ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
ત્યાગ અને બલિદાન : સંપાદકીય
સામાન્ય જનની સેવા કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એમાં ત્યાગ અને બલિદાનની ભાવનાવાળા લોકોની જરૂર પડે અને કરોડો દીન, અધ :પતિત લોકોની સેવા કરવી હોય[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) માનવ જીવનને નિયમનમાં રાખવાને તથા માનવભાવિને સિદ્ધ કરવાને માટે બુદ્ધિ અનન્ય ઉપકરણ છે. એટલે શ્રીકૃષ્ણ અહીં કહે છે, बुद्धौ शरणम् अनविच्छ, ‘બુદ્ધિનું શરણ લે’; રથ, ઘોડા કે લગામને[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) મનની શુદ્ધિ-સાધના ઉપનિષદમાં ઋષિઓએ તત્ત્વની વ્યાખ્યા કરી છે, તેને એક ઉદાહરણ દઈને સમજાવ્યું છે. શિષ્યે કહ્યું, ‘ફરીથી કહો તો.’ એમણે એક બીજું ઉદાહરણ આપ્યું. વળી શિષ્યે કહ્યું, ‘ફરીથી[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) કલ્યાણ મહારાજનો પ્રેમ બીજાના જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવતો એકવાર એક ચોર અમારા બગીચામાં કામ કરવા આવ્યો. બગીચાની દેખરેખ રાખતા સ્વામીજીએ તેને કહ્યું, ‘અરે, તેં તો અમુક જગ્યાએ[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) રેલગાડીના જે ડબ્બામાં અમે બેઠાં હતાં તેનો દરવાજો બહારની બાજુ ખૂલતો હતો. સંધ્યા સમયે સુધીરાદી બોલ્યાં, ‘મને ખૂબ જ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ’ મેં કહ્યું, ‘તમે[...]
યુવાવસ્થા અને ઉપનિષદો : સ્વામી બોધમયાનંદ
ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ, પ્રવચનો અને જ્ઞાન શિબિરોના આયોજન[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનના એક સંન્યાસીના મૂળ અંગ્રેજી પુસ્તકનો સોનલ મિત્રાએ કરેલ હિન્દી અનુવાદ પરથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ભાગ ૧ - વટવૃક્ષ ‘સુપ્રભાત સજ્જનો’ હું ઊંઘણશી આંખોથી[...]
બાલ ઉદ્યાન : ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ : સંકલન
હોંગકોંગ, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી સિંગાપોરથી હોંગકોંગ આવ્યા. આગળનું વર્ણન એમના જ શબ્દોમાં... પછી આવ્યું હોંગકોંગ. તમને એમ જ લાગે કે આપણે ચીનમાં આવી પહોંચ્યા છીએ, કેમ કે ચીનાઓ[...]
બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ
(ગતાંકથી આગળ...) ઘર તરફ પુન :પ્રયાણ સુખ્યાત મંદિરોની યાત્રા કરીને સ્વામી વિવેકાનંદ અને ખુશ મુંબઈ પાછા ફર્યા અને ખુશના ભવનની અગાસી પર ઊતર્યા. પોતે પોતાના મૂળ સ્વરૂપમાં પાછો કેમ આવી[...]
મધ્યકાલીન સંત દાદુ : સ્વામી લોકેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. મધ્યકાલીન ભારતે એક રસપ્રદ[...]
સંન્યાસીનું ગીતઃ એક મનન : સ્વામી યોગેશાનંદ
સંન્યાસીનું ગીત : એક મનન માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. સ્વામી વિવેકાનંદ આપણા માટે ઘણાં[...]
ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ : સ્વામી ગૌતમાનંદ
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના લેખ ‘સ્વામી વિવેકાનંદ : ધ[...]
સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’ : ડૉ. સર્વાનંદ ચૌધરી
જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડૉ.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. બહુ ઓછા લોકો જાણે છે કે સ્વામી[...]
પત્ર : સ્વામી પ્રેમાનંદના પત્રો : સંકલન
શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મરણમાળા અને પત્રો : સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) વિશે શ્રીરામકૃષ્ણ : શશી અને શરદને જોયા છે.[...]
કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત : સ્વામી વીરેશ્વરાનંદ
અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. - સં. બેલુર મઠમાં હું[...]
સમાચાર દર્શન : સંકલન
રાજકોટ : રામકૃષ્ણ મઠ તેમજ રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સહાયક સચિવ ૫ુજનીય બલભદ્રાનંદજી મહારાજે દિનાંક ૯ થી ૧૪ મે દરમિયાન રાજકોટ આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ ઉપલેટામાં નારીસશક્તીકરણ[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
विवित्सया निस्तुलया च मेधया विशिष्टसौशील्यगुणादिभिश्च यः । समेषु विध्याथिर्षु मुख्यतां गतो विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।3।। અભ્યાસમાં ખંત અને રુચિ રાખનાર, અનન્ય બુદ્ધિવાળા, ઉદાત્ત ચારિત્ર્ય અને વિદ્યાર્થીરૂપે અનેક ગુણવત્તાઓ ધરાવનારમાં શ્રેષ્ઠ[...]
અમૃતવાણી : મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ – ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે. સંસારીનો સત્ત્વગુણ કેવો હોય તે જાણો છો[...]
વિવેકવાણી : સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખના : સ્વામી વિવેકાનંદ
જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા જ માણસો સમાજની સંજીવની છે. આ જાતની ઘેલછામાંથી જ સંસારને હચમચાવી મૂકનારી[...]
ભારતના નવનિર્માણ માટે સ્વામી વિવેકાનંદનું યુવાનોને આહ્વાન : સંપાદકીય
ભારતના યુવાનોને સંદેશ આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ દેશનું નવનિર્માણ યુવાનો દ્વારા જ થશે. આને સાકાર કરવા માટે યુવાનોએ એક આદર્શ સ્વીકારવો અને તે આદર્શને સિદ્ધ કરવા સુધી[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે ઉત્પાદનકૌશલ પહેલા પ્રકારનું કૌશલ છે. સારા કાર્યકર્તાઓ, કુશળ ખેડૂતો, ઔદ્યોગિક કામદારો, વહીવટદારો, વ્યાવસાયિકો, સૌ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવામાં કાર્યક્ષમ હોવા[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૮ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને અજ્ઞાન કહીએ છીએ, શ્રીરામકૃષ્ણ એને[...]
તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ
(ગતાંકથી આગળ...) દર્દીઓ પ્રત્યે પ્રેમ એક વાર મહારાજે અમને કહ્યું, ‘જો તમે દર્દીઓને પ્રેમ નથી કરતા તો પછી સેવાશ્રમમાં ન જાઓ. જો તમે આ કામ પ્રેમથી નથી કરતા તો ત્યાં[...]
દિવ્ય જીવનના સાંનિધ્યમાં : પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
(ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી લીધેલી. ખરીદી, રસોઈકળા તેમજ બીજી[...]




