આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વાર્તા : બ્રહ્માનો ગર્વ : શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)

May 1, 2018|Tags: , , |

એક વાર બ્રહ્માને ગર્વ થયો. ‘કેવી મનોહર મારી આ સૃષ્ટિ ! આકાશની સાથે વાતો કરતા આ મોટા પર્વતો, હિમાલયના ખોળામાંથી વહેતી આ ગંગાયમુના, આલેશાન મેદાનો, વિશાળ મહાસાગર : આ બધું[...]

ચિંતન : ચારિત્ર્ય : શ્રી ભક્તિબહેન પરમાર

May 1, 2018|Tags: , , |

‘શીલં પરં ભૂષણમ્’. ચારિત્ર્ય જ માનવનું પરમ ભૂષણ છે, માનવનો ઉત્તમોત્તમ ગુણ છે. એમ કહી શકાય કે શીલ જ માનવનું સર્વસ્વ છે. ભલે માણસમાં બીજી અનેક લાયકાતો, આવડતો હોય પણ[...]

આરોગ્ય : ઊંઘ બાબતે જાગ્રત બનો ! : શ્રી ડૉ. કમલ પરીખ

May 1, 2018|Tags: , , |

જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે છે. આપણે બધાં ઊંઘીએ છીએ[...]

દર્શન સંસ્કૃતિ : સ્વામી વિવેકાનંદ – ભારતીય સંસ્કૃતિના સાચા રાજદૂત : પ્રો. ડૉ. ઓમપ્રકાશ વર્મા

May 1, 2018|Tags: , , , |

સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણોની ઝંકૃતિ સતત અનુભવવા મળે છે એવા રાયપુર શહેરમાંથી હું આવું છું, એ માટે હું આનંદ અને ગર્વ અનુભવું છું. અહીં સ્વામીજીએ કિશોરાવસ્થાનાં 1877થી 1879 સુધીનાં બે વર્ષો[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2018|Tags: , , , |

શ્રીકૃષ્ણ યશોદાજીને પોતાનું વિશ્વરૂપ બતાવે છે. એક દિવસ કૃષ્ણ પોતાના મિત્રો સાથે ઘરના આંગણામાં રમતા હતા. યશોદાજી રસોડામાં રાંધતાં હતાં. એવામાં બલરામ દોડતાં દોડતાં યશોદા પાસે આવ્યા અને કહ્યું, ‘મા,[...]

શ્રદ્ધાંજલિ

May 1, 2018|Tags: , , |

શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીજીને સ્મરણાંજલી શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહી શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીનું દુ :ખદ અવસાન બુધવાર ૨૧ માર્ચ, ૨૦૧૮ના રોજ સંધ્યા સમયે થયું[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

June 1, 2018|Tags: , , , |

तमाराध्य गुरुं भक्त्या प्रह्वप्रश्रयसेवनैः । प्रसन्नं तमनुप्राप्य पृच्छेज्ज्ञातव्यमात्मनः ।।34।। એવા ગુરુની ભક્તિપૂર્વક પ્રણામ, નમ્રતા તથા સેવા દ્વારા આરાધના કરીને સંતુષ્ટ કરે અને હાથ જોડીને તેમની સન્મુખ ઉપસ્થિત રહીને પોતાના જ્ઞાતવ્ય[...]

અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ

June 1, 2018|Tags: , , |

એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી કીમત નથી. એ જ રીતે, એકરૂપ ઈશ્વરને જીવ વળગી ન[...]

માતૃવાણી : સ્ત્રીઓએ કેવી રીતે જીવન જીવવું

June 1, 2018|Tags: , , |

લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપર કરમાઈ જાય એ જ ઇચ્છવા યોગ્ય[...]

વિવેકવાણી : મારા બહાદુર શિષ્યોને : સ્વામી વિવેકાનંદ

June 1, 2018|Tags: , , |

પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન[...]

સંપાદકીય : ‘નિંદક નિયરે રાખિયે’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2018|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજ એક વખત મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ પકડી. તેની માતાએ પણ તેમની[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

June 1, 2018|Tags: , , , |

ત્રીજા અધ્યાયનો 19મો શ્ર્લોક છે : तस्मात् असक्त: सततं कार्यं कर्म समाचर। असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुष:॥19॥ ‘માટે તું આસક્ત થયા વિના સતત તારાં કર્મો કરતો રહે; અનાસક્ત રહીને કર્મ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

June 1, 2018|Tags: , , , |

ગૃહસ્થનાં કર્તવ્યો હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગૃહસ્થનાં પાંચ કર્તવ્યો છે : દેવપૂજા; શાસ્ત્રાધ્યયન(પુરાતન ઋષિઓ પ્રત્યેનું કર્તવ્ય); અતિથિ-અભ્યાગતોની સેવા-સહાયતા; પિતૃઓનું તર્પણ; પશુઓની રક્ષા, આ કર્તવ્યોને પંચમહાયજ્ઞ કહ્યાં છે. (બૃહદારણ્યક ઉપનિષદ (1.4.16) અને[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

