આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

May 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ટિયાની હંસજી મહારાજ સાથેની યાત્રા અને સ્ફટિક પિંજર વિશે વાંચ્યું, હવે આગળ...) ગધ્ધા પચ્ચીશી ‘એક ગધેડાની જિંદગીમાં છે શું? એક ગધેડાની જિંદગીમાં વળી હોય[...]

બાલ ઉદ્યાન : રાજા પરીક્ષિત : શ્રીમદ્ ભાગવતના પ્રથમ શ્રોતા

May 1, 2016|Tags: , , |

દ્વાપરયુગ સમાપ્તિના આરે હતો. કૌરવ-પાંડવોનું મહાસંહારક ધર્મયુદ્ધ પૂર્ણ થયું. પાંડવોનો વિજય થયો. સુભદ્રા-અર્જુનના પુત્ર અભિમન્યુ હતા. યુધિષ્ઠિર પછી તેના પૌત્ર પરીક્ષિત રાજા બન્યા હતા. તેઓ માતા ઉત્તરાના ગર્ભમાં હતા, ત્યારે[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

May 1, 2016|Tags: , , , , |

રાયપુરમાં પિતા અને પુત્ર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ અને નરેનને સંગીતની કેળવણી આપવાનો કેવી રીતે પ્રારંભ થયો તેમજ તેના સુભગ પરિણામની વાત ગયા અંકમાં જોઈ, હવે આગળ...   ૧૭ વર્ષના નરેન્દ્રનાથ[...]

સમાચાર દર્શન : સંકલન

May 1, 2016|Tags: , , |

સિસ્ટર નિવેદિતા ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ ચેન્નઈ મઠ : આ કેન્દ્ર દ્વારા ૯ ફેબ્રુઆરીના રોજ વિવેકાનંદ હાઉસમાં વિવેકાનંદ નવરાત્રિ ઉત્સવ દરમિયાન નિવેદિતા વિષયક હરિકથા (સંગીતમય વક્તવ્ય) અને નિવેદિતા અંગે ખાસ ફોટો[...]

દિવ્યવાણી : પ્રશ્નોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

June 1, 2016|Tags: , , |

अत्रैष देवः स्वप्ने महिमानमनुभवति । यद् दृष्टं दृष्टमनुपश्यति श्रुतं श्रुतमेवार्थमनुश्रृणोति । देशदिगन्तरैश्च प्रत्यनुभूतं पुनः पुनः प्रत्यनुभवति दृष्टं चादृष्टं च श्रुतं चाश्रुतं चानुभूतं चाननुभूतं च सच्चासच्च सर्वं पश्यति सर्वः पश्यति ।।4.5।।[...]

અમૃતવાણી : અહૈતુક પ્રેમ : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2016|Tags: , , |

જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર નાખો, તો હું તમારાં દર્શન[...]

માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

June 1, 2016|Tags: , , , |

સરયૂબાલાદેવીની નોંધ ૧૨ ફેબ્રુઆરી, ૧૯૧૧ ઉદ્‌બોધન કાર્યાલય, કોલકાતા તે દિવસે શ્રીમા બલરામબાબુને ઘેર ગયાં હતાં. તેઓ આવ્યાં ત્યાર પહેલાં તેમના બાગબજારવાળા ઘેર મેં થોડી વાર રાહ જોઈ હતી. મેં પ્રણામ[...]

વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ

June 1, 2016|Tags: , , , |

ભાઈઓ ! મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા ઊંડામાં ઊંડા તારને સ્પર્શ કર્યો છે. વિચારોથી, શબ્દોથી કે કાર્યો[...]

સંપાદકીય : ત્યાગ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2016|Tags: , , |

દરેક માણસ આગળ વધવા ઇચ્છે છે અને તેને માટે ઘણા ઉપાયો પણ શોધે છે. દા.ત. એક વેપારી તેના વેપાર વિશે અધ્યયન કરે છે, અનુભવી વ્યક્તિઓ પાસેથી સલાહ-સૂચનો મેળવે છે, તેમની[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન

June 1, 2016|Tags: , , |

દેખીતી રીતે વિરોધાત્મક લાગતા શ્રીકૃષ્ણના શબ્દોએ જાણે કે અર્જુનને મૂંઝવણમાં મૂકી દીધો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયમાં શ્રીકૃષ્ણે કર્મયોગ અને બુદ્ધિયોગ બન્નેનું વર્ણન કર્યું છે. મનુષ્યની ઉન્નતિ માટે કર્મ દ્વારા[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

June 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં ભક્તિ કેવી રીતે આવે અને સાધનાનો પ્રારંભ ત્વરિત કરવો જોઈએ એ વિશે આપણે વાંચ્યું, હવે આગળ....) અધ્યાય - ૨ અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

June 1, 2016|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં સંન્યાસી થયા પછી પૂર્વાશ્રમ સાથે સંબંધ રાખવા વિશે તેમજ ઠાકુરે બધું કર્યું છે, એ ભાવના વિશે વાંચ્યું, હવે આગળ....) ૨૬-૦૩-૧૯૫૯ પૂજ્ય પ્રેમેશ મહારાજ[...]

વ્યક્તિત્વ વિકાસ : સ્વામીજીનો ધર્મ : સ્વામી આત્મદિપાનંદ

June 1, 2016|Tags: , , , |

૧૯૦૧ ઈ.સ.ની વાત છે. શિકાગોથી આવી ગયા પછી આખાય ભારત દેશમાં બહુમાનિત અને સહુ ઓરથી સ્વામી વિવેકાનંદને પ્રશંસા, વંદના પ્રાપ્ત થતી હતી. મહા ધર્મનાયક હતા. આખા દેશમાં બોલબાલા. દેશવાસીઓને ધર્મની[...]

