ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પ્રકરણ - 5 સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન કર્તવ્ય એટલે શું ? જેમને આપણે પ્રાય: કર્તવ્યનું નામ આપીએ છીએ, એવાં અનેક કાર્યોમાં આપણે વ્યસ્ત રહીએ છીએ અને સામાન્ય રીતે આ[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
હિન્દુધર્મ સાચું વિજ્ઞાન છે. એમાં ક્યાંય પણ જૂઠાણું નથી. આપણો ધર્મ વેદ અને ઉપનિષદ પર આધારિત છે. એને કોઈ વાંચતા નથી અને સમજતા પણ નથી. તે બધી અતિ પ્રાકૃત, અસ્વાભાવિક[...]
પ્રાસંગિક : ચૈતન્યદેવનું બાળપણ : શ્રી મનસુખભાઈ મહેતા
મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1486 અને શક સંવત 1407ના ફાગણ માસની હોળી-પૂર્ણિમાના દિવસે બંગાળના[...]
પ્રાસંગિક : શ્રીરામ-સંક્ષિપ્ત જીવન : સંકલન
સ્તુતિ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥ હું શ્રીરામને, શ્રીરામચંદ્રને, સ્રષ્ટા શ્રીરામભદ્રને, રઘુઓના નાથને, સીતાના પતિને પ્રણામ કરું છું. પ્રત્યેક હિંદુની શ્રદ્ધા છે કે જ્યારે[...]
પ્રાસંગિક : શ્રીમહાવીર સ્વામી-સંક્ષિપ્ત જીવન : સંકલન
अर्हंन्तो भगवंत इन्द्रमहिता:, सिद्धाष्च सिद्धिस्थिता । आचार्या जिनशासनोन्नतिकरा:, पूज्या उपाध्यायका: । श्री सिद्धान्तसपाठका मुनिवरा, रत्नत्रयाराधका: । पंचै ते परमेष्ठिन: प्रतिदिनम्, कुर्वंतु वो मंगलम् ॥ ચોવીસમા અને છેલ્લા જૈન તીર્થંકર મહાવીરનો[...]
ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જોડિયાં સહોદર સંતાનો છે. જગતનાં મૂળતત્ત્વો (પદાર્થો - મેટાફિઝિક્સ)ની[...]
ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ
ભૂમિકા પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. જ્યારે એમને કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો છે, એવા સમાચાર મળ્યા ત્યારે તેઓ તત્કાલ કોલકાતા આવી ગયા. એમણે અહીં આવીને[...]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના કુટુંબજીવનની નાશવંતતા અને ક્ષુલ્લકતા પ્રગટ કરી ત્યારે જેમ ડૂબતો માનવ[...]
ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર કર્યો છે. એનું વર્ણન અહીં નીચે આપ્યું છે : પહેલા[...]
આરોગ્ય : અપનાવો મલ્ટીગ્રેઈન અને મલ્ટીમીલેટ આટા : ડૉ. પ્રીતિબહેન એચ. દવે
લોકોએ શું ખાવું, કેવું પોષણ મેળવવું તેની નવીન માહિતી આવતી રહે છે. અત્યારે ’મલ્ટીગ્રેઈન’ શબ્દ ખૂબ સાંભળવા મળે છે. રોટલીના સાદા લોટથી લઈને પાસ્તા, પીઝા કે નૂડલ્સ સુધ્ધાં મલ્ટીગ્રેઈન હોવાનો[...]
અહેવાલ : ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે રાષ્ટ્રિય સેમિનાર : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી અભેદાનંદજીની 150મી જન્મજયંતી-મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા તા. 3 અને 4 ફેબ્રુઆરી એમ બે દિવસનો એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં [...]
