આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વિદ્યાર્થી જગત : વાંચનની કળા : શ્રીબકુલેશભાઈ ધોળકિયા

April 1, 2016|Tags: , , |

ગતાંકમાં આપણે વાંચ્યું હતું કે વાંચન શું છે અને કઈ રીતે વંચાય તથા તેની શી અગત્યતા છે. વાચનપ્રક્રિયામાં મહત્ત્વનું પરિબળ છે વાતાવરણ. આપણી આજુબાજુ એટલે કે ઘર, છાત્રાલય કે અન્યત્ર[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

April 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં આધુનિકીકરણ પામેલ હિંદુધર્મ વિશે વાંચ્યું, હવે આગળ...) હાર્દરૂપ ફિલસૂફી ષડ્દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત) હિંદુધર્મનાં મૂળભૂત શાસ્ત્રો છે. આને આસ્તિક તરીકે ઓળખાયાં છે. એટલે કે[...]

જીવનકથા : સળગતો સાદ જાગ્યો : જ્યોતિબહેન થાનકી

April 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં પિતાના મૃત્યુ પછી માર્ગારેટે કરેલ આપત્તિના સામના વિશે વાંચ્યું હવે આગળ....)   ‘કેસ્વિક’ની એક નિશાળમાં માર્ગરેટ શિક્ષિકા તરીકે જોડાઈ ગયાં. અહીં તેમના પિતાએ આપેલા ‘દરિદ્ર નારાયણ’ની સેવા કરવાના[...]

પ્રાસંગિક : સંવાદ અને વિવાદ : શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા

April 1, 2016|Tags: , , |

તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : બે હૃદયોની વાતચીત. વિવાદનો અર્થ છે : બે બુદ્ધિઓનો ટકરાવ. સંવાદથી બે[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

April 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં શ્રીહંસમહારાજ સાથેની મુલાકાતમાં ટિયામાં આવેલ પરિવર્તનની વાત વિશે વાંચ્યું, હવે આગળ...)   સ્ફટિક-પિંજરું અમે - ટિયા અને હંસજી મહારાજ - મૂગાં મૂગાં યાત્રા કરતા હતા. શ્રીહંસે મને કોઈની[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

April 1, 2016|Tags: , , , , |

ગયા અંકમાં નરેનનાં ખેલકૂદ, ધીંગા-મસ્તી, વ્યાયામ કસરત વગેરેના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ એના સ્વભાવમાં ગંભીરતા આવવા લાગી. હવે તે બૌદ્ધિક કાર્યોમાં વધારે[...]

બાલ ઉદ્યાન : ઉમાનો લીલાવિહાર : ભગિની નિવેદિતા

April 1, 2016|Tags: , , , |

એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની પરીઓ વિદ્યમાન હતાં. જ્યાં સ્વર્ગીય પુષ્પો ખીલ્યાં હતાં અને દેદીપ્યમાન[...]

સમાચાર દર્શન : સંકલન

April 1, 2016|Tags: , , |

સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મ જયંતી મહોત્સવ પોર્ટ બ્લેયર : આ કેન્દ્ર દ્વારા ૫ અને ૯ જાન્યુઆરીના રોજ પોંડીચેરી યુનિવર્સિટીના પોર્ટ બ્લેયરના સંકુલમાં યોજોયેલ યુવશિબિરમાં આશરે ૪૫૦ અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ભાગ લીધો[...]

દિવ્યવાણી : પ્રશ્નોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

May 1, 2016|Tags: , , |

यच्चित्तस्तेनैष प्राणमायाति । प्राणस्तेजसा युक्तः सहात्मना यथासङ्कल्पितं लोकं नयति ।।3.10।। મૃત્યુકાળે આ આત્માનો જેવો સંકલ્પ હોય છે, મન અંતિમક્ષણે જે ભાવનું ચિંતન કરે છે તે સંકલ્પ સહિત મન ઇન્દ્રિયોને સાથે[...]

અમૃતવાણી : ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2016|Tags: , , |

વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું નુકસાન થાય. વિષયાસક્ત મન ભીંજાયેલી[...]

માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

May 1, 2016|Tags: , , , |

સરયૂબાલાદેવીની નોંધ જાન્યુઆરી, ૧૯૧૧ : ઉદ્‌બોધન કાર્યાલય, કોલકાતા. શુક્રવારે સવારે શ્રીમાન શોકહરણ અમારા પટલડાંગાના ઘેર આવ્યા અને કહ્યુંું, ‘આવતી કાલે અમે શ્રીમાને પગે લાગવા જવાના છીએ. તમે તૈયાર રહેજો.’ આવતી[...]

વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ

May 1, 2016|Tags: , , |

રાષ્ટ્રના વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. તમે એ સમજો છો ? તમારે એનાં જ સ્વપ્નાં સેવવાં જોઈએ, તમારી વાતચીત તેના વિષે જ હોવી જોઈએ, તમારા વિચારો[...]

સંપાદકીય : માનવ-મન : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2016|Tags: , , |

વ્યાયામ માનવીના શારીરિકતંત્ર માટે એક ઘણો મહત્ત્વનો ખોરાક છે. આપણાં દરરોજનાં નાનાં-મોટાં કાર્યોને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તંદુરસ્ત અને વિઘ્નરહિત દેહ-બંધારણની આવશ્યકતા છે. આપણે સતત કામ કરીએ છીએ અને[...]

