ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ભક્ત ગાથા : રંકા અને બંકાનાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ : શ્રીમનસુખભાઈ મહેતા
મહારાષ્ટ્ર કવિ અને ભક્ત સંતોની પવિત્ર ભૂમિ છે. એમણે આપણને ભક્તિ-કાવ્યનો અમર વારસો આપ્યો છે. એ ભક્તિ-કાવ્યો અને સંપ્રદાય આજે પણ લોકપ્રિય છે. જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ, તુકારામ અને બીજા કેટલાય[...]
સમાચાર દર્શન : સંકલન
ભારતનાં શાખા કેન્દ્રોના સમાચાર ત્રિસુર : ત્રિસુર કેન્દ્રથી પ્રકાશિત થતા મલયાલમ માસિકપત્રિકા "પ્રબુદ્ધ કેરલમ્' ની વર્ષપર્યંતની શતાબ્દી ઉજવણીનો સમાપન કાર્યક્રમ ૧૨મી ઓગષ્ટે યોજાયો હતો. સ્વામી ગૌતમાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ[...]
પુરાણ કથા : શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન : ભગિની નિવેદિતા
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન છે, આત્મા માટે કોઈ અન્ય[...]
દિવ્યવાણી : કલાનું ઊગમ : શ્રી આદિશંકરાચાર્ય
ભારતીય કલાનો ઉદ્દેશ પરાવિદ્યા સાથે સંલગ્ન છે. મનુષ્યજીવનમાં પ્રગટિત થતી વિવિધ કલાઓનું લક્ષ્ય છે ત્રિકાળવ્યાપી શાશ્ર્વત સિદ્ધાંતો સાથે અનુસંધાન. પ્રત્યેક ભારતીય કલામાં સર્વત્ર પરમાત્મા જ અનુસ્યૂતરૂપે વિલાસ કરી રહેલો જોવા[...]
અમૃતવાણી : ભક્તો સંગે કીર્તનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો તેમની સાથે બેઠેલા છે. સમય આશરે[...]
માતૃવાણી : દિવ્ય કૃપા : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : હવે અમે બાગબજારમાં શ્રીમાના ઘરની નજીક અમારું ઘર બદલ્યું હતું. હું શ્રીમા પાસે રોજ સાંજે જતી. . . . આજે તેઓ શ્રીમાના ઘેર ભજન ગાવાનાં હતાં. બેલુરમઠના[...]
વિવેકવાણી : ભારતીય કલાસંગીત : સ્વામી વિવેકાનંદ
કલામાં મુખ્ય વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કલામાં નાટક સહુથી વધુ મુશ્કેલ છે. તેમાં બે બાબતોને પૂરેપૂરો સંતોષ આપવો જોઈએ; એક કાન અને બીજી આંખો. એક જ વસ્તુનું ચિત્ર[...]
નિવેદિતાવાણી : કલાની ઉત્કૃષ્ટતા : ભગિની નિવેદિતા
ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર મૂલ્યો છે તેને ભારતવર્ષ કોઈ[...]
સંપાદકીય : ભારતીય કલાનો ઇતિહાસ : સ્વામી સર્વસ્થાનંદ
કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત સુવિકસિત અને સુસંસ્કૃત છે. આર્યોના ભારતમાં આગમન પૂર્વે મહાન સંસ્કૃતિઓએ[...]
દીપોત્સવી : કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ : શ્રીહર્ષદભાઈ પટેલ
કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી આ કલાઓનું વિવેચન કરવાનો વામન પ્રયાસ કરીશું વિવિધ પ્રસંગોના માધ્યમથી.[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન : સ્વામી આત્મદિપાનંદ
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન જીવનની પૂર્ણતાનો છે.’ આ વૈવિધ્યપૂર્ણ[...]
દીપોત્સવી : ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન – વિવેકાનંદની નજરે : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન જીવનની પૂર્ણતાનો છે.’ આ વૈવિધ્યપૂર્ણ[...]
દીપોત્સવી : વિવેકાનંદ શિલાસ્મારક – કન્યાકુમારી : પ્રા. ડૉ. સ્મિતા એસ.ઝાલા
તા. 25 થી 27 ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા માટે ચિંતન કર્યું હતું. આ સ્થળને પાદ્પરાઈ કહેવામાં આવતું હતું જ્યાં દેવી[...]
દીપોત્સવી : હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા : શ્રી નરેશભાઈ અંતાણી
કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ હોય છે. આપણા સીમાવર્તી જિલ્લા કચ્છના પ્રવાસન-ઉદ્યોગમાં અને દેશના સાંસ્કૃતિક વારસામાં મહત્ત્વનું[...]
દીપોત્સવી : મોહેંજો-દરો અને હડપ્પામાં સિંધુખીણની સંસ્કૃતિ : શ્રી સુરમ્યભાઈ મહેતા
ઈ.સ.1856માં રેલવે દ્વારા કરાંચીને લાહોર સાથે જોડતો લોહ માર્ગ તૈયાર કરવાનું કામ બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને સોંપાયું. બ્રાહ્મણાબાદના ખંડેર નગરમાંથી ઈંટો અને પથ્થર મળ્યાં અને એમનું કામ થોડું સરળ[...]
દીપોત્સવી : લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા : શ્રીઅનિલભાઈ આચાર્ય
ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા અને પછી લોથલથી ખંભાતના અખાત સુધી લંબાયેલ ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક નવું[...]
દીપોત્સવી : વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા : ડૉ. સુરુચિ પાંડે
(અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52) પ્રાચીન કલાકારો પોતાના મગજમાંથી મૌલિક ભાવો ઉત્પન્ન કરતા અને પોતાનાં ચિત્રોમાં[...]
દીપોત્સવી : મગધકાળની કલાશૈલી : શ્રી હર્ષદભાઈ પટેલ
મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર અને બુદ્ધના સમયમાં મગધના હર્યંકવંશે[...]
દીપોત્સવી : મૌર્યયુગનાં કલાવહેણ : સંકલન
વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ કરે છે. ચિત્રકલા - વૈદિક સાહિત્યનાં વર્ણનો અને પુરાણકથાનાં વર્ણનો[...]
દીપોત્સવી : અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ : શ્રી સુરમ્યભાઈ મહેતા
ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના ઢોળાવ પર એક દટાયેલી કમાન નજરે ચડી. ઈ.સ. 1829 સુધીમાં એ પહાડીમાંથી[...]
દીપોત્સવી : ઇલોરાની કલાત્મક ગુફાઓ : સંકલન
ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતી રહી છે. આ વિશ્વવિખ્યાત ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી આશરે 30[...]
દીપોત્સવી : ખજૂરાહોનાં કલામય મંદિરો : સંકલન
ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના રૂપે આ મંદિરોને સંરક્ષણ આપ્યું છે. ખજૂરાહો મધ્યપ્રદેશના સતના[...]
દીપોત્સવી : ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા : શ્રી બકુલેશભાઈ ધોળકિયા
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન ભારતની સર્જનપ્રતિભા ગુપ્તકાળમાં પૂર્ણકળાએ પાંગરી[...]
દીપોત્સવી : ભારતીય સંગીતકલાની વિકાસગાથા : શ્રી રાજેશ પઢારીયા
હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર મુખ્યત્વે આર્યો, મુસ્લિમો અને અંગ્રેજ પ્રજાની અસર જોવામાં આવે છે.[...]
દીપોત્સવી : મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો : સંકલન
ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે. ચિત્રકલા - હર્ષ પછીના સમયમાં ચિત્રકલાને બદલે શિલ્પ અને સ્થાપત્યો પ્રતિ[...]




