ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ
મનની શાંતિ મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ લેવા ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ આપણાં કાર્યો ભિન્ન ભિન્ન પ્રકારનાં[...]
ચિંતન : દેખીતું વિચિત્ર પરંતુ સત્ય! : સ્વામી જગદાત્માનંદ
અવિશ્વસનીય પરંતુ સત્ય ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી રહ્યા છીએ, પરંતુ એક ન જન્મેલા શિશુની જેમ ગાઢ નિદ્રામાં[...]
ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ
યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર વિજય મેળવવાના તાત્કાલિક ઉદ્દેશ માટે[...]
વાર્તા : મુનિ મહારાજ : શ્રીનાનાભાઈ ભટ્ટ
‘ડાહ્યા સેનાપતિ !’ કાશીરાજ બોલ્યા, ‘તમારી વાત તો બરાબર છે. પણ હવે તો આ મુનિનું નામ સાંભળીને હું થાકી ગયો. જ્યારે જ્યારે તમે પોતે એ મુનિની અને તેના આશ્રમની વાત[...]
આરોગ્ય : દવા નાસ્તો નથી : ડૉ. કમલ પરીખ
એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે[...]
અધ્યાત્મ : દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા ધામ’ સૌરાષ્ટ્રનાં સંતસ્થાનોમાં આગવું સ્થાન[...]
ચિંતન : તમે તમારું પૌરુષ પ્રકટ કરો : શ્રી મનસુખભાઈ મહેતા
‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે, જે તમને[...]
અહેવાલ : ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે રાષ્ટ્રિય સેમિનાર : સંકલન
ઉદ્ઘાટન સમારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદનું સ્વાગત પ્રવચન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને જેમણે 25 વર્ષ સુધી પશ્ચિમના જગતમાં ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને ફિલોસોફીના પ્રચાર-પ્રસારનું કાર્ય કર્યું હતું એવા[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
શ્રીકૃષ્ણની બાળલીલા થોડા દિવસોમાં રામ અને શ્યામ ગોઠણભેર ચાલી ચાલીને ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ પોતાના ઘૂંટણ અને હાથની મદદથી ગોકુળમાં બધી જગ્યાએ એકી સાથે ચાલતા. એ સમયે એમના પગે[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૮ને બુધવારે મહાશિવરાત્રી નિમિત્તે શ્રીમંદિરમાં રાત્રે સંધ્યા આરતી પછી ૯.૦૦ વાગ્યાથી ચાર પ્રહરની વિશેષ શિવપૂજાના આયોજનમાં હવન, ભજન-કીર્તન, શિવનૃત્ય અને વિશેષ શિવસંકીર્તન યોજાયાં હતાં. બહોળી[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
मोक्षकारणसामग्र्यां भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसन्धानं भक्तिरित्यभिधीयते ।।31।। મોક્ષપ્રાપ્તિનાં સાધનોમાં ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. પોતાના વાસ્તવિક સ્વરૂપની શોધનાને ભક્તિ કહે છે. स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगुः । उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः । उपसीदेद्गुरुं प्राज्ञं यस्माद्बन्धविभोक्षणम् ।।32।।[...]
અમૃતવાણી : સર્વધર્મ સમન્વય : શ્રીરામકૃષ્ણદેવ
પંડિત શ્રીયુત્ મણિ મલ્લિકની સાથે વાતો કરે છે. મણિ મલ્લિક બ્રાહ્મ-સમાજના અનુયાયી. પંડિત બ્રાહ્મ-સમાજના ગુણદોષ લઈને ઘોર વાદવિવાદ કરે છે. ઠાકુર નાની પાટ ઉપર બેઠા બેઠા તાલ જોયા કરે છે[...]
માતૃવાણી : સત્-અસત્ નો વિચાર કરો : શ્રીમા શારદાદેવી
જેવી રીતે વાયુ વાદળાંને હાંકી કાઢે છે, તેવી જ રીતે ભગવાનનું નામ મનને ઢાંકી દઇને વિષયલોલુપતાના મેઘને છિન્નભિન્ન કરી નાખે છે. માણસ બીજાનાં દૂષણ જુએ છે ત્યારે પહેલાં તો તેનું[...]