June 1, 2018|Tags: , , , |

10-6-1960 એક વ્યક્તિએ બાળપણથી જ મહારાજજીનો સંગ કર્યો હતો. અત્યારે તે એક શાળામાં શિક્ષક છે, પરંતુ તે વિદ્યાર્થીઓને બહુ મારે છે. મહારાજ - જુઓ, આદર્શવાદ - Idealism ઘણા ઓછા લોકોનાં[...]

ચિંતન : અવિશ્વસનીય પરંતુ સત્ય : સ્વામી જગદાત્માનંદ

June 1, 2018|Tags: , , |

એકની ભીતર બીજી વ્યક્તિ અહીં એક વ્યક્તિની સાચી કથા છે, જેને હજારો એવા લોકોએ પ્રત્યક્ષ જોઈ કે જેઓ તેના ઋણી હતા. આ કોઈ મહાન વ્યક્તિ કે સંન્યાસી કે જ્ઞાની પુરુષ[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

June 1, 2018|Tags: , , , |

ઊલટા વિચારોની પદ્ધતિ યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ, ત્યારે આપણે તેના પર એ[...]

અધ્યાત્મ : અવતારની લીલા અગમ્ય છે ! : શ્રી ભાણદેવ

June 1, 2018|Tags: , , , |

અવતારની આત્મગોપનલીલા પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાની ઘટના એટલે આત્મગોપન. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે તેઓ પોતાના ભગવત્ સ્વરૂપને ગુપ્ત રાખે છે, સંતાડી રાખે છે. આ ભગવાનની[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

June 1, 2018|Tags: , , , |

मैया अमरकंटकवाली तुम हो भोली भाली । तेरे गुन गाते हैं साधु, बजा बजा के ताली ।। निर्धनियों को धन देती है, अज्ञानी को ज्ञान । अभिमानी का मान घटाती,[...]

અધ્યાત્મ : કબીર સાહેબની અવળવાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

June 1, 2018|Tags: , , |

ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો, સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો... જી... જલ કેરી મછિયાં જળમાં વિયાણી... જલ કેરી મછિયાં... ઈંડા એના અધર[...]

પ્રાસંગિક : દેવી માતા ગાયત્રી : સ્વામી ગીતાનંદ

June 1, 2018|Tags: , , |

જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ. ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાત્ ॥ આ ગાયત્રી મંત્ર ઘણાં ઘરોમાં જપાતો[...]

પ્રાસંગિક : કબીરસાહેબ : સ્વામી ગીતાનંદ

June 1, 2018|Tags: , , |

કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા સિદ્ધ કરી શકાય તેમ નથી. છંદ આ પ્રમાણે છે : ચૌદહ સૌ[...]

વાર્તા : હંસકાકીયમ્ : શ્રીનાનાભાઈ ભટ્ટ

June 1, 2018|Tags: , , |

ગંગાનદીને કાંઠે એક મોટો વડલો અને વડલાને આશ્રયે પંખીઓની એક મોટી વસાહત. પૂર્વ દિશામાં પ્રભાત ફૂટ્યું. આખી રાતનો મૂંગો વડલો કેમ જાણે આળસ મરડીને ઊભો થયો અને તેને વાચા ફૂટી.[...]

ચિંતન : જીવતરની સાંકળ : શ્રી ભક્તિબહેન પરમાર

June 1, 2018|Tags: , , |

માનવનું જીવતર અનેક કડીઓ ધરાવતી સાંકળ સમાન છે. આ કડીઓ જેટલી મજબૂત અને અતૂટ, તેટલું જીવન સુખી અને સલામત. જન્મમૃત્યુ લગીની સાંકળમાંથી એક કડી તૂટતાં સાંકળ વિખેરાઈ જાય છે ને[...]

આરોગ્ય : ઊંઘ બાબતે જાગ્રત બનો ! : શ્રી ડૉ. કમલ પરીખ

June 1, 2018|Tags: , , |

જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે છે. આપણે બધાં ઊંઘીએ છીએ[...]

દર્શન સંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિ અને વસુધૈવ કુટુંબકમ્ : શ્રી ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્

June 1, 2018|Tags: , , , |

ખાસ કરીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો મહિમા સાંભળીને હું સન્માનની લાગણી અનુભવું છું. છેલ્લાં 25-30 વર્ષથી જ્યારે જ્યારે આવા કાર્યક્રમોમાં મને વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપવામાં આવે છે ત્યારે સભાગૃહમાં મારા જેવા[...]

Go to Top