પ્રાસંગિક : ભગવાન પરશુરામ : શ્રીહર્ષદભાઈ પટેલ

May 1, 2016|Tags: , , |

ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ થયેલ શિવજી પાસેથી વરદાનરૂપે પરશુરામે[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન

May 1, 2016|Tags: , , |

શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો આરંભ શ્રીકૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નથી થાય છે. ઘણીવાર શ્રીકૃષ્ણે પોતે પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તરો પણ આપ્યા છે. અર્જુન દ્વારા પુછાયેલા આ પ્રશ્નો મોટા ભાગે[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ભાવના સેવતા ભક્તો તેમજ સંતોનાં કેટલાંક દૃષ્ટાંતો આપણે જોયાં, હવે આગળ....) શ્રીરામકૃષ્ણ કથામૃતના ભાગ-૨ પાના નં ૪૪૬- ૪૪૭માં આવે છે : ‘અને કંઈક ને કંઈક[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

May 1, 2016|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.) ૧૪-૦૩-૧૯૫૯ મહારાજ - એ દિવસે એક બ્રહ્મચારી આવ્યો હતો. તેણે કહ્યું કે Complete[...]

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

May 1, 2016|Tags: , , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (કામનાઓના સંયમ દ્વારા દિવ્યતાનું પ્રગટીકરણ, એ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) પરંતુ ફ્રોઇડવાદી (Freud) મનોવિજ્ઞાનના સંદર્ભમાં વર્તમાન અનુચિંતન દ્વારા જે વિચાર પ્રસારિત થયો છે એ[...]

વ્યક્તિત્વ વિકાસ : સદ્વર્તન અને સદ્ગુણ : સ્વામી આત્મદિપાનંદ

May 1, 2016|Tags: , , , |

ભારતની પુણ્યભૂમિમાં વિભિન્ન સામાજિક પ્રણાલીઓનું સર્જન થયું છે. ગુરુશિષ્ય પરંપરા એવું જ એક સફળ અને મહાન પ્રદાન છે. આપણી શિક્ષાપદ્ધતિઓમાં ગુરુગૃહવાસ જેવી પદ્ધતિ પણ હતી. વિદ્યાર્થી ઉપવીત-સંસ્કાર થાય પછી ગુરુને[...]

વ્યક્તિત્વ વિકાસ : અભ્યાસ અવલોકન : સ્વામી પુરુષોત્તમાનંદ

May 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં માણસ ઇચ્છે છે કંઈ અને માગે છે કંઈક બીજું - એવી મન : સ્થિતિનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) દીવાદાંડી બ્રહ્મચર્યનું પાલન કરવા અને મનની એકાગ્રતા કેળવવા ઘણા[...]

વિદ્યાર્થી જગત : વાંચનની કળા : શ્રીબકુલેશભાઈ ધોળકિયા

May 1, 2016|Tags: , , , |

ગતાંકોમાં આપણે વાંચન અને તે માટેના વાતાવરણ વિશે ચર્ચા કરી. વાંચનમાંથી મનના તરંગોની દિશાઓ નક્કી થઈ જતી હોય છે. જીવનને કઈ રીતે જીવવા લાયક બનાવવું તે પણ વાંચન પર અવલંબે[...]

વિદ્યાર્થી જગત : આત્મવિશ્વાસ : શ્રીકૌશિકભાઈ ગોસ્વામી

May 1, 2016|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ વારંવાર પોતાના પ્રવચનમાં આત્મવિશ્વાસ જગાવવાનો ઉલ્લેખ કરે છેે. સ્વામીજી કહે છે કે જો તમને તમારી પોતાની જાતમાં વિશ્વાસ નથી તો તમારા જેવું આ જગતમાં કોઈ નાસ્તિક નથી. કેટલું[...]

જીવનકથા : સળગતો સાદ જાગ્યો : જ્યોતિબહેન થાનકી

May 1, 2016|Tags: , , |

પ્રવચન પૂરું થયું અને સ્વામીજી તો ચાલ્યા ગયા. ઈઝાબેલે માર્ગરેટને પૂછ્યું : ‘ કેમ ગમ્યું ને?’ ‘હા, પણ એમાં એમણે નવું શું કહ્યું ? આપણે જે જાણીએ છીએ એ જ[...]

અધ્યાત્મ : આત્મકલ્યાણનું પ્રથમ સોપાનઃ પ્રાર્થના : ડૉ. અરવિંદ એચ. નંદાણિયા

May 1, 2016|Tags: , , |

ભારતીય સંસ્કૃતિ પાસે સંસ્કારનો ભવ્ય વારસો પડેલો છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગુણયુક્ત ઉપદેશ, કર્તવ્ય-આજ્ઞા જોવા મળે છે. માનવબુદ્ધિના વિકાસની સાથે જ સંસ્કૃતિનો વિકાસ સંકળાયેલો છે. ભૌતિક પ્રગતિ એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું[...]

પ્રાસંગિક : અવતાર : શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા

May 1, 2016|Tags: , , |

આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ. અંતિમ તત્ત્વ અને આ સૃષ્ટિ[...]

Go to Top