આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ભારતીય રાષ્ટ્રધ્વજનું મૂળ અને તેનો ક્રમિક વિકાસ : કાલી શંકર ભટ્ટાચાર્ય

August 1, 2014|Tags: , |

ડૉ. કાલી શંકર પ્રખર ક્રાંતિવાદી પરિવારના છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ૨૦૧૦માં ભારતીય રાષ્ટ્રધ્વજની ઉત્ક્રાંતિના શોધ-નિબંધ બદલ તેમને પી.એચ.ડી.ની ઉપાધિ મળી. તેમણે ૧૯ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ આપેલ પ્રવચનને આધારે[...]

અતીન્દ્રિય ચિંતનશક્તિ : એ.આર.કે.શર્મા

August 1, 2014|Tags: , , |

‘શ્રી સારદા બુક હાઉસ’ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત "Out of the Box Thinking' નામના પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. માનવ મનની અસીમિત શક્તિ કાર્યક્ષેત્રમાં આપણા[...]

સમાચાર દર્શન : સંકલન

August 1, 2014|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાજકોટના હેમુ ગઢવી હોલમાં ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મા શારદા સેરેબ્રલી પાલ્સી રીહેબીલીટેશન[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 1, 2014|Tags: , , |

अमेरिकास्वांगलदेशसीम्न्यपि प्रसार्य वेदान्तसुधारसं परम् । समाजिर्तागोलयशः प्रभोज्वलं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।8।। અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વેદાંતધર્મ દર્શનને સુખ્યાત બનાવનાર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવનાર સ્વામી વિવેકાનંદને હું પ્રણામ કરું છું. विदेशतः सम्प्रतिपद्य[...]

અમૃતવાણી : ઈશ્વર-દર્શન – સાકાર કે નિરાકાર ? : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2014|Tags: , , |

એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’ શ્રીરામકૃષ્ણ - તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને. ભક્તને માટે સાકાર, પરંતુ જે[...]

વિવેકવાણી : મનુષ્યત્વનું ગૌરવ : સ્વામી વિવેકાનંદ

September 1, 2014|Tags: , , , |

પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહ જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને[...]

આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ – ૨ : સંપાદકીય

September 1, 2014|Tags: , , , |

(ગતાંકથી આગળ..) માનવ સમાજનો એક મોટા ભાગનો વર્ગ માને છે કે મનુષ્યનો જન્મ પાપને કારણે, એક પાપી જગતમાં અને પાપીના રૂપમાં થયો છે. જો કે હવે અનેક પાશ્ચાત્ય પ્રબુદ્ધજનોએ આ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2014|Tags: , , , |

(ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ કર્મકાંડ કરવાથી આ કરી શકાતું નથી. આપણે એ ભૂલ કરી[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2014|Tags: , , , |

(ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ? આવો પ્રશ્ન ઘણાના મનમાં ઉદ્ભવે[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

September 1, 2014|Tags: , , |

(ગતાંકથી આગળ...) મારા પ્રત્યે તેમનો વિશેષ પ્રેમ ખાસ કરીને મારી સાથે તેઓ (સ્વામી કલ્યાણાનંદ) અતિ ઘનિષ્ઠ હતા. શું કામ એ ખબર નહીં. દરેક જણ ઔપચારિકપણે ઊભા રહેતા અને તેઓ તેમની[...]

દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

September 1, 2014|Tags: , , |

(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૨૫ માં હું સ્કૂલમાં જ હતી. તે દિવસોમાં મારી તબિયત સારી નહોતી તેથી શરત મહારાજ મને કાશી લઈ ગયા. મારી સાથે નરેશદી પણ હતાં. શરત મહારાજ સાથે સ્વામી[...]

ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો – ૨ : સ્વામી અભિરામાનંદ

September 1, 2014|Tags: , |

(ગતાંકથી આગળ...) ત્રણ સિદ્ધાંતો : પ્રકૃતિ માતા પાસેથી પાઠ બીજા પ્રકારની કાર્ય નૈતિકતા આપણને માતા પ્રકૃતિ પાસે લઈ જાય છે. અહીં, શ્રીકૃષ્ણ ગીતામાં ‘યજ્ઞ’નો ખ્યાલ રજૂ કરે છે અને તેનો[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

September 1, 2014|Tags: , , |

(ગતાંકથી આગળ) સ્વાભાવિક - આ શબ્દ મારા વ્યક્તિત્વનું સંપૂર્ણપણે વર્ણન કરે છે. હું જે છું તે છું મારી દૃષ્ટિએ એ દિવસોમાં પણ હું મારા આ સ્વભાવને લીધે અલગ દેખાતો હતો.[...]

