આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વિવેકવાણી : જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ : સ્વામી વિવેકાનંદ

February 1, 2016|Tags: , , |

જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ ભારતમાં આ રીતે લાવવામાં આવ્યો છે કે ઊંચા વર્ણાેને નીચે પાડો નહીં, બ્રાહ્મણોને કચડી નાખો નહીં. બ્રાહ્મણત્વ એ ભારતમાં માનવતાનો આદર્શ હોવાનું શંકરાચાર્યે ગીતા ઉપરના પોતાના ભાષ્યમાં[...]

સંપાદકીય : ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ...) જો કે ભક્તિ-સંગીતનું મૂળસ્રોત આપણને અતિ પ્રાચીન માનવનાં સાહજિક ઉદ્ગારો[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

February 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ...) જગતનાં ઘણાં સાહિત્યોમાં, સર્વત્ર અને નિત્ય ભજવાતી આ ટ્રેજિડી નિરૂપાઈ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

February 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં સંસારમાં ચિરશાંતિ સંભવ નથી એ વિશે વિશ્લેષણ વાંચ્યું, હવે આગળ...) સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો આપણને બધાંને સમતોલ અને શ્રેષ્ઠતર પથના સ્વીકારનો અવસર મળ્યો છે, પરંતુ આપણે પોતાના[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

February 1, 2016|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સંન્યાસી મોક્ષ ઝંખે છે, પણ એ જીવનમાં તેણે સુવ્યવસ્થિત રહેવું જોઈએ એ વિશે વાંચ્યું, હવે આગળ...) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક[...]

વ્યક્તિત્વ વિકાસ : અભ્યાસ અવલોકન : સ્વામી પુરુષોત્તમાનંદ

February 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં યુવાનની સંપદા, બ્રહ્મચર્ય વિશે આપણે વાંચી ગયા, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૧ : ‘હું ખૂબ ચિંતિત છું.’ એક કોલેજના વિદ્યાર્થીએ મને એક વખત પૂછ્યું, ‘સ્વામીજી, અભ્યાસ કરવાનું તો[...]

વ્યક્તિત્વ વિકાસ : સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં સંબંધો જાળવવા મૂલ્યાંકન, સ્વીકાર, અનુકૂલન, વર્તણૂક, સહિષ્ણુતા, વિસ્મરણ, ક્ષમા જેવા ગુણો કેળવવા વિશે વાંચ્યું, હવે આગળ...) કાયમ ટકી રહેનારા સંબંધો આપણામાંના બધા જીવનમાં પરિપૂર્ણતાને ઝંખીએ છીએ. માનવજીવનમાં સફળતાના[...]

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

February 1, 2016|Tags: , , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્રતા અને નિરુદ્ધ એ પાંચ અવસ્થા વિશે જાણ્યુંં, હવે આગળ...) પ્રકરણ : ૨ માનસિક તણાવના નિરાકરણમાં ઉચ્ચતર મૂલ્યોની ભૂમિકા અત્યાર સુધી[...]

વ્યક્તિત્વ વિકાસ : મૌનની સર્જનાત્મક શક્તિ : સ્વામી પરમાનંદ

February 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) પૃથ્વીના ગર્ભમાં રહેલ એક બીજ પોષણ અને બીજાં પ્રાકૃતિક વરદાનોને ગ્રહણ કરીને, જ્યાં સુધી તેનો પ્રસરણશીલ આત્મા પુષ્પિત અને પલ્લવિત ન થાય ત્યાં સુધી મૂકભાવે ત્યાં[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

February 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં સગુણ-નિર્ગુણબ્રહ્મ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયો વિશે વાંચ્યું, હવે આગળ...) વ્યક્તિએ અનુસરણ કરવાના મુદ્દે કોઈ એકવાયતા હોવાની બાબતમાં હિન્દુ ધર્મ અપેક્ષા રાખતો નથી. ખ્રિસ્તી ધર્મ કે ઈસ્લામની જેમ સાપ્તાહિક ધોરણે[...]

પ્રાસંગિક : સ્વામીજીનો પ્રિય – ‘બાઘા’ : સ્વામી પ્રભુસેવાનંદ

February 1, 2016|Tags: , , |

મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને પોતાના અસ્તિત્વની જાણ બધાને કરાવતો[...]

પ્રાસંગિક : કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી સારદાનંદ

February 1, 2016|Tags: , , , , |

શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ વચ્ચે વચ્ચે એમની સાથે વિવિધ[...]