વિવેકચિંતન : પરીક્ષાઓ મહત્ત્વની છે પણ જીવનનો નાનો અંશ છે : સંકલન
સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કેળવણી એટલે માનવની ભીતર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ.’ અત્યારની કેળવણી-પદ્ધતિમાં પરીક્ષાઓ આપણા અભ્યાસની તુલા બની ગઈ છે. વાસ્તવમાં એ તો થોડા અભ્યાસ પાઠોના ચોક્કસ મુદ્દાઓનું જ મૂલ્યાંકન[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
તૃણાવર્તનો સંહાર એક વાર જ્યારે યશોદાજી પોતાના વહાલા પુત્ર શ્રીકૃષ્ણને ગોદમાં લઈને તેના પર વહાલ વરસાવતાં હતાં, ત્યારે અચાનક એમને એવું લાગ્યું કે તેમનો પુત્ર અત્યંત ભારે વજનવાળો થઈ ગયો[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : બંસરી - લે. ભક્તિબહેન પરમાર : ૨૦(૧), રાધા - લે. ભક્તિબહેન પરમાર[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૮ને સોમવારે વસંત પંચમીના રોજ શ્રીમંદિરમાં શ્રીમા સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. તેમાં મંગળા આરતી પછી વિશેષ પૂજા, હવન, ભજન અને સ્તોત્રપાઠ યોજાયાં હતાં. બપોરે[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
मन्दमध्यमरूपाऽपि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ।।28।। જો મુમુક્ષા મંદ કે મધ્યમ પ્રકારની હોય, તો પણ વૈરાગ્ય, શમદમ આદિ છ સંપત્તિઓ અને ગુરુકૃપાની સહાયથી વૃદ્ધિ[...]
અમૃતવાણી : ભક્તિયોગ : શ્રીરામકૃષ્ણદેવ
24 મે, 1884, શનિવાર. દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં ભગવાન બુદ્ધ વિશે ઘણું સાંભળ્યું છે. તેઓ દશાવતારમાંના એક અવતાર ગણાય છે...[...]
માતૃવાણી : મન અને તેની એકાગ્રતા : શ્રીમા શારદાદેવી
મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત થાય, તે પછી જ માણસ બીજાના દોષ જોઈ શકે છે. સ્વભાવે જ[...]
વિવેકવાણી : ભગવાન બુદ્ધ વિશે સ્વામીજી : સ્વામી વિવેકાનંદ
‘બુદ્ધનો દરેકે દરેક સિદ્ધાંત વેદાંતમાંથી નીકળેલો છે. તપોવનના મઠો અને વેદોમાં જે સત્ય છુપાઈને પડ્યાં હતાં તે સત્યોને બહાર લાવનારા સાધુઓ માંહેના બુદ્ધ પણ એક હતા. અત્યારે પણ એ સત્યોને[...]
સંપાદકીય : ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ – 1 : સ્વામી નિખિલેશ્વરાનંદ
આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે એક અનન્ય કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદજીની,[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
આ વિશ્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य:। अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति॥16॥ ‘હે પાર્થ, આમ[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
એક બીજા પ્રકારની અહંકેન્દ્રી વ્યક્તિ હોય છે. તેઓ બીજાને સુખી કરવા જરૂર કરતાં વધુ માત્રામાં ચિંતિત રહે છે અને એમને પ્રાર્થના માટે સમય મળતો નથી. આવા લોકો ક્લબો, સંગઠનો, બ્રિજપાર્ટી,[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
20-5-1960 એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી મહારાજે કહ્યું, ‘એ ભલે ગમે તેમ હોય, આપણે તો એ[...]
અધ્યાત્મ : શ્રીકૃષ્ણ અને બુદ્ધ : શ્રી ભાણદેવ
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને ચોવીશ અવતારની આપણી પરંપરાગત ગણનામાં બન્નેનો સમાવેશ થાય છે. ચોવીશ[...]
ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને - પૂર્વમીમાંસાને - કર્મમીમાંસા અને ઉત્તરમીમાંસારૂપ વેદાંતને બ્રહ્મમીમાંસા કહેવામાં આવે[...]