બાલ ઉદ્યાન : એક બાળકે ખરેખર ઈશ્વરને ખવડાવ્યું : સંકલન

September 1, 2014|Tags: , , , |

‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે ‘આજે તું ઠાકોરજીને ભોગ ધરાવજે ને ભગવાનને[...]

બાલ ઉદ્યાન : આજની નકલ તે આવતી કાલની પ્રેરણા છે : સંકલન

September 1, 2014|Tags: , , , |

એક રાજાના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો. એણે રાજાને રાણીને કહેતાં સાંભળ્યો : ‘નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને હું મારી કુંવરી પરણાવીશ.’ ચોરે મનમાં વિચાર્યું, ‘આ સુંદર તક[...]

બાલ ઉદ્યાન : અવધૂત અને એના ઉપગુરુઓ : સંકલન

September 1, 2014|Tags: , , , |

ગુરુ તો એક જ હોય પણ, ઉપગુરુઓ અનેક હોઈ શકે. જેની પાસેથી કશુંક પણ શીખવાનું મળે તે ઉપગુરુ. મહાન અવધૂતને આવા ચોવીસ ઉપગુરુઓ હતા એમ ભાગવતમાં જણાવ્યું છે. (ક) એક[...]

બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2014|Tags: , , , |

(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૫ ખુશ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરતાં શીખ્યો સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈને હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતાં શીખે છે મુશ્કેલીઓનો સામનો કરવા વિશે સ્વામી વિવેકાનંદનાં સાહસ અને[...]

સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૧ : સ્વામી બુધાનંદ

September 1, 2014|Tags: , , |

સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges of Religion, Mind And Its[...]

સંસ્મરણ : શશી મહારાજ વિશે મારાં સંસ્મરણો : સ્વામી અભેદાનંદ

September 1, 2014|Tags: , , , |

‘ઉદ્‌બોધન’થી પ્રસિદ્ધ પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી સાભાર લેવાયેલ અંશનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. મારું મન જ્યારે દક્ષિણેશ્વરની રાણી રાસમણિ કાલીવાડીમાં શ્રી પરમહંસદેવને જોવા અત્યંત[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2014|Tags: , , , |

(ગતાંકથી આગળ...) તંદુરસ્તીને કારણે સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે બધા સંન્યાસીઓનો એક ફોટો પડાવ્યો. એ વખતે વિરજાનંદ સ્વામીજીનું ભોજન[...]

વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા – ૨ : દલાઈ લામા

September 1, 2014|Tags: , |

પૂજનીય તેનઝીંગ ગ્યોત્સો ચૌદમા દલાઈ લામા તરીકે સમગ્ર વિશ્વમાં શાંતિના દૂત રૂપે સુખ્યાત છે. ઉજ્જવળ ભવિષ્યના આપણા સપનાને સાકાર કરવામાં સહાયક એવા તેમના અમૂલ્ય વિચારોને પ્રસ્તુત કરતા ‘પ્રબુદ્ધ ભારત’માં જાન્યુઆરી,[...]

પત્રો : ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર : સંકલન

September 1, 2014|Tags: , , , |

ૐ નમો ભગવતે રામકૃષ્ણાય તારીખ : ૧૨ જુલાઈ, ૨૦૧૪, ગુરુ પૂર્ણિમા મારા પ્રિય મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. અમારી વિવેકાનંદ રથયાત્રા વિશે આપને મંે પહેલો પત્ર લખ્યાને ઘણો લાંબો સમય થયો[...]

સફળતાનાં સાત સોનેરી સૂત્રો : પન્નાબહેન પંડ્યા

September 1, 2014|Tags: , |

૫ સપ્ટેમ્બર આપણા દેશના મૂર્ધન્ય કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક રૂપે સન્માનિત વિરાણી[...]

અતીન્દ્રિય ચિંતનશક્તિ : એ.આર.કે.શર્મા

September 1, 2014|Tags: , , , |

(ગતાંકથી આગળ...) એ જ સિદ્ધાંતો સાંસારિક-ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં જો આપણે સૂક્ષ્મપણે જોઈએ તો આપણને જોવા મળશે કે ‘સ્મૃતિની સીમાઓને ઓળંગીને વિચારવા-જોવાની શક્તિ’ ભૌતિક-સાંસારિક જગત અને આધ્યાત્મિક વિશ્વમાં ઉપયોજવામાં આવે[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2014|Tags: , , |

રામકૃષ્ણ મિશન, લીંબડી તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ સોની (સેક્રરેટરી કેળવણી મંડળ, લીંબડી) તથા મુખ્ય મહેમાન સ્વામી ગુણેશાનંદ[...]

Go to Top