ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
યુવાવસ્થા અને ઉપનિષદો : સ્વામી બોધમયાનંદ
ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ, પ્રવચનો અને જ્ઞાન શિબિરોના આયોજન[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) જ્યારે હું ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં અસંખ્ય કીડા-મકોડા સિવાય બીજું કશુંય ન હતું. એ બધા નકામી ચીજો ખેંચીને જુદીજુદી દિશામાં લઈ જવામાં પડ્યા હતા. વચ્ચે વચ્ચે[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ - ૪ ખુશ વક્તૃત્વમાં પ્રથમ ઈનામ મેળવે છે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવી. રાજકોટની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આંતરશાળાકીય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું.[...]
મધ્યકાલીન સંત દાદુ : સ્વામી લોકેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...) આધ્યાત્મિક વિશ્વના[...]
સંન્યાસીનું ગીતઃ એક મનન : સ્વામી યોગેશાનંદ
માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. (ગતાંકથી આગળ...) કહે શાંતિ સૌને : અભય મુજથી હો સકલને[...]
ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ : સ્વામી ગૌતમાનંદ
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના લેખ ‘સ્વામી વિવેકાનંદ : ધ[...]
સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’ : ડૉ. સર્વાનંદ ચૌધરી
જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડાે.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...) સંગીત કલ્પતરુ : એક અવલોકન[...]
પત્ર : સ્વામી પ્રેમાનંદના પત્રો : સંકલન
શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર : સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના અંતિમ ચરણરૂપે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલી ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’નાં સંસ્મરણો પત્ર સ્વરૂપે ધારાવાહિકરૂપે અત્રે પ્રગટ કરી રહ્યા છીએ. આ યાત્રાનો શુભારંભ ૧૮મી મે, ૨૦૧૪ના[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશન, પોરબંદર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલતી બાળ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ તા.૩૧.૫.૧૪ને રવિવારના રોજ યોજાયેલ. આ કાર્યક્રમના અતિથિ ‘શોર્ય ચક્ર[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
गुरोनि्र्नदेशान्निजदेशसेवने कृतादरं भारतदर्शनोत्सुकम् । परिव्रजन्तं परिनिष्ठयोगिनं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।5।। સંન્યાસીરૂપે ભારતભૂમિનું પરિભ્રમણ કરીને ભારતને, સાચા ભારતને નજરે જોનાર, પોતાના ગુરુદેવની આજ્ઞાથી મા ભોમના બાંધવોની સેવામાં રત રહેનાર સ્વામી વિવેકાનંદને[...]
અમૃતવાણી : નામમાહાત્મ્ય અને પાપ – ત્રણ પ્રકારના આચાર્ય : શ્રીરામકૃષ્ણદેવ
હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું, આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું. ‘શું ? મેં ભગવાનનું નામ લીધું છે તોય મારામાં વળી પાપ ! હું[...]
વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિક્તાનું પ્રતિનિધિત્વ[...]
આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ – ૧ : સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શીખીશ.’ મનુષ્ય પોતાનું આખું જીવન શીખતો જ રહે છે એવું નથી, પણ એમની શીખવાની ક્ષમતા પ્રકૃતિનાં બીજાં પ્રાણીઓ કરતાં વધુ વિકસિત થતી[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) આજે આખા જગતમાં વ્યક્તિત્વ કૌશલની, આંતરિક કૌશલની તાતી જરૂર છે. આ મહાન દર્શનની જરૂર સોવિયેત રશિયાને જણાય છે. એ શીખવનાર કોઈ નથી. લોકો આ ગહન વસ્તુને ઝંખી રહ્યાં[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) શાસ્ત્ર-મર્મ અને બોધસામર્થ્ય કેટલીયે વાર એવું લાગે છે કે જેમને અધ્યાત્મજ્ઞાન છે તેઓ બધાની વચ્ચે તે જ્ઞાનનું વિતરણ કેમ કરતા નથી ? વસ્તુત : સાચા જ્ઞાનીનો જ્ઞાનભંડાર તો[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) ૪. કલ્યાણ મહારાજની દૃઢ ઇચ્છાશક્તિ તથા કાર્યકુશળતા કલ્યાણ મહારાજ પાસેથી તેમના પોતાના વિશે કોઈ જાણકારી લેવાનું ઘણું કઠિન હતું. અમે તો એમના પૂર્વાશ્રમનું નામ સુદ્ધાં જાણતા ન હતા.[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી લીધેલી. ખરીદી, રસોઈકળા તેમજ બીજી[...]
ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો – ૧ : સ્વામી અભિરામાનંદ
‘વેદાન્ત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૦૮ના અંકમાં શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નઈના વરિષ્ઠ સંન્યાસી સ્વામી અભિરામાનંદજીના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ભગવદ્ ગીતા એક[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગતાંકથી આગળ) મને એક અવાજ સંભળાયો - ‘તું કોઈ સાધારણ પોપટ નથી.’ કોઈ વિશેષ દિશાથી ન આવતા આ અસાધારણ શબ્દને સાંભળીને મારી ચેતના પાછી આવી. મેં એ શબ્દ બોલનાર અને[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) ખુશ સભાગૃહમાં પ્રવેશે છે વક્તૃત્વ સભાની તૈયારી માટે સ્વામી વિવેકાનંદે આપેલી સલાહને અનુસરવાનો ખુશે નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ શરૂ કર્યો. જે દિવસની ખુશ રાહ જોતો હતો અંતે તે દિવસ આવી[...]
સૌજન્યની પરીક્ષા : સ્વામી આત્માનંદ
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિવિધ વિષયો ઉપર અનેક વિચારણીય લેખ લખ્યા હતા, જે તેનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા પ્રસંગોપાત્ત પ્રસારિત થયા હતા અને ઘણા જ લોકપ્રિય બન્યા હતા.[...]
પ્રભુ મહારાજનું માતૃહૃદય : સ્વામી પ્રભાનંદ
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (દસમા પરમાધ્યક્ષ)ની સ્મૃતિસભામાં સહાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ પ્રવચનનો હિન્દી ગ્રંથ ‘સ્વામી વીરેશ્વરાનંદ એક દિવ્ય જીવન’ના આધારે અંજુબહેન[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ
સ્વામીજીએ કાલીકૃષ્ણ અને બીજા ત્રણ બ્રહ્મચારીઓને (સુશીલ-સ્વામી પ્રકાશાનંદ ; કનાઈ - સ્વામી નિર્ભયાનંદ અને યોગેન - સ્વામી નિત્યાનંદ) સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું. વિરજા હોમ કરીને સંન્યાસ લેતા ત્રણેયને માર્ગદર્શન[...]
ગુરુને સંપૂર્ણ સમર્પિત શશી : સંકલન
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી શિવાનંદ સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ) પ્રેમ અને પવિત્રતાની ઉજ્જવલ પ્રતિમૂર્તિ હતા.[...]




