ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ચિંતન : શક્તિનું પ્રત્યક્ષ ઝરણું : શ્રી મનસુખભાઈ મહેતા
ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત ન હોય, વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક પણ ન હોય. આવી વ્યક્તિ[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
1956માં ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતો (અસ્પૃશ્યો)ને ધર્માંતરણ કરવા અને બૌદ્ધધર્મનો અંગીકાર કરવા કહ્યું. (2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આવા લોકો 0.8% પ્રમાણમાં હતા. ) 1950ના દાયકા બાદ મોટા ભાગના ભારતીય[...]
અહેવાલ : મૂલ્યશિક્ષણ એક નવા અભિગમ સાથે : પન્નાબહેન પંડ્યા
સ્વામી વિવેકાનંદજીનું એક સ્વપ્ન હતું કે બાળકો ઉત્તમ, ચારિત્રવાન, નિર્ભય બને અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે. આજનાં બાળકો પાસે માહિતીનો ખજાનો છે. પણ જીવન મૂલ્યો કશરય ટફહીયત નહીંવત્ છે. આધ્યાત્મિક[...]
સમાચાર દર્શન : સંકલન
ભારતભરનાં કેન્દ્રો દ્વારા શિયાળામાં ગરીબોને થયેલ ઘાબળા વિતરણ કેન્દ્ર સંખ્યા આલો ૪૫૯ અદ્વૈત આશ્રમ, કોલકાતા ૧૮૧ વરાહનગર મિશન ૩૦૦ બેલાગાવી (બેલગામ) ૩૦૦ બેલઘરિયા ૩૦૦ કોંતાઈ ૨૫૦ દેવઘર ૪૦૦ ગારબેટા ૬૦૦[...]
દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
બીજો અંશ અહીં એક શંકા ઊભી થાય છે કે આત્માના પ્રકરણમાં બ્રહ્મનું ઉદાહરણ આપવું એ તો ઘણી બેહૂદી વાત છે. ઘણી જ વિચિત્ર વાત છે કે ઘોડાની વાત ચાલતી હોય[...]
અમૃતવાણી : વૈરાગ્ય અને ભક્તિ : શ્રીરામકૃષ્ણદેવ
સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્વર-ચિંતન કરે તો એ કાંઈ નવાઈની વાત નથી. ઊલટો એ જો ઈશ્વરચિંતન ન કરે, એ જો[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ મને જોઈને તેમણે મોટા અવાજે કહ્યુ, ‘બેટા ! અંદર આવ, અંદર આવ. તું સવારમાં આવી તેથી મને આનંદ થયો. આજે રાધાષ્ટમીનો શુભ દિવસ છે. બેટા ! નીચે બેસ.[...]
વિવેકવાણી : હિંદુધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓ : સ્વામી વિવેકાનંદ
પવિત્ર આર્યાવર્તમાં પણ જેને પવિત્રમાં પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે તે આ ભૂમિ છે; જેના વિશે આપણા મહાન સ્મૃતિકાર મનુ ઉલ્લેખ કરે છે તે બ્રહ્માવર્ત આ છે. અરે, ઇતિહાસના કથન[...]
સંપાદકીય : પ્રાર્થનાનું ઔચિત્ય : સ્વામી સર્વસ્થાનંદ
સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો હોય છે. ભૌતિક સુખ, દુન્યવી ચીજવસ્તુ, ઐહિક આનંદ, ઐન્દ્રિક ભોગ,[...]
અધ્યાત્મ : श्रीजगन्नाथाष्टकम् : સંકલન
कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: । रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥ भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् । सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥2॥ महाम्भोधेस्तीरे[...]
