ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧ આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા કે તરત જ તેમણે મોટા અવાજે કહ્યુંું, ‘ઠીક, તું આવી છો, બેટા[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ સાંભળ્યું હશે, એવા દૂર દૂરનાં એક ગામડામાં ગરીબ બ્રાહ્મણ માતાપિતાને[...]
સંપાદકીય : ભક્તિરહસ્ય : સ્વામી સર્વસ્થાનંદ
આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે છે આજીવિકા કમાવા માટે, જ્યારે આપણામાંના કેટલાક અન્ય લોકોની સેવા[...]
પ્રેરણાં : મુશ્કેલીઓથી ડરો નહીં : શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
આપણે દૈનંદિન જીવનમાં બહુવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણી માનસિક પરિસ્થિતિ અનુસાર તેની વિવિધ પ્રકારે પ્રતિક્રિયા કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આપણને પ્રત્યેક પરિસ્થિતિમાં નિર્ભય બનવાનંુ આહ્વાન કરે છે.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન
સાન ફ્રાન્સિસ્કોમાં ૨૯મે, ૧૯૦૦ના રોજ આપેલા ભાષણમાં સ્વામી વિવેકાનંદ કર્મયોગ વિષયક વિવેચન કરે છે જેનો મર્મ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે. (અહીં અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે) ‘તમે[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિની જરૂરિયાત અને તેની ઉપલબ્ધિના ઉપાયનું વિવરણ આપણે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ....) મનોવૈજ્ઞાનિક ડોક્ટર કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સૌથી પહેલાં સમજનારા વ્યક્તિઓમાંના એક હતા. એમણે કહ્યું[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ....) ૦૧-૦૫-૧૯૫૯ બહરામપુરથી ડાૅક્ટર ચૌધરી[...]
વાર્તા : દાનવીરતા : શ્રી હર્ષદભાઈ પટેલ
ગ્રીષ્મ ઋતુની સવારે પાવન સમીર વાઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને સખા અર્જુન આ મનોરમ પરિવેશમાં ટહેલતા હતા. અર્જુનના મનમાં અનેક પ્રશ્નો હતા. અર્જુન મનોમન કર્ણ પ્રત્યે ઇર્ષાનો અનુભવ કરતો હતો.[...]
પ્રદાન : અર્વાચીન વિશ્વ પ્રત્યે સ્વામી વિવેકાનંદનું યોગદાન : શ્રી અનિલભાઈ આચાર્ય
વિશ્વના સાંસ્કૃતિક વિકાસમાં સ્વામી વિવેકાનંદના અમૂલ્ય યોગદાન વિશે બ્રિટિશ ઇતિહાસકાર કહે છે કે ભવિષ્યમાં સેંકડો વર્ષ સુધી લોકો સ્વામી વિવેકાનંદને આધુનિક વિશ્વના ઘડવૈયા તરીકે યાદ કરશે. ૧. ધર્મ : સમગ્ર[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ : એક સંન્યાસી
ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્ ઈશ્વર ગણે છે અને આધ્યાત્મિક[...]
પ્રેરણાં : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ : શ્રી હાર્દિકભાઈ પંડ્યા
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ માત્ર થોડાક સામાન્ય નિયમોના પાલનથી સાધારણ મનુષ્યમાંથી અદ્ભુત વિભૂતિ બની ગયા. બ્રહ્મચર્ય, સત્યપરાયણતા, સાદગી, પવિત્રતા વગેરે ગુણોના આચરણ દ્વારા રામેશ્વરના કિનારે રહેતો એક છોકરો આમ ભારતનો[...]
અહેવાલ : મા શારદા સંસ્કાર શિબિર (સમર કેમ્પ) : પન્નાબહેન પંડ્યા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉનાળુ વેકશનમાં દર વર્ષે યોજાતી આ મા શારદા સંસ્કાર શિબિરનું આયોજન આ વર્ષે પણ તા.૨-૫-૧૬ થી તા.૨૯-૫-૧૬ સુધી કરવામાં આવ્યું. તા.૨-૫-૧૬ના રોજ વિવેક હોલમાં રાજકોટ આશ્રમના[...]
