ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
યુવજગત : નહીં માફ નીચું નિશાન : શ્રી ઈશ્વર પરમાર
મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી નથી. ખરી વાત છે, ભગવાન પ્રત્યેક બાળકને અનેક સિદ્ધિઓની સંભાવના[...]
અધ્યાત્મ : સંગીતયોગ : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની વિશિષ્ટતા એ છે કે તેનાં દરેક ક્ષેત્રમાં ધર્મ અને આધ્યાત્મિક્તા[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન – પ્રત્યાયનની દૃષ્ટિએ : ડાંકૃતિ ધોળકિયા
માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ સંમેલનને આવરી લેતો એક જ[...]
બાલ જગત : રમકડાં બાળકોના જીવનની દિશા બદલી શકે ! : શ્રી નિકુંજભાઈ વાગડીયા
આપણને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય કે શું બાળકોનાં રમકડાં તેઓના જીવનને નવી દિશા અને દર્શન આપી શકે છે ? જવાબ ચોક્કસપણે ‘હા’માં જ મળે ! તો ચાલો જાણીએ કે[...]
બાલ ઉદ્યાન : દે તાલ્લી ! : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા. ઈ શિયાળભાઈને આવી ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ એમ કહ્યા કરે. મિત્રોને કહે, ‘ભઈલા આજે તો મેં પેટ ભરીને દ્રાક્ષ[...]
પ્રેરક કથા : સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો : શ્રી મનસુખભાઈ મહેતા
ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુમાં એક વખત બપોર પછીના સમયે લોકો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને લોકોની ભીડ શેરીમાં જામી પડી છે. બરાબર એ જ સમયે ઓચિંતાનો એક અવાજ સૌના કાને[...]
અધ્યાત્મ : માણિક્ક વાચક (વાચગર) અને શિયાળવાં : ભગિની નિવેદિતા
(અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું હતું. એનાં અધ્યયન અને વિદ્વત્તાના[...]
પ્રેરક કથા : અસીમ આત્મશ્રદ્ધા : શ્રી નલિનભાઈ મહેતા
આઠ વર્ષની ઉંમરે શાળામાં લાગેલી આગને કારણે સખત રીતે દાઝી ગયેલ રમતવીર ગ્લેન કનિંગહામ. ડાૅક્ટરે ભવિષ્ય ભાખ્યું હતું કે તે હવે ક્યારેય પોતાના પગથી ચાલી નહીં શકે. દૃઢ નિશ્ચય કરીને[...]
સમાચાર દર્શન : સંકલન
ગુજરાતના સમાચાર શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા.૧૫ જુલાઈ, ૨૦૧૬, શુક્રવારના રોજ ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં લગભગ ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ[...]
દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
પ્રથમ અધ્યાય : પ્રથમ અંશ योगस्त्वं योगसिद्धिश्च योगगब्यस्त्वमेव हि। योगराड्योगिराट् चैव रामकृष्ण नमोऽस्तु ते।। 1।। હે રામકૃષ્ણ, તમે યોગ છો, યોગસિદ્ધિ પણ તમે જ છો. તમે યોગગમ્ય છો, યોગરાજ છો[...]
અમૃતવાણી : બ્રહ્મજ્ઞાનની સ્થિતિ
કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો ત્યાં સુધી ગાડી, ઘોડો, સાહેબ,[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓ એક પછી એક રજા લેવા લાગી. ધીમે ધીમે સાંજ પડી. શ્રીમાએ રાધુ, માકુ અને બીજાંને તેમની[...]
વિવેકવાણી : ત્યાગમૂર્તિ હિમાલય : સ્વામી વિવેકાનંદ
આપણા પૂર્વજોની આ સ્વપ્નભૂમિ છે, જ્યાં ભારતમાતા પાર્વતીનો જન્મ થયો હતો. આ તે પવિત્ર ભૂમિ છે, જ્યાં આવીને ભારતનો પ્રત્યેક મુમુક્ષુ આત્મા પોતાના જીવનનો અંતિમ અધ્યાય પૂરો કરવા માગે છે.[...]
