા માણસો સર્વપાપમાંથી મુક્તિ પામે છે; પરંતુ એથી ઊલટું, જે લોકો કેવળ પોતાની જાત માટે જ રાંધે[...]