પ્રાસંગિક : મહાકુંભ પર્વ : શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક ટેક્નોલોજી ન હોવા છતાં એ[...]
વિજ્ઞાન : મધુપ્રમેહ : ડૉ. શ્રી જયદીપ એસ. અંતાણી
છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગ્રતિ. જો કે હું કહીશ કે લોકો ચોખ્ખાઈ[...]
વાલીઓને : બાળક શીખે તેવા સંજોગ : ડૉ. શ્રીઈશ્વરભાઈ પરમાર
ઘોડાને પાણી પાવા માટે જળાશયે લઈ જઈ શકાય; ત્યાં પહોેંચીને પાણી પીવું કે ન પીવું એ ઘોડાની મરજી ને મોજ ! હકીકતે ઘોડો તરસ્યો હોવો જરૂરી છે. કોઈ કોઈને શીખવે[...]
પ્રાસંગિક : અવતારવાદનાં ત્રણ રહસ્યો : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે માણસ નિષ્ક્રિય બની જાય છે.[...]
વાર્તા : મહર્ષિ અત્રિ : શ્રી મનસુખભાઈ મહેતા
અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ કરો, ત્યારે એમણે સૃષ્ટિ રચતાં પહેલાં તપસ્યા[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) વિદ્વજ્જન મારા માટે અદૃશ્ય હંસજીની ઉપસ્થિતિ કોઈ પણ બીજી ઉપસ્થિતિ કરતાં વધારે ગંભીર અને ગહન બની ગઈ.[...]
બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે
પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે? કાળા રંગની પૃષ્ઠભૂમિમાં શ્વેતવર્ણનાં પક્ષીઓને જોઈને પરસ્પર વિરોધી રંગોમાં રહેલ[...]
સમાચાર દર્શન : સંકલન
નવાં કેન્દ્રો ગ્રેટર હ્યુસ્ટન : વેદાંત સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુ.એસ.એ.માં નવું કેન્દ્ર શરૂ કરાયું. રામનાથપુરમ્ : ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા આવતાં સ્વામી વિવેકાનંદ જ્યાં રોકાયા હતા ત્યાં રામનાથપુરમ્ (રામનદ)માં રામકૃષ્ણ[...]
દિવ્યવાણી : પ્રશ્નોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
स यद्येकमात्रमभिध्यायीत स तेनैव संवेदितस्तूर्णमेव जगत्यामभिसम्पद्यते। तमृचो मनुष्यलोकमुपनयन्ते स तत्र तपसा ब्रह्मचर्येण श्रद्धया सम्पन्नो महिमानमनुभवति ।।5.3।। ઓંકારનું ચિંતન કરનાર મનુષ્ય જો વિરાટ પરમેશ્વરનાં ભુ :, ભુવ : અને સ્વ :[...]
અમૃતવાણી : ભાવરાજ્યમાં રૂપ-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી. શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરેને, હસીને) - જોયું ને, હું માનું નામ[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ આજે હું થોડી જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈ શ્રીમા પાસે મંત્રદીક્ષા લેવા ગઈ. મેં ગૌરીમાને પૂછ્યું હતું કે કઈ વસ્તુઓની જરૂર પડશે, તે બધું હું[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
આપણાં શાસ્ત્રોનો સર્વોચ્ચ આદર્શ છે અવ્યક્ત તત્ત્વનો અને ઈશ્વર કરે તો આપણામાંથી દરેક વ્યક્તિ એટલી ઉચ્ચ કોટિની બને કે એ નિર્વિશેષ (અવ્યક્ત) આદર્શનો સાક્ષાત્કાર કરી શકે. પરંતુ બને એવું નથી.[...]
સંપાદકીય : પુકાર : સ્વામી સર્વસ્થાનંદ
સંસ્કૃત શબ્દ ‘દાન’નો અર્થ થાય કોઈપણ પ્રકારના બદલા કે લાભ કે પુરસ્કારની અપેક્ષા વિના આપવું, અર્પણ કરવું; કારણ કે બદલારૂપે કંઈકની અપેક્ષા રાખવી એ સીધે સીધો વેપાર છે, વિનિમય છે.[...]