પ્રાસંગિક : ધ્યાન કેવી રીતે કરવું ? : સ્વામી શિવાનંદ

February 1, 2016|Tags: , , , |

ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું નથી. શ્રીમહાપુરુષ મહારાજ - શરૂઆતમાં[...]

પ્રાસંગિક : પ્રશ્નોત્તરી : સ્વામી બ્રહ્માનંદ

February 1, 2016|Tags: , , , |

(અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ અનુસાર સાધનભજન કરતાં કરતાં જ્યારે[...]

પ્રાસંગિક : અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ : સ્વામી ચેતનાનંદ

February 1, 2016|Tags: , , , |

(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે એમણે ભારત પાછા ફરવા નિર્ણય કર્યો. સાનફ્રાન્સિસ્કોની વેદાંત સોસાયટીના અધ્યક્ષ[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

February 1, 2016|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં આપણે ઊંચું જોનારા અને નિરર્થક ઠેંસઠેબાં ખાનારા ગગનૂવિશે વાંચ્યું, હવે આગળ...) હિમશિલા પર સવાર ‘તો જગત ગુરુ?’ ‘હમ્મ’ ‘ઘાસફુંસ ભરેલું મગજ અને અક્કલના દુશ્મન!’[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

February 1, 2016|Tags: , , , , |

૧૮૭૧માં નરેન આઠ વરસનો થયો ત્યારે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં તેનું નામ દાખલ કર્યું. તેણે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, મુક્કાબાજી અને ક્રિકેટ જેવી રમતોમાં ઘણી સારી નિપુણતા મેળવી લીધી.[...]

બાલ ઉદ્યાન : શિવનો પ્રકોપ : ભગિની નિવેદિતા

February 1, 2016|Tags: , , , |

સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર ગણનાયક ઉત્પન્ન થયો. તેનો ઊંચો[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશનનો વાર્ષિક અહેવાલ : સંકલન

February 1, 2016|Tags: , , |

રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૪ - ૨૦૧૫ દરમિયાન થયેલ રૂપિયા ૪૬૬.૯૦ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૬મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૨૭ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરે ૩.૩૦ કલાકે[...]

સમાચાર દર્શન : સંકલન

February 1, 2016|Tags: , , |

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે તા. ૧૩ થી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટ શહેરની ૧૫૮ શાળા-મહાશાળાના ૪૭૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખપાઠ[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

March 1, 2016|Tags: , , |

आत्मन एष प्राणो जायते । यथैषा पुरुषे छायैतस्मिन्नेतदाततं मनोकृतेनायात्यस्मिञ्शरीरे ।।3।। આ પ્રાણ આત્મામાંથી આવે છે. જેવી રીતે શરીરને પોતાનો પડછાયો હોય છે, તેવી જ રીતે પ્રાણ આત્મામાં છુપાયેલ - ઓતપ્રોત[...]

અમૃતવાણી : ભક્તિમાર્ગ સહેલો માર્ગ : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2016|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો ? જે ‘અહંકાર’ બોલે કે શું મને ઓળખતો નથી ? આટલી મારી[...]

વિવેકવાણી : સાચો બ્રાહ્મણ : સ્વામી વિવેકાનંદ

March 1, 2016|Tags: , , |

ભારતમાં બ્રાહ્મણોની એ ફરજ છે કે તેણે ભારતમાં બાકીના લોકોની મુક્તિને માટે કાર્ય કરવું. બ્રાહ્મણ જો એમ કરે તો અને જ્યાં સુધી એમ કરે ત્યાં સુધી, એ બ્રાહ્મણ છે. પણ[...]

સંપાદકીય : ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૩ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2016|Tags: , , |

(ગયા અંકમાં સંગીતશાસ્ત્રની ઉત્ક્રાંતિના વિવિધ આયામો, પ્રદાનકર્તાઓ, કૃતિઓ, સંગીતના વિવિધ રસો, સ્વરીય જ્ઞાનના ભેદ વિશે જાણકારી મેળવી, હવે આગળ...) પ્રેમભક્તિના ભાવ-આંદોલનમાં ચૈતન્ય મહાપ્રભુ અને તેના રૂપ ગોસ્વામી જેવા શિષ્યોએ ઉત્તર[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

March 1, 2016|Tags: , , , |

(ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ પ્રયત્ન કરવાનો છે, એ વિશે માર્ગદર્શન મેળવ્યું, હવે આગળ...) या निशा सर्वभूतानां[...]

Go to Top