આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અધ્યાત્મ : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન

August 1, 2016|Tags: , , |

કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘અવિરત પ્રવૃત્તિના ઉપદેશક તરીકે શ્રીકૃષ્ણ એક જુદો[...]

અધ્યાત્મ : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

August 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ....)   જાગ્રત અવસ્થામાં આપણે અનેક બાબતો જોઈએ છીએ અને એ આપણા ધ્યાનને પૂરેપૂરી રીતે આકર્ષી[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

August 1, 2016|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) ૧૯-૦૫-૧૯૫૯ સવારના ૧૦.૩૦ વાગ્યા છે. એક વ્યક્તિ ઠાકુરને ભોગનિવેદન કરી રહ્યો[...]

અધ્યાત્મ : રોમરોમમાં રામકૃષ્ણ : શ્રીપરેશભાઈ વિ. અંતાણી

August 1, 2016|Tags: , , , |

ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા જ ભગવાન બનાવવા માગે છે[...]

વિજ્ઞાન : તુલસી : ડૉ. પ્રીતિબહેન દવે

August 1, 2016|Tags: , , |

ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓથી ઓપતો પ્રદેશ એટલે વૃંદાવન. ખુદ ભગવાનના લીલાસ્થાનનું નામકરણ જે વનસ્પતિના નામના આધારે થયું એ વૃંદા એટલે કે તુલસી પોતે કેટલી બહુમૂલ્ય હશે એ વિશે અંદાજ બાંધવો અઘરો[...]

સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી – પૂજા : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2016|Tags: , , , |

(ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.) જો તમે બડાબજારના માર્ગાે ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત[...]

પ્રાસંગિક : ગણતંત્ર : શ્રીઈશ્વર પરમાર

August 1, 2016|Tags: , , |

માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી છે; એને ખોરાક જોઈએ, એને સલામતી જોઈએ, એને સુવિધાઓ જોઈએ,[...]

પ્રેરણાં : શિક્ષણ એટલે ? : શ્રીહરેશભાઈ ધોળકિયા

August 1, 2016|Tags: , , , |

એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીઓનો લાભ મળવા[...]

પ્રાસંગિક : ભક્તવત્સલ ભગવાન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

August 1, 2016|Tags: , , |

મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં ખૂંપેલ મનુષ્ય જેમ જેમ બહાર[...]

શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2016|Tags: , , |

જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે, -ધ્રુવ :-૧ પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપજ્યાં, અણુ અણુમાંહિ રહ્યાં[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : ચિલ્ડ્રન યુનિવર્સિટી : શ્રીનિકુંજ વાગડીયા

August 1, 2016|Tags: , , |

મિત્રો ! યુનિવર્સિટી શબ્દનું શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ વિશ્વવિદ્યાલય થાય છે. વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટીને સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાના સ્વરૂપમાં જ જોવામાં આવે છે. માનવઇતિહાસની પ્રાચીનતમ એવી નાલંદા, વિક્રમશીલા,[...]

યુવજગત : તમે સર્વ શક્તિમાન છો : શ્રીકૌશિકભાઈ ગોસ્વામી

August 1, 2016|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત ન કરી શકો, ત્યારે નિષ્ફળ થાઓ છો. જ્યારે કોઈ વ્યક્તિ[...]

બાલ ઉદ્યાન : શિવભક્ત કણ્ણપ : ભગિની નિવેદિતા

August 1, 2016|Tags: , , , |

અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું. તે દક્ષિણી પર્વતના દેવતા સુબ્રહ્મનિયન્નો[...]

સમાચાર દર્શન : સંકલન

August 1, 2016|Tags: , , |

સ્વચ્છ ભારત અભિયાન કાંકુડગાચ્છી : આ કેન્દ્રના ૪૦ વ્યકિતઓએ માણિકકલા મેઈન રોડ અને ત્યાંની કેટલીક ગલીઓની સફાઈ ૨૬ જૂનના રોજ કરી હતી. નાગપુર : વિશ્વ પર્યાવરણદિનના ઉપક્રમે પ જૂનના રોજ[...]