સંપાદકીય : શિવતત્ત્વ : સ્વામી સર્વસ્થાનંદ
શિવતત્ત્વ ત્રણ નામોથી હિંદુશાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરાયું છે- શિવ, શંકર અને શંભુ. આ ત્રણેયનો અર્થ થાય છે- કલ્યાણોનું ઉદ્ગમ, પૂર્ણત : મંગલકારક, પરમ કલ્યાણકારી. આગમ-નિગમમાં ભગવાન શિવને વિશુદ્ધ જ્ઞાનવિગ્રહ ગણવામાં આવ્યા[...]
શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો; તુજ દ્વારે દ્વારે દીપકમાળા પેટાવજે, ગોપવજે દિલ અંધાર એકલો; બીજાને[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
"મિસ્ટિસિઝમ' અર્થાત્ "અપરોક્ષ અનુભૂતિ' અને એના સાધનપથને ખ્રિસ્તી ધર્મ તથા ઇસ્લામ ધર્મનાં આવશ્યક તથા મહત્ત્વપૂર્ણ અંગ ક્યારેય માનવામાં આવ્યાં નથી. અનેક ખ્રિસ્તી અધ્યાત્મવાદીઓને ખ્રિસ્તીધર્મ સંઘ દ્વારા કરાયેલ દંડને સહન કરવો[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
૧૧ ત્યાર પછી એકવાર હું જયરામવાટી ગયો. મારી સાથે મોક્ષદા બાબુ હતા. મેં કહ્યું, "મા, હું તમારી પાસેથી જ દીક્ષા લઈશ.' શ્રીશ્રીમાએ કહ્યું, "બેટા, તમારા લોકોના "કુલગુરુ' છે. તમે એમની[...]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, "એક દિવસે જોયું તો એક ચૈતન્ય-અભેદ.[...]
પ્રાસંગિક : દુર્ગાપૂજા : સ્વામી વિનિર્મુક્તાનંદ
(અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ પૂજા. કેવળ બંગાળીઓની જ શા[...]
આરોગ્ય : લોક જાગૃતિ – ચરક સંહિતા : વૈદ્ય શ્રી અમિત તન્ના
તબીબી વિજ્ઞાનના પાયામાં મૂળભૂત રીતે આઠ સિદ્ધાંતો રહેલા છે. જે વિજ્ઞાનમાં આ આઠેય સિદ્ધાંતોનું મૂળભૂત સ્થિતિમાં નિરૂપણ કરેલું હોય તેને જ તબીબી વિજ્ઞાન હોવાનો દરજ્જો મળે છે. આ આઠ સિદ્ધાંતો[...]
ચિંતન : શાંતિ કેવી રીતે મળે? : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।। (यजुर्वेद - 36.17) "સ્વર્ગલોક, અંતરિક્ષલોક[...]
પ્રાસંગિક : મહામાયા અને તેનું રાજ્ય : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ, નથી મૃત્યુ, નથી દુ :ખ[...]
વિવેચના : સ્વામી વિવેકાનંદ – નૂતન ભારતના પ્રતીક : શ્રીભરતભાઈ ના. ભટ્ટ
સ્વામી વિવેકાનંદ એ રેને'સાં (Renaissance) પછી આરંભાયેલા આધુનિક વિશ્વના મહામાનવ કહેવાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનથી ગ્રીસ સુધીના પટ્ટામાં વિશ્વે એક સાથે ૬-૭ યુગપુરુષોને આ ધરતી પર વિહરતા જોયેલા.[...]
પ્રેરક કથા : શાશ્વતની શોધ : જયશ્રીબહેન પી. અંજારિયા
જ્યારે આપણે દુ :ખમાં કે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે દૂર દૂર સુધી શોધવા છતાં પણ પરમાત્મા આપણને ક્યાંય મળતા નથી. પરંતુ આપણે જ્યારે આનંદમગ્ન હોઈએ કે ખુશીની ખુમારીમાં હોઈએ ત્યારે[...]
ભાગવત કથા : બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ : એક સેવક
મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન હતો. એક દિવસ સુરુચિના પુત્ર[...]




