આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ

July 1, 2017|Tags: , , |

દિવ્યતા કદી છેતરાઈ નથી અને છેતરાશે પણ નહીં. તે હંમેશાં પોતાનો પ્રભાવ પાડે છે અને ભૂલ કર્યા વિના સદા બેઈમાની તથા ઢોંગને પકડી પાડે છે. સત્યના તેજનો, આધ્યાત્મિકતાના પ્રકાશનો તથા[...]

સંપાદકીય : રામકૃષ્ણ મિશનનાં 120 વર્ષોથી ચાલતાં યુવસેવાકાર્યો : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2017|Tags: , , , |

(યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્વભરના 70 દેશોના  400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની   2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં  યોજાઈ હતી. તેમાં રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

July 1, 2017|Tags: , , , |

જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો ઉલ્લેખ, ‘તાઓ ઓફ ફિઝિકસ’ના લેખક પ્રોફેસર ફ્રિટ્યોફ કેપ્રાએ પોતાના ત્રીજા પુસ્તક ‘અનકોમન[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

July 1, 2017|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદ) વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું. એની પ્રત્યેક પાંખડી અદ્‌ભુત સૌંદર્યથી ઝગમગતી હતી. તેના પર બે બાળક ચરણોમાં[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

July 1, 2017|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - શું અજપાનો અર્થ હંસ, સોઽહં નાદ કરવો એવો છે ? મહારાજ - જે સદા સર્વદા ‘હરિ હરિ’ બોલે છે, તે શું અજપા થશે નહિ[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2017|Tags: , , , |

મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય જતાં આ બૌદ્ધ ધર્મ છેક[...]

ઇતિહાસ : ગંગામૈયા : શ્રીકાકાસાહેબ કાલેલકર

July 1, 2017|Tags: , , |

ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. પિતામહ ભીષ્મની ટેક, ભીષ્મની નિ:સ્પૃહતા, ભીષ્મનું બ્રહ્મચર્ય અને ભીષ્મનું તત્ત્વજ્ઞાન એ[...]

ચિંતન : હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ ! : શ્રીહરેશભાઈ ધોળકિયા

July 1, 2017|Tags: , , |

એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું તો 0% આવ્યું હતું. તેનાં[...]

ચિંતન :નિષ્ફળતા પણ સફળતાની સીડી છે : સ્વામી મુક્તિમયાનંદ

July 1, 2017|Tags: , , |

ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક - શબ્દની આવી વ્યાખ્યા કરી હતી. ઋશતિિં અિિંંયળાિં[...]

અધ્યાત્મ : વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

July 1, 2017|Tags: , , |

(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા[...]

અધ્યાત્મ : અધ્યાત્મનાં સોપાન : શ્રીભાણદેવ

July 1, 2017|Tags: , , |

અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે તેમ અધ્યાત્મપથની પણ એક વિદ્યા છે. અધ્યાત્મવિદ્યા અધ્યાત્મપથના અનેકવિધ પાસાઓની વિચારણા-મીમાંસા કરે[...]

સંશોધન : સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ : ડૉ. પ્રતિમા દેસાઈ

July 1, 2017|Tags: , , , , |

સ્વામી વિવેકાનંંદની પહેલી અલમોડા મુલાકાત શ્રીરામકૃષ્ણ કુટિર બનતા પહેલાં, સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ વારંવાર અલમોડા આવ્યા હતા. એના સંદર્ભમાં ઘણું જાણવા મળે છે, જે આજે પણ રામકૃષ્ણ ભાવધારા સાથે[...]

પ્રાસંગિક : શ્રીગુરવે નમ: : સ્વામી પ્રભુસેવાનંદ

July 1, 2017|Tags: , , , |

ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે. આ જ દિવસે મહર્ષિ વેદ[...]

પ્રાસંગિક : શ્રીગુરુસ્તોત્રમ્ : સંકલન

July 1, 2017|Tags: , , , |

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે, તેવા શ્રી ગુરુને નમસ્કાર હો[...]

