ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : કુ. ઇલાબહેન શેઠ
હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને યાદ કરી ઘણા વ્યાકુળ રહે છે. ત્યાંની યમુના, પુલિન, ગોકુળની[...]
સંસ્મરણ : સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું 1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર સંભાળ્યો. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ સંખ્યામાં પ્રાર્થના તેમજ અન્ય કાર્યક્રમોમાં[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ વિભાગ એના અંતિમ શ્ર્લોકથી પૂરો થયો : एषा ब्राह्मी[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે : ‘ત્યારે ન સત્ હતું,[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 12-01-1960 મહારાજ - નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના નેતાઓ બીજાને નોકર માને છે. બધા સાથે હળીમળીને, બધા સાથે સલાહસૂચન કરીને,[...]
ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા બતાવતું દર્શન છે. આ સાંખ્યદર્શન[...]
ઇતિહાસ : આપણું રાષ્ટ્રગીત : શ્રી નરેન્દ્ર આર પટેલ
જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા ! પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગ ! વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગ ! તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે[...]
અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ-જ્ઞાનની ઉપાસનાનો સમન્વય થયો છે, એવા ભૂતનાથ(ઈ.સ. 1762)ના[...]
અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રી ભાણદેવ
અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું થયું છે. ભૂતકાળના અનુભવી પુરુષોના અનુભવોનો સદુપયોગ કરવો તે ડહાપણનું લક્ષણ છે.[...]
પ્રાસંગિક : ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ : સંકલન
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર મઠમાં જોડાયા. તેમણે બીજા ગુરુભાઈઓની[...]
પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા : સંકલન
વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો હતો. એમની ઓરડી હતી નાની[...]
આરોગ્ય : પ્રેમ કી ગંગા બહાતે ચલો…. : શ્રી ડૉ. કમલ પરીખ
માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર થતો જાય છે. આ કારણે[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ. પદ્મપુરાણમાં સંગમ વચ્ચે ઊંચી, લાંબી માંધાતાની પહાડીનો વૈડૂર્યમણિ પર્વત નામે ઉલ્લેખ છે. એ[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશનની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ /૧૨ (CBSE) કેન્દ્ર ધોરણ વિદ્યાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આલો ૧૦ ૧૩૪ ૧૩૪ - - ૧૩૪ આલો ૧૨ ૧૧૨ ૭૩ ૩૨ - ૧૮[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अमृतत्वस्य नाशास्ति वित्त्ोनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटे यतः ।।7।। શાસ્ત્રો કહે છે કે કર્મ, ધન અને સંતતિથી અમરત્વ પ્રાપ્ત કરી શકાતું નથી, એ તો ત્યાગથી જ પ્રાપ્ત[...]
અમૃતવાણી : ખૂબ સારો આધાર નરેન : શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે હાજરા બહુ શુષ્ક જ્ઞાન-વિચાર કરે, કહે કે જગત સ્વપ્નવત્, પૂજા-[...]
માતૃવાણી : દિવ્યકૃપા : શ્રીમા શારદાદેવી
શ્રીરામકૃષ્ણ ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના શહેરમાં ફરે તેમ છૂપે વેશે તેઓ ફરતા હતા. તેઓને ઓળખી કાઢ્યા કે[...]
વિવેકવાણી : વિશ્વ ધર્મપરિષદમાં પ્રથમ સંબોધન : સ્વામી વિવેકાનંદ
શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં 11 સપ્ટેમ્બર, 1893ના વ્યાખ્યાનમાં ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !’ સંબોધન સાથે સભાખંડ બે મિનિટ સુધી તાળીઓથી ગુંજતો રહ્યો ! સ્વામીજીએ સૌના પ્રત્યે હૃદયથી આભારની લાગણી વ્યક્ત કરી[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન : સ્વામી સર્વસ્થાનંદ
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં જાણે કે સંગીતની મહેફિલ જામતી. પોરબંદરની આસપાસનાં અનેક તીર્થસ્થાનો અને[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
શ્રી ભગવાન બોલ્યા - लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥ ‘(સૃષ્ટિના) આરંભમાં, હે નિષ્પાપ (અર્જુન), મેં જગતને બેવડો માર્ગ આપ્યો હતો - સાંખ્યો માટે જ્ઞાનનો[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા અને જો તમે નિરાકારનું ચિંતન કરવાનો પ્રયત્ન કરો, તો તે[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 20-1-1960 મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે. પરંતુ પહેલેથી જ તેમને સ્વપ્નમાં કોઈક મંત્ર મળી ચૂક્યો છે.[...]
ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો છઠ્ઠો - યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ છે. સાંખ્યનાં પચ્ચીસ તત્ત્વો, એનું[...]
જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં ખચકાતા હોય અને સામાન્ય જનોની નજરથી બચવા માગતા[...]
ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની અવધારણા છે કે માનસિક તણાવ[...]




