આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

September 1, 2017|Tags: , , |

ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે. એમની વાણી ભાષા-પ્રાન્તના સીમાડાઓ ઓળંગીને સર્વદેશીય- સર્વકાલીન સત્ય તરીકે પ્રસરતી રહી[...]

અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રીભાણદેવ

September 1, 2017|Tags: , , , |

દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ ન બની જાય તેવી કાળજી પણ રાખવી જોઈએ. દરેક સંપ્રદાયમાં કાળક્રમે સાં5્રદાયિક[...]

સંશોધન : સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ : ડૉ. પ્રતિમા દેસાઈ

September 1, 2017|Tags: , , , , |

પંડિતો-શાસ્ત્રીઓના આતિથ્યમાં તેઓ પૂરા તન-મન અને ધનથી મંડી જતા હતા. પછી તો લાલા બદરીશાહનું ઘર બધા ગુરુભાઈઓ અને એમના સેવકો માટે કાયમનું ઘર જ બની ગયું. એટલે આજે પણ બધા[...]

સંકલન : મૂલ્યોની કરોડરજ્જુ : સંકલન

September 1, 2017|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે... કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી શકે છે, નિર્માલ્ય મનુષ્યો નહીં....[...]

અધ્યાત્મ : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : શ્રીઇલાબહેન શેઠ

September 1, 2017|Tags: , , |

(ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા કોઈએ જોયા નહીં. તેમણે ઘરમાં પ્રવેશ કર્યો. શ્યામવર્ણના ઉદ્ધવ કે[...]

અધ્યાત્મ : વિજય કોનો ? : શ્રીનાનાભાઈ ભટ્ટ

September 1, 2017|Tags: , , |

હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા. આ માસિકમાં આ વાર્તાઓ સ્વ.[...]

પ્રેરક પ્રસંગ : લઘુવાર્તા : શ્રી શૈલેષ સગપરિયા

September 1, 2017|Tags: , , |

મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઈને[...]

પ્રાસંગિક : પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : ડૉ. કુમારપાળ દેસાઈ

September 1, 2017|Tags: , , |

પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિરવાસ કરીને ધર્મની આરાધના[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

September 1, 2017|Tags: , , , |

હવે આ લેખમાં શ્રી નર્મદા પરિક્રમા શરૂ કરી દઈએ. ઓમકારેશ્ર્વરના મા નર્મદાના દક્ષિણ તટ પર આવેલ માર્કન્ડેય આશ્રમમાં નિવાસ : વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન, ડોરમેટ્રીમાં ભૂમિ પર શયન ઇત્યાદિનો[...]

સંસ્મરણ : બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો : સ્વામી જપાનંદ

September 1, 2017|Tags: , , , |

બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો ખર્ચ રાજ્ય આપશે. વર્ષમાં એક[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2017|Tags: , , |

ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર અવતરવાનું આશ્ર્વાસન એક સમયની વાત છે. અસંખ્ય દૈત્યોએ અહંકારી રાજાઓનું રૂપ ધારણ કરીને આખી પૃથ્વીને ધમરોળી નાખી.  આ ભાર વહન ન કરી શકવાથી ધરતી માતાએ ગૌમાતાનું[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2017|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત મોરબી જિલ્લાનાં માળિયા અને મિતાણામાં જુલાઈ, ૨૦૧૭માં કામચલાઉ ભોજનશાળા શરૂ કરવામાં આવી હતી. તા. ૨૩ના રોજ સાંજે ૪૦૦૦ અસરગ્રસ્ત લોકોને ખીચડી; તા. ૨૪ના રોજ બપોરે[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય

October 1, 2017|Tags: , , , |

संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पण्डितैर्धीरैरात्माभ्यास उपस्थितैः ।।10।। ધીર અને વિદ્વાન સાધકે -વેદાંતમાં કહેલ આત્માનાં શ્રવણ, મનન વગેરેનો- અભ્યાસ આરંભ કર્યા પછી બધાં (સકામ)કર્મોને ત્યજીને જન્મમૃત્યુરૂપી ભવબંધનમાંથી મુક્ત થવા માટે[...]

અમૃતવાણી : જગદંબા પાસે ભક્તો માટે ઠાકુરનો વિલાપ

October 1, 2017|Tags: , , |

બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર એકલા મણિ બેઠેલા છે. ઠાકુર સમાધિ-મગ્ન થયા છે. થોડી વાર પછી સમાધિ[...]

માતૃવાણી : દિવ્ય કૃપા : શ્રીમા શારદાદેવી

October 1, 2017|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક અપવાદ સિવાય તમે બીજો કોઈપણ ખોરાક પરમાત્માને ધરાવ્યા પછી લઈ શકો. ઠાકુર[...]

વિવેકવાણી : જગદંબાની ઉપાસના : સ્વામી વિવેકાનંદ

October 1, 2017|Tags: , , |

એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના પોતે જ એક વિશિષ્ટ ફિલસૂફી[...]

સંપાદકીય : આરાસુરી શ્રીઅંબાજી : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2017|Tags: , , |

સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા. જયપુરમાં બે અઠવાડિયાં રહ્યા. ત્યાંથી તેઓ અજમેર ગયા અને 1891ના ઉનાળામાં આબુ[...]

પ્રાસંગિક : ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ : સંકલન

October 1, 2017|Tags: , , , |

नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી લળીને અમારા નમસ્કાર. रौद्रायै नमो[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

October 1, 2017|Tags: , , , |

પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्। इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स उच्यते॥6॥[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

October 1, 2017|Tags: , , , |

શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે : મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥1॥ અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો વિભુત્વાચ્ચ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્।[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

October 1, 2017|Tags: , , , |

મહારાજ - ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણે ઠાકુરજીના સેવાભાવથી કર્મ કરી રહ્યા[...]

ચિંતન : દીપાવલીનો પર્વગુચ્છ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 2017|Tags: , , |

મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું એવું કંઈક- કંઈકને નિમિત્ત બનાવીને[...]

જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ

October 1, 2017|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ લેનમાં આવેલ વિદ્યાસાગરની શાળામાં થોડો સમય અભ્યાસ કર્યો.[...]

ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

October 1, 2017|Tags: , , , |

પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ, ત્યારે આપણને એ કાર્યમાં આનંદની[...]

અધ્યાત્મ : મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

October 1, 2017|Tags: , , |

જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે.... સપનામાં સૂતા રે , જન તમે જાગજો રે, હાં રે ભાઈ [...]

Go to Top