આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

March 1, 2016|Tags: , , , |

(મનુષ્ય જીવનમાં ઉચ્ચ સ્થિતિની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંઘર્ષ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) સત્યની શક્તિ સામાન્યત : પ્રારંભમાં ભગવાન માટે વ્યાકુળતા થવી ઘણી કઠિન છે. એનું કારણ[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

March 1, 2016|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સમષ્ટિ-વ્યષ્ટિ સત્તાની તુલના તેમજ કૃપા-આશીર્વાદના મૂલ્યની સમજૂતી વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)[...]

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

March 1, 2016|Tags: , , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (આધ્યાત્મિક માર્ગે જનારને ભૌતિક સીમાઓ તણાવ ઊભો કરે છે તેની સમીક્ષા વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) માનસિક તણાવનું એક બીજું કારણ પણ છે અને તે[...]

વ્યક્તિત્વ વિકાસ : મૌનની સર્જનાત્મક શક્તિ : સ્વામી પરમાનંદ

March 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં મૌન સાધનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકારૂપ છે, સાધકના જીવનનું અનિવાર્ય અંગ છે, એનું વિવેચન વાંચ્યું, હવે આગળ...) મૌન-સાધના વિશે એક મહત્ત્વપૂર્ણ વાત એ હોય છે કે[...]

વ્યક્તિત્વ વિકાસ : અભ્યાસ અવલોકન : સ્વામી પુરુષોત્તમાનંદ

March 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અભ્યાસુ યુવાનોએ સ્ત્રીસંગથી દૂર રહીને સંયમ કેળવવો જોઈએ, એ ઉપદેશ પરનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૨ : ‘ઊંધે રવાડે ચડેલું સંશોધન’[...]

વિદ્યાર્થી જગત : વાંચનની કળા : શ્રી બકુલેશભાઈ ધોળકિયા

March 1, 2016|Tags: , , |

‘જે વાંચશે તે આગળ વધશે, જે લખશે તે વધુ આગળ વધશે અને જે ગણશે તે સૌથી વધુ આગળ વધશે.’ જો આ સૂત્ર આપણે અપનાવી લઈએ તો પ્રગતિ આપણો હક બની[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

March 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં હિંદુધર્મમાં પ્રણાલિકારૂપ કીર્તન, મેળો, ઉત્સવ, કથાસત્ર, તીર્થયાત્રા - આ બધાની સાર્થકતા વિશે વાંચ્યું, હવે આગળ...) પ્રકરણ - ૬ ધર્મ : આધુનિકીકરણ પામેલ હિન્દુધર્મ ગમે તે કારણ હોય, કોઈપણ[...]

જીવનકથા : સળગતો સાદ જાગ્યો : જ્યોતિબહેન થાનકી

March 1, 2016|Tags: , , |

‘માર્ગાેટ, આ રવિવારે મારે ત્યાં જરૂર આવજે.’ ‘કેમ, કંઈ વિશેષ કાર્યક્રમ છે?’ ‘હા, તને જરૂર ગમશે.’ ‘પણ છે શું?’ ‘મારે ત્યાં એક હિંદુ યોગી આવવાના છે. તેઓ પ્રવચન આપવાના છે[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ : ડાંકૃતિબહેન ધોળકિયા

March 1, 2016|Tags: , , , |

સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી રહેલ માન-સન્માન તથા પ્રાપ્ત ખ્યાતિ સંદર્ભે સ્વામીજીએ ૧૮૯૪માં સ્વામી રામકૃષ્ણાનંદજીને[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

March 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં ટિયાના હિમશિલા પરના ઊતરાણ અને તેને થયેલ વિવિધ અનુભવોના આસ્વાદન વિશે વાંચ્યું, હવે આગળ...) શ્રીહંસ મહારાજની સાથે મારું દિમાગ મારા નિયંત્રણમાં ન હતું. અહીંતહીં ભાગતા મારા શરીરને પણ[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

March 1, 2016|Tags: , , , , |

ગયા અંકમાં નરેન્દ્રની પોતાના સાથીની બીમારીમાં સહાયતા અને વૃક્ષમાં રહેલ કહેવાતા બ્રહ્મરાક્ષસના અસ્તિત્વની સત્યપરીક્ષાના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... મિત્રો સાથે ખેલકૂદ અને ધીંગામસ્તી કરતાં નરેન સદા ખુશ રહેતો પણ ક્યારેક[...]

બાલ ઉદ્યાન : ઉમા : ભગિની નિવેદિતા

March 1, 2016|Tags: , , , |

પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું. તેમનાં મોટાં બહેન ગંગાનદી હતાં.[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2016|Tags: , , , |

વર્ષ ૨૬ : એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ જગત : સદ્ગુરુ અને શિષ્ય - લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૬૨૮(૧૨). અહેવાલ :[...]