અધ્યાત્મ : શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ
શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક ધામ છે અને મુક્તિદાયિની સપ્ત નગરીઓમાંની એક નગરી છે. ઉત્તરમાં બદરીનાથ, દક્ષિણમાં[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ નામનો એક અપરોક્ષાનુભૂતિવાદી આંદોલનનો જન્મ[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - ઠાકુરજી, સ્વામીજી- શું આ લોકો હંમેશાં આનંદમય કોષમાં રહેતા હતા? મહારાજ - નહીં. જ્યારે સ્વામીજી વિશ્વનાથ દત્તના પુત્ર હતા ત્યારે નહીં; જ્યારે ઠાકુરજી આ[...]
ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મણકો ત્રીજો - જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે. આપણે અહીં એના દાર્શનિક પાસાની[...]
ઇતિહાસ : રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર. રઘુવંશી લોહાણા કોમમાં એનો જનમ. ગળસૂથીમાં જ રામ[...]
અધ્યાત્મ : અધ્યાત્મનું સ્વરૂપ : શ્રી ભાણદેવ
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર અરે ! જીવમાત્ર સુખ શોધે છે અને સુખની શોધ દુ:ખપ્રાપ્તિમાં જ પરિણમે[...]
સંશોધન : સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ : ડૉ. પ્રતિમા દેસાઈ
અલમોડા આશ્રમ સ્વામી શિવાનંદજી 1913-1915ના ગાળામાં અલમોડામાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં એમને ખબર મળી કે એમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મધુપ્રમેહ અને અનિદ્રાના રોગથી પીડાઈ રહ્યા છે. એટલે એમને સારવાર[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
એવં સા દક્ષિણા ગંગા મહાપાતકનાશિની । ઉત્તરે જાહ્નવી દેશે પુણ્યાત્વં દક્ષિણે શુભા ॥ (નર્મદાપુરાણ - 6.22) તે (નર્મદા મૈયા) મહાપાતક નાશ કરનારાં દક્ષિણનાં ગંગા છે. ઉત્તર દેશમાં જેમ જાહ્નવી ગંગા[...]
વેદ વાર્તા : આરુણિ : શ્રીનાનાભાઈ ભટ્ટ
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય નામના એક ઋષિ હતા. એક સુંદર નદીને તીરે તેમનો આશ્રમ. આશ્રમમાં ચારસો-પાંચસો શિષ્યો રહે અને ગુરુ પાસે વેદાધ્યયન કરે. દરરોજ સવારે ગુરુની પર્ણકુટિમાંથી ‘સ્વાહા’,[...]
ચિંતન : એકાગ્રતા કેળવો અને મહાન બનો : શ્રીમનસુખભાઈ મહેતા
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને તેથી તે સતત ભૂલો કર્યા[...]
ચિંતન : પરોપદેશે પાંડિત્યમ્ : સ્વામી આત્માનંદ
ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે - ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે - બીજાઓને ઉપદેશ આપવામાં તો[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ - મહોત્સવ-વિવિધા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૧૭ (શ્રીરામકૃષ્ણ મંદિરના ૩૮મા પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે) ના રોજ એક જપયજ્ઞનું આયોજન સવારે ૫ થી સાંજે ૭ :૩૦ સુધી[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
सर्ववेदांतसिद्धांतगोचरं तमगोचरम् । गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम् ।।1।। મનવાણીથી જાણવા અશક્ય છતાં સર્વ વેદાંતના સિદ્ધાંતથી જેમને જાણી શકાય છે, એ પરમાનંદ સ્વરૂપ સદ્ગુરુ શ્રીગોવિંદને હું પ્રણામ કરું છું. जंतूनां नरजन्म[...]
અમૃતવાણી : ગુરુની વિભાવના : શ્રીરામકૃષ્ણદેવ
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
પ્ર : મારા પર ઈશ્વરની કૃપા ક્યારે ઊતરશે ? ઉ : કોઈ માણસ સાધના કરે છે, માટે તેના પર પ્રભુની કૃપા થવી જ જોઈએ એવો કંઈ નિયમ નથી. જૂના વખતમાં[...]




