આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

April 1, 2017|Tags: , , , |

‘નર્મદે હર’ नर्मदा शर्मदा लोके पुरारिपददा मता । ये सेवन्ते नरा भक्त्या तेन यान्ति पुनर्भवम् ॥ નર્મદા મૈયા આ લોકમાં શાંતિ અને પરલોકમાં શિવલોક પ્રદાન કરે છે. જે મનુષ્ય ભક્તિભાવથી[...]

સંશોધન : લાલન ફકીર : શ્રીસુરમ્ય યશસ્વી મહેતા

April 1, 2017|Tags: , , |

બંગાળના બાઉલ સંગીત જગતના પ્રસિદ્ધ શિરોમણિ બંગાળના લોકસાહિત્યનું એક અભિન્ન અંગ બાઉલ-ગાન અથવા બાઉલ-સંગીત છે. તે બંગાળના લોકોમાં ઘણું જ પ્રિય સંગીત બની ગયું છે. આ બાઉલ પરંપરાની શરૂઆત બંગાળના[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

April 1, 2017|Tags: , , , |

ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની ભક્તિ પર આધારિત અસંસ્કૃત ધર્મ જોયો હતો. તે બંને સમૂહો[...]

ગૌતમનો હાથી : ભગિની નિવેદિતા

April 1, 2017|Tags: , , |

મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં ઝૂંપડી બાંધીને ગૌતમ નામના વિનમ્ર[...]

વ્યક્તિત્વ-વિકાસ : યુવાનોને : ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા

April 1, 2017|Tags: , , , |

આજના યુગમાં અત્યારે વિશ્વ અને દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો બની રહે છે. યુવાનો ધારે તો વિશ્વની અને આપણા દેશની સૂરત પલટાવી શકે, એ માટે બધા યુવાનોએ જાગ્રત થવાની[...]

સમાચાર દર્શન : સંકલન

April 1, 2017|Tags: , , |

ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી સમારોહ બારિશા મઠે ૧૭મી ફેબ્રુઆરીના રોજ એક વિદ્યાર્થી સંમેલન યોજ્યું હતું જેમાં ૧૧ શાળાના ૪૩૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શિક્ષકોએ ભાગ લીધો હતો. ચેન્નાઈ વિદ્યાપીઠે ૧થી ૮[...]

દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

May 1, 2017|Tags: , , |

બીજો અંશ ગયા અંશમાં કર્મયોગ પણ મોક્ષનો, સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે એ વાત સિદ્ધ કરી. ત્યાર પછી ક્રમે ક્રમે કર્મયોગની વ્યાખ્યા પણ કરી. હવે આ અંશથી માંડીને પ્રથમ અધ્યાયના અંત[...]

અમૃતવાણી : ઈશ્વર-સાધના : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2017|Tags: , , |

એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી પહેલાં જ એ ઝાડ નીચે[...]

માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

May 1, 2017|Tags: , , , |

સરયૂબાલાદેવીની નોંધ એક શિષ્ય કેટલાંક પૂર્ણ વિકસિત પુષ્પો, ચમેલીનો એક મોટો હાર, ફળો અને મીઠાઈ લાવ્યો હતો. તેણે આ બધું શ્રીમાના ચરણે ધર્યું અને તેમની પૂજા કરવા લાગ્યો. તે દૃશ્ય[...]

વિવેકવાણી : મૂર્તિપૂજા : સ્વામી વિવેકાનંદ

May 1, 2017|Tags: , , |

આ તબક્કે જ્યારે મનુષ્ય પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર અને ઈશ્વરમાં પ્રત્યેક વસ્તુને જુએ છે ત્યારે તે પરાભક્તિને પામે છે. તે પછી જ જીવાણુંથી માંડીને બ્રહ્મા સુધી પ્રત્યેકમાં તે વિષ્ણુને જુએ છે;[...]

સંપાદકીય : જીવનચર્યાનો મૂળમંત્ર : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2017|Tags: , , |

મનન કરીએ તો વિચાર ઉદ્ભવે છે કે મનુષ્યજીવનનો ચરમ ઉદ્દેશ શો છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે મનુષ્યના જીવનનો ઉદ્દેશ છે ઈશ્વર પર અનુરાગ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2017|Tags: , , , |

19મી શતાબ્દીના જર્મન દાર્શનિક ફિક્ટેએ કહ્યું હતું: ‘એ સર્વવિદિત તર્ક છે કે કાળના પરિપ્રેક્ષ્યમાં જેનો પ્રારંભ છે તેનો અંત પણ તેમાં થશે. એટલે કે જીવ મરણ પછી પણ અસ્તિત્વ ધરાવે[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

May 1, 2017|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) પ્રશ્ન - જે લોકોનો આ અંતિમ જન્મ છે, એ લોકો આ જન્મમાં જે કંઈ પણ કર્મ કરે, શું એને આ જન્મમાં એ ભોગવવાં પડે ? મહારાજ[...]

ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 2017|Tags: , , , |

મણકો બીજો  -  ચાર્વાક દર્શન અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો પર ઉપરછલ્લી નજર નાખીશું. પહેલાં ચાર્વાક દર્શનની થોડી વાતો કરીએ:[...]