વ્યક્તિત્વ વિકાસ : સફળતાનું સૂત્ર : શ્રીહરેશભાઈ ધોળકિયા

June 1, 2016|Tags: , , , |

આજની નવી પેઢીને સૌથી વધારે કોઈ પ્રિય શબ્દ હોય તો તે ‘સફળતા’ છે. વિશ્વના બધા જ યુવાનોને સફળ થવું છે. તેમને ઘર, શાળા-કોલેજમાં કે સમાજમાં સતત સૂચના કે પ્રેરણા એ[...]

વિજ્ઞાન : મધુપ્રમેહમાં ભોજન આયોજનમાં આટલું ધ્યાનમાં રાખો : ડૉ. પ્રીતિબહેન દવે

June 1, 2016|Tags: , , |

ડાયાબીટિઝ થાય એટલે ભોજન પર પહેલાં તો જાગૃતિ રાખવી પડે. ઘરના બધા જ સભ્યો ડાયાબીટિઝવાળી વ્યક્તિએ શું ખવાય અને શું ન ખવાય એની ચર્ચા કર્યા કરે. અને એમાંયે મોટેભાગે ન[...]

વેદની વાર્તાઓ : અન્ન સમા પ્રાણ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2016|Tags: , , |

પુરાવર્તનકાળમાં કુરુક્ષેત્રમાં એક ‘ચક્ર’ નામના ઋષિ થઈ ગયા. એમણે અધ્યયનથી ઋષિઋણ તો ચૂકવી દીધું હતું, યજ્ઞયાગ કરીને દેવઋણથી યે છૂટી ગયા હતા. પણ વૃદ્ધાવસ્થા થવા છતાં સંતાન ન થવાથી પિતૃઋણથી[...]

અધ્યાત્મ : તેજની તરસ : ડૉ. શ્રીઈશ્વરભાઈ પરમાર

June 1, 2016|Tags: , , |

જીવતા જીવને હવા વિના ચાલે નહીં, શ્વાસ લેવા માટે જરૂરી હવા વિના મૂંંઝારાનો પાર ન રહે, જીવતા જીવને ખોરાક વિના પણ ચાલે નહીં. ભૂખ લાગે ત્યારે ખોરાક વિના બેચેનીનો પાર[...]

પ્રેરણાં : શિવજ્ઞાને જીવસેવા : ડૉ. દક્ષાબહેન અંતાણી

June 1, 2016|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન સેન્ટર દ્વારા તા. ૧૪-૪-૨૦૧૬, દુર્ગાષ્ટમીના દિવસે આશ્રમના વિવેક હોલમાં ‘માતૃવંદના’ નામનો એક અનોખો અનુકરણનીય સુંદર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદના એક સૌથી[...]

વિદ્યાર્થી જગત : વાંચનની કળા : શ્રીબકુલેશભાઈ ધોળકિયા

June 1, 2016|Tags: , , , |

વિદ્યાર્થી જગતમાં બહુધા પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે ‘યાદ નથી રહેતું’ આ પ્રશ્ન મોટેરાંઓને પજવતો હોય છે. આપણાં મનની અપેક્ષા એવી હોય છે કે આપણને વાંચેલું બધું યાદ[...]

વિદ્યાર્થી જગત : ૩૬૦* (ત્રણસો સાઈઠ ડીગ્રી) નું બાળ શિક્ષણ : શ્રીનિકુંજ વાગડીયા

June 1, 2016|Tags: , , |

મિત્રો! શીર્ષકમાં નિર્દિષ્ટ શબ્દ ‘બાળ શિક્ષણ’ સાથે તો આપણે સૌ ૧૦૧% પરિચિત જ છીએ, પરંતુ સાથે સંકળાયેલ અંક ૩૬૦ ૦ સૌ વાચકમિત્રોને ખૂબ જ અચરજ પમાડનાર ખરો! ૩૬૦૦ (ત્રણસો સાઈઠ ડીગ્રી) અંક[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

June 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) અમરવેલ ‘બીજ મેળવવા આ લોકો ઘાસ-પાંદડાંને કેમ બાળી નાખતાં નથી?’ ‘ટિયા, એ જ અસલી વાત છે ને?’[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

June 1, 2016|Tags: , , , , |

નરેન્દ્રના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી આ બંને દૈવી વ્યક્તિઓનું એક અટલ સ્થાન પ્રસ્થાપિત થવાનું હતું. ભારતના ઇતિહાસમાં ધાર્મિક ક્રાંતિ લાવનાર વ્યક્તિઓમાં શ્રીરામકૃષ્ણદેવનું નામ મોખરે છે. ૧૮મી સદીના અંતે પશ્ચિમની[...]

સમાચાર દર્શન : સંકલન

June 1, 2016|Tags: , , |

નવા કેન્દ્રો કાયમકુલમ : કેરળના આ નવા શાખા કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન, રામકૃષ્ણ મઠ, બેલુર દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે. દિલ્હી : આ કેન્દ્રના વસંત વિહાર વિસ્તારમાં એક નવા પેટા કેન્દ્રનું[...]

દિવ્યવાણી : પ્રશ્નોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

July 1, 2016|Tags: , , |

एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः स परेऽक्षर आत्मनि सम्प्रतिष्ठते ।।4.9।। જોનારો, સ્પર્શ કરનારો, સાંભળનારો, સૂંઘનારો, સ્વાદ લેનારો, મનન કરનારો, જાણવાવાળો તથા સંપૂર્ણ ઇન્દ્રિયો[...]

અમૃતવાણી : કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2016|Tags: , , |

કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ[...]

Go to Top