ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દિવ્યવાણી : શિષ્યાનુશાસનમ્
વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ : આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સી :. સત્યાન્ન પ્રમદિતવ્યમ્, ધર્માન્ન પ્રમદિતવ્યમ્ કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્ સ્વાધ્યાય-પ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્, દેવપિતૃકાર્યાભ્યાં ન પ્રમદિતવ્યમ્,[...]
અમૃતવાણી : ઈશ્વર-દર્શન – સાકાર કે નિરાકાર ? : શ્રીરામકૃષ્ણદેવ
એક બ્રાહ્મભક્તે પૂછ્યું - મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી ?’ શ્રીરામકૃષ્ણ - હા, જરૂર દેખી શકાય. સાકારરૂપ દેખી શકાય, તેમજ[...]
વિવેકવાણી : પ્રેમ એ જ જીવન, સ્વાર્થીપણું એ જ મૃત્યુ : સ્વામી વિવેકાનંદ
પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન[...]
બાળકોના જીવન ઘડતરની કેળવણી : સંપાદકીય
બાળકો માટેની આપણી વર્તમાન શિક્ષણપદ્ધતિમાં ચા૨િત્ર્યના ઘડતર માટે સદ્ગુણો અને મૂલ્યોવાળું શિક્ષણ મળતું નથી. એટલે કે મૂલ્યલક્ષી કેળવણીનું તત્ત્વ ખૂટે છે. તદુપ૨ાંત અત્યા૨ે બાળકો પોતાનું જીવનઘડતર કરતાં શીખે એવાં માતાપિતા,[...]
દીપોત્સવી : વામન : સંકલન
ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમાંના પાંચમા અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસુર રાજા મહાબલિ શક્તિશાળી બન્યા હતા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર વિજય મેળવવાની ઇચ્છા કરીને પોતાના[...]
દીપોત્સવી : બુદ્ધિશાળી બાલ-ગણેશ : સંકલન
‘શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ’માંથી સંકલિત - સં. જીવનમાં બાળસ્વરૂપ એ ખરેખર ભગવાનનું રૂપ છે. એમાંય દેવસંતાનોની લીલા કંઈક અનન્ય જ છે. એમનાં બાળજીવનમાંથી આપણને ઘણો બોધપાઠ મળે છે. ભગવાન શંકર અને પાર્વતીના[...]
દીપોત્સવી : નચિકેતા : સંકલન
‘ચાલો, સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ માંથી - સં. આજે હું તમને કઠોપનિષદની એક કથા કહીશ. વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ સંગ્રહ છે. વેદનો અંતિમ ભાગ[...]
દીપોત્સવી : સત્યકામ જાબાલ : સંકલન
સ્વામી રાઘવેશાનંદજીએ લખેલ ‘જજ્ઞિંશિયત જ્ઞર ઉશદશક્ષય ઈવશહમયિક્ષ’ પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘દિવ્યબાળકોની વાર્તા’માંથી આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી ‘ગુરુકુળવાસ’ કે ‘ગુરુગૃહવાસ’ને નામે[...]
દીપોત્સવી : ગુરુભક્ત બાળક ઉપમન્યુ : સંકલન
સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. મહર્ષિ આયોદધૌમ્ય વિદ્યા, તપસ્યા, ઉદારતા, વિચિત્ર અને કઠોર કસોટી લેવા માટે પ્રસિદ્ધ હતા. બહારથી કઠોર લાગતા આ ઋષિ[...]
દીપોત્સવી : મૈત્રેયી : સંકલન
મૈત્રેયી વિદેહ રાજા જનકના અમાત્ય મિત્રની પુત્રી હતાં. તેમનું અધ્યયન પોતાનાં માસી બ્રહ્મવાદિની ગાર્ગી પાસે થયું હતું. ગાર્ગીને ત્યાં અધ્યયન પૂરું કરીને તેઓ પિતા પાસે પાછાં આવ્યાં. યાજ્ઞવલ્ક્ય ઋષિની વિદ્વત્તા[...]
દીપોત્સવી : જડભરતની કથા : સંકલન
‘ચાલો, સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ માંથી - સં. ભરત નામના એક મહાન રાજા હતા. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક હિંદુની હિંદુ તરીકે ફરજ છે[...]
દીપોત્સવી : શ્રીશંકરાચાર્ય : સંકલન
સૌજન્ય : ‘બાલક અંક, કલ્યાણ, ગીતાપ્રેસ’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. સર્વશાસ્ત્ર નિષ્ણાત શ્રી શિવગુરુ નામના એક અત્યંત પવિત્ર, ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. તેમનાં પત્નીનું નામ સુભદ્રા હતું. તેઓ[...]
દીપોત્સવી : સંત જ્ઞાનેશ્વર : સંકલન
‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. - સં. પુણેને નજીક આણંદીમાં કુકમા બાઈ રહેતાં હતાં. એક દિવસ તેઓ ભક્તિભાવથી વટવૃક્ષની પ્રદક્ષિણા કરતાં હતાં. એ સમયે એક સંત પસાર થયા. કુકમા[...]
દીપોત્સવી : સંત એકનાથ : સંકલન
‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. - સં. જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પોતાના પુત્રને એમની પાસે અભ્યાસ કરાવવા લઈ ગયા. સ્વામીજીએ છોકરાને બરાબર જોયો અને[...]