વિવેકવાણી : આપણી પ્રજાનો જીવનપ્રવાહ ધર્મ છે : સ્વામી વિવેકાનંદ
સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું કેવી રીતે ? સુધારકોની ખંડનાત્મક યોજનાઓ નિષ્ફળ ગઈ છે. મારી યોજના આ[...]
સંપાદકીય : ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ – 2 : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને ભગવાન બુદ્ધ ધ્યાનમગ્ન થયા હતા[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
તૈત્તિરીય ઉપનિષદનો એક ભાગ आनन्दस्य मीमांसा, ‘આનંદની મીમાંસા’, શીર્ષક ધરાવે છે. અને એ ઉપનિષદ કહે છે : ‘બધા પ્રકારના માનવ આનંદો આત્માનંદના અંશરૂપ છે, आत्मानन्द एतस्य एव आनन्दस्य मंत्रम् उपजीवन्ति।[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ભગવદ્ ગીતા અને અન્ય ધર્મશાસ્ત્રોનો મહાન ઉપદેશ એ છે કે એક વ્યક્તિ સમાજનું એક અંગ હોવાથી સાથે એક અખંડ સાર્વભૌતિક સત્તાનું પણ અંગ છે. પ્રાચીન હિન્દુશાસ્ત્રોમાં વિરાટ પુરુષનું પ્રતીકાત્મક વર્ણન[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
8-6-1960 પ્રશ્ન - શું સાધુ સેવા કરવાથી મંગલ થઈ જાય ? ધારો કે કામકાંચનમાં આસક્તિ છે અને કેવળ ભગવાં ધારણ કર્યાં છે. મહારાજ - હશે. જે સેવા કરે છે, તે[...]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
પ્રકરણ : 3 શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત આ દુનિયામાં દરેક વસ્તુનો આરંભ અને અંત છે. ઋતુઓ બદલાતી રહે છે. ધરતી પણ દિવસરાત પોતાની ધરી પર ફરતી રહે છે. સામ્રાજ્યો ઉન્નત[...]
ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું વિચારવા લાચાર બનાવી દે છે ‘મારે ઓછામાં ઓછા સમયગાળામાં લક્ષ્યપૂર્તિ[...]
અધ્યાત્મ : અવતારની લીલા અગમ્ય છે ! : શ્રી ભાણદેવ
અવતારનો કેટલોક વ્યવહાર એવો હોય છે, કે જેને આપણે બુદ્ધિથી સમજી શકતા નથી. અવતારના વ્યવહારમાં ખાંચા જણાય છે. અવતાર એવો વ્યવહાર કરે છે કે જે સામાન્ય પરંપરાગત વ્યવહારથી ભિન્ન હોય[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : સ્વામી મંત્રેશાનંદ
શિવદેહ સમુત્પન્ના રેવા ઉત્પથગામિની । ધર્મ દ્રવેતિ વિખ્યાતા પાપં મે હર નર્મદે ॥ શિવના દેહમાંથી ઉત્પન્ન થયેલાં, ઉચ્ચ માર્ગે જનારાં, ‘ધર્મ-દ્રવ’ (ધર્મસ્રોત) એ નામે પ્રખ્યાત એવાં હે નર્મદા, મારું પાપ[...]
ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ
સેવાથી મન બને નિર્મળ સેવાનું મુખ્ય ફળ તો આત્મશુદ્ધિ છે. સેવા આપણને પવિત્ર બનાવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે શરીરને આપણે અહંકાર સાથે અભેદ માનીએ છીએ તે શરીર[...]
અધ્યાત્મ : ખલક દરિયા ખીમસાહેબ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
‘રવિભાણ સંપ્રદાય’ના તેજસ્વી સંતકવિ ખીમસાહેબનો જન્મ ઈ.સ.1734માં ચરોતરના શેરખી મુકામે પિતા ભાણસાહેબ અને માતા ભાણબાઈની કૂખે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. ભાણસાહેબને ત્યાં ઈ.સ.17ર9માં એક પુત્રનો જન્મ થયો. તેનું નામ ખીમ[...]
પ્રાસંગિક : ભગવાન શ્રીપરશુરામ : સંકલન
વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર[...]