અધ્યાત્મ : રાધા : શ્રી ભક્તિબહેન પરમાર

May 1, 2017|Tags: , , |

વિશ્વનો કોઈપણ કૃષ્ણપ્રેમી માનવ ‘રાધા’ના નામથી અજાણ હોઈ શકે નહીં. પૌરાણિક આધારો એમ સૂચવે છે કે મથુરા નજીકના બરસાના ગામના મુખી વૃષભાનુ અને તેમનાં પત્ની કલાવતીનું દિવ્ય સંતાન તે રાધા.[...]

આરોગ્ય : તહેવારો પછી બોડી ડિટોક્સિફિકેશન કેવી રીતે કરશો? : ડૉ. પ્રીતિ દવે

May 1, 2017|Tags: , , , |

આપણા દેશમાં બારે માસ તહેવારો સતત ચાલુ જ રહે છે. તહેવારો નિમિત્તે ગિફ્ટ અને શુભેચ્છાઓના આપ-લેનો દોર પણ ચાલુ રહે છે, એમાંય દિવાળી પર તો ખાસ. મોટાભાગના લોકોને એક આદત[...]

સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ

May 1, 2017|Tags: , , , , |

(અનુ. હર્ષદભાઈ પટેલ) ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્ર્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ મા, કોઈની ઘડિયાળ બરાબર ચાલતી[...]

ગંગાવારિ બ્રહ્મવારિ : સંકલન

May 1, 2017|Tags: , , |

જીવમાત્રનાં અશેષ પાપનું હરણ કરી વિશુદ્ધ બનાવવાના ગંગાજળના પાવનકારી ગુણ વિશે શ્રીરામકૃષ્ણદેવને અત્યાધિક શ્રદ્ધા-વિશ્વાસ હતાં. તે ગંગાજળને બ્રહ્મદ્રવ જ ગણતા. તેમને મન ગંગાવારિ બ્રહ્મવારિ હતું. પોતાના શિષ્યોના મનમાં ક્યારેય અશુભ[...]

ચિંતન : આત્મ-હત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2017|Tags: , , |

ખેદની વાત છે કે સમસ્ત વિશ્વમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આત્મહત્યાથી મરી જાય છે, જેમાં સૌથી વધુ લોકો (લગભગ અઢી લાખ) આપણા દેશના[...]

સંશોધન : સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ : ડૉ. પ્રતિમા દેસાઈ

May 1, 2017|Tags: , , , , |

પર્વતરાજ હિમાલય પર્વતરાજ હિમાલયની ભવ્યતા યુગો યુગોથી પ્રસિદ્ધ છે. શિવ-શક્તિની લીલાભૂમિ, દેવી-દેવતાઓની, યક્ષોની, ગંધર્વોની, કિન્નરોની અને વિદ્યાધરોની કર્મભૂમિ, ઋષિમુનિઓની તપોભૂમિ, સાધકોની સાધનાભૂમિ અને સહેલાણીઓ માટે સહેલગાહીભૂમિ! આટઆટલી વિવિધતા ધરાવતા પર્વતરાજને[...]

અહેવાલ : નર્મદાતટે ધ્યાન-જપ શિબિર : શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

May 1, 2017|Tags: , , |

અહેતુક કૃપાસિંધુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા, સ્વામીજી અને મા નર્મદાની કૃપાથી રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા આયોજિત પતિતપાવની પુણ્ય સલિલા મા નર્મદાના તટ પર આનંદમયી આશ્રમ, નિકોરા ખાતે તા. ૩ માર્ચ[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

May 1, 2017|Tags: , , , |

અહો ભગવતી પુણ્ય નર્મદેયમયોનિજા । રુદ્રદેહાદ્વિનિષ્ક્રાંતા મહાપાપક્ષયંકરી ॥ અહો! આ ભગવતી નર્મદા પુણ્યા, અયોનિજા, રુદ્રદેહથી નીકળેલાં અને મહાપાપોનો ક્ષય કરનારાં છે. (નર્મદા પુરાણ - 5.2) લેખક સંન્યાસીની બાલ્યાવસ્થા. એક વાર[...]

અધ્યાત્મ : ધર્મનાં ત્રણ અંગ : શ્રી મનસુખભાઈ મહેતા

May 1, 2017|Tags: , , |

એક વખત એક મહાન સંત-ઋષિ પોતાની કુટિરની બહાર વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની આસપાસ ભિન્ન ભિન્ન ધર્મશ્રદ્ધા ધરાવનાર, ભિન્ન ભિન્ન પથે ચાલીને ઈશ્વરની આરાધના કરનાર ધર્મજિજ્ઞાસુઓ બેઠા હતા. તેમની આરાધનાનાં[...]

ઇતિહાસ : પરિહાસનું દુષ્પરિણામ (યાદવકુળને ભીષણ શાપ) : સંકલન

May 1, 2017|Tags: , , |

એક વખત વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદજી જેવા ત્રિભુવન-પૂજનીય મહર્ષિ-દેવર્ષિ અચાનક ફરતાં ફરતાં ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની સુવર્ણનગરી દ્વારકા પાસેના પિંડારકક્ષેત્રમાં આવી પહોંચ્યા. આ[...]

અધ્યાત્મ : ભામતી : શ્રી નાનાભાઈ ભટ્ટ

May 1, 2017|Tags: , , |

(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ‘દેવી ! તું કોણ છે?’ વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો. ઓરડાની કચરાની ભીંતો ગારથી ચોખ્ખી અને રળિયામણી દેખાતી હતી.[...]

Go to Top