દીપોત્સવી : બાળક ગોવિંદસિંહ : સંકલન
સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. પિતા ગુરુ તેગબહાદુર અને માતા ગુજરીજીના પુત્ર ગુરુ ગોવિંદસિંહજી બાળપણમાં પિતા પાસેથી રામાયણ, મહાભારત જેવા ગં્રથો અને વીરતા,[...]
દીપોત્સવી : સત્યનિષ્ઠઃ શેખ અબ્દુલ કાદીર : સંકલન
શેખ અબ્દુલ કાદીરની માતાએ તેને પરમ સત્યનિષ્ઠ બનાવી દીધો : હજારો વર્ષો પહેલાં જ્ઞાનની શોધમાં અબ્દુલ કાદીરને મક્કા જવાની પ્રેરણા થઈ. આ દિવ્ય આહ્વાનને જાણીને તેની માતાએ તેને હજારો માઈલની[...]
દીપોત્સવી : ભુવનેશ્વરીદેવીઃ સ્વામી વિવેકાનંદનાં માતા : સંકલન
સ્વામી વિવેકાનંદની એક પ્રબળ અને સ્પષ્ટ સંકલ્પના હતી કે કોઈ પણ બાળક પોતાનાં માતપિતાને એમાંય વિશેષ કરીને માતાને માન-આદર આપ્યાં વિના સાચી મહત્તા મેળવી ન શકે. ભારતીય સંસ્કૃતિની પ્રણાલીના સાચા[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્રઃ બાળ રાખાલ : સંકલન
એક દિવસે શ્રીરામકૃષ્ણે માતાજીને આર્જવપૂર્વક પ્રાર્થના કરી : ‘ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિવાળો એક બાળક મારી પાસે સદા રહે તેવું કરો.’ થોડા દિવસ પછી દક્ષિણેશ્વરમાં તેઓ વડ નીચે બેઠા હતા ત્યારે[...]
દીપોત્સવી : ગોપાલકૃષ્ણ ગોખલેની સત્યપ્રિયતા : સંકલન
ગોપાલકૃષ્ણ ગોખલે નાના હતા ત્યારે એક શાળાની અંદર અભ્યાસ કરતા હતા. એકવાર એમના શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને ઘેરથી થોડા દાખલા ગણી લાવવા આપ્યા. ગોખલે ઘેર આવ્યા. એમનો એક મિત્ર હતો; એ[...]
દીપોત્સવી : સરદાર વલ્લભભાઈની દૃઢતા : સંકલન
નડિયાદના મહાનંદ નામના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા રહ્યા. સજ્જન તરીકે ચૂંટણીમાં જીતવાની પૂરી શક્યતા, પણ નડિયાદના દેસાઈ કુટુંબના એક નબીરા તેમની વિરુદ્ધ ઊભા રહ્યા હતા. સારું વર્ચસ્વ ધરાવતા એ[...]
દીપોત્સવી : સ્વાતંત્ર્ય વીર અશફાક ઉલ્લાખાન : સંકલન
૧૮ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ કાળકોટડીનો દરવાજો ખુલ્યો. જેલનો અધિકારી તેને લેવા આવ્યો હતો. તેણે કહ્યું, ‘હું તૈયાર છું.’ કુરાને શરીફની કલમા પઢતો તે ફાંસીના માચડા પાસે આવ્યો. જેલના અધિકારીઓને કહ્યંુ,[...]
દીપોત્સવી : ચંદ્રશેખર આઝાદ : સંકલન
કાશીની અદાલતમાં એક પારસી મેજિસ્ટ્રેટની સામે સોળ વર્ષનો તરુણ ઊભો છે. સુંદર સોહામણું શરીર અને પ્રભાવક ચહેરો ! મેજિસ્ટ્રેટ પૂછે છે : ‘બોલ, તારું નામ શું ?’ તરુણે નિર્ભયતાપૂર્વક કહ્યું,[...]
દીપોત્સવી : જવજ્રદેહ, પુષ્પસમ હૃદય : સંકલન
મૂલ્યલક્ષી શિક્ષણ પ્રકલ્પના પુસ્તક ‘અરુણોદય’માંથી સંકલન. - સં. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ. આ અમરગીતના લેખક અને પ્રખર ક્રાંતિકારી[...]
દીપોત્સવી : ડૉ. હોમીભાભાનું બાળપણ : સંકલન
સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ - સં. પિતા જહાંગીરજી ભાભા અને માતા મહેરબહેનને ત્યાં ૩૦ ઓક્ટોબર, ૧૯૦૯ના રોજ ભારતના મહાન અણુ વૈજ્ઞાનિક હોમી ભાભાનો જન્મ થયો હતો. માતાના હાલરડાથી બાળક[...]
દીપોત્સવી : ડૉ. જગદીશચંદ્ર બોઝ : સંકલન
ભૌતિકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રમાં સંશોધન અને શોધ કરીને જેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે એવા જગદીશ ચંદ્ર બોઝ બાળપણથી જ વિલક્ષણ જિજ્ઞાસુવૃત્તિ ધરાવતા હતા. તેઓ પોતાની આસપાસ જે કંઈ[...]