સમાચાર દર્શન : સંકલન

March 1, 2016|Tags: , , |

સ્વચ્છ ભારત અભિયાન કામારપુકુર : આ કેન્દ્ર દ્વારા ૩૧ ડિસેમ્બર અને ૨૬ જાન્યુઆરીના રોજ સ્થાનિક સંસ્થાના સભ્યો તથા સરકારી અધિકારીઓ સહિત આશરે ૩૦૦ લોકોએ કેટલીક શેરીઓ અને રમતના મેદાનની સફાઈ[...]

દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

April 1, 2016|Tags: , , |

पायूपस्थेऽपानं चक्षुः श्रोत्रे मुखनासिकाभ्यां प्राणः स्वयं प्रातिष्ठते मध्ये तु समानः । एष ह्येतद्धुतमन्नं समं नयति तस्मादेताः सप्ताचिर्षो भवन्ति।।5।। મલત્યાગ કરનાર ઇન્દ્રિય તેમજ પ્રજનનેન્દ્રિયની કાળજી રાખવા માટે આ પ્રાણ, અપાનની નિમણૂક[...]

અમૃતવાણી : ભક્તનું અભિમાન : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2016|Tags: , , |

નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ રૂપિયાનું કપડું તમે બે દોઢિયાંની પૂતળી આપીને ફોસલાવી લઈ શકો. પણ શરૂઆતમાં[...]

વિવેકવાણી : સંગઠિત ઇચ્છાશક્તિનું બળ : સ્વામી વિવેકાનંદ

April 1, 2016|Tags: , , |

આપણું જીવનરક્ત છે આધ્યાત્મિક્તા. એ જો સાફ હોય, જો એ સશક્ત, શુદ્ધ અને જોમવાળું હોય તો સારું; રાજદ્વારી, સામાજિક કે બીજી ભૌતિક ખામીઓ, દેશની ગરીબાઈ સુધ્ધાં, જો રક્ત શુદ્ધ હશે[...]

સંપાદકીય : પૂજા અને વિધિવિધાનો : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2016|Tags: , , |

જો આપણે ગઈ શતાબ્દીની પરિધિમાં નજર નાખીએ તો ‘તુલનાત્મક ધર્મ’ના અધ્યયનનો પ્રાદુર્ભાવ અને તેનો આનુષંગિક વિકાસ જોવા મળશે. વિશ્વના મહાન ધર્મોમાંથી હિંદુ અને ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરપૂજાને સૌથી વધારે મહત્ત્વ અપાયું[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

April 1, 2016|Tags: , , , |

(સંયમી અને જ્ઞાની મુનિઓ આ સંસારમાં રહીને પણ જરાય ચલાયમાન થતા નથી, તેઓ કેવી રીતે સ્થિર રહે છે એ વાત આપણે જોઈ ગયા, હવે આગળ...) विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः। निर्ममो[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

April 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં સત્યની શક્તિ અને દિવ્યતા પ્રાપ્તિ માટેના તીવ્ર અસંતોષની વાત આપણે જોઈ ગયા, હવે આગળ...) અહીં સાચી ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ઉપયોગિતા સ્પષ્ટ છે. કઠોપનિષદમાં (૧.૩.૯) કહ્યું છે : વિજ્ઞાનસારથિર્યસ્તુ[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

April 1, 2016|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત, આનંદમય કોષ, શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા વિશેના મહારાજના વિશિષ્ટભાવ વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે[...]

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

April 1, 2016|Tags: , , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં વાસ્તવિક રીતે ધર્મ તણાવને દૂર કરવામાં કેવી રીતે સહાયરૂપ થાય છે તેની વાત જોઈ, હવે આગળ...) એ વાત પર ભાર દેવો આવશ્યક છે કે[...]

વ્યક્તિત્વ વિકાસ : મૌનની સર્જનાત્મક શક્તિ : સ્વામી પરમાનંદ

April 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં મનને સામંજસ્યમાં સ્થાપીને પોતાના જીવનને ઉચ્ચતર શક્તિઓ સાથે જોડીને આપદાઓમાંથી કેવી રીતે બચી શકીએ એ જોયું, હવે આગળ...) કાર્યની અધિકતાથી આપણે થાકતા નથી; ક્યારેક[...]

વ્યક્તિત્વ વિકાસ : અભ્યાસ અવલોકન : સ્વામી પુરુષોત્તમાનંદ

April 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અવળે રવાડે ચડેલા યુવાનને આંતરધર્મ લગ્નથી બચાવીને તેને કેવી રીતે અભ્યાસરત બનાવ્યો, એ વાંચ્યુંું, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૩ : ‘ખરેખર તું શું ઇચ્છે[...]

વિદ્યાર્થી જગત : સ્વામી વિવેકાનંદ અને યુવાશક્તિ : શ્રીઅનિલભાઈ આચાર્ય

April 1, 2016|Tags: , , , |

ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ વિશ્વાસપૂર્વક આ શબ્દો ઉચ્ચાર્યા હતા, ‘મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે[...]

Go to Top