પ્રાસંગિક : દાસ્યભક્તિની પરાકાષ્ઠા – શશી મહારાજ : શ્રીરામચંદ્ર દત્ત

July 1, 2017|Tags: , , |

સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી મહારાજ જ જાણતા હતા. અને જો કોઈને સેવક કહીએ તો[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

July 1, 2017|Tags: , , , |

रेवा तटे तप: कुर्यात् मरणं जाह्नवी तटे ॥ નર્મદા તટે(રેવા તટે) તપશ્ર્ચર્યાની મહત્તા ગણાય છે અને ગંગાકાઠે મરણનો મહિમા છે. આ લેખમાં ઓમકારેશ્ર્વર તીર્થનો મહિમા જોઈશું. નર્મદામૈયાના ઉત્તર તટે ચ્યવન[...]

ચિંતન : કૂવાનો દેડકો : પુષ્પા અંતાણી

July 1, 2017|Tags: , , |

કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું તમને એ વિશે એક વાર્તા[...]

સમાચાર દર્શન : સંકલન

July 1, 2017|Tags: , , |

રામકૃષ્ણ મિશન, પશ્ચિમ બંગાળની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ શાળા પરીક્ષાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આસાનસોલ ૯૦ ૯૦ - - ૯૦ વરાહનગર ૧૭૫ ૧૭૫ - - ૧૫૯ જયરામવાટી ૧૫૦ ૧૨૩[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

August 1, 2017|Tags: , , , |

लब्ध्वा कथञ्चिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यस्त्वात्ममुक्तौ न यतेत मूढधीः स ह्यात्महा स्वं विनिहन्त्यसद्ग्रहात् ।।4।। વળી ભલે કેટલાક લોકો ગમે તે રીતે તન-મનની શક્તિવાળો માનવજન્મ પામે, સાથે ને સાથે[...]

અમૃતવાણી : વૃંદાવન દર્શન : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2017|Tags: , , |

જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હું પૂર્ણ બ્રહ્મ છું કે નહિ તે જોવા[...]

માતૃવાણી : દિવ્ય કૃપા : શ્રીમા શારદાદેવી

August 1, 2017|Tags: , , , |

તમારાં કાર્યોમાં અને બોલચાલમાં સરળ બનો. તમે બડભાગી છો એવો તમને અનુભવ થશે! તેમના આશીર્વાદ તો પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ પર હંમેશાં વરસી રહ્યા છે. તેને માટે માગણી કરવાની જરૂર[...]

વિવેકવાણી : હે અર્જુન! ઊભો થા અને યુદ્ધ કર! : સ્વામી વિવેકાનંદ

August 1, 2017|Tags: , , |

ઊઘડતું દૃશ્ય યુદ્ધભૂમિનું છે; બન્ને પક્ષ પોતાનાં સગાઓ અને મિત્રોને જુએ છે: એક ભાઈ એક પક્ષે છે, બીજો ભાઈ બીજા પક્ષે. પિતામહ એક પક્ષે છે, પૌત્ર બીજા પક્ષે. . .[...]

સંપાદકીય : જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2017|Tags: , , |

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં આવવા-જવા માટે ભારતભરમાંથી ટ્રેનની ઘણી સુવિધા છે. શિવપુરાણ અનુસાર દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથ[...]

સ્તોત્ર : દ્વાદશ – જ્યોતિર્લિંગસ્તોત્ર : સંકલન

August 1, 2017|Tags: , , , |

सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ॥ भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ॥1॥ ખૂબ રમણીય, નિર્મળ એવા સૌરાષ્ટ્ર દેશમાં ભક્તિ આપવા માટે દયાસહિત અવતરેલા, મસ્તક પર ચંદ્રાલંકારને ધારણ કરનારા  જ્યોતિર્લિંગરૂપ ભગવાન[...]

સ્તોત્ર : मधुराष्टकम् : સંકલન

August 1, 2017|Tags: , , , |

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥1॥ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् । चलितं  मधुरं  भ्रमितं  मधुरं  मधुराधिपतेरखिलं [...]

Go to Top