દિવ્યવાણી : માંડૂક્યોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 1, 2016|Tags: , , |

तस्मै स होवाच। इहैवान्तःशरीरे सोम्य स पुरुषो यस्मिन्नेताः षोडशकला प्रभवन्तीति ।।6.2।। આ પૂર્વેના મંત્રમાં સુકેશા ઋષિએ સોળ કળાવાળા પુરુષ અંગેના જ્ઞાન વિષયક અલ્પજ્ઞતા અને વધુમાં સત્ય ભાષણનું મહત્ત્વ પ્રગટ કર્યું[...]

અમૃતવાણી : ઈશ્વર-શરણાગતિ : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2016|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચે વચ્ચે તો મને દેવ-ભાવ મોટે[...]

માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

September 1, 2016|Tags: , , , |

સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ અમે ઘેર પહોંચ્યાં. . . .ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યાં હતાં તે ઘડો પ્રાર્થના ખંડમાં મૂકવા માટે ગોલાપમા ગયાં. નીચે[...]

વિવેકવાણી : આત્મશ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ

September 1, 2016|Tags: , , |

જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શક્શો ! માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે. ભારતના બીજા ભાગોમાં બુદ્ધિ છે, પૈસો[...]

સંપાદકીય : નિરપેક્ષવૃત્તિ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2016|Tags: , , |

‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો, જગતને પોતાનું કરી લેતાં શીખ, જગતમાં કોઈ પરાયું નથી. દીકરી,[...]

શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2016|Tags: , , |

મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ; દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ - ધ્રુવ ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ; સાધુ સંગ બૈઠ બૈઠ, લોક લાજ ખોઈ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

September 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં ઇન્દ્રિય-જ્ઞાનની વ્યર્થ મહત્તા અને પુસ્તકીય જ્ઞાનની અપર્યાપ્તતા વિશે વાચ્યુંુંં, હવે આગળ....) અતિચેતન અનુભૂતિના સ્તર ઇન્દ્રિય વિષયભોગોથી મળતું સુખ અનંત દુ :ખનું જનક છે. પ્રારંભમાં તે અમૃતતુલ્ય લાગે છે[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

September 1, 2016|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે વાંચ્યુંંં, હવે આગળ....) ૨૬-૫-૧૯૫૯ (સવારના ૮.૩૦) ઉત્તરનો વરંડો, મહારાજ આરામખુરશીમાં[...]

સંગીત કલા : પ્રાચીન ધ્રુવગાન : એક ભક્ત

September 1, 2016|Tags: , , |

આજે પણ પ્રાસંગિક સંગીતના ક્ષેત્રમાં જેટલી ગીત-શૈલીઓ પ્રચલિત છે તેમાં ધ્રુવગાનને સર્વાધિક પ્રાચીન ગીત-શૈલી માનવામાં આવે છે. પરંતુ ધ્રુવાઓનું સ્વરૂપ શું હતું? તેનો પ્રયોગ કેવી રીતે કરવો તે વિશે અધિકાંશ[...]

આરોગ્ય : સાંઠીકડાની સળી જેવું શરીર સુદ્રઢ કેવી રીતે બને? : ડૉ. પ્રીતિ દવે

September 1, 2016|Tags: , , |

‘મંકોડી પહેલવાન’ કે ‘સાંઠીકડાની સળી’ જેવા ઉપનામોથી કોઈને નવાજવામાં આવે એટલે તરત સમજી જવાય છે કે સામેવાળી વ્યક્તિનાં દુબળા-પાતળા શરીર તરફ ઈશારો છે. સુડોળ રીતે પાતળા હોવું એ સારી વાત[...]

સંત કથા : સંત કવિ દાસી જીવણસાહેબ : શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

September 1, 2016|Tags: , , |

સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે ગામડે અને ટીંબે ટીંબે કંઈક[...]

Go to Top